Це відео не доступне.
Перепрошуємо.

Hemant Chauhan ને એક સમયે સાડીના કારખાનામાં ભજનોનું રૅકોર્ડિગ કેમ કરવું પડ્યું હતું?

Поділитися
Вставка
  • Опубліковано 5 січ 2024
  • #hemantchauhanbhajan #devotionalsongs #gujaratiartists
    પદ્મશ્રી વિજેતા અને લોકપ્રિય ભજન ગાયક હેમંત ચૌહાણ સાથે બીબીસી ગુજરાતીની વાતચીત દરમિયાન તેમણે ઘણી બધી જાણી અજાણી વાતો કરી હતી. આ ઇન્ટરવ્યૂમાં તેમણે તેમના શરૂઆતના દિવસોની કહાણી જણાવી હતી.
    Hemant Chauhan Interview : જ્યારે તેઓ ગાયબ થઈ ગયા અને આખું ઘર તેમને ગોતવા નીકળ્યું, શું હતી ઘટના? • Hemant Chauhan Intervi...
    Hemant Chauhan Interview : ‘એ સમયે લોકો પૂછ્યા વગર મારો ફોટો છાપેલી પત્રિકા લઈને આવતા અને કહેતા...’ • Hemant Chauhan Intervi...
    વીડિયો : દિનેશ સિંધવ, બીબીસી માટે
    ઍડિટ : પ્રીત ગરાલા
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gu...
    Facebook : bit.ly/2nRrazj​
    Instagram : bit.ly/2oE5W7S​
    Twitter : bit.ly/2oLSi2r​
    JioChat Channel : BBC Gujarati
    ShareChat : bbcnewsgujarati

КОМЕНТАРІ • 22

  • @navinsolanki3257
    @navinsolanki3257 7 місяців тому +5

    જુગ જુગ જીવો મારા વ્હાલા બન્ને મહાનુભાવોને અભિનંદન.

  • @user-lv2xy2zz5p
    @user-lv2xy2zz5p 7 місяців тому +3

    સરસ ભજનિક કલાકાર શ્રી હેમંતભાઈ ચૌહાણ..જય જય ગરવી ગુજરાત

  • @user-su2cu5fp1y
    @user-su2cu5fp1y 7 місяців тому +3

    વાહ ખુબ મજા આવી આપની મુલાકાત થી હેમંત ભાઈ ની વિકાસગાથા જાણી

  • @harirasswadhyay2120
    @harirasswadhyay2120 Місяць тому +1

    Wah wah hemant bhai

  • @JPatel19764
    @JPatel19764 7 місяців тому +2

    🙏🙏🙏🇮🇳amar vani shamrat 🙏 Amar rahe 🙏

  • @user-tb9qw9zv3w
    @user-tb9qw9zv3w 7 місяців тому +3

    હેમંતભાઈની.વાતનહી.નં. 1.ભજનીકછે

  • @SatishbhaibhikhabhaiVagh-yn9ij
    @SatishbhaibhikhabhaiVagh-yn9ij 7 місяців тому +5

    ગુજરાત માં ઘણા બધા કલાકાર સે પણ હેમંતભાઈ ચોહાણ જેવું તો નો જ થાય એટલે નો જ થાય જય હો સનાતન ધર્મ

  • @joshihasmukhbhai2528
    @joshihasmukhbhai2528 7 місяців тому +1

    જય હો જય હો વાલા જય હો

  • @gujjugarba
    @gujjugarba 6 місяців тому

    ગુરુ તરીકે માનું છું હું હેમંત જી ને❤❤❤❤❤

  • @DharmeshLocha
    @DharmeshLocha 6 місяців тому

    સરસ

  • @user-gg1nj6mx2z
    @user-gg1nj6mx2z 7 місяців тому +1

    Khub SARS

  • @dipakbharvad172
    @dipakbharvad172 7 місяців тому +1

    Hemant Chauhan ❤❤❤

  • @snatrambapu6846
    @snatrambapu6846 7 місяців тому +1

    Wah hemantbhai🎉🎉🎉

  • @mayankp8507
    @mayankp8507 7 місяців тому +2

    Wah hemant bhai

  • @manojsolanki5991
    @manojsolanki5991 7 місяців тому +1

    Wahhh Mara Bhai hemant bhai

  • @the_light_of_india
    @the_light_of_india 7 місяців тому +1

    વાહ.. વિડિયો જોઈ ને મજા આવી.. 👍

  • @bipinchauhankhambhel
    @bipinchauhankhambhel 7 місяців тому +1

    Best

  • @tulsichavda7383
    @tulsichavda7383 7 місяців тому +1

    Saras

  • @bipinchauhankhambhel
    @bipinchauhankhambhel 7 місяців тому +1

    Super 👍👍

  • @hareshbhadarka3444
    @hareshbhadarka3444 7 місяців тому +1

    Sapar

  • @sureshbhaisanchaniya5592
    @sureshbhaisanchaniya5592 16 днів тому +1

    ❤😂😅😊😢