this is way more healthier than non veg food being given to children's by other youtube channels. feeding this kind of food will bring a sense of care love and affection in children's thinking towards the animals which are being killed off only for taste. in long term they will understand that animals too have their right to survive and are not for human's taste. please keep this veg food channel active
@@VillageRasoi It's a new experiment of the birthday party for the kids and good food. Happy to make the best thing that you have 💯 number of the birthday party at the house and good luck to you l ...Vanamala Joshi Pune.
ખુબ ખુબ ખુબ સરસ મારા વાહલા ભાઈઓ.નથી કોઈ ઈલેક્ટ્રોનિક ઉપકાર કે નથી કોઈ મોર્ડન ફેસીલિટી અને ગામળા ની સુધ્ધ દેસી વસ્તુ ઓ અને સુધ્ધ વાતવરણ વચ્ચે કેટલાય મન અને ભાવથી બનતી આપણા ગુજરાત ની પારમપારિક રેસિપી. જોઈને મન ગણૂ આનંદીત થયું. આવી જ અવનવી ગુજરાતી વાનગીઓ બનાવતા રહો અને દુનિયાના ખુણે ખુણે વસતા ગુજરાતીઓ સુધી પોહચાડતા રહો.મારા વાહલા ભાઈઓ તમને ભગવાન ખુબ ખુબ શક્તિ અને ઉર્જા આપે.અને તમનૈ તથા તમારા પરિવાર ને સ્વસ્થ અને ખુશ રાખે એવી પ્રાર્થના.તમે દરેક વખતે કાઈક નવું લાવો એવી હું આશા રાખુ છું.અને છેલ્લા એટલું જ કે તમારા face પર ની smile કેટલી સુંદર લાગે છે.બસ આવાજ image સાથે video upload કરતા રહો.ખુબ ખુબ અભિનંદન. જય માતાજી🙏જય શ્રી કૃષ્ણ🙏
વિલેજ રસોઈ ના કલાકારો, તમારો કાર્યક્રમ જોવાનું ગમે છે, તમારી રજૂઆત અને બનાવવાની રીત પણ ગમી છે કે એક સાથે સહકારથી રસોઈ બનાવો છો. તમે બધા મિત્રો જો નામ આપો તો પ્રેક્ષકોને ગમશે, સાથે સાથે કયા વિસ્તારમાં જઈને રસોઈ બનાવો છો અને રસોઈ સેવ ભાવ થી નાના બાળકોને ખવડાવી તેમને આનંદ રાજી કરો છો. ઉપરાંત તમે સેવભાવથી અમુક સંસ્થાઓમાં પાન તમારું બનાવેલું જમણ પણ પીરસો છો તે માટે અમો જોનાર બધા બહુ રાજી થઈ છીએ. રામ રામ.
Very good churma ladoo 👌👌👌.....tme loko bau sari rite video bnavi cho 👌👌...tmaro cameraman nu kam bau jordar che....tmara 1 million subscribers thvaj joiyee
बहुत मेहनत से बहुत अच्छे लड्डू तैयार किए आपने
आप लोग सचमुच ग्रेट हो
बहोत बढिया बने है चुरमा लड्डू.धन्यवाद.
વાહ જુવાનીયા લાડુ જોઈ ને ખાવા ની ઈચ્છા થઈ ગઈ
તમારું કામ ખુબ જ઼ સરાહનીય છે...
દિલ થી કામ કરો છો..
નાના ભૂલકાઓ ને જમાડો છો...
ખુબ સરસ મિત્રો... 👍
👍👍
Are bhay pani aavi gayu aava mast ladu
Nana chokra o ne moj karavi didhi
Wah , khub khub abhinandan subhecha, " 🙏🙏🙏 Jai Mataji"
મારા વ્હાલા મિત્રો રેસિપી તમે જોરદાર બનાવોસો પણ તેનું માપ નથી કહેતા વિડિયો આ એક પ્રેરણા છે
1 કીલો લોટ સામે - 250g સોજી, 100g ચણાનો લોટ અને 500g દળેલી ખાંડ 800g ઘી. આજ પ્રમાણે તમે લોટ વધારો તો બધું માપ વધારી દેજો.
