5થી 7 વર્ષમાં અમીર બનવા આ બાબતો પર અમલ કરો - મોટીવેશનલ એપિસોડ - શ્રી ગિજુભાઈ ભરાડ

Поділитися
Вставка
  • Опубліковано 22 лип 2022
  • 🔰પાંચથી સાત વર્ષમાં અમીર બનવા :-
    1. સરળ - નિખાલસ - નિષ્ઠાવાન માઈન્ડસેટ
    2. વધારે વ્યક્તિઓના સંપર્કમાં આવો : મિત્રો બનાવો, ફોન નંબર કલેક્ટ કરો
    3. વધારે કલાક કામ - આવકના 10 ટકા બચત
    4. ખર્ચ ઘટાડો : લક્ઝરિયસ આઇટમો, લગ્ન, શિક્ષણ
    5. જાતને અપગ્રેડ કરતા રહો - આવડત વધારો
    6. બચતની રકમ રોકાણ કરતા રહો
    👉If you like this video then please Like & Share the video as much as Possible. For More content like this SUBSCRIBE to our UA-cam channel and Press bell icon for regular Updates.
    .
    🙏નમસ્તે મિત્રો, "ગિજુભાઈ ભરાડ" યુ-ટયુબ ચેનલમાં આપનું સ્વાગત છે. અમારી ચેનલમાં દર સોમવાર અને ગુરુવારે એક જીવન પ્રેરક વાર્તા અપલોડ કરીએ છીએ જે સાચા અર્થમાં બાળકો, યુવાનો અને વડીલોને જીવન માર્ગદર્શન આપે છે.
    .
    ➡️ઉપરાંત અમારી ચેનલ માં પરીક્ષા ની તૈયારી ને લગતા વિડિયોઝ, શિક્ષણની નવી દિશાના વિડિયોઝ અને મહાન વ્યક્તિઓના જીવન ચરિત્ર ઉપરના વિડિયોઝ મળતા રહેશે.
    .
    👍વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને બાજુમાં રહેલી ઘંટીનું નિશાન દબાવી દો જેથી અમારા દરેક નવા વીડિયોની નોટીફિકેશન આપને મળતી રહે.
    .
    🔗Instagram - / gijubhai_bharad. .
    🔗Facebook - / g.k.bharad
    🔗Application - play.google.com/store/apps/de...
    ⚠️Tags :-
    success story in Gujarati
    motivational video gujarati
    gujarati motivational speaker
    gujarati motivational speech
    Gujarati motivational story
    inspirational story gujarati
    સફળતાની ચાવી
    સફળતાની વાર્તા
    સફળતા ના સૂત્રો
    સફળતાની વાર્તા
    સફળતા કી કહાની
    મોટીવેશન વિડિયો
    મોટીવેશન
    મોટીવેશનલ સ્પીચ ઈન ગુજરાતી

КОМЕНТАРІ • 51

  • @rajubhaifichadiya901
    @rajubhaifichadiya901 2 місяці тому +1

    વંદન સાથે જયશ્રીકૃષ્ણ 🙏,
    આપ તો અમારા ગુરુજી ..... અમારા ભણતર સમય નાં તમો અમારા હતાં આપને કોટી કોટી પ્રણામ કારણ કે એ સમયે આપ જે સમજાવતાં...એ સુવૅણ અક્ષરો સમાન અમોને આજ નાં સમયમાં ખુબ ખુબ ઉપયોગી સાબિત થાય છે....🙏🙏🙏🙏

  • @cheharsinhthakor9109
    @cheharsinhthakor9109 12 днів тому

    હાલનાં સંજોગોમાં ઉત્તમ વાત કરી છે ગુરુદેવ

  • @user-vn5uz6pv8e
    @user-vn5uz6pv8e 3 дні тому

    ખૂબ જ સરસ માર્ગદર્શક વીડિયો છે. પ્રેરણા મળી છે.
    ધન્યવાદ સાહેબ

  • @manshukbhai869
    @manshukbhai869 10 днів тому

    Khub khub abhinandan giju bapu ne mara vandan

  • @satishkorat6497
    @satishkorat6497 3 дні тому

    ખૂબ સરસ વાર્તા કરી આભાર

  • @shantilaljoshi896
    @shantilaljoshi896 2 місяці тому

    જય હો

  • @Rajdeepsinhvala
    @Rajdeepsinhvala 8 місяців тому

    Jay mataji

  • @shilpasolanki6531
    @shilpasolanki6531 2 місяці тому

    Khubj SRS 🙏🌹🇳🇪🙏 Thankyou so much sir oll the best prnam svikar kre radhe radhe radhe 🙏🌹🪔🌹🙏

  • @r.r.viramgama4082
    @r.r.viramgama4082 Рік тому +1

    નમસ્કાર સાહેબ

  • @jilubhaivala2786
    @jilubhaivala2786 Рік тому

    Jay suryadev j dwarkadhish j Mataji Ram Ram Sir Thanx to you Exactly very good Advise on Saving

  • @nooname351
    @nooname351 Рік тому

    Vandan🙏

  • @mukeshthakkar7498
    @mukeshthakkar7498 11 місяців тому

    💐🙏Gijiu Dada, Dil thi Namaskar, very much useful and helpful Guidance. Thank you so much.

  • @teraiyanavneet8355
    @teraiyanavneet8355 2 роки тому +2

    વાહ ખૂબ સરસ ❤️🙏

  • @chetansapariya7762
    @chetansapariya7762 2 роки тому +1

    કોટી કોટી વંદન સાહેબ ...

