અનૂપસિંહ ખૂબ મજા ના કલાકાર છે તે લાયક કલાકાર છે નિર્મોહી છે પોતાના જીવન ની સત્ય વાતો ખુલા દિલ થી કરે છે ખૂબ સરસ નહિતર ઘણા કલાકારો અભિમાની હોય છે હું સાધુ છું સત્ય કહું છું આ માણસ ખૂબ સરળ છે આવો માણસ મળવો મુશ્કેલ છે વાહ શત્રિય ખૂબ જીવો બાપ જય હો વિજય ભાઈ જોટવા સત્ય પ્રેમ કરુણા
ખુબ ખુબ અભિનંદન આભાર જય માતાજી અનુપસિહ ની ખુબ સરસ ઈનટુરયુ નો જવાબ સુખ દુઃખમાં હસતાં રહેવું એમાં કુદરત રસ્તો દેખાડે વિજયભાઈ નાના મોટા માણસો ને જાગૃત કરે છે 😮
અનોપ સિંહ બાપુ મને સમજણ આવી ત્યાર થી જ આપના જેવા સાચા સદગુરુ મળે એ માટે પ્રયત્ન કરી રહ્યો છું.જોકે કેટલાક મહાપુરુષ મળ્યા પણ ખરા , નામદાન પણ આપ્યું પણ સદગુરુ ના દેશ માં જવા માટે +જુગતી + ન આપી.આ મહાપુરુષ માં આપણા પરમ પૂજ્ય કથાકાર પણ ખરા એમણે મને મારી સતર વર્ષ ની ઉમરે ❤. નામનું સ્મરણ ❤ આપેલું પણ મારા થી કેમ ન થયું એ આજ સુધી મને સમજાયું નથી.એક મહાપુરુષે તો મને રાત્રે બાર વાગ્યે ધાબા બંધ મકાનમાં રુમ ના બારી બારણા બંધ કરી , લાઇટ બંધ કરી , મને પદ્માસન બેસાડી , આંખ બંધ કરાવી, જોકે આંખ બંધ કરવા ની જરૂર પણ નહોતી, કારણ કે લાઇટ બંધ કરવા થી એ મહાપુરુષ મારી બિલકુલ નજીક બેઠા હોવા છતાં ય દેખાતા નહોતા, છતાં ય આંખ બંધ કરાવી મને પુછ્યુ કે તમને શું દેખાય છે.. મેં કહ્યું આકાશ દેખાય છે, હવે શું દેખાય છે... મેં કહ્યું આકાશ માં અનંત તારા દેખાય છે... વળી પુછ્યું કે... શું દેખાય છે.. મેં કહ્યું કે એક ખુબ જ પ્રકાશિત તારો દેખાય છે... એમણે કહ્યું કે તારો કેવા રંગનો છે...મેં કહ્યું કે ભગવા રંગ નો...તો મને કહે કે એના સામું જોઈ રહો.હવે સામું જોવાનું કોઈ પ્રશ્ન જ નહોતો, કારણ કે બધું આપોઆપ દેખાતું હતું. છતાં ય મેં એ તારા તરફ દોરે રાખ્યું તો ...એ તારા માં થી એટલો પ્રકાશ નીકળ્યો કે આખું ય આકાશ ગેરુઆ રંગ થી પ્રકાશિત થઈ ગયું, મહાપુરુષે કહ્યું કે આજ ઇશ્વર નું રૂપ છે. છતાં ય મને વિશ્વાસ ન આવ્યો.અને આવા તો કેટલાય મહાપુરુષો મારા જીવનમાં આવયા પણ દાસી જીવણ ની જેમ મારું મનડું ન માને મમતાળુ... એમાં મને છાછઠ વર્ષ વિતી ગયા છે,પણ દેહ છુટે એ પહેલાં હોથી ને અમારા થરાદ જી.બનાસકાઠા ના રજવાડા ના માનસિંહ વાઘેલા માં થી સદગુરુ મોરાર સાહેબ નો ભેટો થતાં એક જંગલ ના પક્ષી પારેવા મારી ખતરનાક લુંટારા સિંકનદર સુમરા ના હોથી નો ઉદ્ધાર થઈ ગયો એમ કદાચ મેં મન થી માનેલા મારા સદગુરુ ભગવાન પુજ્ય અનોપ સિંહ બાપુ ના આશીર્વાદ મળી જાય તો મારો જનમારો સફળ થઇ જાય. કારણ કે બેંક ની નોકરી માં મફત નો પગાર જ લીધો છે.