He Jiv Jara Sambhad | Chaitra Navratri | 2017

Поділитися
Вставка
  • Опубліковано 12 вер 2024
  • For more information visit our website : www.jaymaa.com :
    Facebook Page : / maavishvambhari
    !! MAA !!
    // BG Music : Downloaded or Purchased from the internet or Stores... //

КОМЕНТАРІ • 167

  • @jogaljagdish9474
    @jogaljagdish9474 4 місяці тому +8

    ખરેખર અદ્દભૂત છે. આ ગરબા ના શબ્દ એક એક શબ્દ પર ખરેખર બુદ્ધી થી મંથન કરીએ તો આપણા જીવાત્મા નો ઊધાર થઈ જાશે. જય માઁ વિશ્ચંભરી..🙏🙏🙏

  • @princedonga7309
    @princedonga7309 4 місяці тому +3

    શ્રી મહાપાત્ર ના કર્મફળ થી માઁ વિશ્વંભરી આ પૃથવીલોક પર આવ્યા અને આપણને દર્શન આપ્યા આવા અનુભવી માર્ગદર્શક શ્રી મહાપાત્ર ને સત સત નમન.
    🙏🏻🙏🏻🙏🏻Jay Maa Vishvambhari🙏🏻🙏🏻🙏🏻
    #Mvtydham #shreemahapatra

  • @jayjoshi___111
    @jayjoshi___111 4 місяці тому +2

    माँ विश्वंभरी तीर्थयात्रा धाम्न:अद्भुतं चैत्र नवरात्र महोत्सव:।🙏🏻

  • @rekhabhalani4089
    @rekhabhalani4089 4 місяці тому +3

    વાહ!👌આ ગરબા ના એક એક શબ્દ સાંભળવા જેવા છે કે હે જીવ જરા સાંભળ તું શું કરી રહ્યો છે તારે કયા જવાનું છે અને તું કયાં જઈ રહ્યો છે કહે છે કે હે મનુષ્ય જરા સાંભળ તું શું કરી રહ્યો છે તારે જવાનું હતું બીજે અને તુ કયા જાય છે.....ખરેખર આ ગરબા ના શબ્દો ને જીવન માં ઉતારવા જોઈએ.

  • @k.pitrodab.pitroda7500
    @k.pitrodab.pitroda7500 4 місяці тому +4

    શ્રી મહાપાત્ર કહે છે કે જીવનમાં કયા જવનું છે અને કયા જઇ રહ્યા છે તે સમજાવે છે.

  • @ashvinmalaviya988
    @ashvinmalaviya988 4 місяці тому +2

    આ ગરબા ના શબ્દો ખરેખર અલૌકિક અને આનંદમય છે આ ગરબા ના શબ્દો જો આપણે ધ્યાન કેન્દ્રિત કરી ને સાંભળી યે તો બધું જ સમજાય જાય છે અને આનંદ❤️❤️ અનેરો અને અલૌકિક મળે છે. જય માં વિશ્વંભરી🙏🌸

  • @zalakbhesaniya7854
    @zalakbhesaniya7854 4 місяці тому +1

    શ્રી મહાપાત્ર ના માર્ગદર્શન થી આજે જીવનમાં એક લક્ષ મળ્યું છે શ્રી મહાપાત્ર ના માર્ગદર્શન થી જ આજે એ સમજાયું છે કે આપણે આ ધરતી પર શા માટે આવ્યા છીએ આપણું લક્ષ શું હોવું જોયે....અનંત કોટી વંદન શ્રી મહાપાત્ર તમારા ચરણોમાં...🙇‍♀️🙏✨

  • @damyantikasundra5915
    @damyantikasundra5915 4 місяці тому +6

    આજનો મનુષ્ય ભૌતિક સુખ ની પાછળ ડોટ મૂકી છે તે પોતે બુદ્ધિથી નિર્ણય નહી લેતા મનથી નિર્ણય લઈ દુઃખી થાય છે.

  • @StarstreamVisualJourneys
    @StarstreamVisualJourneys 4 місяці тому +3

    Maa no garbo sambhaline khub j aanand ave 6e.
    🙏 jay maa vishvambhari 🙏

  • @Vaibhav_Asodariya.
    @Vaibhav_Asodariya. 4 місяці тому +2

    આટલો સરસ ગરબો અને આ અદભુત અભિનય દ્રારા આ ધરતી પર શુ કામ આવ્યા છી અને આપણા જીવાત્માને શુ કરવાનુ તે સમજાવી દીધુ.

