Gujarat: બનાસકાંઠાના જે ખેડૂતો Solar માટે જમીન ભાડે આપે છે તે આ વીડિયો ખાસ જુએ | Mittal Patel |

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2024
  • #mittalpatel #solar #agriculture #vssm
    વૃક્ષો વાવવાની વાત...
    Wheel Of Karma by Audionautix is licensed under a Creative Commons Attribution 4.0 licence. creativecommon...
    Artist: audionautix.com/

КОМЕНТАРІ • 120

  • @bharatbhaidesai662
    @bharatbhaidesai662 28 днів тому +37

    અમારુ અહોભાગ્ય બહેન તમે મારા ગામ ઢેઢાલ થી વુક્ષો વાવવા શરુઆત કરી આજે એ વુક્ષો મોટા થઈ ગયા છે

  • @kasiramkapdi5126
    @kasiramkapdi5126 28 днів тому +12

    ખૂબ જ સુંદર કાર્ય...વ્હાલા મિત્તલબેન 💐🙏
    આપે સોલાર બાબતે જે વાત કરી એ ખેડૂતોને અત્યારે નહીં સમજાય પરંતુ એક સમય એવો આવશે કે સોલારની પ્લેટો ગરમ થશે તો તેનાથી ગરમીમાં વધારો થશે... સોલાર પ્લેટ ખરાબ થશે ત્યારે પણ તેને ફરીથી ઉપયોગમાં લઈ શકાય એવું પણ હજુ કઈ થયું નથી ત્યારે પૃથ્વી પર એક અલગ પ્રકારે કચરો ઉભો થશે.
    ખેતરમાં વાવેતર લાયક પાણી નથી તો તેનો ઉપાય સોલાર પેનલો કેવી રીતે હોઈ શકે!!
    ખેતરની ફરતે વૃક્ષો જ વાવવા જોઈએ.
    સૌએ સોલારફાર્મ બનાવવાની દોટમાંથી મુક્ત થઈને પૃથ્વીનું રક્ષણ થાય એ બાબતે વિચારવું જોઈએ.
    જય વૃક્ષ નારાયણ દેવ 🙏

  • @rahulbhaiaal3345
    @rahulbhaiaal3345 28 днів тому +13

    ખુબ ખુબ અભિનંદન મિતલબેન મારા ગામ ઢેઢાલ તા.ડીસા મા સરસ વૃક્ષો નૂ વાવેતર કર્યુ હાલ સ્મશાન મા સરસ બગીચો બન્યો છો આપનો આભાર

  • @NineTime1269
    @NineTime1269 26 днів тому +7

    બહેન અમારા થરાદ તાલુકા ના ચારડા ગામ માં 20 હજાર વૃક્ષ આવે એટલી એક જ જગ્યાએ જગ્યા છે કઈ થઇ શકે તો જાણ કરજો મેહબાની કરી ને

  • @bhikajirajput4443
    @bhikajirajput4443 23 дні тому +11

    અરે મારા બહેન આપ ધાનેરા માં સાંજ ઢળતા ની સાથે લીલાવૃક્ષ ના ટ્રેકટરો ની લાઈન લાગે છે રોજના સેંકડો વૃક્ષો કાપવા માં આવે છે સરકાર શ્રી ના અધિકારી ઓ ને ખબર હોવા છતાં કોઈ આવા વૃક્ષો ના કસાઈ ઓ સામે કોઈ કાર્યવાહી થતી નથી અને રોજ ના સેંકડો વૃક્ષો કપાય છે કોણ સાંભળે કોઈ સાંભળવા વાળું નથી

  • @alpeshsinhrajput3556
    @alpeshsinhrajput3556 20 днів тому +3

    બહેન તમારો ખૂબ ખૂબ આભાર તમે અઠવાડિયા ગામમાં 7500 વૃક્ષો વાવ્યા ખૂબ જ સરસ 🌲 વૃક્ષો થયાં છે ❤

  • @rachaudhary3914
    @rachaudhary3914 28 днів тому +6

    લાખો જીવો ને જીવવા માટેનું સ્થાન આપે આપ્યું છે તમારા આ કાર્ય ને કુદરત આવીજ પ્રગતિ આપે એવી પ્રથાના 🙏🙏