  • @hareshgjethva8555
    @hareshgjethva8555 Рік тому

    UttaM Thought

  • @SanjayPatel-lf4ip
    @SanjayPatel-lf4ip Рік тому +1

    સર, આપને કોટી કોટી વંદન

  • @shivkrushnsastri
    @shivkrushnsastri 2 роки тому

    ॐ तत सत श्री 🙏🚩गुरु चरण वंदन 🙏🙏

  • @jayntipatel4478
    @jayntipatel4478 2 роки тому +1

    Really great and pleasant feeling for life dear sir thanks

  • @rameshbhaipurohit3084
    @rameshbhaipurohit3084 2 роки тому

    અદભુત સુંદર વાર્તા છે હદય પુર્વક કોટી કોટી પ્રણામ

  • @jyotimehta7348
    @jyotimehta7348 Рік тому +1

    Thank you so much sir

  • @pareshbhaimandir5716
    @pareshbhaimandir5716 2 роки тому +1

    પ્રણામ સાહેબ
    ખૂબ સરસ વાત છે.આપે બતાવેલ શરતોને આધીન બની કોઇ પણ આ કાર્ય કરવા લાગી જશે. એટલે સફળતા મેળવી ને જ રહેશે. ધન્યવાદ સાથે નમસ્કાર.

  • @vijaydolashiya1047
    @vijaydolashiya1047 Рік тому

    આપ વીડિયોના માધ્યમથી જીવનને સાર્થક બનાવતા સિખવી રહ્યા છો. સુંદર માર્ગદર્શન માટે આપને વંદન અને ધન્યવાદ

  • @rameshjoshi6100
    @rameshjoshi6100 2 роки тому

    🙏khub khub Sara's

  • @dilipjoshi7303
    @dilipjoshi7303 2 роки тому

    Samya anusar ane apna abubha thi khubj khubj upyogi mahiti salaha

  • @kumanteraiya8945
    @kumanteraiya8945 2 роки тому

    Tmara aashirvad sir amara upar . Ane amara tmne pranam .

  • @kavitabenbharad9624
    @kavitabenbharad9624 2 роки тому

    Jay swaminarayan

  • @drhemangiteraiya1009
    @drhemangiteraiya1009 2 роки тому

    Wahh khoob saras sir

  • @pratapdancharan905
    @pratapdancharan905 3 місяці тому

    આ.ભારતમાં. સકિય નથી એમાંય.ગુજરાત માં.તો બિલકુલ.અઘરું છે હું ગુજરાત.માં.છું.સુરેન્દ્રનગર

  • @r.r.viramgama4082
    @r.r.viramgama4082 Рік тому

    Suparb

  • @rohitmadhak9998
    @rohitmadhak9998 Рік тому

    અદભુત......

  • @arunrana5919
    @arunrana5919 Рік тому

    Bahut sachi baat kahi.....previous

  • @thakorbhupatji1533
    @thakorbhupatji1533 2 роки тому

    ખુબ સરસ

  • @maheshmaheta7675
    @maheshmaheta7675 2 роки тому

    Saras

  • @clmehta
    @clmehta 2 роки тому

    Superb

  • @jaydeeptada
    @jaydeeptada 2 роки тому +1

    I already started sir as u told...
    Ur speach gave me too much energy....
    Thank you

  • @kalpanabharad6747
    @kalpanabharad6747 2 роки тому

    ખૂબ સાચી વાત.. લાખોપતિ - કરોડપતિ થવાનું પ્રથમ પગથિયું :-
    મોંઘીદાટ વસ્તુથી અંજાયા સિવાય સાદુ અને સરળ જીવન જીવી બચત કરવી એ સાચો માર્ગ છે..
    ગમ્યું 👌👌

  • @prakash4899
    @prakash4899 2 роки тому

    🙏 આભાર

  • @RajanKMehta
    @RajanKMehta 2 роки тому

    ખૂબ સરસ અને સત્ય વાત કરી...
    Savings is painful as it involves postponement of some desires. But the pain of future without money is many times more.

  • @sarjuthakkar5255
    @sarjuthakkar5255 2 роки тому

    Sir , thank you for your incredible lessons inside and now outside the classroom i will always remember and follow your lessons 🙏🙏🙏

    • @gijubhaibharad
      @gijubhaibharad  2 роки тому

      ખુબ ખુબ આગળ વધો એવી શુભકામના

  • @rajeshteraiya6380
    @rajeshteraiya6380 Рік тому +2

    ગાંધીજી ની જેમ, "મારું જીવન એજ મારો સંદેશ", ખૂબ સરસ સાહેબ.

  • @kapilpatel5722
    @kapilpatel5722 Рік тому

    Sir mare tamaro co no joi che

  • @ravaiyahiren9616
    @ravaiyahiren9616 Рік тому

    I am student i get scholarship from govt. When I did not use then my friend called me stingy (કંજુસ) , because I was riding bicycle 12 km per day to reach college & did not bought bike from scholarship.
    I am following you from many year and I read your book આંતરમન એ જ કલ્પવૃક્ષ and get my result. Thank you 🙏🙏

    • @gijubhaibharad
      @gijubhaibharad  Рік тому +1

      ખૂબ સરસ આજ રીતે આગળ વધશો તો ભવિષ્ય માં ખૂબ ઊંચાઈ પ્રાપ્ત કરશો

    • @ravaiyahiren9616
      @ravaiyahiren9616 Рік тому

      @@gijubhaibharad ખુબ ખુબ આભાર સાહેબ🙏🙏

  • @sampatsinhjadeja7372
    @sampatsinhjadeja7372 9 днів тому

    Kam Kari koy Paisa varu thyu nanathi