Це відео не доступне.
Перепрошуємо.

Gujarat Rain Update: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં રેડ ઍલર્ટ, કયા જિલ્લામાં પડશે અતિભારે વરસાદ?

Поділитися
Вставка
  • Опубліковано 22 сер 2024
  • #monsoon2024 #rainupdate #gujaratweather #weatherUpdate
    #GujaratRain #Kutchh #saurashtraRain #Saurashtra
    રાજ્યભરમાં હવે ચોમાસું જામી ચૂક્યું છે. આગામી બે-ત્રણ દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થાય તેવી શક્યતા છે. ક્યા કયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે? જુઓ વીડિયો
    વીડિયો : દીપક ચુડાસમા
    ઍડિટ : સુમિત વૈદ
    બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/c...
    Privacy Notice :
    www.bbc.com/gu...
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gu...
    Facebook : bit.ly/2nRrazj​
    Instagram : bit.ly/2oE5W7S​
    Twitter : bit.ly/2oLSi2r​
    JioChat Channel : BBC Gujarati
    ShareChat : bbcnewsgujarati

КОМЕНТАРІ • 476

  • @dilipbhaivaghasiya805
    @dilipbhaivaghasiya805 Місяць тому +9

    જય માતાજી દિપકભાઈ હજી સુધી જસદણ ની આસપાસ ઘણા ગામોમાં આજે બપોર 12=. વાગ્યા સુધી વરસાદ નથી

  • @sabhayaamulakh2220
    @sabhayaamulakh2220 Місяць тому +2

    👍 દીપકભાઈ તમને ખુબ ખુબ અભિનંદન ❤ આગાહી બોવ સચોટ આપો છો ❤ સાંભળવી ગમે છે 👍આયોજન સચોટ થાય છે કામ કાજનુ ❤

  • @sbking9010
    @sbking9010 Місяць тому +8

    આજે વરસાદ નું પ્રમાણ બહુ ઓછું છે, ભેજ બધું દરિયા ઉપર વહ્યું ગયું ભાઈ, ચોમાસુ બહુ અટપટું લાગે છે આ વર્ષે તો

  • @thakorshravan5535
    @thakorshravan5535 Місяць тому

    ખુબ સુંદર

  • @Rajesh-bw9fn
    @Rajesh-bw9fn Місяць тому +5

    🙏 જય સોમનાથ 🙏 દિપકભાઈ

  • @kanjiyajayeshbhaid5855
    @kanjiyajayeshbhaid5855 Місяць тому +2

    સુરેન્દ્રનગર જીલ્લા ના સાયલા તાલુકામાં મા એક ટીપું પડ્યું નથી 2.42.મીનીટ થય ક્યારે આવશે હવે

  • @bhariyadhirubhai6399
    @bhariyadhirubhai6399 Місяць тому

    સાહેબહજીજરાયવરસાદનથી

  • @pateljagdishbhai9139
    @pateljagdishbhai9139 Місяць тому

    🙏ભરૃચ ના જંબુસર તાલુકામાં સારો વરસાદ છે

  • @dilipgohil9970
    @dilipgohil9970 Місяць тому +1

    jay mataji d c 🌹🌹🌹

  • @arbhambokhirya6515
    @arbhambokhirya6515 Місяць тому

    અમારે વરસાદ સારો છે

  • @rajeshparmar5747
    @rajeshparmar5747 Місяць тому

    આણંદ જિલ્લામાં આજે આખો દિવસ વરસાદ પડયો નથી દિપકભાઈ
    બાપા સીતારામ 🙏

  • @ajitsinh2288
    @ajitsinh2288 Місяць тому +2

    Surendranagar ma Kai ghanto nathi

  • @badvagirishbadva4595
    @badvagirishbadva4595 Місяць тому +2

    માંગરોળ તાલુકા ના ગ્રામ્ય વિસ્તાર માં આજ બપોર પસી જોરદાર વરસાદ સાલું સે

  • @hiteshladva6653
    @hiteshladva6653 Місяць тому

    ખંમભાલીયા મા આજે સાંજે થી જોરદાર વરસાદ ☔💦💦💦

  • @virambhansur1200
    @virambhansur1200 Місяць тому

    જય માતાજી દિપક ભાઇ

  • @DipakPampaniya-qg8nt
    @DipakPampaniya-qg8nt Місяць тому

    જયસોમનાથ જયમુરલીધર દિપકભાઈ અભિનંદન વિડિયો સરસ ❤

  • @KirtisinhChuahan-oh7nq
    @KirtisinhChuahan-oh7nq Місяць тому

    દિપકભાઈ હાલ 11: 50 કલાકે ઉતર ગુજરાત ના સતલાસણા મા જોરદાર વરસાદ ગાજવીજ સાથે ચાલુ છે

