ધ્રોલ ક્ષત્રિય સમાજના આગેવાનોની સ્પષ્ટતા , ભાજપ અને રૂપાલા સાથે વાંધો છે , કોંગ્રેસથી પ્રેમ નથી

Поділитися
Вставка
  • Опубліковано 10 жов 2024
  • જામનગર
    ધ્રોલના વાગુદળ ગામે ભાજપના ઉમેદવાર પૂનમ માડમ અને ધ્રોલ તાલુકાના ક્ષત્રિય સમાજના ગામોના સરપંચો વચ્ચે કલાકો સુધી યોજાઈ બેઠક
    બેઠકમાં ધ્રોલ તાલુકાના ક્ષત્રિય સમાજના 10 ગામોના ક્ષત્રિય સરપંચો સહિતના આગેવાનોએ બેઠકમાં આપી હાજરી
    ક્ષત્રિય સમાજના આગેવાનો અને યુવાઓનો વિરોધ પરસોતમ રૂપાલા સામે જામનગરના ઉમેદવાર સામે ના હોવાની થઈ સ્પષ્ટતાઑ
    ધ્રોલ તાલુકાના ક્ષત્રિય સમાજના લોકો ચુંટણીમાં અન્ય કોઈ સમાજના લોકોને મતદાન મુદ્દે કોઈ ખલેલ નહિ પહોંચાડે #rupala4rajkot #anantambaniwedding #jamsaheb
    પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ રાજભા જાડેજાના ફાર્મ હાઉસ ખાતે યોજાઈ બેઠક
    #jamnagar #rupalavivad #rupalacontroversy #rupala #jamnagarnews #meraweb #poonambenmadam #poonammadam #mpjamnagar #kajalhindustani #narendramodi #modiinjamnagar #jamnagar

КОМЕНТАРІ •