અંતાક્ષરીની ચેલેન્જ કોણ જીતશે?//NEW CHALLENGE VIDEO//SB FITNESS PATAN//SB HINDUSTANI

Поділитися
Вставка
  • Опубліковано 7 вер 2024

КОМЕНТАРІ • 655

  • @solankimahendra5393
    @solankimahendra5393 Місяць тому +38

    ખરેખર બાસ્કુ જી એ રંગ રાખ્યો .. દશરથ ભાઈ એ બિલકુલ સાચી વાત કરી કે જૂનાં ગીતો ની લાયબ્રેરી બાસ્કુ જી.. જિત બદલ ખૂબ ખૂબ અભિનંદન બાસ્કુ જી ને.....

  • @IndrasinhRavat-e5w
    @IndrasinhRavat-e5w Місяць тому +217

    મારા વાલા ચાહકોને જય માતાજી જે ચાહકો ને મિસ્ટર ઈન્ડિયા 2 ભાગ જોવા માગતા મિત્રોને કોમેટ મા mr. India લખવા વિનઁતી જેથી S. B Hindhustani ચાહકોની ઈચ્છા પુરી કરશે

  • @ravalrahul6648
    @ravalrahul6648 Місяць тому +145

    ફુમતાજી નો અવાજ ખુલે એટલે આ ચેલેન્જ ફરીથી રાખજો

  • @piyushjoshi8289
    @piyushjoshi8289 Місяць тому +25

    ફૂમાતાજી નો અવાજ સારો થઈ જાય એટલે ફરી અંતાક્ષરી ચેલેન્જ વિડિયો બનાવજો મજા આવી ગઈ❤

  • @user-cp8mh9gj2d
    @user-cp8mh9gj2d Місяць тому +18

    આ ચેલેન્જ મા એક ગીત જોરદાર આવ્યુ .મમતાકે મંદિર કી હે તુ સબસે પ્યારી સુરત ❤

  • @M.R__RIYAL
    @M.R__RIYAL Місяць тому +57

    જેને જેને આ સ્કૂલની પ્રાર્થના યાદ આવી હોય તે લાઈક કરે❤❤

  • @Maheshthakor-6464
    @Maheshthakor-6464 Місяць тому +87

    ફૂમતાળજી જીતશે કારણ કે તે સિંગર છે❤

  • @jaychehar1856
    @jaychehar1856 Місяць тому +55

    મહિન્દ્ર સિંહ નો અવાજ કમ્પ્લીટ થાય એટલે ફરીથી અંતાક્ષરી નો વિડીયો બનાવજો. બાકી આમાં પણ મજા આવી ગઈ મોજ પડી ગઈ

  • @SBofficialBaria
    @SBofficialBaria Місяць тому +45

    ❤️વાહ કુમતાળજી‌ જીતીશે‌ અવાજ બેસી ગયા એટલે જોરદાર ટક્કર 👌

  • @Status_Ni_Duniya
    @Status_Ni_Duniya Місяць тому +12

    બલ્લું ભાઈ જોરદાર ગાય છે અવાજ સારો છે

  • @vishnuchaudhary5921
    @vishnuchaudhary5921 Місяць тому +10

    મહેન્દ્રસિંહ વામિયા જે અવાજ જોરદાર છે
    હું એમના ઘણા સોંગ રોજ sablu 6u જેમ કે
    મોત ની મુલાકાત
    Kasimat અમને માર્યા
    ઓરતા રહી ગયા
    બાબારી જાવું રે
    ભાઈ ને હોય ભાગલા
    જાદુઈ પતંગ
    રાકેશ બારોટ જેવો અવાજ પણ આવે છે ❤
    Love you ફૂમતાળજી

  • @prakashzinzuvadiya6159
    @prakashzinzuvadiya6159 Місяць тому +6

    Khare khar aa video ma bav j
    mja aavi

  • @user-ky4yy5ev9y
    @user-ky4yy5ev9y Місяць тому +32

    આ ગેમ ફરીથી રમાવિ જોવે બંલુભાઈ કેમ કે મહેન્દ્ર સિંહ નો અવાજ બેઠેલો છે હોં....