નરવી દાડાઇ અને દાદાગીરી જ કરી છે, પચાસ હજાર પગાર મહિને લેતો પણ પેન નું ઢાંક મુ ઓછું ખોલ્યું છે, જોકે એના ફળ આ છાછઠ વર્ષ ની ઉમરે ભોગવી રહ્યો છું, જોકે શરીર થી બિલકુલ નરવો છું, કારણ કે તાવ કેવો હોય એ ખબર નથી, વ્યસન બિલકુલ નથી, સાત્વિક ભોજન,પણ અવગુણ ઘણા.... પ્રથમ તો ક્રોધ અનલીમીટેડ,... પોતાની પત્ની તરફ મોહ બહું જ તુલસી દાસ ની જેમ બસ... રત્નાવલી જ...અવર કોઈ નહીં... ખોટું કરવું નહીં... ખોટું સહન કરવું નહીં...પણ સતત ચિંતન કે પુજ્ય અનોપ સિંહ બાપુ જેવા સંત મળે તો આ રોહીદાસ વંશી ચમાર બાબુભાઈ ડાભાણી ના આવાગમન ના ચક્કર મટી જાય. ❤❤ જય હો અનોપ સિંહ બાપુ નો ❤❤ મારા ઉપર કૃપા કરીને... સદગુરુ ના ઘર ની જુગતી બતાવવા દયા કરશોજી. . આપ જેવા મહાપુરુષો એ શાન બતાવી છે... શ્ર્વાસે શ્ર્વાસે સમરણ કરી લે બિના નામ શ્ર્વાસ મત ખોય કોણ જાણે ઇસ શ્ર્વાસ કી ફિર આવન જાવન ન હોય પૃથ્વી વિના પગ માંડવો વિના વાટે દિવો જ્યાં જાવું મુઆ પછી એને જીવતા જુઓ શ્રી બાબુભાઈ ડાભાણી મુ.કુવારવા,તા કાંકરેજ જી બનાસકાંઠા ઉત્તર ગુજરાત. 4 કિર્તી ધામ સોસાયટી , મોદી સ્ટેડિયમ સામે મોટેરા રોડ, સાબરમતી અમદાવાદ મો.નં...97731110520 બાબુભાઈ ડાભાણી.... સીતા બેન ડાભાણી પુજ્ય અનોપ સિંહ બાપુ...આપનો કોન્ટેક્ટ નંબર આપવા વિનંતી.❤ જય ગુરુદેવ ❤
બાપુ તમારો કોન્ટાક્ટ નૉંમ્બેર આપો ને અમારે ત્યાં 58 વર્ષ થી અમારા પર દાદા ના ભજન એમની તિથિ ના દિવસે કરી સી તમારો કોન્ટાક્ટ થાય તો અમારા દાદા ના ભજન માં જરૂર થી પધાર વાનુ છે 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 જય માતાજી રામ રામ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
अनूप सिंह वाघेला साहब ने दिल थी नमन करूं छु वाघेला साहब साधु महात्मा शो हूं એમના દરેક વિડીયો જોઉં છુંપત્રક સાહેબ તમને અને વાઘેલા સાહેબને દિલથી પ્યાર બરા રાધે રાધે જય શ્રી કૃષ્ણ વાપી
રાજપુત નો કોઈ પણ કલાકાર હોય એને બીજો કલાકાર હોય તો એને પાડવાની કોશિશ કરે છે એ 100% ની વાત છે સાજીંદાઓ જે બુક કર્યા હોય તેમાં જ સારું વગાડશે પણ આ રાજપૂત સોસર નીકળી ગયા જય માતાજી
એમણે જે નિખાલસતાથી વાત કરી એ બિલકુલ સત્ય છે, કલાકારો સારી વાત કરે છે પણ ગાવામાં સાજીદા, સાઉન્ડ વાળા, એક બીજા ને નડે છે એ બિલકુલ સાચી વાત છે, જય શ્રી કૃષ્ણ.
