30 ફૂટે પાણી | KHAJURBHAI VLOGS | Nitin Jani | Janidada Foundation | Seva | Help

Поділитися
Вставка
  • Опубліковано 29 сер 2024

КОМЕНТАРІ • 1,4 тис.

  • @Paresh-jz1tm
    @Paresh-jz1tm Рік тому +89

    ખુબ સરસ ખજુર ભાઈ તમે જે સોકરાને દક્તર લઈ દિધુ તે સોકરો પણ ખુબ આગળ વધે 🙏

  • @pokarabhishek6625
    @pokarabhishek6625 Рік тому +55

    ખજૂર ભાઈ ભગવાન તમને સુખી રાખે અને વધારે કામ કરવાની, લોકોની જરૂરીયાત પૂરી કરવાની હિંમત આપે એ જ સાથે જય ભારત 🇮🇳

    • @janikashyap4785
      @janikashyap4785 Рік тому

      Hello bhai mare pan tame malu che ane madd loko ni karvi che

  • @Kishan_s_mcciv88
    @Kishan_s_mcciv88 Рік тому +818

    કોણ કોણ ખજૂર ભાઈ ને ગરીબો ના ભગવાન માને છે 🙏જય માતાજી 🙏 ગરવી ગુજરાત

    • @vipulkumarkhaniya619
      @vipulkumarkhaniya619 Рік тому +13

      ખજૂર ભાઈ ભગવાન જ છે
      માતા પિતાના❤️સંસ્કાર હોય તો જ ભગવાન હોય હા🙏🏻ખજૂર ભાઈ ની મોજ

    • @Ram_bharose._5
      @Ram_bharose._5 Рік тому +7

      Kon hu akhu gujrat

    • @Dangikd6478
      @Dangikd6478 Рік тому +3

      Hu

    • @dhiruvagh2446
      @dhiruvagh2446 Рік тому +1

      Ha hu

    • @NileshPatel-xo2ej
      @NileshPatel-xo2ej Рік тому +1

      Yes I

  • @thakormangaji6118
    @thakormangaji6118 Рік тому +20

    ત્રેતાયુગ :- રામ અને લક્ષ્મણ
    દ્વાપરયુગ :- કૃષ્ણ અને બલરામ
    કળયુગ :- નિતીનભાઈ અને તરુણભાઈ
    સમજાય તેને વંદન 🙏🙏🙏

  • @vipulkumarkhaniya619
    @vipulkumarkhaniya619 Рік тому +208

    ધન્ય છે તમારા માત પિતાને ખજૂર ભાઈ ખુબ સરસ સેવા કરો છો ખજૂર ભાઈ ખુબ જ આગળ વધે એ પ્રાર્થના છે
    ખજૂર ભાઈ ને કોણ કોણ સાચા ભગવાન મને છે❤️🙏🏻

    • @bhartrdhabhai7060
      @bhartrdhabhai7060 Рік тому +1

      Vah khajur bhai bahut saras kam Karen

    • @sandipchaudhari999
      @sandipchaudhari999 Рік тому +2

      ખજૂર ભાઈ ખુબખુબ આભાર.... પ્રભુ તમને આશિષ આપે....

    • @parmar_khushal
      @parmar_khushal Рік тому +1

      hu sacha raday🫀thi mara bhagvan manu chu….🙏🙏🙏

  • @PratipalsinhJadeja77
    @PratipalsinhJadeja77 Рік тому +25

    આ 27 વરહ ની આંધળી બેરી સરકાર આવા લોકો ના શરણે નથી આવી ને તમે એકલા એ 2 વરહ માં ઘણા દુઃખી લોકો ના દુઃખ હરિયા છે ધન્ય છે તમારી જનેતા ને.. જય હો ભામાશા..