  • @jayshreedhaduk133
    @jayshreedhaduk133 4 місяці тому +1

    જીવ તુ અટવાય રહ્યો છે તારે ક્યાં જવાનુ છે. ને ક્યા જઈ રહ્યો છે. મહાપાત્ર ના અન મોલ વિચાર સાંભળી જીવન માં આગળ વધ🙏🏻

  • @ritakhanpara3628
    @ritakhanpara3628 4 місяці тому +1

    અદભૂત, ખરેખર એક એક શબ્દ સમજી ને જીવનમાં ઉતારવા જેવા છે.❤

  • @vishnupatel3401
    @vishnupatel3401 4 місяці тому +1

    અદભુત અને અલૌકિક ગરબા ના શબ્દો છે ગરબા ના શબ્દો સમજીશું તો આપણને સમજાશે કે અત્યારે આપણા જીવનમાં આવું જ કંઈક થઈ રહ્યું છે શ્રી મહાપાત્ર એ આપેલા અનમોલ વિચારને આપણા જીવનમાં ઉતારી આપણે આ જીવાત્માને સીધા રસ્તે દોરીએ જય માં વિશ્વંભરી

  • @narolajignesh1017
    @narolajignesh1017 4 місяці тому +2

    શ્રી મહાપાત્ર કહે છે આપણે એટલે કે જીવ જ્યાંથી આવ્યો છે તેમા પાછુ ભળી જવાનું છે.... શક્તિ માં પાછું ભળી જવાનું છે....

  • @bhavinrajvi
    @bhavinrajvi 4 місяці тому +1

    હે જીવ જરા સાંભડ શું કરવા આવિયો છો અને શું કરે છે... અદ્ભુત અભિનય ગરબા નાં શબ્દ અદ્ભુત છે... મનુષ્ય જીવન નો ટૂંકામાં ટૂંકો ક્ષાર જે જીવ જ્યાં થી આવ્યો ત્યાં પાછો ભળી જવાનો... નાની બાળકી એ સરસ અભિનય કર્યો.... જય શ્રી રામ

  • @jyotipadariya3680
    @jyotipadariya3680 4 місяці тому +1

    ખરેખર,,,,જો આ ગરબાના શબ્દ પ્રમાણે આચરણથી જીવીએ તો જીવીએ તો આ જીવાત્માનો ઉધ્ધાર થઈ જાય,,,,,,🙏🙏🙏🙏🙏

  • @mineshkajavadra104
    @mineshkajavadra104 4 місяці тому +1

    आज मनुष्य किस रास्ते पर चल रहा है और वाकई में किस रास्ते पर चलना चाहिए उसका स्पष्ट उदाहरण इसमें दिया हे । अदभुत ।

  • @IshikaSavaliya-tq9my
    @IshikaSavaliya-tq9my 4 місяці тому +1

    આટલી નાની દિકરી જે આટલા મોટા સ્ટેજ પર અભિનય થકિ આપણને આખી જીંદગી ની શીખ ખૂબજ સુંદર અંદાજ માં શીખવી ગઈ... આવડા દિકરા ઓ નાં જીવન માં સત્ય પિરસનાર શ્રી મહાપાત્ર નાં ચરણો માં નદ મસ્તક નમન...🙏

  • @vasugundaniya4674
    @vasugundaniya4674 4 місяці тому +2

    માં વિશ્વંભરી તીર્થયાત્રા ધામ ના પ્રણેતા શ્રી મહાપાત્ર ને લાખ લાખ વંદન.

