Damyantiben Baradai interview,documentry,Biography part-02

Поділитися
Вставка
  • Опубліковано 4 жов 2024

КОМЕНТАРІ • 148

  • @himanshuoza1955
    @himanshuoza1955 4 роки тому +12

    દમયંતી બેન બરડાઈ ખરેખર અદ્ભુત કલાકાર છે. ગુજરાતનું ગૌરવ છે. મારા તેમને પ્રણામ, અમદાવાદ થી હિમાંશુ ઓઝા 🌹🙏🌹

  • @hitmusic2437
    @hitmusic2437 Рік тому +2

    વાહ ખુબજ સરસ બેન ધન્ય છે તમે આજેપણ તમારા ગુજરાતી ગીત અમે sambhiye છે જય હો

  • @prajapatijasavantbhai6602
    @prajapatijasavantbhai6602 2 місяці тому

    બહુ ગીત સાંભળ્યા, બધા બેસ્ટ 👏👏👏

  • @Vihat_vala_2110
    @Vihat_vala_2110 2 місяці тому +1

    હું રેડિયો ખૂબ સાંભળતો દમયંતી બરોડા ને ખૂબ સાંભળી

  • @firozbhaikatiya464
    @firozbhaikatiya464 4 роки тому +3

    વાહ બેન વાહ .....ગુજરાતી લોક ગાયકી ની આગવી ઓળખ ઉભી કરી છે તે એક .....અદ્ભૂત કલાકારી છે તમારી ...ધન્ય છે
    આપને અને .....આપની ....કોયલ કંઠી ....આવાજ ને .....જય જય ગરવી ગુજરાત...

  • @natvarvaghela1553
    @natvarvaghela1553 4 роки тому +9

    વિજયભાઇ બેન આટલા મૉટા કલાકાર છતા કેટલી નમ્રતા કેટલૉ વિવેક કેવી રદયની ભાવના કેટલી સાદગી અને ઉચા વિચાર વાણી મા મીઠાસ આહા. .. ખુબજ સરસ બેન માટે જેટલુ લખુ એટલુ ઑછુ છે પણ અમારી તમને રિકવેસ્ટ છે દમયંતી બેન.નો ભાગ...3..બનાવૉ ખુબજ મજા આવે છે તેમના મુખેથો વાતૉ સાંભળવાની બેન ની વાતૉ એ જમાનાની જે કહે છે તે સાંભળવાની ખુબજ મજા આવે છે જય માતાજી જયજય ગરવી ગુજરાત

    • @VijayJotvaJournalist
      @VijayJotvaJournalist  4 роки тому +3

      na vaghela bhai amuk samay ni pabandhi hoy che baaki banavet

    • @natvarvaghela1553
      @natvarvaghela1553 4 роки тому +2

      આ ઇ વાત પણ સાસી છે તમારી પણ હવે કરણદાન ભાઇ ની તૉ મુલાકાત કરાવ જૉ જ જલદી હૉ .જય માતાજી જયજય ગરવી ગુજરાત.

    • @samiranglourduhighschoolja5018
      @samiranglourduhighschoolja5018 3 місяці тому

      ગુજરાતની સ્વર કોકિલા... વગડા નું ફુલ...દમયંતીબેન બરડાઈ ને ગુજરાત ગૌરવ વહેલું મળવું જોઈતું હતું.
      બેનશ્રી ની સાથે મેં સુરતમાં લગ્ન ગીત ના કાર્યક્રમો કર્યા છે જે યાદગાર છે.
      - સમીર જાદવ શિક્ષક અને એન્કર

  • @natvarvaghela1553
    @natvarvaghela1553 4 роки тому +8

    વિજયભાઇ ખુબજ સરસ...આમતૉ બેન ના બધાજ ગીત સુપર હીટજ હતા પણ મારુ અતી પ્રિય ગીત આ હતુ એક......વાર...આવે...કેજૉ....એક..વાર...આવે...એ. ..કાનુડ..ને..કેજો...એક.વાર..ગોકુળીયા...મા..આવે....મધુરી . મધુરી..માવૉ...મૉરલી...વગાડે..હે.....મૉરલી વગાડી...મારા...મન.ને..લૉભાવે......કાનુડા..ને..કે..જૉ..એક.વાર...ગૉકુળીયા..મા...આવે....ખુબજ..સરસ.મારુ..અતી.પ્રીય...ગીત....જય..માતજી...જયજય.ગરવી..ગુજરાત....