  • @chamundasoundbhankhalofficial
    @chamundasoundbhankhalofficial Рік тому +50

    ખૂબ ખૂબ શુભેચ્છાઓ ખજૂર ભાઈ અને પૂરી ટીમને 🙏🙏

  • @sarojbengondaliya6295
    @sarojbengondaliya6295 Рік тому +1

    ભાઈ ગરીબોને પણ બધાયનો ભગવાન છે વાહ ભાઈ વાહ ધન્યવાદ છે ખજૂર ભાઈ ને

  • @user-zl2vg7sc5o
    @user-zl2vg7sc5o Рік тому +26

    ખુબ સરસ ખજુર ભાઈ ભગવાન તમને આવી રીતે રોજ પરોપ કાર્ય કરવા માટે ની શક્તિ આપે🙏

  • @adityathakur...2808
    @adityathakur...2808 Рік тому +18

    ખજુરભાઈ ,ભગવાન દ્વારકાધીશ તમને જીવનમાં હંમેશા ખુશ રાખે એવી પ્રાર્થના .

  • @PATHUBHAI1234
    @PATHUBHAI1234 Рік тому +27

    ખરેખર ખજૂર ભાઈ તમે કૃષ્ણનું બીજું રૂપ છુઓ🙏❤️

  • @NavaghanGopBharvad
    @NavaghanGopBharvad Рік тому +1

    વાહ ...નીતિનભાઈ જાની..ઉર્ફે ખજૂર ભાઈ... અવી અને જય ને જે મદદ કરી તે ખરેખર બહુ બહુ અમૂલ્ય હતો.... એ વિડિયો જોઈએ ને ખરેખર મારી આંખ માંથી હરખ નાં આંશુ આવી ગયા હતા...
    કે નાં અત્યારે પણ આ કળિયુગ માં પણ ગરીબો નાં ભગવાન છે ...જે તમે છો ખજૂર ભાઈ

  • @masadhiofficial2032
    @masadhiofficial2032 Рік тому +10

    ખજુર ભાઈ એ બધા માટે ભગવાન છે ગરીબો માટે તો વધારે અને તે બધાને દુઃખમાંથી સુખ લાવે છે અને ભગવાન તેમને ખૂબ આગળ વધારે અને તેમને લાંબુ જીવન આપે તેવી બઘા મારા ગુજરાતી ભાઈઓ ની પ્રાથના

  • @abhaychauhan3488
    @abhaychauhan3488 Рік тому

    સાહેબ ની સ્વાર્થ સેવકરો તો અખિલ બ્રહ્માંડ નો
    માલિક સાથે હોઈ છે આજે આવિડિયો જોતા
    વિશ્વાસ થઈ ગયો khajurbhai તમને ખુબ ખુબ
    ધન્યવાદ કે અમારા જીવન કાળ માં તમારા
    જેવા યુગપુરુષ આ ધરતી ઉપર છે

  • @jasma.oad..visnagar7942
    @jasma.oad..visnagar7942 Рік тому +44

    વાહ મારાં સાવજ વાહ 👌👌

  • @krushnalalrathava3259
    @krushnalalrathava3259 Рік тому

    ખજૂર ભાઈ તમે ખુબ સરસ કામ કરી રહ્યા છો
    માતાજી તમને લાબું આયુશ્ય આપે એવી માતાજીને પ્રાર્થના

  • @sorathiyadipak2608
    @sorathiyadipak2608 Рік тому +6

    ખૂબ ખૂબ ધન્યવાદ આપવા પડે ભગવાન ને એટલી પ્રાથના કે તમને સુખ શાંતિ સમૃદ્ધિ આપે

  • @mahadevvideocreate111
    @mahadevvideocreate111 Рік тому +2

    કોન કોન ખજુર ભાઈ ને ગરીબો ના ભગવાન માને છે પણ ખજુર ભાઈ ને આટલી વીનંતી કે બસ આવાજ કામ કરતા રહે જય જય ગરવી ગુજરાત 🙏🙏🙏