  • @aswinpatel7553
    @aswinpatel7553 Місяць тому

    જય જવાન જય કિસાન આ વીડિયોમાં ખુબ સરસ રીતે તમે મને☔ વરસાદ અમારે ત્યાં રેડા આવ્યા છે. તાલુકો જામજોધપુર ગામ વાંસજાલિયા દીપકભાઈ આભાર જય શ્રીકૃષ્ણ જયશ્રીરામ

  • @ripering
    @ripering Місяць тому +12

    ગઈ કાલે ઉત્તર ગુજરાત મહેસાણા માં ખુબજ વરસાદ થયો છે કોણ કોણ છે મહેસાણા જિલ્લાના 😄

  • @rajeshchotalia5872
    @rajeshchotalia5872 Місяць тому

    ધન્યવાદ

  • @sharmayug5245
    @sharmayug5245 Місяць тому

    बहुत ही सुन्दर माहीती आपो छो दिपक भाई जय श्री राधे राधे राधे

  • @pranjivanbhaikasundra3734
    @pranjivanbhaikasundra3734 Місяць тому +1

    ❤ જયસીતારામ ❤

  • @dilubhaipateldilubhaipatel6417
    @dilubhaipateldilubhaipatel6417 Місяць тому

    બાવલાતાલુકોઅમદાવાદઝીલોમાવરસાદનથી

  • @Jagdishbhai.Rathod
    @Jagdishbhai.Rathod Місяць тому

    ❤ Jay nagnesiya ma ♥️

  • @sabhayaamulakh2220
    @sabhayaamulakh2220 Місяць тому +1

    ❤ દીપકભાઈ આ વખત ના લો પ્રેસરમા 👍ડેમ,તળાવો ,ભરવા છે હો 🙏 રામ રામ ડાયરો ને 👍❤️👍

  • @SendhaThakorPatdiya
    @SendhaThakorPatdiya Місяць тому +3

    સુરેન્દ્રનગર જિલ્લાના ઈસદ્રા ગામે બહુ ગરમી છે 😢😮

  • @ncc3953
    @ncc3953 Місяць тому

    નમસ્કાર દીપકભાઈ 🙏 ગીર સોમનાથ જિલ્લામાં બાર થી સાડા ત્રણ વાગ્યા સુધી ખુબ સારો વરસાદ પડ્યો છે.

  • @SHREYAENTERPRISE369
    @SHREYAENTERPRISE369 Місяць тому

    આજે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ભાડથર બાજુના ગામડાઓમાં નોરમલ ઝાપટાં સાથે વરસાદ. ❤
    જય દ્વારકાધીશ... ❤

  • @user-is5rf7nt7p
    @user-is5rf7nt7p Місяць тому

    Jay mataji

  • @santibarayi5955
    @santibarayi5955 Місяць тому

    sarsa dipak bhai

  • @NileshKumar-qh9sc
    @NileshKumar-qh9sc Місяць тому +1

    દિપકભાઈ મોડાસામાં વરસાદ પડે છે પરંતુ દિવસે બફારો બહુ જ લાગે છે ગરમી બહુ લાગે છે આજે સવારથી સાંજ સુધી વરસાદ આવ્યો નથી😅

  • @user-fo4ny6jd5k
    @user-fo4ny6jd5k Місяць тому

    દીપકભાઈ નમસ્કાર પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં ગઈકાલે સારો વરસાદ થયો હતો આજે સવારથી ગરમી જોરદાર છે

  • @user-xq7sj3we8b
    @user-xq7sj3we8b Місяць тому +1

    જય ભોલે બાબા દીપકભાઈ દ્વારકા નાં ટુપણી ગામ માં વરસાદ ફુલ ચાલુ છે

  • @bharatbapugondaliya6349
    @bharatbapugondaliya6349 Місяць тому +5

    જુલાઈ સવીસુધી રાજ્યમાં વરસાદ યથાવત રહેશે જય રામદેવજી કેશોદ

  • @shivapatel3374
    @shivapatel3374 Місяць тому +3

    વાવમાં વરશાદનથીશૂકુભટ.તડકોછે

  • @sureshjograna6246
    @sureshjograna6246 Місяць тому

    જય શ્રી દ્વારકાધીશ દિપક ભાઈ

  • @SaskiyaRashik
    @SaskiyaRashik Місяць тому

    જસદણ તાલુકામાં.વરસાદ.છે.

