Vikram Maadam તેમને અને Kandhal Jadeja ને પતાવી દેવાની ધમકી વિશે શું બોલ્યા? Gujarat ELECTION 2022

Поділитися
Вставка
  • Опубліковано 17 жов 2024
  • #gujaratelection2022 #gujaratinews #jamnagar #vikramaadam
    ખંભાળિયા બેઠક પરથી કૉંગ્રેસના ઉમેદવાર અને અનુભવી નેતા વિક્રમ માડમ કહે છે કે હું મતદાતાઓને કોઈ સોનાના સપના બતાવવામાં માનતો નથી. તેમણે સવાલ કર્યો કે ડબલ એન્જિન સરકાર હોય તો અડધેથી એન્જિન કેમ બદલવું પડ્યું? આ ઉપરાંત કાંધલ જાડેજા અને તેમને કોનાથી ખતરો છે એની પણ વાત તેમણે કરી. બીબીસી ન્યૂઝ ગુજરાતીએ તેમના મત વિસ્તારમાં પ્રચાર કરી રહેલા વિક્રમ માડમ સાથે ચૂંટણીના અનેક મુદ્દે વાતચીત કરી.
    વીડિયો- સાગર પટેલ/પવન જયસ્વાલ
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gu...
    Facebook : bit.ly/2nRrazj​
    Instagram : bit.ly/2oE5W7S​
    Twitter : bit.ly/2oLSi2r​
    JioChat Channel : BBC Gujarati
    ShareChat : bbcnewsgujarati

КОМЕНТАРІ • 186

  • @kebythakor8637
    @kebythakor8637 Рік тому +48

    વિક્રમ માડમ જી એ મીડિયા ને સચોટ જવાબો આપ્યા, એકદમ સાચા અને સ્પષ્ટ. આવા નેતાઓ ની જરૂર છે. ધન્યવાદ.

    • @nixanpatel4905
      @nixanpatel4905 Рік тому

      જુના અનુભવી ( પ્રજામા લોકપ્રિય) સંસદસભ્ય અને ધારાસભ્ય છે. ભાજપે પ્રચાર શાન્ત કરવો જોઈએ. અને વિક્રમભાઈને જીતાડી "આપ" ના પાપથી બચાવવા જોઈએ!

  • @lsbalat856
    @lsbalat856 Рік тому +18

    વાહ! આદરણીય શ્રી વિક્રમ ભાઈ ખૂબ જ આત્મવિશ્વાસ સાથે , ખુમારી પૂર્વક પ્રશ્નોત્તર આપી શક્યા અને કડવું સત્ય રજૂ કર્યું.
    ધન્યવાદ સહિત શુભેચ્છાઓ.

  • @shiyalrajubhai
    @shiyalrajubhai Рік тому +16

    વાહ વિક્રમભાઈ વાહ એક નંબર વાત કરી તૈયાર માલ તમારે લઈ જવાનો બહુ સાચી વાત છે આ લોકો પાસે બીજું કંઈ ભાજપ વાળા પાસે છે જ નહીં ભાઈ

  • @ahirdharshi1379
    @ahirdharshi1379 Рік тому +27

    વાહ. માડમ. આહીર કુળ ને ઉજ્વળ કર્યો છે
    વાત સાચી છે. આયર ગઢવી ક્યારે નીચ કામ ના કરી શકે. સલામ છે તમને વિક્રમ માડમ સર

  • @gadherrahulnaturallife5639
    @gadherrahulnaturallife5639 Рік тому +24

    સાવ સાચૉ માણસ છે આ
    ...........................
    100. %

  • @hearttouchingshayri6349
    @hearttouchingshayri6349 Рік тому +5

    વિક્રમભાઈ નું નામ સાંભળ્યું હતું આજ વ્યક્તિત્વ પણ જોયું. ખૂબ જ સરસ. Best wishes

  • @bhayamaadam3897
    @bhayamaadam3897 Рік тому +12

    વિક્રમ માડમ ને કોંગેસ ના CM જાહેર કરવાની જરૂર છે🙏

  • @kpboss8592
    @kpboss8592 Рік тому +33

    મજબૂત વક્તવ્ય માડમ સાહેબ 🎉🎉 કૉંગ્રેસ ના સાચા સાથી... તમે જ જીતશો..🎉🎉

    • @patelhr6547
      @patelhr6547 Рік тому +2

      પટેલ હરિદાસ ના ખુબ ખૂબઅભિનંદન વિક્રમ ભાઈ અને આપ મા મોગલ મા ખોડિયાર ભવ્ય વિજય અપાવે એવી શુભ કામનાઓ (હેમંત ભાઈ માડમ નો મિત્ર)

    • @patelhr6547
      @patelhr6547 Рік тому +1

      કોંગ્રેસે વસાવેલી મિલ્કતો આજની સરકાર વેચી રહી છે

  • @maheshshah1194
    @maheshshah1194 Рік тому +9

    અત્યાર ના નેતાઓ માં પ્રમાણીક, સાચું બોલવાવાળા,સજ્જન નેતા.

