He Jeev Jara Sambhal Jain song lyrics | Bharti Gada | Jain Stavan

Поділитися
Вставка
  • Опубліковано 25 сер 2024
  • #HeJeevJaraSambhal #jainstava #shauryavasa
    He Jeev Jara Sambhal Jain song lyrics | Bharti Gada | Jain Stavan
    ✦ Singer: Bharti Gada
    ✦ Lyrics: Bharti Gada
    ✦ Music: Prashant Parmar
    હે જીવ જરા સાંભળ, તું શું કરી રહ્યો છે, છે ક્યાં જવાનું તારે, ને ક્યાં જઇ રહ્યો છે.. (૨ વાર)
    ઉત્તમ તને જે મળ્યો, ભવ સાધના જ કરવાં, એને ગુમાવે છે તું, સાધનોને મેળવવા.. (૨ વાર) રત્નોને કેકીને તું પથ્થર વિણી રહ્યો છે,
    છે ક્યાં જવાનું તારે, ને ક્યાં જઇ રહ્યો છે.. (૨ વાર)
    જેને તું માન તારો, આ ભવ નો છે આ સાથી, શાને કરે છે તું રાગ, શાને કરે છે મૈત્રી.. (૨ વાર) આત્માને ભૂલીને તું, કાયા છુથી રહ્યો છે, છે ક્યાં જવાનું તારે, ને ક્યાં જઇ રહ્યો છે.. (૨ વાર)
    શૈષવ વિતી ગયું છે, યૌવન રહ્યું છે વિતી, આવી રહ્યું છે ઘડપણ, મૃત્યુ રહ્યું છે તાકી.. (૨ વાર) સમય ને તું ગુમાવી, ધનને લૂટી રહ્યો છે, છે ક્યાં જવાનું તારે, ને ક્યાં જઇ રહ્યો છે. (૨ વાર)
    સ્વજન, સગાં ને મિત્રો, સહુ એ છે તને વ્હાલાં, સ્વાર્થ પૂરો જ થાતાં, થઇ જાય છે પરાયા.. (૨ વાર) પરને પોતાના કરવા, શાને મથી રહ્યો છે, છે ક્યાં જવાનું તારે, ને ક્યાં જઇ રહ્યો છે.. (૨ વાર)
    દર્શન તારું નથી શુદ્ધ, ને જ્ઞાન પણ છે કાચું, વ્રતમાં ઘણાં છે છિદ્રો, તપ ના કરે તો જાજું. (૨ વાર) પાયા વિનાના શાને, મહલ ચડી રહ્યો છે, છે ક્યાં જવાનું તારે, ને ક્યાં જઇ રહ્યો છે.. (૨ વાર)
    જિનરાજ તુજને મળ્યાં, સદ્-ગુરુને તું પામ્યો, જિનવચન ઉપર સાચો, વિશ્વાસ તે છે કર્યો.. (૨ વાર) આટલું મળ્યાં પછી તું, હવે શું શોધી રહ્યો છે, છે ક્યાં જવાનું તારે, ને ક્યાં જઇ રહ્યો છે.. (૨ વાર)
    જીવ જરા સાંભળ, તું શું કરી રહ્યો છે, છે ક્યાં જવાનું તારે, ને ક્યાં જઇ રહ્યો છે.