  • @hiralalchauhan6140
    @hiralalchauhan6140 4 роки тому +3

    અદ્ભુત કલાકાર બેન very nice voice. હિરાલાલ ચોહાણ. મુંબઈ.

  • @pravinkhannayak1565
    @pravinkhannayak1565 8 днів тому

    ખુબ ખુબ આભાર દમયંતી બેન

  • @dipudangadhvi9747
    @dipudangadhvi9747 3 місяці тому +1

    વાહ, દમયંતી બેન,સરસ, સ્વર્ગથી,જીતુદાન ગઢવી ને,યાદ,ક્રીયા,આપ,સરસ ગુજરાતી લોકસંગીત,નું, અદભૂત,ધરેણૂ,છો,દીપુદાન ગઢવી ના જય માતાજી

  • @hasmukhpatel4085
    @hasmukhpatel4085 4 роки тому +2

    સરસ વાતચીત થય ભાઈ બેન સાથે. 👌👌👌

  • @ajit.bharvad5e
    @ajit.bharvad5e Рік тому +2

    વાહ દમયંતી બેન બરડાઈ સરસ લોક ગીત ભજન ફિલ્મ ગીતો ગાયા છે પણ એટલી માહીતી નથી મળતી કે દમયંતી બેન મીના બેન ની જનમ તારીખ કય સાલ મા ગાવાનું શરૂ કર્યું તેની માહિતી આપો ને ભાઈ

  • @ajit.bharvad5e
    @ajit.bharvad5e 11 місяців тому +2

    દમયંતી બેન બરડાઈ ને પદ્મશ્રી નો એવોર્ડ જરૂર મળવો જોઈએ

    • @BhikhalalBhadarka
      @BhikhalalBhadarka 3 місяці тому +1

      દમયંતીબેન ને પદ્મ શ્રી એવોર્ડ મળે એવી અંતર ની અભિલાષા.

  • @harshadbhaiahir2984
    @harshadbhaiahir2984 Рік тому +1

    પાન બાઈ ના ભજનો સરસ ગયા છે.

  • @r.j.solanki3069
    @r.j.solanki3069 2 роки тому +2

    દમયંતી બરડાઈ બેન આપને હુ મહા પદમશ્રી ને લાયક માનુ છું બાકી બીજા માને કે ન માને મને તમારા ગીતો મને ખુબ જ સાંભળવા ગમે છે,

  • @aswinbhaiguruji3373
    @aswinbhaiguruji3373 4 роки тому +2

    ધન્યવાદ છે આવા કલાકારને દમયંતી બેન ને બહેન તમારા ગીતોની વાત શુ કરીએ અમે નાનાહતા ત્યારે બહૂ જ તમને સાંભળતા હતા અનેતમારુ ગીત કાનુડાને કેજો એકવાર ગોકૂળિયામા આવે જબ્બર જસ ગમ્યું

  • @rameshvaghela6708
    @rameshvaghela6708 2 місяці тому

    Very nice and good video

  • @bhaveshhadiya7445
    @bhaveshhadiya7445 4 роки тому +1

    ખૂબ સરસ એટલા સરસ કલાકાર હોવા છતા કેટલી નમ્રતા છે ખરેખર મહાનતા ભગવાન આવા લોકોનેજ આપે છે બેસ્ટ ઇન્ટરવ્યૂ વહ બેન વહ

  • @hiralalchauhan6140
    @hiralalchauhan6140 4 роки тому +8

    દમયંતી બેન એ કલાકાર છે ગરીબ ના ધરે જઈ કાર્યક્રમ દરમિયાન પૈસા. ગાડી ભાડુ. લીધા વગર કાર્યક્રમ આપતા ધન્ય છે બેન તમને. 🌸🙏🌸🙏🌸🙏🌸🙏🌸🍭🌸🙏

  • @bhagavanbhainai6778
    @bhagavanbhainai6778 4 роки тому +4

    વાહ દમુબા વાહ મારી બોન

  • @vijayfofindi2828
    @vijayfofindi2828 4 роки тому +1

    ખૂબ સરસ બેન ગુજરાત તથા ખારવા સમાજ નું ગૌરવ છો તમે અભીનંદન

  • @nayaksureshsargambandhimat8395
    @nayaksureshsargambandhimat8395 4 роки тому +1

    વાહ દમયંતિબેન તમે ગુજરાત નું ઘરેણું છો

  • @veljibhaimasani4984
    @veljibhaimasani4984 2 роки тому +1

    ધીરજનાં ફળ મીઠાં છે !
    ફૂલ હંમેશાં પોતાની જ સુંદરતા અને સુગંધથી વાતાવરણને સુંદર અને સુગંધી બનાવે છે! દમયંતીબહેન પણ એવાં જ છે !🙏

  • @mayurmahyavanshi2502
    @mayurmahyavanshi2502 4 роки тому +2

    શું નમ્રતા વાતોમાં, દમયંતીબેન.