  • @sanakarbhaibajaniya5741
    @sanakarbhaibajaniya5741 28 днів тому +8

    ખુબ સરસ કામગીરી vssm ટીમ અને મિતલબેન આપના ભગીરથ કાર્ય ને લાખો વંદન બેન ખુબ સરસ

  • @ravalgirish5763
    @ravalgirish5763 27 днів тому +7

    ખૂબ સરસ બેન હરિયાળી ક્રાંતિ બનાવવા માટે

  • @nishamali968
    @nishamali968 28 днів тому +8

    વુક્ષ કહે છે બાળ ને હું પણ તારા જેવો હતો,
    મને સમજી બાળ કોઈએ એક દિવસ ઉછેર્યો હતો,
    આજે હું વટવૃક્ષ બની ખીલ્યો અને છું ફાલ્યો,
    કોઈએ મને મિત્ર સમજી હાથ મારો પકડ્યો હતો,
    મારી જેમ આજે ઘણા બીજને વૃક્ષ બનીને ખીલવું છે,
    જગતમાં સાથે રહેવું છે જો સાથ મળે આપનો,
    આપને છે એક વિનંતી મુજ જીવનને બચાવી લો,
    કાપો જરૂર પડે તો પણ નવા વૃક્ષને વાવી દો,
    હું રહીશ આ દુનિયામાં તો તમને પણ જીવન આપીશ,
    એક અરજ મુજ બાળની તું જ પરિવારમાં મુજને પણ સમાવી લો...
    VSSM થકી વધુમાં વધુ આવા ગ્રામવન બનતા જાય અને આમ જ લીલોતરી વધતી રહે... 💖

  • @sanghmitrabaudh1533
    @sanghmitrabaudh1533 27 днів тому +6

    ખૂબ સરસ મિતલ બેન અમે પણ અમરા ખેતર માં 3000આંબા નાં છોડ ને ઉછેર કરી રહ્યા છીએ

  • @PatelHaribhai-ol6si
    @PatelHaribhai-ol6si 5 годин тому

    જય સીયારામ ગુજરાતમાં મોટા વૃક્ષોનુંદરરોજ લાખોની સંખ્યામાં વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યો છે એના ઉપર રોક લગાવવાની જરૂર છે જય સિયારામ

  • @Mukeshgiri_Vlogs_Chanel_BK
    @Mukeshgiri_Vlogs_Chanel_BK 28 днів тому +5

    બઉ સરસ કામ કરી રહ્યા છો બેન
    અમારું ગામ એવું છે.. કે હજુ સુધી એક પણ ઝાડ નથી વવાયું 😢😢😢

  • @transmansamir6995
    @transmansamir6995 8 днів тому +1

    બેન મારા ગામમાં પણ ઝાડ રોપાઓ 😢 તાલુકો થરાદ જીલ્લો બનાસકાંઠા ગામ ભલાસરા 🙏

  • @jeshungbhaichaudhary2764
    @jeshungbhaichaudhary2764 23 дні тому +1

    *ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् ।*
    *उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीय मामृतात् ।।*
    ૐ નમઃશિવાય

  • @kiritshah9022
    @kiritshah9022 28 днів тому +3

    So Very Successful Project
    Salute to Such Wonderful Effort
    Congratulations to Total Team of VSSM🪴🪴👌🪴🪴

  • @user-qd6xd3zl2k
    @user-qd6xd3zl2k 28 днів тому +3

    ખુબ ખુબ અભિનંદન

  • @pratapkotiya7809
    @pratapkotiya7809 16 днів тому

    ખૂબ ખૂબ અભિનંદન મિતલ બેન

  • @solankiudaysinh8248
    @solankiudaysinh8248 28 днів тому +2

    મિત્તલ બેન ખુબ ખુબ અભિનંદન

  • @m.k.rathod3519
    @m.k.rathod3519 28 днів тому +2

    Khub saras ben .

  • @HemantPatel-cx2lj
    @HemantPatel-cx2lj 28 днів тому +3

    Khub j saras kam ma'am...

  • @MilanRaval-b6h
    @MilanRaval-b6h 28 днів тому +2

    ખુબ સરસ કામગીરી બેન

  • @devabhairathod1882
    @devabhairathod1882 4 дні тому

    બહુજ સરસ

  • @hansrajbhaitanti
    @hansrajbhaitanti 28 днів тому +2

    Really, this is a most important & real fact, ever eyes opener video about destroying of lots of trees 🌲🌲🌲 are ever harmful to our environment in this best picturised Vlog video sharing by you for each & every Bhartiya people.