  • @jaideepparmar1431
    @jaideepparmar1431 Місяць тому

    કાલે વગર આગાહી એ સારો વરસાદ આયો તો ઉત્તર ગુજરાત મેહસાણામા એટલે મહેરબાની કરશો અને અમારા મેહસાણા ની આગાહી ના કરશો
    વરસાદ ને એના હાલ પર છોડી દો એટલું કરો 🙏🏻

  • @ravjidelvadiya4258
    @ravjidelvadiya4258 Місяць тому

    ખુબ ખુબ આભાર સાહેબ તમોને માહીતી આપવા બદલ

  • @srchavda7363
    @srchavda7363 Місяць тому

    દિપકભાઈ વડોદરા જિલ્લામાં પાદરા તાલુકાના પંથકના ફુલ ગરમી છે દિપકભાઈ વડોદરા જિલ્લામાં પાદરા તાલુકાના પંથકના વિસ્તારમાં વાદડો બોજ છે ગરમી બોઝ છે 💐

  • @impossiblegamingffshorts
    @impossiblegamingffshorts Місяць тому +6

    ચોટીલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારો મા વરસાદ નથી ☁️☁️☁️☁️☁️☁️

  • @karshanlakum4221
    @karshanlakum4221 Місяць тому +1

    મોરબી જિલ્લામાં હળવદ તાલુકામાં વરસાદ કયારે થશે વરસાદ નથી કયારે થશે

  • @lazerbeamgiveaway5475
    @lazerbeamgiveaway5475 Місяць тому +1

    બોટાદમાં વરસાદ ચાલુ છે ❤

  • @GabhruBorsaliya
    @GabhruBorsaliya Місяць тому +3

    ચોટીલા તાલુકાનું મોટા હરણીયા વરસાદ છે નહીં

  • @HH-1im
    @HH-1im Місяць тому

    Good news sar

  • @DhaneshParmar-m2j
    @DhaneshParmar-m2j Місяць тому +1

    Nice video દીપકભાઈ....અમારા ખેડા જિલ્લા ના કપડવંજ માં વરસાદ પડતો નથી..તો ક્યારે સારો વરસાદ પડશે.તે જણાવજો

  • @thakornavghan895
    @thakornavghan895 Місяць тому +1

    અમદાવાદ. વીરમગામ ગ્રામ્ય અને મહેસાણા જિલ્લાના કડી જોટાણા ગ્રામ્ય વિસ્તાર માં વરસાદ પડ્યો નથી

  • @hemabhaitajpariya2695
    @hemabhaitajpariya2695 Місяць тому

    તમારી આગાહી ખૂબ જ સરસ ખોટી પડી રહી છે ભાઈ

  • @gohilbharat8910
    @gohilbharat8910 Місяць тому +1

    મોટી હમીરપર તા.રાપર જી.કચ્છ ભુજ કાલે વરસાદ થયો એક મહીનામા ત્રણેક વાવણી લાયક વરસાદ થયેલ

  • @sabhayaamulakh2220
    @sabhayaamulakh2220 Місяць тому +1

    ગામ -હુડલી,તા-ધારી,જી-અમરેલી ,,ગય કાલે રાત્રે ૬:૩૦ થી ૧૦:૩૦ સુધી માં ૨ ઈચ વરસાદ વરસો છે 👍ધાબા ઉપર વરસાદ માપવા માટે ડબલુ મુકુ છે એટલે ખબર પડે છે 👍

  • @maheshpatel6552
    @maheshpatel6552 Місяць тому

    મારા ભાઈ દક્ષિણ ગુજરાત ના ધરમપુર તાલુકાના ગામોમાં ત્રણ દિવસ થી 1% વરસાદ પડ્યો છે,જય ભીમ જય સંવિધાન જય ભારત વંદેમાતરમ્ ❤🎉

  • @user-mx3qe7kf4w
    @user-mx3qe7kf4w Місяць тому

    Good news

  • @sagarkumarraval5842
    @sagarkumarraval5842 Місяць тому +1

    BBC Gujarati varsad ni moj😊 ha deepakbhai ha

  • @user-lv2xy2zz5p
    @user-lv2xy2zz5p Місяць тому

    જય માતાજી સર...અમારા બેચરાજી વિસ્તારમાં આજે ગરમી નું પ્રમાણ વધારે રહ્યું છે... આજે અત્યાર સુધી વરસાદ નું ટીપુંય પડ્યું નથી..‌આ વર્ષે સમજાતું નથી વરસાદી સિસ્ટમ સક્રિય હોવા છતાં વરસાદ પડતો નથી...જય જય ગરવી ગુજરાત