બાપુ આપે ખૂબ જ નિખાલસ વાતો કરી...હૃદયને સ્પર્શી ગઈ..
અનૂપસિંહ ખૂબ મજા ના કલાકાર છે તે લાયક કલાકાર છે નિર્મોહી છે પોતાના જીવન ની સત્ય વાતો ખુલા દિલ થી કરે છે ખૂબ સરસ નહિતર ઘણા કલાકારો અભિમાની હોય છે હું સાધુ છું સત્ય કહું છું આ માણસ ખૂબ સરળ છે આવો માણસ મળવો મુશ્કેલ છે વાહ શત્રિય ખૂબ જીવો બાપ જય હો વિજય ભાઈ જોટવા સત્ય પ્રેમ કરુણા
Ha .100 %
Sara kalkar se anop sinh
આજની બાપુની વાતો અદભુત હતી બાપુને નતમસકત સલામ 🙏🙏🙏🙏🙏
ખુબ ખુબ અભિનંદન આભાર જય માતાજી અનુપસિહ ની ખુબ સરસ ઈનટુરયુ નો જવાબ સુખ દુઃખમાં હસતાં રહેવું એમાં કુદરત રસ્તો દેખાડે વિજયભાઈ નાના મોટા માણસો ને જાગૃત કરે છે 😮
આવું સત્ય બોલવા વાળા કલાકાર ખૂબ ઓછાં હોયછે વાહ અનોપ સિંહ
વાહ જય માતાજી મૉજ કરાવી બાપું એ કોટિ કોટિ વંદન પ્રણામ દિલ થી વિજય ભાઈ આભાર 🎉🎉
અનુપસિંહ બાપુ તમારી નિખાલસ વાતો ખુબ જ સરસ સાચી વાત કરો છો તમે કલાકાર નહિ મારી દષ્ટિએ કલાકાર ના બાપ છો સલામ છે દરબાર તરીકે તમને.
અનુસિહ બાપુ તમારી નિખાલસ વાતો તો ખુબજ ને ખુબજ સરસ વાતુ કરોછો જય રામદેવપીર
એકદમ નિખાલસ વ્યક્તિત્વ ને મન ના પણ ચોખ્ખા માણસ છે આજે આવા માણસો ની જ સમાજ ને જરૂર છે
સમાજ ની વાત ના કરો ભાઈ આખી દુનિયાને આવા સાચા માણસોની જરૂર છે દિલથી
વાહ જબરજસ્ત અનોપસિહજી
દરેક વિષયમાં ગુરુ કૃપા થી સ્થિતપ્રજ્ઞ અને આદર્શ સરળ સ્વભાવ સોળે કળાએ ખીલે એવી માં સોનબાઈ ને પ્રાર્થના
જય માતાજી
અનુપ સિંહ બાપુ નાં પણ રિલ આવે છે ઘણું જાણવાનું મળે છે જય માતાજી
ખુબજ અનોખું વ્યક્તિત્વ ધન્યવાદ છે આપને બાપુ.
