કોની ટીમ વિજેતા થશે?//NEW CHALLENGE VIDEO//SB FITNESS PATAN//SB HINDUSTANI

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2024

КОМЕНТАРІ • 1 тис.

  • @mukeshsolanki2277
    @mukeshsolanki2277 Місяць тому +38

    સૌથી વધારે ભક્તિ સોંગ ફૂમતાજી ની ટીમ ને મળ્યા છે

  • @thakorpooja785
    @thakorpooja785 Місяць тому +102

    ફુમતાજી અને વાધુભા નિ જોડી જોર દાર che 🥰❤

  • @VipulThakor-ly5sw
    @VipulThakor-ly5sw Місяць тому +86

    ફુમતાળજી રાગ મસ્ત છે. સુ કેવુ મિત્રો

  • @djjagdishremix2375
    @djjagdishremix2375 Місяць тому +45

    અંતાક્ષરી ના ચેલેન્જ વિડીયોની કયાર ના રાહ જોતા હતા અમે 😅❤😍
    જય માતાજી 🙏❤

  • @rajajognigroupsabosan2429
    @rajajognigroupsabosan2429 Місяць тому +165

    રક્ષા બંધન આવી રહી છે તો મહેન્દ્ર સિંહ જોડે ઍક રક્ષા બંધન નુ સોંગ ગાવડાવો ભાઈઓ 😂😂😂😂😂😂

    • @ashvingohel2782
      @ashvingohel2782 Місяць тому +7

      ફુમતાજી.તમેગાવ.સાથી.રે.ગાવ

    • @govindjithakor596
      @govindjithakor596 Місяць тому +4

      Kon

    • @bansidigital-channel
      @bansidigital-channel Місяць тому +2

      કેવીરીતે ગયા વિડિઓ youtube ઉપર ચડી ગયો છે એમની ઘરે બેઠા બેઠા ગયા તો ભલે 😂😂😂😂😂

    • @rajacheharmaa-pp7su
      @rajacheharmaa-pp7su Місяць тому

      👍👍👍👍👍👍👍👍👍

    • @user-uusanatani
      @user-uusanatani Місяць тому

      Ha

  • @user-pg9jt2ko7n
    @user-pg9jt2ko7n Місяць тому +26

    વિડીયો મોટો આવે ને તો જોવાની બહુ મજા આવે છે એસપી હિન્દુસ્તાની એક્ટર બધાને જય માતાજી ❤️👍

  • @maheshbhai5013
    @maheshbhai5013 Місяць тому +13

    સાવ નબળી ટીમ લાગતી હતી એ જ વિજેતા થ ઈ ખુબ ખુબ અભિનંદન 🎉🎉

  • @user-mn7zy3wy5b
    @user-mn7zy3wy5b Місяць тому +25

    બહુ મજા આવી ગઈ આજે જુદા જુદા ગીત સાંભળવા મજા આવી ગઈ

  • @ThakorJayraj-kb1rz
    @ThakorJayraj-kb1rz Місяць тому +53

    મજા આવી ગઈ વિડીયો જોઈને ❤

  • @ajaydesai6639
    @ajaydesai6639 Місяць тому +8

    ખરેખર મજા તો ફૂમતાજી ની ટીમ માં જે ભાઈ યે શિવતાંડવ ગયું એ બહુજ ગમ્યું વાહ ભાઈ વાહ❤❤❤❤❤❤❤❤

  • @sadikthim1115
    @sadikthim1115 Місяць тому +56

    આજે ફુમતાઈ અને વાઘુભા બંને એક ટિમ માં છે બંને ફેવરેટ છે

  • @AmuChaudhary-x5l
    @AmuChaudhary-x5l Місяць тому +59

    હા ફુમતાળ હા❤❤❤❤❤❤

  • @jituprajapati6413
    @jituprajapati6413 Місяць тому +21

    વાહ ભાવેશભાઈ જુનુ ભણતર યાદ કરાવી દીધું કુંજમાં કોયલ ભાઈ સરસ મજા આવી ભાઈ આવા ધાર્મિક વિડીયો બનાવતા રહો હાર જીત તો દરેકમાં રહેવાની છે સાચો જવાબ હોય તો કોમેન્ટ જરૂર આપજો