  • @khushidobariya-tz6to
    @khushidobariya-tz6to 4 місяці тому +2

    અનંત બ્રહ્માંડના ના રચયિતા માં વિશ્વંભરી ને કોટી કોટી પ્રણામ

  • @pravinbhai5303
    @pravinbhai5303 Рік тому +2

    કર્મયોગી શ્રી મહાપાત્ર ના ચરણોમાં અનંત કોટી પ્રણામ.
    જય માં વિશ્વંભરી 🙏🙏🙏

  • @kuldipvora3647
    @kuldipvora3647 4 місяці тому +3

    નાની બાળકી એ અભિનય દ્વારા સ્વર્ગ જેવા ધામ નું વર્ણન આ ગરબા થકી સમજાવ્યું. શ્રી મહાપાત્ર એ માઁ વિધાતા ના આદેશ અનુસાર આ સ્વર્ગ જેવું ધામ પરશુરામ પવન ભૂમિ પર માત્ર ને માત્ર 87 દિવસમાં નિર્માણ કરી ને બતાવ્યું. જેનો આંનદ આજે આપણે સોવ નીહાળીયે છીએ. #MVTYDham

  • @ashishartist3843
    @ashishartist3843 4 місяці тому +2

    એકદમ સાચી વાત છે આ કર્મ ભૂમિ પર જન્મ લીધા પછી આ જીવાત્મા ના ઉધાર માટે છું કરવાનું અતું અત્યારે શું કરી રહ્યા શીએ

  • @jiyarachani77
    @jiyarachani77 4 місяці тому +2

    It's amazing how a few lines of a song can make you rethink your entire perspective on life.

  • @krupahinsu4314
    @krupahinsu4314 4 місяці тому +1

    આ શ્રેષ્ઠ સમય છે પામવા માટે નો, દુર્ગુણો કાઢી સદગુણો નુ આચરણ કરવાનો છેલ્લી તક મળી છે શ્રી મહાપાત્ર થકી આ જીવાત્માનો ઉધ્ધાર કરવાનો🙏

  • @dhavalbhuva580
    @dhavalbhuva580 4 місяці тому +1

    શ્રી મહાપાત્ર આજે આપણને સત્ય નો માર્ગ બતાવી રહ્યા છે...

  • @kapildonga9538
    @kapildonga9538 4 місяці тому +1

    हम मनुष्य जीव को क्या करना चाहिए और हम क्या कर रहे किन्तु श्री महापात्र ने हमे सही मार्ग दिखाया की जीवात्मा का उधार करना ही हमारा काम है।

  • @dhoraji30dhoraji53
    @dhoraji30dhoraji53 4 місяці тому +1

    આ ગરબા ના શબ્દો આપણે જીવ ના કલ્યાણ વિષે નો સાચો રસ્તો બતાવે છે જય માં વિશ્વભરી શ્રી મહાપાત્ર ના ચરણોમાં કોટી કોટી વંદન

  • @ramaniakhil3286
    @ramaniakhil3286 4 місяці тому +1

    માં વિશ્વંભરી તીર્થયાત્રા ધામ માં નાની નાની બાળાઓ અદભુત નૃત્ય સાથે બહુ બધું કહી જાય છે.

  • @sejalkamani5334
    @sejalkamani5334 4 місяці тому +3

    ‌શ્રી મહાપાત્ર કહે છે સમય નો સદુપયોગ કરી લ્યો છૈલ્લી તક છે સમય ને સમજી ને સ્વ નો ઉધાર પોતે જ કરવાનો છે

  • @jalpamovaliya4504
    @jalpamovaliya4504 4 місяці тому +2

    આ ગરબો એ કહેવા માગે છે કે મનુષ્ય તું કમૅ કરવા માટે આ ધરતી પર આવ્યો છે તો સારા કર્મ કરીને જીવાત્માનો ઉધ્ધાર કરી લે.
    જય માં વિશ્વમંભરી 🙏🙏

  • @hemlatathakkar5823
    @hemlatathakkar5823 4 місяці тому +1

    ખૂબ સરસ શબ્દો દ્વારા માનવ જીવ ને સમજાવા નું પ્રયાસ કર્યું છે કે હે માનવ તું શું કરવા આવ્યો છે અને શું કરી રહ્યો છે

  • @asmitaramani2204
    @asmitaramani2204 4 місяці тому +1

    ખૂબ જ સરસ અભિનય કર્યો છે નાની દીકરી એ ગરબો સાંભળતા મન એકદમ શાંત થઈ જાય છે જય માં વિશ્વંભરી 🙏

  • @vinamakadiya7215
    @vinamakadiya7215 4 місяці тому

    અદ્ભુત, ખરેખર એક એક શબ્દ સમજી ને જીવન મા ઉતારવાં જેવા છે... જય માં વિશ્વંભરી 🙏🙏🙏

  • @veerabhainandaniya2147
    @veerabhainandaniya2147 4 місяці тому +1

    Maa no garbo adbhutt che. Sambhaline khub j aanand ave 6e. Jay maa vishvambhari

  • @payalkanani-q9j
    @payalkanani-q9j 4 місяці тому +1

    કમૅયોગી શ્રી મહાપાત્ર ના ચરણોમાં કોટી કોટી વંદન..