વાહ.. અનુપમ સિંહ બાપુ... તમારી જ્ઞાન ગંગા ને સત સત નમન 🙏🏿🙏🏿🙏🏿🌺🌺🌺
વિજયભાઈ. અને.અનુપસિંહ. બાપુને.અભિનદન.જય.માતાજી
અનોપ સિંહ બાપુ મને સમજણ આવી ત્યાર થી જ આપના જેવા સાચા સદગુરુ મળે એ માટે પ્રયત્ન કરી રહ્યો છું.જોકે કેટલાક મહાપુરુષ મળ્યા પણ ખરા , નામદાન પણ આપ્યું પણ સદગુરુ ના દેશ માં જવા માટે +જુગતી + ન આપી.આ મહાપુરુષ માં આપણા પરમ પૂજ્ય કથાકાર પણ ખરા એમણે મને મારી સતર વર્ષ ની ઉમરે ❤. નામનું સ્મરણ ❤ આપેલું પણ મારા થી કેમ ન થયું એ આજ સુધી મને સમજાયું નથી.એક મહાપુરુષે તો મને રાત્રે બાર વાગ્યે ધાબા બંધ મકાનમાં રુમ ના બારી બારણા બંધ કરી , લાઇટ બંધ કરી , મને પદ્માસન બેસાડી , આંખ બંધ કરાવી, જોકે આંખ બંધ કરવા ની જરૂર પણ નહોતી, કારણ કે લાઇટ બંધ કરવા થી એ મહાપુરુષ મારી બિલકુલ નજીક બેઠા હોવા છતાં ય દેખાતા નહોતા, છતાં ય આંખ બંધ કરાવી મને પુછ્યુ કે તમને શું દેખાય છે.. મેં કહ્યું આકાશ દેખાય છે, હવે શું દેખાય છે... મેં કહ્યું આકાશ માં અનંત તારા દેખાય છે... વળી પુછ્યું કે... શું દેખાય છે.. મેં કહ્યું કે એક ખુબ જ પ્રકાશિત તારો દેખાય છે... એમણે કહ્યું કે તારો કેવા રંગનો છે...મેં કહ્યું કે ભગવા રંગ નો...તો મને કહે કે એના સામું જોઈ રહો.હવે સામું જોવાનું કોઈ પ્રશ્ન જ નહોતો, કારણ કે બધું આપોઆપ દેખાતું હતું. છતાં ય મેં એ તારા તરફ દોરે રાખ્યું તો ...એ તારા માં થી એટલો પ્રકાશ નીકળ્યો કે આખું ય આકાશ ગેરુઆ રંગ થી પ્રકાશિત થઈ ગયું, મહાપુરુષે કહ્યું કે આજ ઇશ્વર નું રૂપ છે.
છતાં ય મને વિશ્વાસ ન આવ્યો.અને આવા તો કેટલાય મહાપુરુષો મારા જીવનમાં આવયા પણ દાસી જીવણ ની જેમ મારું મનડું ન માને મમતાળુ... એમાં મને છાછઠ વર્ષ વિતી ગયા છે,પણ દેહ છુટે એ પહેલાં હોથી ને અમારા થરાદ જી.બનાસકાઠા ના રજવાડા ના માનસિંહ વાઘેલા માં થી સદગુરુ મોરાર સાહેબ નો ભેટો થતાં એક જંગલ ના પક્ષી પારેવા મારી ખતરનાક લુંટારા સિંકનદર સુમરા ના હોથી નો ઉદ્ધાર થઈ ગયો એમ કદાચ મેં મન થી માનેલા મારા સદગુરુ ભગવાન પુજ્ય અનોપ સિંહ બાપુ ના આશીર્વાદ મળી જાય તો મારો જનમારો સફળ થઇ જાય.
