Swaminarayan Nu Ratan Karu Hu Ghadi Re Ghadi | સ્વામિનારાયણ નું રટણ કરુ હું ઘડી રે ઘડી |
Вставка
- Опубліковано 8 лют 2024
- @jayswaminarayanmeshwa
Presenting : Swaminarayan Nu Ratan Karu Hu Ghadi Re Ghadi | Dinesh Vaghasiya | Jay Swaminarayan Kirtan |
#swaminarayan #ghanshyam #swaminarayankirtan #kirtan
Song Name : Swaminarayan Nu Ratan Karu Hu Ghadi Re Ghadi
Singer : Dinesh Vaghasiya
Music : Jayesh Sadhu
Lyrics : Bhagwandas Ravat
Genre : Swaminarayan Kirtan
Deity : Swaminarayan Bhagwan
Temple : Chhapaiya
Festival : Poonam ,Samaiyo
Label : Ganesh Digital
સ્વામિનારાયણ નું રટણ કરું ઘડી રે ઘડી (2)
મારા હરિ ને વિસરું નહીં એક ઘડી (2)
સ્વામિનારાયણ નું રટણ કરું ઘડી રે ઘડી (2)
માળા મેં લીધી હરિના નામની (2)
ભક્તિ કરતો હું તો સહજાનંદની (2)
સ્વામિનારાયણ નું રટણ કરું ઘડી રે ઘડી (2)
હું તો રંગાયો શ્રીજી ના રંગ માં (2)
મારે રહેવું હરિ તારા સંગ માં (2)
સ્વામિનારાયણ નું રટણ કરું ઘડી રે ઘડી (2)
મારા જીવન ની નૈયા તારા હાથ માં (2)
સદા રહેજો હરિ મારી સાથ માં (2)
સ્વામિનારાયણ નું રટણ કરું ઘડી રે ઘડી (2)
Jay shree swaminarayan
Jay Shree Swaminarayan 🙏🙏🙏