  • @vijaysinhchauhan3264
    @vijaysinhchauhan3264 Рік тому +13

    ખુબ ખુબ શુભેચ્છા પાઠવું છું નિતિનભાઈ અને તેમની ટીમને.🙏🙏🙏👍👍

  • @rakeshchauhan282
    @rakeshchauhan282 Рік тому +1

    હું તો તમને દેશ ના પ્રધાનમંત્રી તરીકે જોવા માગું છું ..સાહેબ .. ભગવાન તમને લાંબુ આયુષ્ય આપે જય માતાજી

  • @sahyogdigitalclass
    @sahyogdigitalclass Рік тому +2

    મારા વાલીડા નાના બાળકના દિલની મુસ્કાન છે એજ ભગવાનની મુસ્કાન છે. Proud of you mara vala

  • @geetajadeja9486
    @geetajadeja9486 Рік тому +2

    ધન્ય છે ખજૂર ભાઈ તમે માતાજી તમને લાંબી આવરદા આપે તેવી મારી પ્રાર્થના છે હર હર મહાદેવ

  • @krishnajaydwarkadhish4737
    @krishnajaydwarkadhish4737 Рік тому +20

    જય શ્રી કૃષ્ણ ખજુર ભાઈ ને અને પુરી ટીમને ધન્ય વાદ છે માલધારી સમાજ તરફથી 🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 🙏🙏🙏

    • @krishnajaydwarkadhish4737
      @krishnajaydwarkadhish4737 Рік тому +1

      જય ઠાકર જય શ્રી કૃષ્ણ ખજુર ભાઈ અને પુરી ટીમને ધન્ય વાદ છે માલધારી સમાજ તરફથી 🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @krishnajaydwarkadhish4737
      @krishnajaydwarkadhish4737 Рік тому +1

      જય ઠાકર જય વડવાળા જય ગોગા મહારાજ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ 🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 માંલધારી સમાજ તરફથી ધન્ય વાદ છે 🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @G.C.Vasava...
    @G.C.Vasava... Рік тому

    ખૂબ ખૂબ અભિનંદન નીતિનભાઈ...સાચા અર્થ સેવા તો માનવ સેવા જ છે
    ભાજપ નો ગધેડા ઓ ને કહી બતાવો કોઈ ત્યાં જઈને

  • @vipulkumarkhaniya619
    @vipulkumarkhaniya619 Рік тому +42

    જય દ્વારકાધીશ આખી ટીમને🙏🏻

  • @AnilRathwaVlogs
    @AnilRathwaVlogs Рік тому +2

    ખજૂર ભાઈ ની ટીમને ખૂબ ખૂબ અભિનંદન
    ગરીબો માટે કેટલું સારું કામ કરી રહ્યા છે આવી જ સેવા કરતા રહો ખજૂર ભાઈ અમારા તરફથી ફુલ સપોર્ટ છે 🇮🇳