કારણ કે બેંક ની નોકરી માં મફત નો પગાર જ લીધો છે.નરવી દાડાઇ અને દાદાગીરી જ કરી છે, પચાસ હજાર પગાર મહિને લેતો પણ પેન નું ઢાંક મુ ઓછું ખોલ્યું છે, જોકે એના ફળ આ છાછઠ વર્ષ ની ઉમરે ભોગવી રહ્યો છું, જોકે શરીર થી બિલકુલ નરવો છું, કારણ કે તાવ કેવો હોય એ ખબર નથી, વ્યસન બિલકુલ નથી, સાત્વિક ભોજન,પણ અવગુણ ઘણા.... પ્રથમ તો ક્રોધ અનલીમીટેડ,... પોતાની પત્ની તરફ મોહ બહું જ
તુલસી દાસ ની જેમ બસ... રત્નાવલી જ...અવર કોઈ નહીં... ખોટું કરવું નહીં... ખોટું સહન કરવું નહીં...પણ સતત ચિંતન કે પુજ્ય અનોપ સિંહ બાપુ જેવા સંત મળે તો આ રોહીદાસ વંશી ચમાર બાબુભાઈ ડાભાણી ના આવાગમન ના ચક્કર મટી જાય.
❤❤ જય હો અનોપ સિંહ બાપુ નો ❤❤
મારા ઉપર કૃપા કરીને... સદગુરુ ના ઘર ની જુગતી બતાવવા દયા કરશોજી.
. આપ જેવા મહાપુરુષો એ શાન બતાવી છે...
શ્ર્વાસે શ્ર્વાસે સમરણ કરી લે
બિના નામ શ્ર્વાસ મત ખોય
કોણ જાણે ઇસ શ્ર્વાસ કી
ફિર આવન જાવન ન હોય
પૃથ્વી વિના પગ માંડવો
વિના વાટે દિવો
જ્યાં જાવું મુઆ પછી
એને જીવતા જુઓ
શ્રી બાબુભાઈ ડાભાણી
મુ.કુવારવા,તા કાંકરેજ જી બનાસકાંઠા
ઉત્તર ગુજરાત.
4 કિર્તી ધામ સોસાયટી , મોદી સ્ટેડિયમ સામે
મોટેરા રોડ, સાબરમતી અમદાવાદ
મો.નં...97731110520
બાબુભાઈ ડાભાણી.... સીતા બેન ડાભાણી
પુજ્ય અનોપ સિંહ બાપુ...આપનો કોન્ટેક્ટ નંબર
આપવા વિનંતી.❤ જય ગુરુદેવ ❤
જય વીર વસરાજ દાદા આંબરડી થી ભરતભાઈ સોલંકી તાલુકા જસદણ ખૂબ ખૂબ આભાર માનુ છુ
સભ્ય સમય ની વાતું છે ભાઈ...તમે આટલાં બધાં ઈન્ટરવ્યુ કર્યા પણ તમે શું જીવનમાં ઉતાર્યું
વિજયભાઈ અને અનોપસિહ બાપુ ને જય માતાજી જય નારાયણ
વાહ વાહ બોવ મજા આવી છે
ભાઈ પ્રવીણ ભઈ, અનોપ સિંહ જી ની ભજન ની, સાહિત્ય ની શૈલી બહુ જ ગમે છે..
धन्यवाद अनोपशीह
બાપુ ખૂબ સરસ લોકસાહિત્ય બોલે છે
તમે અનોપભાઈ આ વિજય નો આભાર નાં માનો એને સળ હતી એટલે વિડીયો બનાવવા આવ્યો હતો...