  • @shekhrizvan3791
    @shekhrizvan3791 28 днів тому +3

    વાહ ખુબ સરસ બેન શ્રી....

  • @ishwarbhaichaudhary3636
    @ishwarbhaichaudhary3636 28 днів тому +3

    ખૂબ સરસ મિત્તલ બેન

  • @ramjibhaijamod330
    @ramjibhaijamod330 21 день тому +1

    Very nice video ❤❤❤❤❤

  • @harihariprajapati3835
    @harihariprajapati3835 27 днів тому +1

    Khub sars ben

  • @shekhrizvan3791
    @shekhrizvan3791 19 днів тому

    વાહ

  • @patelgovind3150
    @patelgovind3150 19 днів тому

    મસ્ત

  • @vicharatasamudaysamarthanm7602
    @vicharatasamudaysamarthanm7602 28 днів тому +1

    Thank you well-wishers and people of the village for your support in VSSM's cause to return the favour of mother nature.

  • @sunilchamtha3911
    @sunilchamtha3911 28 днів тому +1

    ખુબ સરસ...અતિ ઉત્તમ 👏

  • @tohidshekh5192
    @tohidshekh5192 28 днів тому +1

    ખુબ સરસ કાર્ય

  • @UtpalShahmumbai
    @UtpalShahmumbai 16 днів тому

    Ben what you are doing coming generation's are going to benifit surely but more we the current generation's will have respite form global warming, ozone depletion, water shortage and much more. God bless you for your untiring efforts. We will continue supporting your enendeavor in whatever little way can. Once again God bless and Jai Ho

  • @prajaktabhave3257
    @prajaktabhave3257 28 днів тому +1

    Good job saving environment

  • @parshottambhaipatel8108
    @parshottambhaipatel8108 22 дні тому +1

    સોલાર ની વાત કરો જે હેડિંગ આપ્યું છે તે વાત કરો

  • @harshadmakwana2027
    @harshadmakwana2027 21 день тому

    ખૂબ જ સારું કાર્ય કરો છો બહેન તમે,
    આ કાર્ય માં લોકજાગૃતિ અને લોકભાગીદારી જ સૌથી સારું માધ્યમ છે તમારા લક્ષ્ય ને પ્રાપ્ત કરવા,
    આજે વાવેલું વૃક્ષ કાલ નું ઘર છે પક્ષી એન્ડ માણસનું...ભગવાન તમને સારું સ્વાસ્થ્ય અને શક્તિ આપે એવી પ્રાર્થના...😊

  • @SolankiFatesinh-qo6ij
    @SolankiFatesinh-qo6ij 4 дні тому +1

    Kamboi.. Na... Gauvacharma... Vavvrao

  • @MohmadhanifMeman-dp2gg
    @MohmadhanifMeman-dp2gg 20 днів тому

    Ben. Ji. અાપની silhaman. સારી છે🙏 તમારું તારણ શર

  • @nishadineshraval3864
    @nishadineshraval3864 28 днів тому +2

    કોટી કોટી વંદન 🎉

  • @vinaykatara.6931
    @vinaykatara.6931 28 днів тому +1

    ખૂબ જ સરસ, મિત્તલબેન 👌👍👏👏👏

  • @DrKRShroffFoundation
    @DrKRShroffFoundation 28 днів тому +1

    👍👍

  • @user-he3kz5tg7s
    @user-he3kz5tg7s 5 днів тому

    મોઘવારી ના કારણે આપ્યું છે બહુ મોંઘવારી વધી ખેડૂત દેવામાં છે

  • @mohanbajaniya1542
    @mohanbajaniya1542 28 днів тому +1

    સરસ

  • @vanabhai-o4d
    @vanabhai-o4d 9 днів тому

    સરસ બેન તમારું કામ સરસ છે. ❤

  • @navaghanjisolanki4375
    @navaghanjisolanki4375 28 днів тому +1

    Good work Mitalben. ઢેઢાલ

  • @jeshungbhaichaudhary2764
    @jeshungbhaichaudhary2764 23 дні тому

    *॥ ॐ नमो भगवते वासुदेवाय ॥*

  • @HDchaudhary0619
    @HDchaudhary0619 28 днів тому +1

    ખુબ સરસ મિતલબેન 🙏🌧️🌲

  • @sanjanapradhan4605
    @sanjanapradhan4605 28 днів тому +1

    Beautiful transitions, great editing of the video. Loved it awesome .