મારી ફેવરીટ છે આ લાડવા
સુપર
Wah bhai wah bhut sunder
Bohot bbaadiya amazing Laddus Sukeriya. For sharing.👌👌🙏🙏🙏😋😋😋
this is way more healthier than non veg food being given to children's by other youtube channels. feeding this kind of food will bring a sense of care love and affection in children's thinking towards the animals which are being killed off only for taste. in long term they will understand that animals too have their right to survive and are not for human's taste.
please keep this veg food channel active
Absolutely right 🙏
@@VillageRasoi It's a new experiment of the birthday party for the kids and good food. Happy to make the best thing that you have 💯 number of the birthday party at the house and good luck to you l ...Vanamala Joshi Pune.
1111111
Khoob Khoob Saras recipe 😋 👌
ખુબ ખુબ ખુબ સરસ મારા વાહલા ભાઈઓ.નથી કોઈ ઈલેક્ટ્રોનિક ઉપકાર કે નથી કોઈ મોર્ડન ફેસીલિટી અને ગામળા ની સુધ્ધ દેસી વસ્તુ ઓ અને સુધ્ધ વાતવરણ વચ્ચે કેટલાય મન અને ભાવથી બનતી આપણા ગુજરાત ની પારમપારિક રેસિપી. જોઈને મન ગણૂ આનંદીત થયું. આવી જ અવનવી ગુજરાતી વાનગીઓ બનાવતા રહો અને દુનિયાના ખુણે ખુણે વસતા ગુજરાતીઓ સુધી પોહચાડતા રહો.મારા વાહલા ભાઈઓ તમને ભગવાન ખુબ ખુબ શક્તિ અને ઉર્જા આપે.અને તમનૈ તથા તમારા પરિવાર ને સ્વસ્થ અને ખુશ રાખે એવી પ્રાર્થના.તમે દરેક વખતે કાઈક નવું લાવો એવી હું આશા રાખુ છું.અને છેલ્લા એટલું જ કે તમારા face પર ની smile કેટલી સુંદર લાગે છે.બસ આવાજ image સાથે video upload કરતા રહો.ખુબ ખુબ અભિનંદન. જય માતાજી🙏જય શ્રી કૃષ્ણ🙏
ખૂબ ખૂબ આભાર 🙏, આમને આમ તમે અમારા વીડિયો જોતા રહો.
Taro number AP ne darling
Ganpatidada na priy ladu vah bhaoi bhaio vah khub saras ne balganesh ne khavdavya સત્કાર્ય
ખુબ જ સરસ રીતે લાડવા બનાવ્યા છે ભાઈઓ
Jordar. Mehnat. Karocho. Nice. Bro
Wahhh 1number laddu
Beta 👍 Churma na laadu 👌 desi style thi khub j saras banaviya chhey.
Bhot badiya banayi ladu
જોરદાર રસોઈ બનાવો છો,સહેજ પણ ભૂલ હોતી નથી.બાળકોને ખવડાવો છો એ પણ સરસ લાગે છે.ખૂબ ખૂબ ધન્યવાદ! પ્રમાણ કહો તો વધારે સારું.
આભાર 🙏 - પ્રમાણ મા 1 કીલો લોટ સામે - 250g સોજી, 100g ચણાનો લોટ અને 500g દળેલી ખાંડ 800g ઘી. આજ પ્રમાણે તમે લોટ વધારો તો બધું માપ વધારી દેજો.
Jjj
Wah jordar che
भाई namaste. Bhot badhiya laddu banaye hai. God bless you all.
Bovj mast video bhai osm❤️
Tame recipe mate lidheli darek vastu na bhav ma monghi chhe ane te pan bijane khavrava ni chhe. Salute chhe tamne loko ne 👏👏👏❤❤❤
ખુબ ખુબ આભાર સરસ બનાવે છે ચૂરમાના લાડૂ
Khub saras video sachu khanu
Adbhut...🙏👍Sabhi yuvaon ko bohot badi seekh hai.
Ekdam sarus banaywa churma🎉🎉🎉
Dekhi ne mo ma pani aave che bhai...