Bovaj Khub Saras Vat Kari Che Vah Khubaj Sundar
વાહ વાહ, બાપુ, તમારા, યુટયુબ,ભજન,,મા, મોજ, આવેછે, હુ પણ એક, એસટી બસ, નો ડ્રાઇવર,હતો
બાપુએ ખરેખર બહુ સરસ અને સાચી વાત કરી 🙏
જય શ્રી કૃષ્ણ જય હો વિજય ભાઈ
જયસીયારામ સતદેવીદાસ સરસ 🙏🙏👌👌
Khub saru interview apyu anupsinh Bapu ye
અનુપસીહજી ની વાત ખરેખર ખુબ સરસ સમજવા જેવી છે વિજયભાઈ 👍🏻 આપણી સંસ્કૃતિ આપણુ ગુજરાત જય જય ગરવી ગુજરાત 🌹🙏
હુઆમનાજસ્ટેસસમુકુછુમનેબહુગમેએમનીવાત.અનેસ્વભાવબોવસારોછે.સાચુતોકોઈનેગમતુજનથી.વાધોત્યાછે🙏🏻🙏🏻👌🏻👌🏻👍🏻👍🏻💓💓💓
Jay mataji Vijay bhai Abhar 👏
લાખણશી ગઢવી નું ઈન્ટરવ્યુ લીયો બહુ સારા કલાકાર છે
બાપુ તમારો કોન્ટાક્ટ નૉંમ્બેર આપો ને અમારે ત્યાં 58 વર્ષ થી અમારા પર દાદા ના ભજન એમની તિથિ ના દિવસે કરી સી
તમારો કોન્ટાક્ટ થાય તો અમારા દાદા ના ભજન માં જરૂર થી પધાર વાનુ છે
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
જય માતાજી
રામ રામ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Kya game bhai ?
અનોપસિંહ સુરેન્દ્ર નગર પાસેના ખમીસાના ગામના છે
જય માતાજી
વાઘેલા બાપુ આપ તો મહાન સંત છો.તમારા સત્સંગ થકી ખૂબ ખૂબ સરસ મજાનો સુધારો થયો છે.🕉️🔱🚩💐
अनूप सिंह वाघेला साहब ने दिल थी नमन करूं छु वाघेला साहब साधु महात्मा शो हूं એમના દરેક વિડીયો જોઉં છુંપત્રક સાહેબ તમને અને વાઘેલા સાહેબને દિલથી પ્યાર બરા રાધે રાધે જય શ્રી કૃષ્ણ વાપી
બે વિરલા ઓ ને જય માતાજી નમસ્કાર રામ રામ
બાપુ ખૂબ સરસ તમારી વાણીને સલામ
ખુબસરસવાતકરીઅનુપસીવાઘેલાજયમાતાજી
સરસ અનોપસિહં વાઘેલા 🎉
ખુબ સરસ વિજયભાઈ અને અનુપમસિંહ દરબારશ્રી
Vvah anopshinh saras kalakar chhe
વાહ અનુપસિંહ બાપુ નમસ્કાર 🎉
અનૂપસિહબાપુ ખૂબ સરસ કલાકાર છે
સરસ અનોપસિહ નું ઈન્ટરવ્યુ 🎉
આજનો ઇતિહાસ જ ક્ષત્રિયો ઉપર ટક્યો છે બાપુ ની મોજ
wah vijay bhai wah
Tamaru kam bv saru che 🙏🏻
Khub saras vat che 😊😊
Khub j saras masa ji bahuj maja avi
Khub saras kalakar che bapu ne jay mataji 🙏
મારે જયારે પણ 300-400 કિમી ની મુસાફરી માં આખો રસ્તો વાઘેલા સાહેબ ને સાંભળું હું.
ખૂબ સરસ સાહેબ 🎉
Vah
Vijaybhai
Vah
🎉🎉🎉🎉🎉
વાહ અનુપસિંહ વાહ
પરમાત્મા જેની આંગળી પકડે ને એને આપો આપ જ્ઞાન આવી જાય અને અનુભવ પારખતા થય જાય છે કલાકાર ને નહી તેની વાત ને સમજો.