  • @makvanahitendra1825
    @makvanahitendra1825 28 днів тому +1

    👍👍👍👍👍

  • @lalitmakwana4565
    @lalitmakwana4565 28 днів тому

    Vaah ben khub saras dharti par swarg lavva nu bhagirath karya ape karyu

  • @chavdakhimachavda8662
    @chavdakhimachavda8662 24 дні тому

    ખુબ ખુબ અભિનંદન મિત્તલ બેન🙏🙏🙏

  • @vinodsalat5088
    @vinodsalat5088 28 днів тому +1

    Vah. khub sundor didi ❤

  • @Its_EarningTime
    @Its_EarningTime 9 днів тому

    ❤अही शुं काम वुक्षो वाववा छे कच्छ कांठा ना रण नथी देखातुं ने केम नथी देखातुं तेनी खबर छे

  • @kajub5150
    @kajub5150 28 днів тому +1

    Good work VSSM 🎉

  • @altafsindhi4871
    @altafsindhi4871 20 днів тому

    Kabristan ma pan vrksho vavo tevi vinti chhee............

  • @ChetnBhai-j2h
    @ChetnBhai-j2h 14 днів тому

    Good ❤

  • @mineshkumarlata3628
    @mineshkumarlata3628 28 днів тому +1

    Great work 👌👌👌👌👍👍

  • @PanchalParshottambhai-hk1rj
    @PanchalParshottambhai-hk1rj 23 дні тому

    ખૂબ સરસ બહેન 🥦🥦🥦

  • @MohmadhanifMeman-dp2gg
    @MohmadhanifMeman-dp2gg 20 днів тому +1

    બેન્.kosalam

  • @ashwinbhaibalar5499
    @ashwinbhaibalar5499 28 днів тому +1

    Lot of Congratulations ben 🙏❤

  • @user-he4um3nx6e
    @user-he4um3nx6e 20 днів тому

    સપલપહેરીનારી,યેર

  • @Rudrapanchal001
    @Rudrapanchal001 28 днів тому +1

    ખૂબ સરસ બેન

  • @kirankumarharibhai4081
    @kirankumarharibhai4081 28 днів тому

    Good job medamji

  • @rahuljoshi9471
    @rahuljoshi9471 28 днів тому +1

    Very nice

  • @hiteshparmar9635
    @hiteshparmar9635 28 днів тому +1

    Nice

  • @ambalalpatel8434
    @ambalalpatel8434 27 днів тому

    Jay Siyaram
    Dhanyawad Mittal Ben
    Chhod ma Ranchhod chhe
    Jay Yogeshwar 🙏🙏🙏

  • @ravalrameshbhai-fi8pf
    @ravalrameshbhai-fi8pf 28 днів тому +1

    બહુ સરસ બેન 🎉🎉

  • @rameshmakwana1540
    @rameshmakwana1540 28 днів тому

    પ્રકૃતિને હરિયાળી બનાવવાનું અદભુત કામ

  • @vinodahirvlogs2455
    @vinodahirvlogs2455 23 дні тому

    Benn no video sher karooo 🎉khub khub pragti kare marii bennn

  • @krishma.88musicalgroup28
    @krishma.88musicalgroup28 28 днів тому

    ખૂબ સરસ કામ છે તમારું ❤

  • @bhupendraprajapati2355
    @bhupendraprajapati2355 28 днів тому +1

    Good

  • @dineshpatel84
    @dineshpatel84 22 дні тому

    फेक्ट्री नो धुमाडो बंध करावो, प्रदुषित पाणी बंध करावो,एकला झाड वाववाथी परीणाम ना मले,

  • @tejajisolanki7910
    @tejajisolanki7910 23 дні тому

    Mittal Ben वंदन 🎉

  • @ketantaral6446
    @ketantaral6446 28 днів тому

    Good work Mittalben, Go ahead...❤

  • @h.k.thakor1089
    @h.k.thakor1089 23 дні тому

    સરસ મિતલ બેન

  • @mrprajapati36
    @mrprajapati36 23 дні тому

    Khubaj Saras Ben pan fal Khai Sakie eva Jad Vavo To Saru Karan ke Loko ne dava Vagar Na Badha Fal Khava Male me Pane Mara Khetare 4 Amba Vavel karan ke Sari Dava Vagar Suddh Keri Khava Male Atyare 1 Amba ne keri Aave 6 Amara gare desi Keri j hu lavu chhu