  • @mukeshchaudhary5599
    @mukeshchaudhary5599 Рік тому +11

    આખું ગુજરાત તમને સપોર્ટ કર સે ભાઈ બસ આવિ જ રીતે ગરીબ ના જીવન માં સુખ લાવો ❤️🙏🙏🙏

  • @arvindbhaikoli5584
    @arvindbhaikoli5584 Рік тому +4

    ખજૂરભાઈ ખૂબ આગળ વઘો એવી ભગવાન ને પ્રાર્થના 💐💐

  • @LokPrbhat
    @LokPrbhat Рік тому +13

    કોણ કોણ ખજૂર ભાઈ ને ભગવાન માને છે Love you khajur bhai

  • @lalgscenter6357
    @lalgscenter6357 Рік тому

    ખજૂરભાઈ તમારી સાથે એક મુલાકાત કરવી એ જીવન નું એક નાનકડું સપનું છે

  • @ankulvasava
    @ankulvasava Рік тому +8

    Yaha Mogi blessed you Khajur bhai...❣️❣️💐

  • @nagjithakor1867
    @nagjithakor1867 Рік тому +1

    જય માતાજી ખજુરભાઈ પુરી ટીમ ને

  • @mansugjithakor9442
    @mansugjithakor9442 Рік тому +9

    જય માતાજી ખજુર ભાઈ ને ખુબ ખુબ આગળ વધે એવી માં ચામુંડા માતાજી ને પ્રાથના 🙏🙏🙏

  • @jaydipmakwana6728
    @jaydipmakwana6728 Рік тому

    ખજૂરભાઈ તમે ભગવાન છો.. તમે લોકો ની એટલી મદદ કરી છે કે કોઈ શબ્દો થી વર્ણવી શકાય એમ નથી તમે ભગવાન બનીને ધરતી પર આવ્યા છો.. I love you khajurbhai.. I am big fan.. 🙏🙏🙏🙏

  • @villagelifewithourfarm1922
    @villagelifewithourfarm1922 Рік тому +25

    જે સાચા દિલથી મદદ કરે તેનો સાથ ભગવાન પણ આપે છે.❤️🙏

  • @sandipvalvi007
    @sandipvalvi007 Рік тому +1

    અવિ અને જય મુલાકાત લઈને વિડીયો બનાવજો ખજૂર ભાઈ હજુ એક વખત જોવાના છે બંને ભાઈઓને જોઈને આવું લાગે ને બહુ દુઃખ થાય પ્લીઝ ખજૂર ભાઈ 🙏🙏🙏

  • @user-tl7ru5sn9d
    @user-tl7ru5sn9d Рік тому +7

    માઁ ચામુંડા તમને ખુબ આગળ વધારે ખજૂરભાઈ ❤🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰

  • @charmibenpatel4712
    @charmibenpatel4712 Рік тому +2

    Great work khajurbhai and team 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @JitendraKumar-it5kj
    @JitendraKumar-it5kj Рік тому +5

    વાહ ખજુરભાઈ સલામ છે તમને ભગવાન તમને ખુબ આગળ વધારે ભગવાન તમને ખુબ ખુશ રાખે🙏🙏🙏

    • @jayeshnandvana
      @jayeshnandvana Рік тому +1

      ખજુરભાઈ પોતે જ ભગવાન છે ભાઈ

    • @JitendraKumar-it5kj
      @JitendraKumar-it5kj Рік тому

      @@jayeshnandvana સાચી વાત છે ભાઈ ૧૦૦%

  • @user-jg9yv8rh5j
    @user-jg9yv8rh5j Рік тому

    નિતીન જાની ને દિલથી સેલ્યુટ🙏🙏🙏🙏❤️❤️❤️

  • @Farmingvlogs320
    @Farmingvlogs320 Рік тому +57

    જય માતાજી

  • @poriyahadu1123
    @poriyahadu1123 Рік тому +5

    દુનીયા નાં સાચા ભગવાન હોય તો ખજૂર ભાઈ❤️...

  • @arjunsinhjadeja5228
    @arjunsinhjadeja5228 Рік тому

    ખજુર ભાઈ ભગવાન બની ગુજરાત માટે આવ્યા છે માં આશાપુરા તમને નિરોગી સ્વાસ જીવન બોવ આગળ જાવ એવી પ્રાર્થના

  • @dsdigital4714
    @dsdigital4714 Рік тому +4

    ખજુર‌ ભાઈ તમે ખુબ સરસ કામ કરોસો મા દિપો મા તમારી બધી મનોકામ ના પુરી કરે એવી પ્રાથના કરુ છુ🙏🙏🙏🙏

  • @hirenpatel3228
    @hirenpatel3228 Рік тому

    ખૂબ આભાર ખૂબ સરસ નિતીન ભાઇ ( ખજુર ભાઇ) & you're all team members🎊😍👍🏻❤❤❤

  • @user-nq2ix1le5v
    @user-nq2ix1le5v Рік тому +32

    વા ખજુરભાઈ

  • @kamleshjoshi6038
    @kamleshjoshi6038 Рік тому +2

    સ્વયં ઈશ્વરનો અવતાર એટલે ખજૂરભાઈ.. તમારા પાસેથી સતત પ્રેરણા મળતી રહે છે.. મહાદેવ હર નીતિનભાઈ