  • @mavjivepari9452
    @mavjivepari9452 4 роки тому +7

    સ્વ વેલજી ગજ્જર ના પુત્ર અનિલ ભાઈ ગજ્જર ની મુલાકાત લ્યો

  • @devanshidesai4435
    @devanshidesai4435 3 роки тому

    Saras

  • @jayantibhai9326
    @jayantibhai9326 4 роки тому +2

    Mathurbhai Kanjariya Nu Interview Vijay Bhai

  • @sharmandivraniya3995
    @sharmandivraniya3995 2 роки тому +1

    વાહ બેન વાહ

  • @ishvarmotisotarvadaishvarm9902
    @ishvarmotisotarvadaishvarm9902 8 місяців тому

    બેન ભગવાને તમને અણમોલ આવાજ આપ્યો છે ખૂબ ખુબ અભિનંદન

  • @Kathishivrajbhai-so2oy
    @Kathishivrajbhai-so2oy Рік тому

    જય માતાજી

  • @mahesh.z.baraiyabaraiya6301
    @mahesh.z.baraiyabaraiya6301 4 роки тому +3

    વિજય ભાઇ તમે જે દમયંતિ બેન સાથે મુલાકાત લીધી તે બદલ વિજય ભાઇ તમારો ખુબ ખુબ આભાર..બાપ. " હમને ખુબ-ખુબ મજા આવી હો..બાપ.🙏🙏 વિજય ભાઇ તમે એક વિનંતી કરીયે કે તમે જે કલાકાર ની મુલાકાત લ્યો શો તેમને જે પ્રોગ્રામ મા મિઠ્ઠો અનુભવ થયો વોય તે વાત પુછો શો.? તો બાપ તમને કોઇક વાર કડવો પણ અનુભવ થયો વોય શે તો તે પણ હમને સાંભળ ગમશે બાપ..તે વાત કલાકાર ને પુંછોને..બાપ..🙏🙏🙏🙏

  • @bakulnasit6614
    @bakulnasit6614 Рік тому

    ઇન્ટરવ્યૂ સાંભળવાની ખુબ મજા આવી. જૂની યાદો તાજી થઇ.અમે દમયંતીબેનને સાંભળવા અમદાવાદ,ઘી કાંટા, રામાપીરના મંદિરે ડાયરામાં જતા સાયકલ લઇ તે યાદ આવી ગયુ.
    જય હો. વિજયભાઈ. 🙏

  • @vjvjahir7265
    @vjvjahir7265 2 роки тому

    વાહ બેન વાહ સ્ટેજ ની મરીયાદા તમે સાચવી એવી હવે કોઈ સાચવતુનથી જયહો સંતવાણી

  • @karsanprajapati7944
    @karsanprajapati7944 3 місяці тому

    ખુબ ખુબ ધન્યવાદ બેન‌ તમને ખુબ સાભડયા તમને કોકીલ કંઠી

  • @rameshvaghela6708
    @rameshvaghela6708 2 місяці тому

    Congregation

  • @gelapatel6525
    @gelapatel6525 4 роки тому +1

    ધન્યવાદ

  • @kalaparayogeshbhai5625
    @kalaparayogeshbhai5625 Рік тому

    Wah......Naman....vandan....

  • @titanarmy2016
    @titanarmy2016 3 роки тому

    Adbhut avaj che. Vah damyantiben. Maru nam pan damyanti che.

  • @musicmedia1760
    @musicmedia1760 Рік тому

    દમયંતીબેન સવર્ણો ની સરકાર છે
    જાણીજોઈને મોડું કર્યું એમ પણ કહી શકાય

  • @punit20270
    @punit20270 4 роки тому

    e karigar chhe ne aapde kalakar chhi e ... vah khub saras.... su samaj chhe ....