  • @pareshkapopara8361
    @pareshkapopara8361 4 місяці тому +2

    Vah shu sabdo chhe aa garba na kharekhar aa garbo sambhali ne ruvada ubha that jay chhe adbhut chhe Jay ho maa Vishvambhari

  • @ysdedkiya2952
    @ysdedkiya2952 4 місяці тому

    ഈ ഗാനത്തിൻ്റെ വരികൾക്ക് ആഴത്തിലുള്ള അർത്ഥമുണ്ട്, ഈ മകൾ അത് മനോഹരമായി ചിത്രീകരിക്കുന്നു

  • @aartibhoraniya6173
    @aartibhoraniya6173 4 місяці тому +1

    જીવન કેવી રીતે જીવવું અને જીવ કયાં ફરી રહ્યો છે જય માં વિશ્વંભરી🙏🙏🙏

  • @sejalradadiya7867
    @sejalradadiya7867 4 місяці тому +1

    માઁ ના ગરબા ના શબ્દો ખૂબજ અદભુત છે તે સાંભળવા થી જીવન માં પોઝિટિવ એનર્જી મળે છે અને નેગેટિવ વિચારો દૂર થાય છે.

  • @korathardik3816
    @korathardik3816 4 місяці тому

    बहुत ही सुंदर कितनी गहरी और अद्भुत बात कही गई यह छोटी सी मां की बेटी वास्तव में यह विचार करने की और समझने की बात है कि इस संसार का मुख्य आधार ही नारी शक्ति है ब्रह्मा विष्णु और महेश को भी शक्ति मां पराशक्ति ने दी है तो हम तो फिर भी इंसान हैं सोचने की बात है अगर आज हमारे हृदय के अंदर नारी के लिए सम्मान नहीं है तो हम इंसान कहने के भी लायक नहीं है

  • @JayshreeMakadiya-yi7oe
    @JayshreeMakadiya-yi7oe 10 місяців тому +2

    અતિ સુંદર
    જય માં વિશ્વંભરી 🙏🙏🙏

  • @BhargavVaishnav
    @BhargavVaishnav 4 місяці тому +1

    ખૂબ જ સરસ મજાનો અભીનય જોઈને આનંદ થયો
    Jay maa vishvambhari 🙏

  • @gadarapayal4576
    @gadarapayal4576 4 місяці тому +2

    ખરેખર અદભૂત અને અલૌકિક છે...

  • @amipatel365
    @amipatel365 4 місяці тому +2

    ખુબ જ સરસ નાની દીકરી એ ગરબા દ્વારા ખુબ j સરસ વર્ણન કરી ને જીવન ની વ્યાખ્યા બતાવી છે.

  • @movaliyaheena1010
    @movaliyaheena1010 4 місяці тому

    ખરેખર અદભૂત છે આ ગરબા ના શબ્દો જાણે સાંભળતા જ આનંદ ની અનુભૂતિ થાય છે જય માં વિશ્વંભરી

  • @sagargondaliya8636
    @sagargondaliya8636 4 місяці тому +1

    Maa vishwambhari Lila adbhut che ane maa vishwambhari Naa thai jav atle udhar che

  • @krishnathakkar6636
    @krishnathakkar6636 4 місяці тому +1

    આ શબ્દ ને ધ્યાન થી સાંભળશું તો ખ્યાલ આવશે કે આ જિંદગી કેમ જીવવી તે શીખવા મળે છે.

  • @devpatel8173
    @devpatel8173 4 місяці тому

    Maa Vishvambhari tirth yatra dham satsang and garba are very spritual, positive and very meaningful.

  • @dhrutibarad-ii3wr
    @dhrutibarad-ii3wr 4 місяці тому +2

    Jay maa vishvambhari 🙏

  • @binathakkar9108
    @binathakkar9108 4 місяці тому +1

    હે જીવ આ જગત માં અવતાર લઈ ને આવ્યો છે તો સારું અને નિસ્વાર્થ ભાવે કર્મ કરી લે અને જીવાત્માનો ઉધાર કરી લે....!

