HU PRABHU TANE ODAKHU | EVU DE VARDAAN

Поділитися
Вставка
  • Опубліковано 19 бер 2021
  • અતિ દુર્લભ એવું આ મનુષ્યભવ અને જિનશાસનને પામી, આત્માને પરમાત્મા બનાવવા પુરૂષાર્થ કરવું એ જ આપણું ઉત્કૃષ્ટ કર્તવ્ય છે
    પરમાત્મા થવા, પરમાત્માને પ્રાર્થના કરીએ કે...
    🎼 હું પ્રભુ તને ઓળખું,
    હું પ્રભુ તુજમાં ભળું 🎶
    ✨ એવું દે વરદાન ✨
    આ સુંદર ભક્તિ ગીતના રચયિતા:
    પંન્યાસ શ્રી હીરરત્ન વિજયજી મહારાજ સાહેબ છે.
    🎹 With Soulful Voice of 🎙️
    ViralBhai Chheda
    Support: Rahul Shah
    નોંધ: આ ભક્તિ ગીત જિનાલયમાં પ્રભુજી સમક્ષ live ગવાયું છે અને રેકોર્ડ થયેલું છે, સમયનો અભાવ હોવાના કારણે આ ગીતનો છેલ્લો અંતરો લઈ શકાયો નથી. અવસરે જ્યારે પણ આ ગીત આખો રેકોર્ડ થશે ત્યારે ફરીથી upload કરવામાં આવશે.
    🔁 Like it & Share it with your near and dear ones
    #hu_prabhu_tane_olakhu #lyrics #jainstavan #nandprabha #mahavirswami #bhakti #devotion

КОМЕНТАРІ • 156