  • @DineshTHAKOR-ge1td
    @DineshTHAKOR-ge1td 4 роки тому +1

    વાહ દામાનયતીબેન

  • @bharatbhaikhadela4078
    @bharatbhaikhadela4078 2 роки тому

    બેન તમે ખુબજ સિમ્પલ સરળ સેવાભાવી અને સમજદાર છો લાખ લાખ વંદન તમારા માતા પિતા અને તમને જય જય ગરવી ગુજરાત

  • @hiralalchauhan6140
    @hiralalchauhan6140 4 роки тому +2

    બેન congratulations. મારા વિર ને કહેજો 👌👌👌👌

  • @VIKRAM_RABARI_5565
    @VIKRAM_RABARI_5565 4 роки тому +1

    "Jay hoo" bhai

  • @khabarirajput2305
    @khabarirajput2305 4 роки тому +1

    એવો દરિયો રે ડોલે મા જમરાતનો એવુ ગાયુ કે એટલી મજા આવી કે એના શુ વખાણ કરુ દમયંતીબેન આશીર્વાદ આપજા જાજો બીજા કલાકાર ને

  • @taruninstagramer4884
    @taruninstagramer4884 4 роки тому +2

    Bhai bav maja aavi ho

  • @ishvarmotisotarvadaishvarm9902
    @ishvarmotisotarvadaishvarm9902 8 місяців тому

    દમયંતી બેન ને કોટી કોટી વંદન નમસ્કાર નમસ્કાર ને નમસ્કાર❤

  • @narnbhaichavsda1919
    @narnbhaichavsda1919 3 роки тому +1

    Ha moj ha

  • @bhajansantvanisankirtan
    @bhajansantvanisankirtan 4 роки тому

    jay siyaram vijay bhai chalu j rakhjo vala

  • @jagadishbharvad3989
    @jagadishbharvad3989 3 роки тому

    Parful Davi Damyanti Bardai suprhit avaj

  • @harshadbhaiahir2984
    @harshadbhaiahir2984 Рік тому

    વડોદરા થી હર્ષદ આહિર ...

  • @arvindrajgor5251
    @arvindrajgor5251 4 роки тому +3

    DAMYANTI BEN .BAHU SARSH KALAKAR......JUGLBANDHI MA PRAN BHAI VYASH SATHE BAHU SARSH GAYU

  • @deepakahir701
    @deepakahir701 4 роки тому +1

    VA Jay Ho

  • @maheshkumarhanj5553
    @maheshkumarhanj5553 3 роки тому

    Damiyantiben tame chhelle khub saras msg apyo.. Vijaybhai 🙏

  • @parmarganpat2119
    @parmarganpat2119 2 роки тому

    Damyanti ben ne lakh lakh vandan jay garvi gujraat🙏🙏🙏🙏🙏🙏🙏

  • @BlakeCooper-jf9nn
    @BlakeCooper-jf9nn 4 роки тому

    Super..ghayeka..dameyati..ben

  • @bhikhabhainaiyaran3083
    @bhikhabhainaiyaran3083 3 місяці тому

    અસલ સોનું છે બાપ

  • @bansidharschool9559
    @bansidharschool9559 4 роки тому +1

    Good Jotava bhai

  • @ramjimakwana384
    @ramjimakwana384 4 роки тому

    Vah moj saras

  • @thakorlalaji2792
    @thakorlalaji2792 2 роки тому

    બેન ને.ખુબ ખુબ અભિનંદન

  • @khabarirajput2305
    @khabarirajput2305 4 роки тому

    મર્યાદા ની વાત બોવ સારી કરી બેન મને મજા આવી

  • @કુશાહડાણિવિનેગઢ-ફ5ખ

    વા શુપર

  • @nitinchachapara4872
    @nitinchachapara4872 4 роки тому +1

    DAMHNTIBAN🙏🙏🙏🙏🙏

  • @udaydevmurari8160
    @udaydevmurari8160 Рік тому

    Yogy intryu che damynti ben ni varso ni yatra che aa xetr ma

  • @DineshTHAKOR-ge1td
    @DineshTHAKOR-ge1td 4 роки тому

    વાહ વિજય ભાઈ

  • @valjiahir6915
    @valjiahir6915 4 роки тому

    ખુબસારૂ

    • @valjiahir6915
      @valjiahir6915 4 роки тому

      વિજયભાઇ સંતવાણી ફિલ્મમાંથી પ઼ાણભાઇ વ્યાસના જેના ભજનો મોકળો જય હો સંતવાણી અમર રહે

  • @ashokkumarbarot8482
    @ashokkumarbarot8482 Рік тому

    Diwaliben Lata Mangeshkar cheers to Diamyanti Ben Asha Bhonsle cheers Ane Gujarat nu Gaurav chhe.