  • @VijayThakor-qf2qx
    @VijayThakor-qf2qx Місяць тому +8

    જોરદાર ચેલેંજ વિડિયો છે.

  • @mukeshsolanki2277
    @mukeshsolanki2277 Місяць тому +4

    વાહ બલ્લુભાઈ તમારા ભક્તિ સોંગ

  • @user-jz1qg5mw7i
    @user-jz1qg5mw7i Місяць тому +3

    જયપુરબાફઈ જયસધીમા જલાભાઈ હરપલ ખુશ ખુશ રાખે બધા ભાઈઓને મોજ મોજ જલાભાઈ ભરતભાઈ

  • @user-ky9jw1sp4j
    @user-ky9jw1sp4j Місяць тому +5

    Haribha તમારે ટીમમાં સારા ભક્તિ ભક્તિ સોંગ આવે ખુબ સરસ જય માતાજી બધા sb હિન્દુસ્તાની ટીમ ને

  • @user-hj2kg7eq1e
    @user-hj2kg7eq1e Місяць тому +3

    Jay chehar maa 🙏 🔥 🔱

  • @jaypalbharwad2761
    @jaypalbharwad2761 Місяць тому +6

    🎉જય દ્વારકાધીશ 🎉

  • @sureshsinhdarbar1078
    @sureshsinhdarbar1078 Місяць тому +5

    જય માતાજી બધા ભાઈયો ને 🙏🙏 ખૂબ પ્રગતિ કરો ખૂબ આગળ વધો એવી ભગવાન માતાજી ને પ્રાથના છે 🙏❤️

  • @NavintaDamor-yc6io
    @NavintaDamor-yc6io Місяць тому +3

    Jordar antxari chelenge che

  • @user-bf1ci9tc7c
    @user-bf1ci9tc7c Місяць тому +3

    ખરેખર મોજ થઈ આખી ટીમ ને જય માતાજી

  • @user-pm9yf2gx1m
    @user-pm9yf2gx1m Місяць тому +3

    આ વિડ્યો બે વાર જોયો બવુ મજા આવી

  • @Kingofchallange364
    @Kingofchallange364 Місяць тому +4

    ફૂમતાજી નો અવાજ ખુલી જાય એટલે ફરી અંતરીક્ષ રાખજો પ્લીઝ

  • @rajajognigroupsabosan2429
    @rajajognigroupsabosan2429 Місяць тому +21

    ફુમતા લ જીનો અવાજ ખુલે એટલે આ ચેલેન્જ રાખજો ભાઈઓ😂😂😂😂😂

  • @p.t.solankip.t.solanki5481
    @p.t.solankip.t.solanki5481 Місяць тому +3

    જય માતાજી.મિત્રો.બધા.ભાઈઓ.ની.સરસ.એકટીગ.છે.હો.

  • @user-ch4tf5jm9k
    @user-ch4tf5jm9k Місяць тому +6

    ફૂમતાજી અને પોતાને પણ જાજા રામ રામ

  • @jitendrathakor620
    @jitendrathakor620 Місяць тому +2

    રાજા મહાકાલી વારા તરફથી 1 લાઈક

  • @user-knzala
    @user-knzala Місяць тому +3

    Jay Mataji

  • @Rohitdabhi-d5b
    @Rohitdabhi-d5b Місяць тому +2

    વાહ ભાવેશ તે ખૂબ સરસ પ્રાથના ગાઈ

  • @mukeshsuthar6823
    @mukeshsuthar6823 Місяць тому +3

    Mja avi gai ho aje

  • @AmrHindustani
    @AmrHindustani Місяць тому +2

    વાહ જલુભા પુરાની યાદે

  • @Jaimin905
    @Jaimin905 Місяць тому +4

    ફેરથી આ ચેલેન્જ રાખજો કારણ કે ફુમતાળજી નો અવાજ કમ્પલેટ થઇ જાય પછી ohk Bhaiio ❤❤❤❤❤❤❤❤