  • @AlpeshThakor-d8y
    @AlpeshThakor-d8y Місяць тому +16

    વાધુભા તમારે ગાવાનુ હતુ
    ડગલે ને પગલે મને માં ધણી યાદ આવે તુ

  • @VipulThakor-ly5sw
    @VipulThakor-ly5sw Місяць тому +61

    ઠાકોર તરફથી ખૂબ ખુબ અભિનંદન વિપુલ ભાઈ ગીત ગાવા થી

    • @thakor2125
      @thakor2125 Місяць тому +1

      જય દશામાં

  • @akshitayogi1198
    @akshitayogi1198 Місяць тому +14

    10 તારીખ મારી પૌત્રી પ્રથા નો જન્મ દિવસ છે તો મારી વિનંતી છે કે ફુમતાલ જી ગીત ગાઈ ને મારી દીકરી પ્રથા ને જન્મ દિવસ ની શુભેચ્છા પાઠવે તેવી હું ભરત રાવળ દેવ વિનંતી કરું છું.... જય માતાજી....❤❤

  • @Ravibhai099
    @Ravibhai099 Місяць тому +182

    પૈસા ના બદલે ગીફ્ટ રાખો

    • @NagjiRabari-vg9je
      @NagjiRabari-vg9je Місяць тому +14

      Ha

    • @jayesh_thakor_9885
      @jayesh_thakor_9885 Місяць тому +6

      Ha

    • @dhairyathakker1992
      @dhairyathakker1992 Місяць тому

      giift કરતા પૈસા જ બરાબર છે ગિફ્ટ મા અત્યારે ઓછા પૈસા મા કંઈ સારી વસ્તુ આવે પણ નઈ અને ગિફ્ટ મા અત્યારે વૉચ,spray,tshirt એ બધુ બધા જોડે હોય જ એના કરતા પૈસા આપિદે તો જેને જે લાવવું હોય એ લાવી સકે અથવા મોબાઈલ રિચાર્જ,પેટ્રોલ,કે કોઇને 500 રુપિયા લોન ના હપ્તા મા ખુટતા હોય તો પણ કામ લાગિજાય એટલે પૈસા જ બરોબર છે.

    • @Shivathakorofficial555
      @Shivathakorofficial555 Місяць тому

      Ha

    • @ishvar_356
      @ishvar_356 Місяць тому

      Ha

  • @jayeshmistryraydar6834
    @jayeshmistryraydar6834 Місяць тому +13

    ભાઈ દર રવિવારે અંતાક્ષરી ની ચેલૈજ રાખો. જય માતાજી

  • @S_K_HARIPURA
    @S_K_HARIPURA Місяць тому +33

    🎉🎉🎉 એક વાર ફેરથીબનાવજો❤

  • @shankarthakormartoli3739
    @shankarthakormartoli3739 Місяць тому +35

    કોણ કોણ મહેસાણા જિલ્લામાં થી વિડિયો જોવે છે

    • @Chirag-sn7kn
      @Chirag-sn7kn Місяць тому

      મુ

    • @dhairyathakker1992
      @dhairyathakker1992 Місяць тому

      સર્વે કરીને report sb hindustani team ને મોકલવા નો છે.બનાસકાંઠા વાળા તો રોજ મોકલજ છે.😂

  • @rakeshthakor9995
    @rakeshthakor9995 Місяць тому +11

    વાહ પૂરી ટીમને ખુબ ખુબ શુભકામનાઓ ખરેખર બહુ જ જોરદાર વિડીયો..
    આજ રીતે 15મી ઓગસ્ટે દેશભક્તિ ગીતો પર ચેલેન્જ રાખો મજા આવશે

