Jevo Tevo Pan Taro Hath Pakad Prabhu Maro | Sonal Acharya | Gujarati Devotional Bhajan |
Вставка
- Опубліковано 27 гру 2024
- @meshwalyrical
Presenting : Jevo Tevo Pan Taro Hath Pakad Prabhu Maro | Lyrical | Sonal Acharya | Gujarati Devotional Bhajan |
#ram #shreeram #lyrical #bhajan
Audio Song : Jevo Tevo Pan Taro Hath Pakad Prabhu Maro
Singer : Sonal Acharya
Lyrics : Pratap Sodha , Traditional
Music : Jayesh Sadhu
Genre : Gujarati Devotional Bhajan
Deity : Shree Ram
Temple: Ayodhya Ram Mandir
Festival : Ram Navmi
Label : Meshwa Electronics
જેવો તેવો પણ તારો ,હાથ પકડ પ્રભુ મારો
તારે ભરોસે જીવન નભતુ , મનડું ચંચળ ત્યાં ભમતું
કરતાં ખોટા વિચારો , હાથ પકડ પ્રભુ મારો
જેવો તેવો પણ તારો ,હાથ પકડ પ્રભુ મારો
સમજી ને હું આગળ પડતો , માયા નો ભડકો ભડભડતો
ભડકો નહિ બુઝનારો , હાથ પકડ પ્રભુ મારો
જેવો તેવો પણ તારો ,હાથ પકડ પ્રભુ મારો
જ્યાં ચાલુ ત્યા કાંટા વાગે , વાગે પણ હું ચાલુ આગળ
થાતો પાપ વધારો ,હાથ પકડ પ્રભુ મારો
જેવો તેવો પણ તારો ,હાથ પકડ પ્રભુ મારો
ભક્તોના અંતરની વાણી , અંતરયામી લે તું જાણી
એક જ તું છે સહારો ,હાથ પકડ પ્રભુ મારો
જેવો તેવો પણ તારો ,હાથ પકડ પ્રભુ મારો
🙏🙏🙏🙏
PRachin bhajano no abhyas kari ne pachi geet prachlit karo ... na koi sur k na koi music n o sangath ....
જય. કૃષ્ણ. 🎉🎉🎉😅😊❤❤