  • @dhavalsinhvaghela5020
    @dhavalsinhvaghela5020 Рік тому +3

    Good work khajur Bhai 🥰 I proud of sir ❤️

  • @sandipvalvi007
    @sandipvalvi007 Рік тому +2

    ખજૂર ભાઈ તમે ભગવાનના રૂપમાં આવેલા છે તમે તમારા જેવા હોય તો આ દુનિયામાં ઘણું બધું થઈ શકે છે જય શ્રી કૃષ્ણ 🙏🙏

  • @rupalshah4834
    @rupalshah4834 Рік тому +5

    Proud of you khajur Bhai 👏👏💫God bless you Bhai 💫

  • @lalgscenter6357
    @lalgscenter6357 Рік тому +1

    ધન ઘડી ધન ભાગ્ય અમારા કે તમે ગુજરાત રાજ્યમા જન્મ થયો ખજૂરભાઈ તમને ‌મારા પ્રિય ભગવાન શ્રી કૃષ્ણ સહાયે રહે

  • @Sodhaharsh143
    @Sodhaharsh143 Рік тому +5

    Hi

  • @manviandfamilyvlog6575
    @manviandfamilyvlog6575 Рік тому +1

    khub saras kharur bhai bhagwan tamne aava sara kaam karva ma aashirvad aape Ane aagad vadho
    jay mataji

  • @RohitBaraiyaofficial
    @RohitBaraiyaofficial Рік тому +6

    જય સોમનાથ દાદા 🙏🙏🙏🙏

  • @Magic__SHORT_182
    @Magic__SHORT_182 Рік тому

    વાહ ભાઈ વાહ ખજુરભાઇ શું તમારા વખાણ કરવા મારે ધન્યવાદ

  • @n.k.musicsomnath1740
    @n.k.musicsomnath1740 Рік тому +3

    જય હો બાપ તમારી ખજુર ભાઈ જય હો...😘😘😘😘😘😘😘😘😘🥰😘😘😘😘😘😘😘😘😘

  • @saniyagopal94
    @saniyagopal94 Рік тому +1

    ખરેખર ખુબ જ સારુ કામ કરી રહ્યા છો નિતીનભાઈ જાની તમારો દિલથી આભાર માનું છુ...🙏🏻જય શ્રી કૃષ્ણ🙏🏻

  • @user-rm2nl4it7o
    @user-rm2nl4it7o Рік тому +15

    જય માતાજી ભાઈ

  • @bharatijoshi1549
    @bharatijoshi1549 Рік тому +2

    ખજૂર ભાઈ ના રૂપે ભગવાન મદદ કરે છે. જય શ્રી કૃષ્ણ🙏 પોરબંદર🙏

  • @khansolanki1837
    @khansolanki1837 Рік тому +4

    હા ગુજરાત ની સરકાર... જય માતાજી 🙏

  • @hirendesaivlogs
    @hirendesaivlogs Рік тому +1

    ધન્ય છે‌ ખજુરભાઈ તમારી જનેતાને જે તમારા જેવા સુપૂત્ર આ ધરતી ને મળ્યા

  • @chamunda_143
    @chamunda_143 Рік тому +6

    🙏🙏જય માતાજી નીતીનભાઇ 🙏🙏

  • @lalgscenter6357
    @lalgscenter6357 Рік тому

    ખજૂરભાઈ જીવનમાં તમારા જેવા માણસ સાથે મળવાનું થાય તો આ જીવન ધન્ય બની જાય

  • @jaybahucherofichial9863
    @jaybahucherofichial9863 Рік тому +10

    હા હા ખજુરભાઈ જય માતાજી

  • @rajeshthakor6320
    @rajeshthakor6320 Рік тому

    Khajurbhai aaje bopal ma tamne malya bahu aanand thayo...સાક્ષાત ભગવાન જોયા હોય એવો અનુભવ થયો 🙏