  • @RahulPanchal-bp5og
    @RahulPanchal-bp5og Місяць тому +1

    ત્રણે ટુકડી સારૂ ગાયું,,,ભુપજીએ ગીતો ના શોખીનો છે,,,ભુપજી ગાતારો રાહુલ પંચાલ શિહોરી ફુલ સપોર્ટ ❤❤❤

  • @KismatThakor22
    @KismatThakor22 Місяць тому +6

    Jordaar

  • @NarendraBaria-pg8oz
    @NarendraBaria-pg8oz Місяць тому +18

    પેલી લાઈક આપડી 🎉

  • @user-mn7zy3wy5b
    @user-mn7zy3wy5b Місяць тому +8

    આજની ચેલેન્જ વિડિયો મા અલગ અલગ ગીત સાંભળવા નીમજા આવશે આજે જલુભા ની ટીમ જીતી જશે

  • @Jaimin905
    @Jaimin905 Місяць тому +4

    ફેરથી આ ચેલેન્જ રાખજો કારણ કે ફુમતાળજી નો અવાજ કમ્પલેટ થઇ જાય પછી ohk Bhaiio ❤❤❤❤

  • @AmaratranaMajirana
    @AmaratranaMajirana Місяць тому +11

    કોણ કોણ બનાસકાંઠા વિડીયો જોવે છે

  • @Mr_trishu_97
    @Mr_trishu_97 27 днів тому +1

    Nice song mahendra shing & balubha❤❤ 6:03

  • @L.A.HINDUSTANI
    @L.A.HINDUSTANI Місяць тому +1

    Super challenge video

  • @SangitaThakor-ky8pk
    @SangitaThakor-ky8pk Місяць тому +1

    ખૂબ સરસ બહુ મજા આવી

  • @VishnuTahkor-bw7ye
    @VishnuTahkor-bw7ye Місяць тому +1

    સુપર વિડિયો આજનો પહેલીવાર

  • @priyankaparagnayak5803
    @priyankaparagnayak5803 Місяць тому +5

    ખરેખર બહુ મજા આવી આજે આ ચેનલમાં પણ જ્યારે ફૂમતાજી નો અવાજ ખુલે ત્યારે ફરીથી ચેલેન્જ રાખજો અને ટીમ અલગ મજા આવશે અને નેક્સ્ટ ટાઈમ મફુકાકા ની પણ લાવજો
    🎉 વંશ મોલ 😅😊

    • @user-my6fm7yl5k
      @user-my6fm7yl5k Місяць тому

      ખરેખર બહુ મજા આવી આજે ફુમતાજી ની મોજ

  • @pareshparmar5028
    @pareshparmar5028 Місяць тому +4

    હરિભાને નમ્ર વિનંતી અને ખેગારજી ને નમ્ર વિનંતી કે ફુમતાજી નો અવાજ સારો થઈ જાય એટલે આ વિડીયો ફેર બનાવજો અમારી ચાહકો ની નમ્ર વિનંતી છે

  • @shankarthakormartoli3739
    @shankarthakormartoli3739 Місяць тому +4

    જય ચેહર મા બધા મિત્રોને

  • @user-bw7ce1mz4d
    @user-bw7ce1mz4d Місяць тому +1

    Nice...❤

  • @ramdevflavars
    @ramdevflavars Місяць тому +1

    ખુબ સરસ 👍👍🙏🙏❤️❤️
    જય માતાજી 👍🙏🙏🙏🙏🙏

  • @dharmeshrana535
    @dharmeshrana535 Місяць тому

    All off you God bless you,Bhai Bhai ♥️🔥🔥🔥

  • @akshaymakawana1201
    @akshaymakawana1201 Місяць тому

    Khare khar mojjj padi gyi yarr

  • @RadheKrishnaps
    @RadheKrishnaps Місяць тому +1

    માં શક્તિ તમને બ‌ઉ આગળ વધારે એવી પ્રાર્થના કરીએ ❤❤

  • @pintuprajapati-lw1dp
    @pintuprajapati-lw1dp Місяць тому +2

    બધા વિડીયો કરતી આ વિડીયો મજા આવી ગઈ

  • @parmarmukesh1038
    @parmarmukesh1038 Місяць тому +4

    જય માતાજી 🙏🚩

  • @user-ut7pm4mr3f
    @user-ut7pm4mr3f Місяць тому +3

    જય શ્રી રામ 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤

  • @IndrasinhRavat-e5w
    @IndrasinhRavat-e5w Місяць тому +2

    Mr.... India....

