Shreeji Vina Gamtu Nathi | Jay Swaminarayan Kirtan | શ્રીજી વિના ગમતું નથી |

Поділитися
Вставка
  • Опубліковано 16 лют 2024
  • @jayswaminarayanmeshwa
    Presenting : Shreeji Vina Gamtu Nathi | Dinesh Vaghasiya | Jay Swaminarayan Kirtan |
    #swaminarayan #ghanshyam #swaminarayankirtan #kirtan
    Song Name : Shreeji Vina Gamtu Nathi
    Singer : Dinesh Vaghasiya
    Music : Jayesh Sadhu
    Lyrics : Bhagwandas Ravat
    Genre : Swaminarayan Kirtan
    Deity : Swaminarayan Bhagwan
    Temple : Chhapaiya
    Festival : Poonam ,Samaiyo
    Label : Ganesh Digital
    ગમતું નથી શ્રીજી વિના ગમતું નથી (2)
    રાત દિન આવે હરિ યાદ શ્રીજી વિના ગમતું નથી
    ગમતું નથી શ્રીજી વિના ગમતું નથી (2)
    રાત દિન આવે હરિ યાદ શ્રીજી વિના ગમતું નથી
    ગમતું નથી શ્રીજી વિના ગમતું નથી
    હે અવિનાશી તમે છોડી ગયા અમને
    આવો હરિ પાછા હાથ જોડી કહું તમને
    હો.. ભાવતું ભોજન અમને નથી ભાવતુ
    તમારા વિના ઘડી અમને નથી ગમતું
    તમારા વિના કોણ સંભાળ રાખશે
    હાથ પકડી કોણ મારગ બતાવશે
    ગમતું નથી શ્રીજી વિના ગમતું નથી (2)
    રાત દિન આવે હરિ યાદ શ્રીજી વિના ગમતું નથી
    ગમતું નથી શ્રીજી વિના ગમતું નથી
    સત્સંગ કેરું પાન કોણ રે કરાવશે
    સંતો ની સભામાં અમને કોણ લઇ જાશે
    હો..સાચા ખોટાનું ભાન કોણ રે કરાવશે
    ભૂલ્યા માનખાને કોણ મારગ બતાવશે
    સઘળું રે જ્ઞાન અમને તમે દેનારા
    અંતર ની વાત બધી તમે જાણનારા
    ગમતું નથી શ્રીજી વિના ગમતું નથી (2)
    રાત દિન આવે હરિ યાદ શ્રીજી વિના ગમતું નથી
    ગમતું નથી શ્રીજી વિના ગમતું નથી
    હો.. ગામ ગોંદરના ગામે ચોરેચૌટે
    થાય ભણકારા હરિ આવે છે હળવે
    હો..વાટ જોતા તરસે મારી આંખલડી
    ઘનશ્યામ પ્યારાની જોઉં વાટલડી
    ભૂલચૂક અમારી માફ હરિ કરજો
    ભક્તો ની વિનંતી હરિ સુણી લેજો
    ગમતું નથી શ્રીજી વિના ગમતું નથી (2)
    રાત દિન આવે હરિ યાદ શ્રીજી વિના ગમતું નથી
    ગમતું નથી શ્રીજી વિના ગમતું નથી

КОМЕНТАРІ • 5

  • @rahulPatel-dl9wh
    @rahulPatel-dl9wh 3 місяці тому

    Jay swaminarayan

  • @kavitthakkar7786
    @kavitthakkar7786 3 місяці тому

    Jay shree swaminarayan

  • @ashwinthacker1861
    @ashwinthacker1861 3 місяці тому

    જય સવામિનારાયણ

  • @BHARTIPATEL-cq6lj
    @BHARTIPATEL-cq6lj 3 місяці тому +1

    Jayswaminarayanragerhgo

  • @dhwanirao40
    @dhwanirao40 3 місяці тому

    જયસ્વામિનારાયણ આ કે પછી કોઈપણ કીર્તન લખાણ સાથે આપો જયસ્વામિનારાયણ