સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCAના સેમિસ્ટર 4નુ પેપર લીક થવાનો મામલે

Поділитися
Вставка
  • Опубліковано 25 кві 2024
  • રાજકોટ
    રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCAના સેમિસ્ટર 4નુ પેપર લીક થવાનો મામલે યુનિવર્સિટીના સત્તાધીશો 6 દિવસ સુધી ઘોર નિંદ્રામાં રહ્યા બાદ એક્શન મોડમાં આવ્યા છે.
    એક અઠવાડિયા જેટલો સમય વિત્યા બાદ હવે આ મામલે નિવૃત જજની અધ્યક્ષતામાં કમિટીની રચના કરવામાં આવી છે.
    બીજી તરફ BCAના સેમિસ્ટર 4ના પેપર લીક થવા અને જસદણ ખાતે ચાલુ પરીક્ષામાં ખુલ્લે આમ ચોરી બાબતે NSUI અને CYSS માં પણ રોષ જોવા મળી રહ્યો છે.
    થાળી વગાડી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રશાસને ઢંઢોળવાનો પ્રયાસ કરતું ઇન્ડિયા ગઢબંધન...

КОМЕНТАРІ •