  • @kalpeshpanchal6545
    @kalpeshpanchal6545 Місяць тому

    Moj avi gai ho bhai joi ne🎉🎉

  • @vishalraval-g6m
    @vishalraval-g6m Місяць тому

    Aa video ma buv j maja aavi ho jay mataji

  • @user-iz3qh6ke2o
    @user-iz3qh6ke2o Місяць тому +1

    જય માતાજી બાપુઓ બધા મિત્રો ને ખુબ ખુબ અભિનંદન જય શ્રી રામ ખુબ પ્રગતિ કરો એવી રામ ને પ્રાર્થના

  • @BharatDewasi-qc3vk
    @BharatDewasi-qc3vk Місяць тому +1

    Ha moj ha bhai tamari ❤❤❤❤❤

  • @SureshSolanki-n7m
    @SureshSolanki-n7m Місяць тому +2

    રામ ને સમરી લે પ્રભુ સમરી લે ભજન

  • @user-yh5zv1bb4w
    @user-yh5zv1bb4w Місяць тому

    વાહ ભાઈ વાહ ફૂમતાજી તમારો અવાજ મસ્ત આવેસે

  • @COMEDY_1431
    @COMEDY_1431 Місяць тому +1

    Aa vidiyo jova nu maja aavi ho bhai 😊😊

  • @nbking1147
    @nbking1147 Місяць тому +1

    mojjj 🎉🎉🎉

  • @BharatPatel-id6eu
    @BharatPatel-id6eu Місяць тому

    Shupar bhai Maja Aavi gayi❤

  • @RahulPanchal-bp5og
    @RahulPanchal-bp5og Місяць тому +1

    અંતાક્ષરી નો ચેલેન્જ બીજી વાર રાખજો ચોકથી,,,,બાવકુ,જી બૌવ સારૂ ગાયું,,,❤❤❤

  • @dineshbhaibharathari1848
    @dineshbhaibharathari1848 Місяць тому +1

    ❤.‌...જય.....જહુ..... માં.......મેલડી.... માં

  • @VijayZala-bd2de
    @VijayZala-bd2de Місяць тому +1

    ❤❤❤❤❤jay mahakalima jay kuldevi ma ❤❤❤❤❤

  • @paileshsinhrajput5936
    @paileshsinhrajput5936 Місяць тому +1

    Jay mataji 🙏

  • @karashnthakor9939
    @karashnthakor9939 Місяць тому +2

    Jay Dwarkadhish

  • @AnilAniljp
    @AnilAniljp Місяць тому +2

    હરીભા ને વાર કપાઈ નાખ્યા ❤❤❤

  • @prakashvaghela5200
    @prakashvaghela5200 Місяць тому

    જોરદાર હો મજા આવી ગઈ ❤😍

  • @mehulprajapati1739
    @mehulprajapati1739 Місяць тому

    ❤❤❤ va mast che aaa 🎉

  • @Mr_trishu_97
    @Mr_trishu_97 27 днів тому +1

    Va balubha ❤

  • @Arjun_thakor6012
    @Arjun_thakor6012 Місяць тому +1

    Boom boom Balu Bhaa❤❤❤❤ moj

  • @er.prakashsodha886
    @er.prakashsodha886 Місяць тому +1

    વાહ ભાઈ વાહ

  • @jigarprajapatipatan6652
    @jigarprajapatipatan6652 Місяць тому +2

    ફુમતાજી કલાકાર સે તો પણ હારી ગયા અવાજ બેસી ગયો તો પણ ગીત ઍ યાદ ના આવ્યું

  • @rajeshmakavana6581
    @rajeshmakavana6581 Місяць тому

    Jordar moj aavi gay

  • @dabhiramesh5461