Khub saras banaya
ગણપતિ બાપ્પા મોરિયા 👏👏👏
હરેશ માવાણી રાજકોટ ૯૮૨૫૫૯૫૮૯૪
क्या बात है मुंहमे पाणी आ गया बहोत ही बढिया बहु सरस
Churma na ladoo maru favourite ❤❤❤❤. Shukria ❤❤❤
બહુ સરસ લાડવા બનાવ્યા હો. તમે બધા રસોઈ ના માસ્ટર છો 👌👌👌
આભાર 🙏
बहुत ही अच्छा बनाया चूरमा 😊👍👌👌👌👌👌👌
બવ સારું કામ કરી રહ્યાં છો માતાજી તમને ખુબ આગળ વધારે
Super Video...👍👍👍👍👌👌👌
Super man all the god best you ❤
Jersey city NJ USA
Excellent work
વિલેજ રસોઈ ના કલાકારો, તમારો કાર્યક્રમ જોવાનું ગમે છે, તમારી રજૂઆત અને બનાવવાની રીત પણ ગમી છે કે એક સાથે સહકારથી રસોઈ બનાવો છો.
તમે બધા મિત્રો જો નામ આપો તો પ્રેક્ષકોને ગમશે, સાથે સાથે કયા વિસ્તારમાં જઈને રસોઈ બનાવો છો અને રસોઈ સેવ ભાવ થી નાના બાળકોને ખવડાવી
તેમને આનંદ રાજી કરો છો. ઉપરાંત તમે સેવભાવથી અમુક સંસ્થાઓમાં પાન તમારું બનાવેલું જમણ પણ પીરસો છો તે માટે અમો જોનાર બધા બહુ રાજી થઈ છીએ. રામ રામ.
વિલેજ રસોઈ નાઈસ ભાઈઓ 🎉
બહુજ સરસ 👌👌
જય સ્વામિનારાયણ 🙏🏻જય દ્વારકાધીશ 🙏🏻 જોરદાર લાડુ 🙏🏻
Jordar...
अति श्रेष्ठ कार्य करो छो सलाम 🙏🙏
Ram Ram ! ! Suuuuuuuuuuper !! Very very nice 👍👌👌👌👌👌👌👌! SRI RAMA JAYAM
Thanks 🙏
Sakshat Bapa Ganpati Java avshe , Javan Dikrao no Jason Joyne,😊👌💐
નાન.બાળકો. જમે.સે.તે.જોય.ને.મજા. આવે.સે.જય.માતાજી
Jordar... 💞💞
Super laddu
જય શ્રી કૃષ્ણ🙏🌹
જય શ્રીહરિ
જય શ્રીગણેશ
વાહ
Acha he acha laga
God bless you thank you for the recipe😊
Bhaiya hamen aapki video bahut bahut acchi lagi hai
O Bhai choorma 😋😋😋😋
જોરદાર. ભાઈ
Very nice cooking show God bless you for hard work 🙏 ❤️
Very good I'm from new Zealand
You are fantastic very .good job brothers
Supar 👌👌
Very nice bhaiyo
vah dost👍👍👍❤️
વાહ બહુ સરસ રીતે તમે બનાવો છો👍😋😋😋
Thanks
લાડુ ઉજળા સરસ બન્યા છે.
ખૂબ સરસ
Superb brother
Supar dupar 😮,
The Areal shoot was spectacular
very nice recipes all the best to you all from UK
Very nice, keep it up👍
ખૂબ જ સરસ ..વીડિયો....
ડાયરો મોજ માં...?????
Tamil Nadu ni village cooking chenal jevu j chhe all the best bhaio
સુપર ❤❤❤
You all are great 👍 👌
Supar ho bhai
વાહ ખૂબ સરસ હો 😋😋👍
આભાર
સુપર બનાવ્યું 😋😋😋
વાહ વાહ 🙏
Veri naes recipe to God
Very nice brother ❤
મસ્ત બનાયું 👌
Mouth warering
Very nice..... ❤️👌👌👌👌👌
Enjoy Mitro 👍
જોરદાર ૧ નંબર 👌👌👌
You guys really doing very good
🎉😅
Very good churma ladoo 👌👌👌.....tme loko bau sari rite video bnavi cho 👌👌...tmaro cameraman nu kam bau jordar che....tmara 1 million subscribers thvaj joiyee
Thanks 🙏
જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવા છે...
ભાઈ ઓ સરસ લાડવા બનાવયા છે 🙏🙏🙏
આભાર 🙏
Wahh saras
Mast perfact
ખૂબ સરસ ભાઈઓ આવીજ રીતે અવનવી રેસિપી બતાવતા રેજો.👍👍
હા લાડવા ની મોજ
Super 1 number 😊
Super super super ❤
Good job 👌
Wahhhhhhhh Gooooood
Excellent Recipi But It's Majrament Give
What is majrment