  • @solanki.darbar1625
    @solanki.darbar1625 Місяць тому +13

    ખૂબ સરસ ફૂમતળજી ફુલ સપોર્ટ

  • @user-cy4se1ly6z
    @user-cy4se1ly6z Місяць тому +5

    બહું સરસ વિડીયો છે મહેન્દ્ર સિંહ હારી ગયા તે બહુ દુઃખ થયું

  • @solankiravji2511
    @solankiravji2511 Місяць тому +10

    વાહ ફુમતાજી વાગુજી મોજ આવિજી

  • @mohammadbhai9674
    @mohammadbhai9674 Місяць тому +8

    ગઈ અતાશરી કરતાં આમા મજા આવી ફુમતાજી નાે અવાજ સારાે થઈ ગયાે છે જય માતાજી

  • @RTMORIYA
    @RTMORIYA Місяць тому +6

    ડગલેને પગલે મને મા ઘણી યાદ આવે તુ આ ગીત ગાવાનું હતું મહેન્દ્રસિંહ ને ગાવાનું હતું

  • @user-yh5zv1bb4w
    @user-yh5zv1bb4w Місяць тому +9

    વાહ ફૂમતાજી વાહ તમારો અવાજ મસ્ત આવે છે 🎉❤

  • @VipulThakor-ly5sw
    @VipulThakor-ly5sw Місяць тому +13

    ફૂમતાલજી ને આખુ ગીત ગાવા જો

  • @sv_deloliya_1
    @sv_deloliya_1 Місяць тому +10

    હવે ફરીથી એક વાર વિડિયો માં અંતાક્ષરી કરાવી વાળો. આ વખતે ટીમ નઈ એક એક જ ❤❤❤

  • @VipulThakor-ly5sw
    @VipulThakor-ly5sw Місяць тому +8

    મારા અને મારા પરિવાર તરફ થી ફૂલ સપોર્ટ

  • @user-pg9jt2ko7n
    @user-pg9jt2ko7n Місяць тому +8

    ખુબ સરસ આવા વિડીયો કોમેડી લાવતા રહો અમે જોતા રહીશું સપોર્ટ જય માતાજી ❤️👍👍

  • @rajachamunda123
    @rajachamunda123 Місяць тому +3

    દશરથ અને ભાવેશ ને એક જેવું હતું તો ફૂમતાજી ની ટીમ જીતે તો ગીત ભાવેશ ની ટીમ ને ગાવું પડે ભાઈઓ એક વાર વિડિયો જોજો
    બાકી વિડિયો સુપર સે ❤❤❤❤❤

  • @jasubhaisolanki8269
    @jasubhaisolanki8269 Місяць тому +6

    વાહ જલુભા 👌

  • @dahiyamayaben6554
    @dahiyamayaben6554 Місяць тому +2

    તમોને બંધા હસતા રમતા જોયને ખૂબ આનંદ થયો મા ભવાની સદા બંધા ભાઈ ઓ ને હમેશાં ખુશ રાખે ભાવનગર થીં માયાબા રાજપૂત સમાજ

  • @bharatprajapati2289
    @bharatprajapati2289 Місяць тому +3

    જય શ્રી રામ બધા ભાઈ ઓ ને શુભ કામનાઓ પૂર્ણ થાય ફૂમતાં જી વાઘુભા ભાવેશ હરિભા ❤❤❤🎉🎉

  • @sureshsinhdarbar1078
    @sureshsinhdarbar1078 Місяць тому +9

    જય માતાજી બધા ભાઈયો ને 🙏❤️ ખૂબ ખૂબ અભિનંદન ખૂબ પ્રગતિ કરો ખૂબ આગળ વધો એવી ભગવાન માતાજી ને પ્રાથના છે 🙏❤️