  • @jituahir8381
    @jituahir8381 Місяць тому

    જય માતાજી ભચાઉ તાલુકામાં વરસાદ નથી તો તો હવે તારીખ 16 થી 21 સુધીમાં વરસાદ વરસે ભચાઉ તાલુકામાં વરસાદ તંબુરો નથી

  • @DESIFACTYOUTUBE
    @DESIFACTYOUTUBE Місяць тому +29

    ભચાઉ તાલુકામાં ધોળાવીરા ગામમાં ટીપું નથી પડ્યું 😢😢

  • @patelmanilal9657
    @patelmanilal9657 Місяць тому +5

    સુરત શહેરમાં અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જરા પણ વરસાદ હાલમાં નથી

    • @ratilalpatel5372
      @ratilalpatel5372 Місяць тому

      મહેસાણા મા વરસાદ બિલકુલ નથી

  • @naranjaviya7806
    @naranjaviya7806 Місяць тому

    Jay dwarikadhish🙏. Good news👌

  • @akbarkumbhar4977
    @akbarkumbhar4977 Місяць тому

    આભાર દીપકભાઈ ખૂબ સારી માહિતી આપી

  • @msbhutiya506
    @msbhutiya506 Місяць тому

    દિપકભાઈ આભાર

  • @Bingfandwarkadhish
    @Bingfandwarkadhish Місяць тому +1

    બનાસકાંઠા જિલ્લામાં આજે વેલી સવાર થી ભારે થી અંતી ભારે ગરમી પડી રહી છે 😅😢😮

  • @YAADEHUSSAIN
    @YAADEHUSSAIN Місяць тому +1

    અત્યારે જામનગરમાં બપોરના 3:00 વાગ્યા છે અત્યારે ટીપુ એ નથી પડ્યું

  • @user-xw5vj1uo1g
    @user-xw5vj1uo1g Місяць тому +2

    સાયલા માં કાંઈ નથી વરસાદ.

  • @JadaMansangbhai
    @JadaMansangbhai Місяць тому

    ચોટીલા ના ધારૈઈ મા વરસાદ સારો

  • @rajunamera5839
    @rajunamera5839 Місяць тому

    સવાર થી સાંજ સુધી મોરબી જિલ્લાની અંદર ક્યાંય પણ વરસાદ નથી😊

  • @user-ew5sl3xk5u
    @user-ew5sl3xk5u Місяць тому +1

    Are bhai surendranagar mata tadko dhum che

  • @RaviKumar-vn3zb
    @RaviKumar-vn3zb Місяць тому

    Morbi 5:20 pm varshad nathi Jay mataji dipak bhai

  • @chavdamuru4343
    @chavdamuru4343 Місяць тому +3

    દ્વારકાના ટુંપણીમા વરસાદ ચાલું છે

  • @govindbhaibharavadiya7650
    @govindbhaibharavadiya7650 Місяць тому

    દિપક ભાઈ સરસ આગાહી 🎉

  • @sarvanparmar1099
    @sarvanparmar1099 Місяць тому

    મોરબી વવાણીયા માં વરસાદ છે

  • @navnitchavdaahir5420
    @navnitchavdaahir5420 Місяць тому

    સરસ દીપકભાઈ

  • @user-wr2ct7eh4c
    @user-wr2ct7eh4c Місяць тому

    Good video Dipakbhai

  • @rathodranjit149
    @rathodranjit149 Місяць тому +1

    આજ ભાવનગર મા વરસાદ નથી તમે કોશો ઓરેજ એલટ આપ્યુ આખો દિવસ. જતો રીયો ટીપું વરસાદ આયો નય 16 તારીખ થય

  • @BhilapurLive
    @BhilapurLive Місяць тому +1

    Vadodara ma DaBhoi ma varshad nathi Aaje. Aaje suryanarayana che

  • @user-pu3jz4kj1g
    @user-pu3jz4kj1g Місяць тому

    જય માતાજી દિપકભાઈ

  • @meramanbhatiya2561
    @meramanbhatiya2561 Місяць тому

    દિપકભાઇ રામ રામ
    ભાઈ

    • @haribhaiprajapati1028
      @haribhaiprajapati1028 Місяць тому

      ધાનેરા તાલુકામાં વરસાદ નથી પડયો બનાસકાંઠા જિલ્લામાં ધાનેરા તાલુકામાં વરસાદ

  • @ranjitsinhpadhiyar4019
    @ranjitsinhpadhiyar4019 Місяць тому

    વડોદરાના પાદરા તા. ગ્રામ્ય વિસ્તારોમાં થોડો થોડો કાલે પાડ્યો હતો આજે વરસાદ નથી પડ્યો