    @dabhiramesh5461 Місяць тому

    Super basku ji vans mor antakshari

  • @BhartiPatel-hx9in
    @BhartiPatel-hx9in Місяць тому +3

    જય માતાજી જય સધી સિકોતર

  • @kapeshthakor4126
    @kapeshthakor4126 Місяць тому +2

    Ha moj ❤❤❤❤

  • @kailashthakor-gs7dt
    @kailashthakor-gs7dt Місяць тому

    Nice moj bhai moj❤❤

  • @prakashbhai8410
    @prakashbhai8410 Місяць тому +1

    Moj moj

  • @JanakRabari-sc3kg
    @JanakRabari-sc3kg Місяць тому

    Masta chhelej laya sb tim

  • @AlpeshSingh-oh9rt
    @AlpeshSingh-oh9rt Місяць тому

    आ वीडियो जोई ने मजा आई हरी भा ❤❤❤

  • @malipintubhaimali4137
    @malipintubhaimali4137 Місяць тому

    બલ્લુભા અને મહેન્દ્ર સિંહ રામ સિયા રામ જોરદાર રાગ માં સોંગ ગાયું હોત...😮

  • @VipulbhaitthakorThakor
    @VipulbhaitthakorThakor Місяць тому

    MOJ,AVI GAI A CHELENJ MAA BHAIO ❤❤

  • @pokamon_master
    @pokamon_master Місяць тому +1

    કોમેડી વિડિયો જોવા કરતા આજે બ્લોક જવાની બહુ મજા આવી જય માતાજી

  • @sandippatan2281
    @sandippatan2281 Місяць тому

    આજ નો વિડિયો સુંદર લાગે છે

  • @bpofficial6054
    @bpofficial6054 Місяць тому +1

    Jay shree Krishna 😇🙏

  • @meldichhoru
    @meldichhoru Місяць тому

    Su vat se tamari team ne..❤❤

  • @user-rn9jq9bf4v
    @user-rn9jq9bf4v Місяць тому

    Ae...Bhai...moj...moj...😂

  • @user-qw6is1ty3k
    @user-qw6is1ty3k Місяць тому

    Jordar🔥✨️

  • @jesug.thakor5020
    @jesug.thakor5020 Місяць тому +1

    વાહ બલુભાઈ તમારી મોજ🎉🎉🎉

  • @Jaimin905
    @Jaimin905 Місяць тому +1

    ફેરથી આ ચેલેન્જ રાખજો કારણ કે ફુમતાળજી નો અવાજ કમ્પલેટ થઇ જાય પછી ohk Bhaiio ❤❤❤❤❤❤❤

  • @rathavasubhash1905
    @rathavasubhash1905 Місяць тому

    જય માતાજી🙏🏻🙏🏻🚩🚩બધા મિત્રો ને....🔥😎😍🌷🥀🌹....જય ભોલે👏🏻👏🏻....વાહ ભાઈઓ વાહ બોવ જોરધાર ચેલેન્જ છે આજે તો.. મોજ પડી મોજ..👌🏻👌🏻👍🏻👍🏻😂😂

  • @payalthakor-gu2sk
    @payalthakor-gu2sk Місяць тому

    Superb ❤

  • @VinodbhaiRaval-q3w
    @VinodbhaiRaval-q3w Місяць тому

    Moj.bhai

  • @raghumakwana3919
    @raghumakwana3919 Місяць тому

    મોજ આવી ગઈ ભાઈ યો.. જય માતાજી

  • @HanshuuaBarotuj
    @HanshuuaBarotuj 12 днів тому

    Very nice video sir 👍

  • @zalakiransinh4584
    @zalakiransinh4584 Місяць тому +1

    દશરત. ની ટીમ અમે ગાતા હતા તેવ ગયા ❤❤