  • @kapadiyajayanti1491
    @kapadiyajayanti1491 3 роки тому

    Damiyanti bardai ji. Gujarat ni. Koyal

  • @hasmukhbariya8924
    @hasmukhbariya8924 2 роки тому

    🙏

  • @prakashgohel3191
    @prakashgohel3191 2 роки тому

    એવોર્ડ તમને મળે તો એ એવોર્ડનું સમ્માન હશે

  • @vijaylodhiya1484
    @vijaylodhiya1484 4 роки тому +4

    વણઝારી વાવ મેળા ગીત.. રુપાદે માલને આ પંથ કોણે રે .. સોના રુપબા .. મેના બોલે રે ગઢને કાંગ રે ... 2 હે મારા હીરાગળ મોરવા તુ ઉડી જાયે એ મારા માણી ...
    પતિ પરમેશ્વર પારસ પીપળાના પાધરમા .. 2 કીયા ગુનામાં લુંટી રે .. અમર દેવિદાસ હે પરબ વાળા મોટા ધણી મારે આશરો એક તમારો. ... 2 ..કોણ તો જાણે બીજુ .. કંકુ પગલા .... કોયલ બેઠી આંબલીયા ની ડાળ . .... તમે રે ચંપો.. પ્રિતમ જી આણા મોકલે ... ભકત પીપાજી ... કીડી બાઈની જાનમા... વૈકુંઠ બેઠો ઊતર હેઠો ... માંથી બહેને ત્યારે ધરેહ દ્યરુજાવી દીધી હતી ભગવાન કોઈ દિ વસ ભૂલી ન જ શકે શું .. ... નવસારી મા સતી અનસૂયા જોયેલું આજ મારે ઘેર થાય લીલા લહેર પરભૂ પધાર્યા મારે આંગણે રે .. પેલું કાનુડો શુ જાણે મારી પ્રીત .. આ ભજન આકાશમાં હજી ઊંચાઈ પર જયી રહયુ છે કે મોતે કમોતે મરનાર કોઈ જીવ આ ભોજનને યાદ કરી લ્યે એટલે આ આખા આકાશમાં કોઈની તાકાત નથી કે મુકિત ના મારગે જતા તેને રોકવા કોઈ આંબી લ્યે એક આ ભજન ને એક પેરૂ પેલા શ્રી શૂરમણી પ્રાણલાલ વ્યાસ નુ ભાગું તો મારી ભોમકા લાજે ભોરીંગ જીલે ના ભાર આ બે ભજન લોકગીત થી કેટલાય જીવાત્મા ઓ હજી પણ ઊંચે આકાશે ફાસમ ફાસ જતા આજે પણ મને સપના મા ઘણી વખત દેખાય છે પેલા ઉપર વાળાઓ બીચારા હિસાબ કિતાબ માટે તેને પકડવા ટીંગાય ટીંગાઈ ને લટકી રહે છે

  • @nicep83
    @nicep83 4 роки тому

    my most favourite

  • @nayaksureshsargambandhimat8395
    @nayaksureshsargambandhimat8395 4 роки тому

    વાહ બેન

  • @bharatbhaigariyal7868
    @bharatbhaigariyal7868 4 роки тому

    નાના નાના ગામમાં અમુક છોકરી છોકરાઓ ખુબ જ સરસ મજાના ગીતો ભજનો જાય છે તેમને પ્રોત્સાહન મળે તેવું કરો

  • @manishmeshvaniya2534
    @manishmeshvaniya2534 4 роки тому

    Ben avaj tmaro jetli mitho se koyal jevo atla tme sara cho mataji tmne hmese khus rakhe ane tme pogram jingi aakhi kro krta raho avi duva se mataji pase