    हे जीव जरा सांभळ, तुं शुं करी रह्यो छे, छे क्यां जवानुं तारे, ने क्यां जइ रह्यो छे.. (२ बार)
    उत्तम तने जे मळ्यो, भव साधना ज करवां, एने गुमावे छे तुं, साधनोने मेळववा.. (२ बार) रत्नोने फेकीने तुं, पथ्थर विणी रह्यो छे,
    छे क्यां जवानुं तारे, ने क्यां जइ रह्यो छे.. (२ बार)
    जेने तुं मान तारो, आ भव नो छे आ साथी, शाने करे छे तुं राग, शाने करे छे मैत्री.. (२ बार) आत्माने भूलीने तुं, काया छुथी रह्यो छे, छे क्यां जवानुं तारे, ने क्यां जइ रह्यो छे.. (२ बार )
    शैषव विती गयुं छे, यौवन रह्युं छे विती, आवी रह्युं छे घडपण, मृत्यु रह्युं छे ताकी.. (२ बार) समय ने तुं गुमावी, धनने लूटी रह्यो छे,
    छे क्यां जवानुं तारे, ने क्यां जइ रह्यो छे.. (२ बार )
    स्वजन, सगां ने मित्रो, सहु ए छे तने व्हालां, स्वार्थ पूरोज थातां, थइ जाय छे पराया.. (२ बार) परने पोताना करवा, शाने मथी रह्यो छे, छेक्यां जवानुं तारे, ने क्यां जइ रह्यो छे.. (२ बार)
    दर्शन तारुं नथी शुद्ध, ने ज्ञान पण छे काचुं, व्रतमां घणां छे छिद्रो, तप ना करे तो जाजुं.. (२ बार) पाया विनाना शाने, महल चडी रह्यो छे,
    छे क्यां जवानुं तारे, ने क्यां जइ रह्यो छे.. (२ बार)
    जिनराज तुजने मळ्यां, सद्-गुरुने तुं पाम्यो, जिनवचन उपर साचो, विश्वास ते छे कर्यो .. (२ बार) आटलुं मळ्यां पछी तुं, हवे शुं शोधी रह्यो छे, छे क्यां जवानुं तारे, ने क्या जइ रह्यो छे.. (२ बार )
    हे जीव जरा सांभळ, तुं शुं करी रह्यो छे, छे क्यां जवानुं तारे, ने क्या जइ रह्यो छे.
    for more video of lyrics like this you can check following links
    Mile Ho Tum Lyrics - • Mile Ho Tum Lyrics - R...
    Lehanga Song Lyrics - • Lehanga Song Lyrics: J...
    Tera Deedar Hua Full Lyrics Video - • Tera Deedar Hua Full ...
    For Jainism video
    JINVAR TARU SHASHAN AA JAG MA CHE MAHAN - • JINVAR TARU SHASHAN AA...
    navkar mantra with tirthankar name - • navkar mantra with tir...
    Rome Rome Hu Taro Thato Jau Chu - • Video
    For top 10 video
    Top 10 Best Popular Freelancing Sites - • Top 10 Best Popular Fr...
    Top 10 Best Design Software - • Top 10 Best Design Sof...
    Top 10 Best Unique Affordable Gift - • Top 10 Best Unique Aff...
    Ek choti kahani
    Best Motivational Story - • Best Motivational Stor...
    Best Motivational Story - • Best Motivational Stor...
    Best Motivational Story - • जीवन में सफलता आप को ज...
    Relaxing & Maditation Music
    Relaxing Calm Piano - • The Most Beautiful & R...
    The magical Relaxing music - • The magical Relaxing m...
    Bamboo Water Fountain Healing Relaxing music - • Bamboo Water Fountain ...
    Quote
    happiness quotes - • happiness quotes
    camera quotes - • camera quotes
    Success Quote - • Success Quote
    Other Video
    Heart Touching Friendship - • Heart Touching Friends...
    mare fari ek var sada ae javu ch - • mare fari ek var sada ...
    Cutest Baby Heart Touching Friendship - • Cutest Baby Heart Touc...
    LIKE AND SHARE VIDEO ALSO SUBSCRIBE CHANNEL
    He Jeev Jara Sambhal Jain song lyrics | Bharti Gada | Jain Stavan
    He Jeev Jara Sambhal Jain Song Lyrics, Bharti Gada Jain Stavan, Jain Devotional Song, Jainism Bhakti Song, Jain Stavan Lyrics, Bhakti Geet, Jainism Music, Spiritual Song, Jain Bhakti, Bharti Gada Songs, Jainism Lyrics, Jain Dharma, Jainism Devotion, Jainism Culture, Jainism Tradition, Bhakti Sangeet, Jainism Philosophy, Jainism Hymn, Jain Worship

КОМЕНТАРІ • 12