વાહ બાપુ વાહ આવા કલાકારો હવે નો થઈ શકે
Anopshin ne kevai Sacha kalakar
વિજયભાઈ તમને 😊જુનાગઢ વાળા કરણ દાન ગઢવી નો ઇન્ટરવ્યૂ લેવા વિનંતી છે 🙏🌹 ખુબ સરસ ગાયક કલાકાર છે 👍🏻🙏🌹 આપણી સંસ્કૃતિ આપણુ ગુજરાત જય જય ગરવી ગુજરાત 🌹🙏
Waah. Namaskar. Prnam
જય ઠાકર ભગવાન ભરોસે રેવાનુ છે
રાજપુત નો કોઈ પણ કલાકાર હોય એને બીજો કલાકાર હોય તો એને પાડવાની કોશિશ કરે છે એ 100% ની વાત છે સાજીંદાઓ જે બુક કર્યા હોય તેમાં જ સારું વગાડશે પણ આ રાજપૂત સોસર નીકળી ગયા જય માતાજી
Vah barot ji ne yad karya sras anop shih bapu
વાહ વાહ ખુબ જ સુંદર
100 % parfect
જય દ્વારકાધીશ
👍👌
खुब आनंद थयो
Vahh hachi vat Kari bapu ae .Ane avo anubhav Mane pan khro hu pan ek aek kalakar su 🙏
Jay thakar bapu
જય માતાજી વિજય ભાઈ
વાહ મોજ આવી ગઈ
જયગૂરૂ મહારાજ ભગવાન
અનુપસિંહ બાપૂ જોરદાર શાહીતકાર છે ❤
વિજયભાઈ મેં તમારા બહું વિડીયો જોયાં પણ આજ તમારી ખરાબ જલક બતાણી....આવી આશા ન્હોતી
Bhai Bhai. Vah. Bhai vah. Jay ho
બાપુ આપ સાચા દરબાર છો...આપને વંદન
જય માતાજી અનુપસિંહ જય ગુરુદેવ
બાપુ ની વાત સાંભળી ને બહું જ આનંદ થયો
વાહ બાપુ વાહ ❤️
Wha Anopshih wah I am from Dedadra Anantray Chimanlal Jani
Vah bhai 🙏
અનોપસિહજીની વાત સાચી છે
સરલ સ્વભાવ ન મન કટુલાઈ
ઈશ્વરદાન ગઢવી સાહેબ પછી જો કોઈ ને સાંબળવાની મજા આવીહોય તો અનોપસિંહ બાપુ જ
Sat Sat naman sant shree aap ne
એમણે જે નિખાલસતાથી વાત કરી એ બિલકુલ સત્ય છે, કલાકારો સારી વાત કરે છે પણ ગાવામાં સાજીદા, સાઉન્ડ વાળા, એક બીજા ને નડે છે એ બિલકુલ સાચી વાત છે, જય શ્રી કૃષ્ણ.
Waha moj bapu na vidio joya maja avi gai 🙏
अनुप सींह, वाघेलापहेलेसे समझदार और दिल मै भकित भाव से दुसरे को और अपने को आनंद वासते ,सत्संग करताहै।
વિજય ભાઈ આપ આત્મીયતા ધરાવતા માણસ છો.આદ્યાત્મિક પ્રગતિ ખૂબ કરશો. અને બાપુ શ્રી અનોપ સિંહ દર્પણ સમાન.🙏🙏🙏
Jay Parshuram ji 🙏❤
Khub saras
Thanks sir
Dil thi nikhalas se anup singh baapu❤❤
Baapu ni vaat bahu gahan ho se dil thi salaam se baapu ne
ખૂબ સરસ બાપુ મજા આવી ગઈ
Jaymataji
Vah anupsinh Bapu Vah
અનોપસીહ બહુ સરસ કલાકાર છે માયાભાઈ આહીર કરતા સાત દરદે એમની વાણી ખૂબ ખૂબ સરસ છે 🎉😢
Bhai koino nam thi virodh na karay bhale game te samaj no kalakar hoy
Anopsinh mara kaka na khas mitr chhe .amara surendranagar thi 6 km j dur chhe Emnu gaam khamisana.
Hitesh bhai emno contact number send karo ne
સમય હતો એક ...ભાઈ સમય પ્રમાણે ચાલે ભાઈ
આમા તો વિજયભાઈ. તમે ફેમસ થાવ હો
તમે આજે ચોખવટ કરો...વિજય ભાઈ
વાહ બાપુ વાહ
સરસ નિખાલસ વાતો છે
હા મારા દાદા વછરાજ સોલંકી ની કૃપા🙏🙏🙏🙏