  • @Dev_tech
    @Dev_tech Рік тому +2

    Jay Maa Vishvambhari 🙏🏻

  • @vedantsongskoradiya7571
    @vedantsongskoradiya7571 4 місяці тому +1

    અદભુત અને અલૌકિક શબ્દ છે ગરબા ના ખરેખર સમજવા જેવો ગરબો છે દરેક શબ્દોનું મંથન કરી જીવનમાં ઉતારવા જોઈએ

  • @bhavnathumar1569
    @bhavnathumar1569 4 місяці тому +3

    અદ્ભુત ગરબા ના શબ્દો 👌🙏

  • @bhalanimanisha8045
    @bhalanimanisha8045 4 місяці тому +1

    આ ગરબા ના શબ્દો આપણે શાંતિથી સાંભળશુ તો આપણને તેમાંથી ઘણું જાણવા મળશે અને હકીકતમાં અત્યારે આપણા જીવનમાં એવું જ કંઈક ચાલી રહ્યું છે તો આપણને સત્યનો રાહ મળ્યો છે તેને અપનાવીને આગળ વધીએ.

  • @patelvishnu3499
    @patelvishnu3499 4 місяці тому +2

    જય મા વિશ્વંભરી🙏🙏🙏🙏🙏

  • @radhapatel15
    @radhapatel15 4 місяці тому

    Very true...છે ક્યાં જવાનું તારે અને ક્યાં જઈ રહ્યો છે.

  • @nandpatel2080
    @nandpatel2080 4 місяці тому +2

    ગરબા ના એક એક શબ્દો જીવન મા ઉતારવા જેવા છે અને આચરણ કરવા જેવા છે નાની દિકરી અભિનય દ્રારા સારો સંદેશો આપી રહી છે.

  • @chiragjilka2542
    @chiragjilka2542 4 місяці тому

    बहुत ही आनंददायक ये गरबा है, बहुत अच्छी तरस से जीवन जीने का तरीका दिखाया है, जय माँ विश्वम्भरी 🙏

  • @sejalkamani5334
    @sejalkamani5334 4 місяці тому +3

    શબ્દો ને મંથન કરીએ બુધ્ધિ નો ઉપયોગ કરવો તો આ ગરબા નાં શબ્દો માં બધુંજ કહી જાય છે શ્રી મહાપાત્ર ને મારું જીવન અપૅણ કરું છું

  • @musicgallery7556
    @musicgallery7556 4 місяці тому

    એ જીવ જરા સાંભળ તું શું કરી રહ્યો છે, જવાનું કાય છે ,‌ શ્રી મહાપાત્ર કહે છે આ તક ને ઝડપી લો અને જીવાત માં નો ઉધાર કરી લઈએ ,આ ગરબા ના શબ્દો સાંભળી આનંદ આવે છે jay maa vishvambhari 🙏 #mvtydham

  • @mineshkajavadra104
    @mineshkajavadra104 Рік тому +2

    इस गाने में हमने अपने जीवन के बारे में बहुत कुछ सीखा। हम वास्तव में क्या कर रहे हैं और हमें क्या करना चाहिए।

  • @JallabhaiKanjariya
    @JallabhaiKanjariya 4 місяці тому

    બહુ મસ્ત ગરબો છે ગરબો સાંભળી ને અંદરનો આત્મા ખીલી ઉઠે છે આનંદ આનંદ છવાઈ જાય જય માં વિશ્વંભરી 🙏🙏🙏

  • @avinashthanth2748
    @avinashthanth2748 4 місяці тому +1

    હે જીવ તું વિશ્વ માતાનો બાળ
    જીવાત્મા અનંત છે દરેક સમયે અલગ-અલગ શરીર રૂપે તે જન્મે છે તો જીવાત્મા ને ભવ ભવના ફેરામાંથી મુક્ત કરવા શ્રી મહાપાત્ર દર્શાવેલ સત્ય માર્ગ અપનાવી લઈએ
    જય માં વિશ્વંભરી 🙏
    #mvtydham

  • @tanvibhalani2121
    @tanvibhalani2121 4 місяці тому +1

    Wow!! Indeed, every single word of Garba is like being brought to life.