  • @kadachharamde07
    @kadachharamde07 Місяць тому

    પોરબંદર જિલ્લામાં માં જોરદાર વરસાદ ચાલુ છે

  • @total.love..videos9477
    @total.love..videos9477 Місяць тому

    Ha sir gai kal rate danta and palanpur na upr vas ma 3 inch jetlo varsad pdyo hto good news 👍

  • @mukeshdhandhukiya6585
    @mukeshdhandhukiya6585 Місяць тому +1

    વલસાડ જિલ્લા આખા માં ક્યાંય વરસાદ નોંધાયો નથી આજે

  • @SureshPatel-jt4rg
    @SureshPatel-jt4rg Місяць тому

    ઈડર નીઆજુબાજુ ના વીસતારમા વરષાદ ધણો ઓછોછે હુ નેતરામલી થી છુ

  • @BambhaniyaValbh
    @BambhaniyaValbh Місяць тому

    જય માતાજી દિપકભાઈ આજે ગય રાત્રે 8 વાગ્યા થી રાત ના 2 વાગ્યા સુધી વરસાદ ચાલુ હતો આલમા વરસાદ નથી

  • @vinubhaibalar4765
    @vinubhaibalar4765 Місяць тому

    ગારિયાધાર તાલૂકામા વરસાદ સારોછે

  • @soliyaprahlad7966
    @soliyaprahlad7966 Місяць тому +1

    ખરેખર કચ્છ માં વરસાદ ઓસો છે ત્યાં પડે તો ખેડૂત સારૂ વાવેતર કરી શકે અને પાણી ની સગવડતા સારી થઈ જાય

  • @aodhabhaimakvana558
    @aodhabhaimakvana558 Місяць тому

    મહુવા તાલુકામાં સામાન્ય વરસાદ છે

  • @user-rq3ej2vn6t
    @user-rq3ej2vn6t Місяць тому +1

    અમદાવાદ જિલ્લા ના સાણંદ તાલુકામાં વરસાદ નથી

  • @ajaythakorthakor5279
    @ajaythakorthakor5279 Місяць тому

    જૂઠી ન્યૂઝ હે ભાઈ

  • @SirajVhorak
    @SirajVhorak Місяць тому +1

    Good.sar.

  • @LakhabhaiRathod-yl3bn
    @LakhabhaiRathod-yl3bn Місяць тому

    રાપર તા, વરસાદ નથી, ❤❤❤

  • @sabhayaamulakh2220
    @sabhayaamulakh2220 Місяць тому +4

    બે લો પ્રેશર ગુજરાત બાજુ આવશે એવુ 👍વીન્ડી બતાવે છે ❤

  • @dineshbhaidesai6643
    @dineshbhaidesai6643 Місяць тому

    સાવરકુંડલા મા બહુ વરસાદ છે

  • @dalpatpatel2330
    @dalpatpatel2330 Місяць тому

    દક્ષિણ ગુજરાતના ભાગો માં વરસાદ ગઈકાલે ગાજવીજ સાથે સુરત સિટી સિવાયનાં દક્ષિણ નાં ભાગો નવસારી, ચીખલી,બીલીમોરા બાજુ પડીયો હતો.

  • @kihlapathu6579
    @kihlapathu6579 Місяць тому +1

    બોટાદ તાલુકા નું રેફડા ગામ સાવ ઓછો વરસાદ છે

  • @user-nq3ou6hx1i
    @user-nq3ou6hx1i Місяць тому

    Kheda mahadeshwara

  • @usmanganipirwani8298
    @usmanganipirwani8298 Місяць тому

    રાજકોટ શહેરમાં રેડ એલર્ટ તડકો છે.

  • @user-ue9ug9xb6c
    @user-ue9ug9xb6c Місяць тому

    ધનસુરા મોડાસા માં આજે ખુબજ તાપ છે....

  • @bhautikjoshi5330
    @bhautikjoshi5330 Місяць тому

    જામનગર શહેર મા આજે સવાર થી જરા પણ વરસાદ નથી કોરુ ધાકળ છે .

  • @ashvinbhaimori4321
    @ashvinbhaimori4321 Місяць тому +1

    Surendra nagar ma koso te prmane vrsad thto nthi

  • @KanajiThakor-b6t
    @KanajiThakor-b6t Місяць тому

    બનાસકાંઠા વરસાદ

  • @alpeshnikava
    @alpeshnikava Місяць тому

    Amare rajkot ni aaju baju atyare 1 kalak thi kadaka bhadaka sathe haju pn varsad chalu chhe