  • @bhaveshthakor7987
    @bhaveshthakor7987 Місяць тому +42

    Thakor

  • @BhagvatiPatel-v5s
    @BhagvatiPatel-v5s Місяць тому +10

    તાલુકો,ચાણસ્મા, મીઠી,ધારીયાલ,❤❤❤🎉🎉

  • @vasavadhansewr8425
    @vasavadhansewr8425 Місяць тому +6

    મિસ્ટર ઈન્ડિયા નો ભાગ ક્યારે બનાવશો

  • @Hardik_hardik_150
    @Hardik_hardik_150 Місяць тому +9

    હા ફુમતાજી હા

  • @user-bi7gs2lm5k
    @user-bi7gs2lm5k Місяць тому +4

    વાઘુભા અને મમતાજી ની જોડી માટે કોણ કોણ લાઈક કરશે

  • @mohammadbhai9674
    @mohammadbhai9674 Місяць тому +5

    લાેકેસન જાેરદાર પસંદ કરે છે જય માતાજી

  • @sedhabhaiparmar-zh9zb
    @sedhabhaiparmar-zh9zb Місяць тому +7

    મારી એક વિનંતી કે ગામ નો શહેર ના નામ લેવાના જે અક્ષર આવે એના પર એવો ચેલેન્જ વીડિયો બનાવો

  • @MRRONALDOPLAYER1
    @MRRONALDOPLAYER1 Місяць тому +5

    હા વિપુલ ભાઈ ની મોજ

  • @Gujarati_comedy15
    @Gujarati_comedy15 Місяць тому +14

    Jai mataji

  • @manubharathod5136
    @manubharathod5136 Місяць тому +5

    વાહ ભાઈ મહેન્દ્રસિંહ ❤❤❤❤❤❤good voice 🎉🎉🎉

  • @YashTrivedi-gw2bv
    @YashTrivedi-gw2bv Місяць тому +5

    GJ 2થી જોતાં હોય તો લાઈક કરો . પકોડી ની ચેલેન્જ રાખો❤ જય માતાજી❤.

  • @JAYMAHAKALIMALK
    @JAYMAHAKALIMALK Місяць тому +3

    આમ તો બધા ભાઈ ઓ એ જોરદાર ટકકર આપી પણ,,, ખેગાર જી ,,, એ એકલા હાથે જીત મેળવી

  • @VadiBhupat-fl2kl
    @VadiBhupat-fl2kl Місяць тому +3

    રક્ષાબંધન આવી છે તો મહેન્દ્ર સિંહ પાસે એક સોંગ ગવરાવોને ભાઈ❤❤❤❤❤❤

  • @thakorviahnu1905
    @thakorviahnu1905 Місяць тому +2

    Vipul bhajnik kalakar he ho mast bhajan gay che vipul bhai mate 1 like ko bane ❤

  • @devideva5520
    @devideva5520 Місяць тому +3

    વાહ ફુમતાલજી અને વાઘુભા

  • @OmMusicTV
    @OmMusicTV Місяць тому +3

    આ ફેરે ભાગ ત્રણ બનાવાજો 😊પણ ફક્ત ગુજરાતી ગિતો ગાવાના સમય ડોઢ મિનિટ રાખવાની 😊જય માતાજી

  • @VijayZala-bd2de
    @VijayZala-bd2de Місяць тому +8

    ❤❤❤❤❤jay mahakalima jay kuldevi ma ❤❤❤❤❤

  • @Bahuchar.official.nava.12
    @Bahuchar.official.nava.12 Місяць тому +6

    કિરણ ઠાકોર નવા વાળા તરફથી ફુલ‌‌‌ સપોર્ટ છે ભાઈ શુભ

  • @JK-qm4hp
    @JK-qm4hp Місяць тому +7

    હા,ફુમતાજી,હા🎉🎉🎉🎉

  • @prakashvaghela5200
    @prakashvaghela5200 Місяць тому +4

    વાઘુભા ની મોજ હા

  • @shankarthakormartoli3739
    @shankarthakormartoli3739 Місяць тому +8

    જય ચેહર મા બધા મિત્રોને

  • @rathavasubhash1905
    @rathavasubhash1905 Місяць тому +1

    જોરધાર ભાઈઓ આવી પાછી ચેલેન્જ આવી એટલે મોજ પડી ગઈ હો..👍🏻👍🏻👌🏻👌🏻...જય માતાજી🙏🏻🙏🏻🚩🚩મિત્રો ને..😎😍🔥♥️🌹🥀❣️..ફુમતેય ને વાઘૂજી એક ટીમ માં છે એટલે કેટલા લોકો ને ગમે છે...👌🏻👌🏻👍🏻👍🏻