  • @yogeshpatel1751
    @yogeshpatel1751 28 днів тому

    ❤❤❤ very good work

  • @pintuvasavaa2806
    @pintuvasavaa2806 28 днів тому

    God bless you ben

  • @mrhr105
    @mrhr105 15 днів тому

    🎉🙏🌳💚

  • @satishpatel5747
    @satishpatel5747 28 днів тому +1

    Ben amba kalam mare apvi che

  • @jyotivaghela3844
    @jyotivaghela3844 28 днів тому

    કોટી કોટી વંદન

  • @dineshbhuva399
    @dineshbhuva399 28 днів тому

    Kub Vela uga do narsari ma jad ugado 8,10 feet na Thai atle joti jagya ma ropo badha jad ugse

  • @bhalabhaiprajapati2142
    @bhalabhaiprajapati2142 28 днів тому +1

    બેન પાણી વગર ખેડૂત શું કરે

  • @rakeshdesai5597
    @rakeshdesai5597 28 днів тому

    Aap aa kary thi bahuj anad thayo anadam pan van vibhag na plantesan ma sa mate Parinam nathi maltu te thai jay to bahuj Sara parinam malse jenu Kam te Loko Kem parinam aapta nathi vicharva jevu kharu aap ne abhinandan ben

  • @DIRYFARMGUJART
    @DIRYFARMGUJART 28 днів тому +1

    10 hajar view ma 400 j like Ava Sara kaam ne pan like nhi kari Sakta

  • @rajeshbarad2668
    @rajeshbarad2668 28 днів тому

    Good initiative, I had commented for your erlier episode for solar farm. But till I request you to open the ralation of interested parties invove for solar farm. Bcz they are killing the farmers from their basic rights. Who are invove in for irrigation water ??????

  • @chandujidabhi1472
    @chandujidabhi1472 28 днів тому

    50 varsh nu zaad jetlo oxizen aape atlo 5 varsh nu na aape chata befam zaad kapai rahya che

  • @ghiljashubha6579
    @ghiljashubha6579 28 днів тому

    બેન અમારા ગામ માં પણ વૃક્ષારોપણ કરવા છે. તો વૃક્ષઓ ની જાળી ની સહાય મળે એ માટે પ્રાથના

  • @SarvanVadi-vs4xb
    @SarvanVadi-vs4xb 28 днів тому

    શ્રવણ.ફૂલવાદી.ગામ.ધુડાનગર.

  • @chaudharyjinnat3654
    @chaudharyjinnat3654 28 днів тому +1

    ખૂબ સરસ મિત્તલબેન

  • @namrtabavaghela4012
    @namrtabavaghela4012 22 дні тому

    પેલા કાપવાનુ બંધ કરાવો

  • @user-jp6cu1uf4f
    @user-jp6cu1uf4f 5 днів тому

    मैडम हमारे यहां हनुमान जी मंदिर का ओरण वन था जहां पर ट्रस्टी मनमानी कर कर सोलर प्लांट लगाने के फिक्र में है इसे कैसे रोका जाए हमारा मार्गदर्शन करो हम वहां पर वृक्षारोपण करना चाहते हैं

  • @arogyjivanforeveryonesince2030
    @arogyjivanforeveryonesince2030 28 днів тому

    सौलर प्लांट्स से जमीनी पानी पाताल में चला जाताहै,गर्मी का पारा 50*डिग्र्री रहता है।ये सत्यहै

  • @GelahanumandadaMandir-fv8mx
    @GelahanumandadaMandir-fv8mx 28 днів тому

    બેન અમારા ગામ ગેળા ની મુલાકાત લેજો એક વાર

  • @alkeshthakoralkeshthakor801
    @alkeshthakoralkeshthakor801 28 днів тому

    અમારે તો 1100 વીઘામાં સોલર આવી છે હાલ જ પાટણ જિલ્લોહારીજ તાલુકો

  • @tjpateltjpatel4250
    @tjpateltjpatel4250 28 днів тому

    ખુબ સરસ.

  • @shetrapalsevatrastabiyana881
    @shetrapalsevatrastabiyana881 26 днів тому

    ખુબ ખુબ અભિનંદન

  • @MadhabhaiPatel-ew6ki
    @MadhabhaiPatel-ew6ki 22 дні тому

    બહુ સરસ

  • @prajaktabhave-kt3hs
    @prajaktabhave-kt3hs 28 днів тому +1

    Good ❤