  • @priyakamani9457
    @priyakamani9457 4 місяці тому +1

    Jay Maa Vishwambhari 🙏🏻🙏🏻

  • @devangiii_asodariya
    @devangiii_asodariya 4 місяці тому

    ખરેખર આ અદભૂત અને આનંદમય ગરબો છે.. આ ગરબા ના એક એક શબ્દ જો ધ્યાન પુર્વક સાંભળી ને તો‌ જીવાત્માનો ઉધાર થ‌ઈ શકે.. આ‌ નાની દિકરી કેટલો સુંદર અભિનય કરે છે..

  • @sejalkamani5334
    @sejalkamani5334 3 роки тому +3

    Jay ho maa vishavmbhri

  • @Anamika__donga1617
    @Anamika__donga1617 4 місяці тому

    વાહ! કેટલું સરસ આ ગરબાના શબ્દો મસ્ત છે આ ગરબાના એક-એક કળી સાંભાળી જીવનમાં ઉતારીએ. હેં જીવ જરા સાંભળ તારે શું કરવાનું છે હવે તું શુ કરી રહ્યો છે આપણાં જીવ માટે કઈક કરીએ અને આપણા જીવાત્માનો ઉધાર કરી લયે……………🌺🌹🌸🌷
    🙏🏻શ્રી મહાપાત્રના ચારણોમાં કોટી કોટી પ્રણામ🙏🏻🌺🌹🌻🌷🌸🌼🌻🌍🌼🌍🌸🌍🌺🌍🌹🌍🌷🌍🙏🏻🌍🙏🏻🌍🙏🏻🌍🙏🏻🌸🌺🌷

  • @bhagyashkumbhani660
    @bhagyashkumbhani660 4 місяці тому +1

    Garba na sabdo jivan ma utarva jeva che aatlo saras garbo sambhdine khubaj aanand thay che adabhut ane alovkik che

  • @himalaybhaliya2477
    @himalaybhaliya2477 4 місяці тому

    શ્રી મહાપાત્ર આ ગરબાની અંદર જીવન જીવવાની રીત સમજાવી દીધી છે જય માં વિશ્વંભરી

  • @asmitabhaliya1497
    @asmitabhaliya1497 4 місяці тому

    શ્રી મહાપાત્ર ના ચરણોમાં કોટી કોટી વંદન જય માં વિશ્વંભરી.....

  • @veergohel707
    @veergohel707 4 місяці тому +1

    ખુબ જ સરસ,આ ગરબા ના શબ્દો એકદમ અદ્ભુત છે.

  • @viveksavaliya589
    @viveksavaliya589 4 місяці тому

    इतनी छोटी सी बच्ची ने ऐक गरबा के बोल से बहुत कुछ समझाया है यह सिर्फ़ माँ विश्वंभरी धाम मैं ही देखनेकों मिल सकताहै

  • @kinjaldoshi4048
    @kinjaldoshi4048 4 місяці тому +2

    Jay maa vishwambari

  • @rupeshkhanpara9626
    @rupeshkhanpara9626 4 місяці тому +1

    ખરેખર તો આ ગરબો સાંભળીને મન શાંતિ મળે છે.

  • @mayurijivani6492
    @mayurijivani6492 4 місяці тому

    આજે માણસ ભૈતિક જરૂરિયાતો માં અટવાઈ રહયો છે પણ ખરેખર ક્યાં જવાનું છે તે આ ગરબા દ્વારા સમજણ આપી. એક એક શબ્દો ખૂબ જ સરસ છે.

  • @truptichovatiya701
    @truptichovatiya701 2 роки тому +2

    Jay MAA vishvambhari

  • @nirmalathesia6256
    @nirmalathesia6256 4 місяці тому +1

    Jay maa vishwambhari 🙏🙏🙏🙏🙏

  • @krupaZalavadiya-ci2xe
    @krupaZalavadiya-ci2xe 4 місяці тому

    ખુબ જ સરસ આ ગરબા ના શબ્દો એકદમ અદભુત અને અલૌકિક છે તે સાંભળતા જ મન શાંત થઈ જાય છે 🙏🙏

  • @rameshbhaikachhadiya742
    @rameshbhaikachhadiya742 4 місяці тому

    આ ગરબા ના શબ્દો જો શાંતીથી સાંભળી અને સદગુણો ને જીવન માં આચરણથી ઉતારીએ તો અવશ્ય જીવાત્માનો ઉદ્ધાર થઈ જાય.જય ર્મા વિશ્વંભરી

  • @nishapatel5787
    @nishapatel5787 4 місяці тому

    નાની દીકરીએ કરી ગરબા દ્વારા ખૂબ જ સરસ વર્ણન કરી જીવનની વ્યાખ્યા બતાવી🙏

  • @saurabhdobariya
    @saurabhdobariya 4 місяці тому +1

    કલ્પના થી બહાર જે છે તે સત્ય છે.