  • @ashoksiju2883
    @ashoksiju2883 4 роки тому

    Jio Damyanti ben Jio

  • @bharatbareiya9275
    @bharatbareiya9275 4 роки тому

    બવ મજા આવી

  • @destroyerofmonsters8099
    @destroyerofmonsters8099 2 роки тому

    પરબ વાળા મોટા ધણી..... મારુ ફેવરીટ ભજન તમારા સ્વરે ગવાયેલું

  • @laljighoghari9270
    @laljighoghari9270 4 роки тому

    વાહ

  • @vikram336supar7
    @vikram336supar7 4 роки тому

    SUPAR

  • @chavdanatvar4906
    @chavdanatvar4906 3 роки тому

    પહેલા નો જમાનો ગીત સંગીત રાઞ ખુબ સરસ હતા

  • @vinodmasani
    @vinodmasani Рік тому

    દમયંતી બેન તમને કોઈ સુર તાલ શિખવાની જરૂર નથી તમે જે ગાઓ છો એવું કોઈકજ ગાઈ શકે

  • @daxaparesh3478
    @daxaparesh3478 4 роки тому +1

    Hub

  • @rathodsudhir3054
    @rathodsudhir3054 4 роки тому

    Vah benji namaskar

  • @sureshbharvadgamara3916
    @sureshbharvadgamara3916 4 роки тому

    Nice

  • @ahirmiru2223
    @ahirmiru2223 4 роки тому +1

    👌👌 👌 Maya Bhai ahir no interview lo

  • @jagadishbharvad3989
    @jagadishbharvad3989 3 роки тому

    Alkha ni ranjan film 19,75 ma song ramto joge song

  • @jetharamavaja7609
    @jetharamavaja7609 4 роки тому

    Good

  • @ahirmiru2223
    @ahirmiru2223 4 роки тому

    Vaah Vijay Bhai
    Ahir nu gharenu

    • @vijaymistry253
      @vijaymistry253 4 роки тому +1

      ખૂબ ખૂબ સુંદર.ચર્ચા બેન સાથે.ખરે ખર વિચારવું જોઈએ.જે હેતુ માટે કાર્યક્રમ હતો તેનોંતો કોઈ અર્થજ ના રહે.ગૌરક્ષા માટે નો હેતુ હતો.તો બાપુને કેવી શરમથી કહેવું પડ્યું કે .....હું. સરસ્વતી ના ઉપાસકો માટે અમુક કાર્યક્રમો "દાન"

  • @hitanshumotivaras3679
    @hitanshumotivaras3679 4 роки тому

    Va mara kharva samaj

  • @PENCILARTbykanurajput
    @PENCILARTbykanurajput 4 роки тому

    ગુજરાત નુ ગૌરવ

  • @Neuro_clinic
    @Neuro_clinic Рік тому

    Ben tamari family vise kaho

  • @rlrathod.1602
    @rlrathod.1602 4 роки тому

    સુપર્બ

  • @bhavnajaysukhpadaliya8947
    @bhavnajaysukhpadaliya8947 Рік тому

    બેન તમારા નથી કોઈ ઓળખાણ ની જરૂર કે નથી કોઈ એવોર્ડની જરૂર તમે ગુજરાત રત્ન છો ગુજરાતના રત્ન હતા અને ગુજરાત રત્ન રહેશો

  • @harishjoshi5816
    @harishjoshi5816 4 роки тому +3

    BANE SHREE. AAP. NU. SARUAT NU. GEET __GHADIMA. HASAVE. GHADIMA RADAVE. NI. YAAD. BHULI GAYA. ?

  • @amrutabenchavda2603
    @amrutabenchavda2603 2 місяці тому

    Hammesa. Saday. Thi. Rahe chhe. Kyarey koi divas abhiman nathi karyu. Hu hammesa. Temna ane praful bhai dave saheb. Vise. Vidiyo joto hou chhu .
    Damaynti. Ben. Ne. Vinnanti. Ke. Aap. Jya. Raho chho tya thi ganesh puri najik chhe. .to ek var darsane jay aavjo. Jyare samay. Male tyare jajo.
    Gurudev ni krupa rahe teva subhashis

  • @hinajambukiyahinajambukiya4565
    @hinajambukiyahinajambukiya4565 4 роки тому

    Mara davunlod ma damynti ben na git che

  • @bambabachubhai5644
    @bambabachubhai5644 4 роки тому

    સુપર હીટ 👑👍

  • @yusufshekh112
    @yusufshekh112 2 роки тому +1

    યૂસૂફસેખ

  • @kaushikhapani6871
    @kaushikhapani6871 8 місяців тому

    વિજય ભાઈ મીના બેનનું ઇન્ટરવું મુકોને

    • @kaushikhapani6871
      @kaushikhapani6871 8 місяців тому

      કંઈક માહિતી આપો મીના બેનની