જય હો ભગત જય હો વિજય ભાઈ જય હો ખુબ જ સુંદર સુંદર કાર્ય ક્રમો આપો છો વિજય ભાઈ એક કલાકાર છે જેમનુ નામ રીકલ પરમાર છે નાની દીકરી છે પણ ખુબ જ સુંદર ગાયકી છે સંતવાણી ગાય છે નાના કલાકાર છે પણ એમને સપોર્ટ જરૂર કરજો
વીજય ભાઈ આ ભગત ગાયક અને ભજની પરફેક્ટ છે પણ બોલવા મા અને વારતલાત મા સીધા પડે છે એક કેવત છે કે બોલે એના બોર વેચાય આ ભગત સીધા પડે ની સ્વાર્થ ભગત છે ગાયક સુદર છે આપનો પણ ખુબ ખુબ આભાર વીજય ભાઈ ❤❤
Hal na samay na mota nami kalakaro ne pan harmonium nthi avdtu sacho kalakar to aane kahevahy jay ho santvani jay ho bhura bhagat khub agad vadho gujrati upcoming master 🔥🔥👑👑

ચારણી સાહિત્ય અને લોક સાહિત્ય કાર યશવંતભાઈ લાંભા ની મુલાકાત લેવા વિનંતિ.
Vah Mahesh bhai gadhvi khub saras sunder bhjanik che
ભુરાભાઈ સરસ ભજન ગાયક છે...
ભૂરા ભાઇ મારાં ભાઈ થાઈ મારું ગામ આસોટા દેવભૂમિદ્વારકા ભૂરા ભાઇ મારાં કાકા ભેગા પણ ગાતા અને અત્યારે તો ભૂરા ભાઇ બવ સરસ ગાય 🙏🏻 જ્ય માતાજી વિજય મામાં 🙏🏻
Dhanywad Vijay Bhai.
Khub j Sara's aapnu Kam chhe.
Jarur Bhagat ne sadguru maharaj Sahay karshe j.
Khub j nirdosh bhav na bhagat chhe.
જય હો સંતવાણી ભૂરા ભગત ખુબજ સુંદર અવાજ સે ખુબ પ્રગતિ કરો જય માતાજી
ભૂરા ભગત મારા ઘરે ભજન કરવા આવેલા ખુબજ સારા સહજ માણસ છે માતાજી સુખી રાખે
વિજય ભાઈ હિતેશ ભાઈ પ્રજાપતિ જે ગાયક સે સુંદર અવાજ સે એનો એક ઇન્ટરવ્યૂ લ્યો આભાર
અમારૂ રત્ન છે હો
Khub khub jivo mahes dan bhura bhai i sonal maa tamne aagad vadhare
Wahh wahh Jay ho mheshdan ji Jay ho
ખૂબ ખૂબ અભિનંદન
અમારા જામનગર નુ રત્ન છે મહેશ દાન
ખૂબ જ સરસ.પરમ પૂજ્ય નારાયણ બાપુની સંતવાણીના કાર્યક્રમમાં જે કલાકારો વાદ્યો વગાડતા હતા,તેઓના પણ ઇન્ટરવ્યૂ જરૂર લેજો.જય માતાજી.
Jay Ho Vijay bhai
જય હો ભુરાભાઈ જય હો વિજયભાઈ ખુબ આગળ વધો મહેશભાઈ ગઢવી
વાહ ભૂરા ભગત વાહ
જમાવટ
વાહ વાહ ભુરા ભગત
વાહ ગઢવી વાહ સુંદર અવાજ સે ખૂબ આગળ વધો
વાહ ભૂરા ભગત અને વિજય ભાઈ આવા નાના કલાકારો નું ખાસ ધ્યાન રાખજો ધન્યવાદ
વિજય મામાં તમે પણ દિલદાર માણસ છો કે સાવ નાનો કલાકાર હોય પણ તને એને પ્રોહસાન આપી આગળ લેવાનું કામ બવ સારુ કરો છો માં ભગવતી તમનેપણ ખુંબ આગળ વધારે 🙏🏻
જય હો ભુરા ભગત
જય શિવશક્તિ 🙏 જય માતાજી 🙏 જય શ્રી રામ 🙏🚩 જય હો સંતવાણી 🙏
વાહ ભુરાભગત
વાહ વિજયભાઈ જોટવા
વા મારા વાલા ભુરા ભગત
વિજય ભાઈ ખુબ સરસ
Oho maheshdanji very good interweu
વિજય મામા આ નાના કલાકાર નથી.આનુ.નામ.ભુરા.ભગત.રામદાશ.બાપુ.એ.ભુરા.ભગત.રાખેલ.છે.દીલ.ના.બવ.મોટા.છે
Right
Jay hoo
❤
Vah vijaybhai dhany tamari dharna
ખૂબ સરસ
વીજય ભાઈ આ ભગત ગાયક અને ભજની પરફેક્ટ છે પણ બોલવા મા અને વારતલાત મા સીધા પડે છે એક કેવત છે કે બોલે એના બોર વેચાય આ ભગત સીધા પડે ની સ્વાર્થ ભગત છે ગાયક સુદર છે આપનો પણ ખુબ ખુબ આભાર વીજય ભાઈ ❤❤
ભૂરા ભગત ની મોજ છે હો ભાઈ હયહો વાલા
જય હો સંતવાણી જય હો ભૂરા ભગત
ખૂબ સરસ 🎉🎉🎉❤️
ધન્યવાદ વાદ વીજયભાઈ જય રામાપીર
હા ભુરા હા વાહ..મહેશદાન જય હો જય હો વિજય મામા જય હો 🙏જય માતાજી 🙏
Ha bhanubha ha
વાહ ભાઈ વાહ
Hal na samay na mota nami kalakaro ne pan harmonium nthi avdtu sacho kalakar to aane kahevahy jay ho santvani jay ho bhura bhagat khub agad vadho gujrati upcoming master 🔥🔥👑👑
જય હો 👍🙏
Sara kalakar che bhai
Jay.ho.Mahesha.Bhai
વાહ વાહ ભુરા ભાઈ
Parfect gayki che
જય હો સંતવાણી
Jay ho santvani
Jay ho bhura bhagat
જય હો
Va va bhai
Vah bhurabhai
જય નારાયણ
Jay ho vala 🙏
Ha bhagat ha
Va bhai tame aav kalakaro ne bhai Tamara youtube ma video bhanava ta re Jo bhai Ane tabla vala pan 😊❤😊❤
જેય માતાજી
જયમાતાજી
Jay mataji
Vah bhura bhagat
ઈન્ટરવ્યુ લેવામા તમે મોડા થઈ ગયા છો
જય હો વાલીડા 🙏
Devangkapdi nu interview lyo please
अे हू य नानो मानस सु मनेय सपोट करजो दया धर्म परम धर्म जैय हो
પરફેક્ટ નાની ઉમર ના ભજનિક આવી ગાયીકી બવ ઓછા મા હોય
Piyush mistri nu interview lo.
Jaisonalma❤❤❤😂😊
Jay hoo
ખૂબ સરસ 🎉
ખૂબ સરસ
જય હો સંતવાણી
જય હો ભૂરા ભગત
જય હો
Devangkapdi nu interview lyo please
જય હો