  • @ahirjagdish9745
    @ahirjagdish9745 3 роки тому +3

    જય માં

  • @krupahinsu4314
    @krupahinsu4314 Рік тому +3

    અતિ સુંદર 🙏

  • @miraladvani7280
    @miraladvani7280 4 місяці тому +1

    Jay maa Vishvambhari 🌺 khub srs

  • @bhagyashrirahulpaghdar5945
    @bhagyashrirahulpaghdar5945 2 роки тому +2

    Waaaah ketlo srs Abhinay kryo che dikri e aaanad aanand aavi gyo n harek sabd no matlab bdhu smjavi Jay che

  • @mansukhnavapariya
    @mansukhnavapariya 4 місяці тому

    અત્યાર નો મનુષ્ય જીવવાનું ભૂલીને આધુનિકતા ના ઓઠા હેઠળ જીવન અત્યંત તનાવ પુરક માનસિકતા થી જીવ છે

  • @RitaAmipra
    @RitaAmipra 4 місяці тому

    Maa vishvambhari tirth yatra bham ma Chaitra Navratri no utasva khub saras rite ujaviyo Jay maa vishvambhari

  • @kaushikbhoraniya7782
    @kaushikbhoraniya7782 4 місяці тому

    ખૂબ જ સરસ નાની દીકરીએ ગરબા દ્વારા ખૂબ જ સરસ વર્ણન કરીને જીવનની વ્યાખ્યા બતાવી છે🙏🙏

  • @meetnavapariya8092
    @meetnavapariya8092 4 місяці тому

    અત્યાર ના માનવ નું જીવન ચરિત્ર દર્શાવતું ગીત.🙏માનવી ને શું કરવા નું છે અને શું કરી રહ્યો છે.🙏

  • @PritiGadhesariya
    @PritiGadhesariya 4 місяці тому +1

    આ ગરબામાં એ કહેવા માગે છે કે મનુષ્ય તું કર્મ કરવા આવ્યો છે તો સત્ય કર્મ કર આચરણ કર અને સત્ય માર્ગ ઉપર ચાલ.

  • @Bhagu2580
    @Bhagu2580 4 місяці тому

    Aaj no manvi bhutil sukh ni pachhd bhage chhe te potani budhhi thi nahi par tu man thi nirnayon le chhe aapde man thu nahi par tu budhhi nirnayon leva joye jay ma vishvambhari 🙏🏻🙏🏻

  • @jagrutibarvadia2485
    @jagrutibarvadia2485 4 місяці тому

    Sarve jagat maa mayam Jay maa vishvambhari 🙏🙏🙏🙏

  • @chetankachadiya2949
    @chetankachadiya2949 3 роки тому +2

    જયમા

  • @033monikagajera2
    @033monikagajera2 4 місяці тому +1

    ગરબાના શબ્દો સાંભળીને મન શાંત થઈ જાય છે.

  • @kailashgami2819
    @kailashgami2819 4 місяці тому

    Shree mahapatra kahe che aapra jivat ma nu kaye ka kaliyan aevu kaye ka kariye aapra jivat ma no udhar kari laye..................
    🙏 Jay maa vishvambhari 🙏🌺🌼🌹🌸💐🌼🌏🌹🌏 🌺 🌏🌼🌏🙏🌏🙏🌏🙏🌏

  • @divyadudhatra425
    @divyadudhatra425 4 місяці тому +1

    Sree mahapatra kahe chhe he jiv kya javanu chhe tare ane kya Jai rahyo chhe tu te samjave chhe Jay maa vishvmbhari 🙏

  • @priya_donga
    @priya_donga 4 місяці тому +2

    ખૂબ સરસ ગરબો 🌺

  • @janakbutani5155
    @janakbutani5155 4 місяці тому

    We got the right guidance on how to save our souls.