  • @JK-qm4hp
    @JK-qm4hp Місяць тому +7

    ફુમતાજી,ની,મોજ

  • @thakorkalpesh7815
    @thakorkalpesh7815 Місяць тому +2

    ભાવેશ એકલું ગાડું લઈને જતો હતો વાહ ભાઈ વાહ❤❤❤❤

  • @sharvanthakor9946
    @sharvanthakor9946 Місяць тому +4

    વાહ ફોમતાજી અવાજ ખબ સરસ છે સરવણજી પી ગામ દેતાલ ડુવા તા લાખણી

  • @gohelvishal5695
    @gohelvishal5695 Місяць тому +1

    ફૂમતાળજી , વાઘુભા ,બલુંભાઈ ની ટીમ જોરદાર સે થોડા માટે રહી ગઈ

  • @AshokThakor-pd6ky
    @AshokThakor-pd6ky Місяць тому +36

    જય માતાજી મિત્રો મિસ્ટર ઈન્ડિયા ભાગ ક્યારે બનાવશો?🎉🎉🎉🎉🎉🎉

  • @anubhadarbar8274
    @anubhadarbar8274 Місяць тому +1

    જોરદાર ભગવાન તમને હંમેશા ખુશ રાખે

  • @nirmalraval2607
    @nirmalraval2607 Місяць тому +4

    વાહ કરણ‌ વાહ

  • @RonakSolanki-mj1kp
    @RonakSolanki-mj1kp Місяць тому +3

    વાહ વાગુ ભાં વાહ. સુપર

  • @jagatsinhparmar4088
    @jagatsinhparmar4088 Місяць тому +20

    Ha mahendera sinh ha ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @user-qw6is1ty3k
    @user-qw6is1ty3k Місяць тому +2

    Jay shivshankar 🙌🏻😊 vipul bhai team__🙏🙇‍♀️

  • @GujaratikomedyKing7
    @GujaratikomedyKing7 Місяць тому +5

    મહેન્દ્ર સિંહ ને એમનેમ ગીત ગવરાવો ❤❤❤❤❤❤❤

  • @apoficial2425
    @apoficial2425 Місяць тому +2

    ડાબા પગે કાળો દોરો ફુમતાળ ને ગાવાનું હતું .ફૂલ સપોર્ટ .. હું પેલેથી વગુભા vs ફૂમતાળ જી ની ટીમમાં હતો

  • @VR_BNNA_VAGHELA_5000
    @VR_BNNA_VAGHELA_5000 Місяць тому +4

    વા ભાઈ વા ફુમતાજી🎉🎉

  • @mohammadbhai9674
    @mohammadbhai9674 Місяць тому +3

    ભરતસિંહ ટીમમાં આવ્યા તે બહુ જ ગમયુ જય માતાજી

  • @Jayesh261
    @Jayesh261 Місяць тому +3

    હા જોવાની મજા આવે...🎉🎉🎉

  • @rajuthakor3439
    @rajuthakor3439 Місяць тому +3

    વાહ વિપુલ જોરદાર❤❤❤❤

  • @VipulThakor-ly5sw
    @VipulThakor-ly5sw Місяць тому +8

    ફુમતાળજી ને પણ ગાવા દો. મસ્ત રાગ સે

  • @Vanrajsinhzalaofficial
    @Vanrajsinhzalaofficial Місяць тому +5

    ફુમતાળજી ની વાત સાચી સે ગીત ગાતા પેલા એ કેતો હો આવે

  • @solankiravji2511
    @solankiravji2511 Місяць тому +4

    વાહ વિપુલ ભા

  • @sunel_thakor_ff333
    @sunel_thakor_ff333 Місяць тому +2

    વરસાદ ના છાટા આયાકેમ ના ગાયું ફૂમતાળજી

  • @user-qw6is1ty3k
    @user-qw6is1ty3k Місяць тому +3

    Jay dhwarkadhishji__🙏 vipul bhai__🥰

  • @KishanThakor-q3p
    @KishanThakor-q3p 25 днів тому +1

    ફૂમતાળજી રાગ મસ્ત પૂરે છે શૂ કેવૂ તમારૂ મિત્રો ❤❤️‍🩹👑

  • @bhavanitiger4017
    @bhavanitiger4017 Місяць тому +3

    Video na And Ma Bhavesh ni Teem ne Akshar aapine ne Song Gavrava nu Hatu A pan 1 Minit no Time Aapi ne.....
    Baki Suppr Duppr Antakshari