  • @shorts-video11
    @shorts-video11 Рік тому +10

    "Leaf is short thing"
    "Mother and God are everything"
    "Support is everything".❤️❤️

  • @sangada__0023
    @sangada__0023 Рік тому +1

    નાના નાના ભુલકાઓનુ દિલ ખુશ કરી નાખ્યુ ખજુરભાઈએ...🥰🥰

  • @muljichaudhary4598
    @muljichaudhary4598 Рік тому +6

    જય.શ્રીરામ.ખજુરભાઈ

  • @Nikuthakor9081
    @Nikuthakor9081 Рік тому

    ધન્ય છે ખજૂર ભાઈ તમને લોકોની સેવા કરી રહ્યા છો જય માતાજી ખજૂર ભાઈ

  • @2.ksubschallengewith0video6
    @2.ksubschallengewith0video6 Рік тому +17

    "It is very important to be stubborn in order to be successful." "If you are ready to walk, the destination will be ready to bow before you." "He who lives on his own terms can do anything." "Those who understand the meaning of success are very hardworking."❤️❤️

  • @tubhaihegaming700
    @tubhaihegaming700 Рік тому

    Jai mataji bhai tame 2beye bhai ram and lakshman cho.. Tame to nodharano aadhar mara vala bhai tamari shathe che. Mahadev aetlej 30 fute pani aviguy ram ram bhai 🙏😊🌹❤️💗👍😍💕💓💞☺️😇

  • @dharmeshkanjariya7064
    @dharmeshkanjariya7064 Рік тому +5

    જય માતાજી......

  • @bipinparmar1911
    @bipinparmar1911 Рік тому

    Jai ho khajur bhai ni koi sabd nathi bhai khub motu kam kari rahya cho tame bhagvan ni krupa bani rahe🙏🙏🙏🙏🙏

  • @mematuvlogs
    @mematuvlogs Рік тому +5

    Jay mataji

  • @shiyaliyarohitkumar4447
    @shiyaliyarohitkumar4447 Рік тому

    ખજુર ભાઈ ખુબ જ જીવે એવી ભગવાન નૈ પ્રાર્થના

  • @umangchavda6122
    @umangchavda6122 Рік тому +4

    Superb workout 🤠💪💯

  • @mahendrakumarpatel3384
    @mahendrakumarpatel3384 Рік тому

    🙏 Khajurbhai ne Maa+ Beta na Shukh na Ashirwad malse 100 Janam sudhi 🙏 Nitin Bhai Jio unlimited 🙏 Jay Shree Krishna 🙏

  • @vkdigital555
    @vkdigital555 Рік тому +9

    હા ખજુર ભાઈ હા

  • @shubhuprajapati8737
    @shubhuprajapati8737 Рік тому

    So good and great work khajur bhai
    I love u khajur bhai
    Dil thi salute 6 tamne
    Ak var bas tamara sathe mulakat karvi 6

  • @parmarrahul4635
    @parmarrahul4635 Рік тому +7

    😍😍🙏🙏🙏

  • @vasujaihind09
    @vasujaihind09 Рік тому +1

    પૃથ્વી પરના ભગવાન એટલે શ્રીમાન ખજૂરભાઈ

  • @ravismotivational7265
    @ravismotivational7265 Рік тому +11

    હા ભામાશા હા

  • @ravianiyariya205
    @ravianiyariya205 Рік тому +1

    જય અલખધણી 🙏 જય માતાજી નીતિનભાઈ ખૂબ ખૂબ અભિનંદન જય હો ગરીબ ના દેવતા ગુજરાતના મુખ્યમંત્રી નીતિનભાઈ જાની

  • @vishalpamak725
    @vishalpamak725 Рік тому +4

    🙏🙏🙏😍😍

  • @user-wd9di7up7i
    @user-wd9di7up7i Рік тому

    સરકાર માં બેઠેલા નેતાઓ ઢાંકણીમાં પાણી લઈ ને મારી જાઓ...
    નીતિન જાનીને ગુજરાતનો મુખ્મંત્રી જોવાની ઈચ્છા છે..