  • @user-ko1ob7gf7x
    @user-ko1ob7gf7x Місяць тому +1

    ખુબખુબઅભિનંદન🙏
    ગુજરાતી. હીન્દી. મુવી ગીતો. ભજનો
    ખુબસારાગાયાભાઈઓ

  • @pareshpareshthakor8734
    @pareshpareshthakor8734 Місяць тому +3

    ❤❤દીલીપ તૉ આમ સાઉદ પીચર નૉ હીરૉ જૅવૉ દૅખાવમા છે પણ ગાતાં તૉ આવડતું નથી 😂😂😂😂😂😂

  • @dashraththakor1110
    @dashraththakor1110 Місяць тому +3

    મજા આવી ગઈ હો ફરી એક વાર બનાવજો વિડીયો હો

  • @thakormukesh8010
    @thakormukesh8010 Місяць тому +4

    Ha moj ha 👍👌🙆

  • @GujaratikomedyKing7
    @GujaratikomedyKing7 Місяць тому +4

    પૈસા ના બદલે ગીફ્ટ આપો❤❤😂❤😂

  • @vikramjoshi2587
    @vikramjoshi2587 Місяць тому +3

    કરણ ને સાંભળવા ની મજા આવે છે ગુડ

  • @MahendraShih-ofil
    @MahendraShih-ofil Місяць тому +3

    વિપુલભા નો અવાજ સારો છે

  • @mpofficials9798
    @mpofficials9798 Місяць тому +3

    ફરીથી અંતાક્ષરી ની ચેલેન્જ રાખો ગુજરાતી ગીતો એકલા જ ગાવાના

  • @user-rz9bm3gm8c
    @user-rz9bm3gm8c Місяць тому +1

    વામૈયા માં બેહણા તારા સધી માં નું સોંગ ફુમતાળજી એ ખુબ સરસ ગાયું ❤❤❤❤❤

  • @Kishan_1.k
    @Kishan_1.k Місяць тому +12

    પેલી લાઈક આપડી જય માતાજી 🙏🙏🙏

  • @maheshsolanki4082
    @maheshsolanki4082 29 днів тому +2

    અંતસ્કડી નો ફરી વાર વિડિયો બનાવો મહામુકબલો ૩ મજા આવે છે જોરદાર છે

  • @user-ky4yy5ev9y
    @user-ky4yy5ev9y Місяць тому +4

    વાહ ફુમતાળજી વાહ

  • @jayeshthakor6986
    @jayeshthakor6986 Місяць тому +1

    ટીમ માં દમ નતો પણ એક વ્યક્તિ એ મહા ભારત જિતી લીધું સાચું કે ખોટું કેજો ❤😂 બહુ મજા આઇ

  • @user-nh1ze5pt5g
    @user-nh1ze5pt5g Місяць тому +4

    વાધુજી તમારા ચેલેંજનો વિડીયો જોવામો મારે બસ ચુકી ગયો આજતો એક કલાક નો વિડીયો મૂક્યો સે

  • @ajuthakor8376
    @ajuthakor8376 Місяць тому +2

    વાહ વાઘુભા..વાહ

  • @ROUND2FANIBOY
    @ROUND2FANIBOY Місяць тому +5

    Jay mataji

  • @જાનુલવસ્ટોરી
    @જાનુલવસ્ટોરી Місяць тому +1

    વાહ વાહ ભાઈ જોરદાર ચેલંજ

  • @ArvindRathod.9196
    @ArvindRathod.9196 Місяць тому +7

    Ha bhai ha

  • @mohammadbhai9674
    @mohammadbhai9674 Місяць тому +1

    ખરેખર બહું મજા આવી જય માતાજી