  • @hansrajgavit2815
    @hansrajgavit2815 Рік тому +4

    જય માતાજી 🙏🙏🙏

  • @storyboys__4207
    @storyboys__4207 Рік тому

    ખજુર ભાઇ તમે તો‌‌ ગરીબો ના ભગવાન છો ઘન્ય છે તમારા માતા-પિતા નેકે એમણે એક સાવજ પેદા કર્યો ખજુર ભાઇ હૂતો ભગવાન ને એવી પ્રાર્થના કરૂ કે તમને સઈ સલામત રાખે

  • @nitinrathava4620
    @nitinrathava4620 Рік тому

    ધન્ય છે ખજૂરભાઈ ને 👍👍👍👍👍👍🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹👍👍👍👍👍❤❤❤❤❤❤❤❤👍👍👍👍👍❤❤👍👍❤👍❤👍👍

  • @user-gy3mc6wb1k
    @user-gy3mc6wb1k Рік тому

    જય સ્વામિનારાયણ ખજુર ભાઈ ખુબ ખુબ અભિનંદન 🙏🙏👌👌

  • @easyscience8127
    @easyscience8127 Рік тому

    Dhanya che khajur Bhai ni janeta ne kalyug no danvir karn thi e visesh danvir Cho Bhai bhagvan tamne and Tamara parivar ne dirghaayu jivan ane swasth jivan aape....

  • @mahadevbhaimahadevbhai4173
    @mahadevbhaimahadevbhai4173 Рік тому +1

    ખજૂર ભાઈ ની જિંદગી કંઈક અલગ છે ભાઈ ભાઈ

  • @sureshvasava8370
    @sureshvasava8370 Рік тому +1

    ખુબ સરસ કામ નિતીન ભાઈ જય માતાજી

  • @dineshchaudhari1356
    @dineshchaudhari1356 Рік тому

    ખજૂર ભાઇ..... ની જનેતા ને ખુબ ખુબ વંદન

  • @pruthvirajsolanki
    @pruthvirajsolanki Рік тому

    Khubaj saras Kam kariyu che Bhai Bhagvan Tmari badhi Icha puri kare 🙏 AEK var Bhavnagar aavso aetle mare Tmari Mukat Levi che Bhai

  • @khodiyarvideolimbdi
    @khodiyarvideolimbdi Рік тому

    ધન્ય છે તમારા માત પિતાને ખજૂર ભાઈ ખુબ સરસ સેવા કરો છો

  • @Geet-id7ww
    @Geet-id7ww Рік тому

    Nitin sir God Bless U Ane Tamara Tabiyat nu Dyaan rakho plz 🙏 Tame Gribo Na God Cho 🙏❤️

  • @gitnigilloli138
    @gitnigilloli138 Рік тому +2

    ખજુર ભાઈ તથા તેમની પુરી ટીમને ખુબ ખુબ આભાર 🙏🙏🙏🙏🙏🙏

  • @vasrammanyavasrammanya4838
    @vasrammanyavasrammanya4838 Рік тому

    માલિક સત્યને પુરાવાની જરૂર ન હોય સત્યમેવ જયતે વિશ્વાસ હોય ને સાહેબ તો આપણા ભારતમાં સમાધિઓમાંથી પણ અવાજ આયા છે બધાનું હિત એ જ કુદરતનો સંકેત ખજૂર ભાઈ તમને કોટી કોટી વંદન

  • @Mayurpaliwal99
    @Mayurpaliwal99 Рік тому +1

    ખુબ સરસ ખજુર ભાઈ માનવ સેવા એજ પ્રભુ સેવા

  • @toralwaghela7391
    @toralwaghela7391 Рік тому

    Swaminarayan maa khali mota mota mandir baneche pan saacha girab maate madad karvaa fakta nitin jani aveche salute che