  • @vijaygagiya8151
    @vijaygagiya8151 Рік тому +8

    Sachi vat chhe વિક્રમભાઈ 👍👍👍

  • @kmofficial3330
    @kmofficial3330 Рік тому +34

    હું હિન્દુ છું પણ,
    ખતરા માં નથી.
    કારણ કે હું ભારત નો હિન્દુ છું ,ભાજપ નો નઈ
    *Jay Shree Ram*

    • @MukeshsAhir-sm2pb
      @MukeshsAhir-sm2pb Рік тому

      Vah bhai akdam sachivat kahi ...baki sala bjp na kutra to modi nej bap mane 6 ...

  • @speedy497
    @speedy497 Рік тому +17

    Aava leader ni jarur che public ne very nice speech

  • @diplomat248
    @diplomat248 Рік тому +13

    આમ આદમી પેલી ચૂંટણી માં 5 સીટ પણ લઈ જાય તો પણ એ લોકો માટે સફળતા જ છે

  • @dharmeshaapadangar6374
    @dharmeshaapadangar6374 Рік тому +14

    Wah madam saheb 🎉

  • @bhambhavabambhva6376
    @bhambhavabambhva6376 Рік тому +11

    Damdar interview vah madam vah

  • @devandrasinhgohil6322
    @devandrasinhgohil6322 Рік тому +3

    nice vikram madam sahib
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    GOOD SPEECH
    JAI SRIKRISHNA SIR
    AAP JETSHO 100%

  • @jitendravriska577
    @jitendravriska577 Рік тому +5

    VAH VIKARAM BHAI khubaj saras

  • @bhojabhijiladiya9939
    @bhojabhijiladiya9939 Рік тому +8

    વિક્રમ ભાઈ એ સાચી વાત કરી

  • @parthijithakor8490
    @parthijithakor8490 Рік тому +6

    વાહ રાજા વાહ સરસ મિડિયાવારા લેચાઈ ગયા છે.

  • @soyking2559
    @soyking2559 Рік тому +10

    Vikram maadam shaheb ni jay thase jay Congress sarkar ni

  • @solankivishal8829
    @solankivishal8829 Рік тому +1

    Veri. Veri. Good. Ek. Dam. Sachi. Vat. Che

  • @shaileshjetpara7918
    @shaileshjetpara7918 Рік тому +4

    Andar thi Vikram bhai tamari sachai bolti hati.sachai hoi toj aavo sapat javab ane aavaj nikde .Vikram bhai aetle vishvas. Nu sutra chalu kari dejo.bahu saras

  • @gitabenmakwana936
    @gitabenmakwana936 5 місяців тому

    ખૂબ ખૂબ ધન્યવાદ વિક્રમ ભાઇ

  • @palakarmur7206
    @palakarmur7206 Рік тому +8

    વીક્રમ ભાઈ જીતસે 5000 હજાર મત થી

  • @mavirsinhgohil104
    @mavirsinhgohil104 Рік тому +4

    Only aap aave se isudan bhai ✌✌✌✌✌

  • @Kisanmahiti
    @Kisanmahiti Рік тому +10

    ઈમાનદાર વાત સે

  • @thelifeline8823
    @thelifeline8823 Рік тому +12

    Real man vikram bhai 🔥🔥🔥

  • @nayanrana9392
    @nayanrana9392 Рік тому +4

    Saheb sorry pn 17 nay 24 var paper leek thyu che

  • @mukeshbhai3768
    @mukeshbhai3768 Рік тому +3

    Sachi vat che vikarm bhai

  • @luhardilipbhai7607
    @luhardilipbhai7607 7 місяців тому

    વિક્રમ ભાઇ ની વાત બિલકુલ સાચી છે

  • @diplomat248
    @diplomat248 Рік тому +5

    કપાસ એક્સપોર્ટ થાય છે. ખેડૂત પોતે એક્સપોર્ટ કેમ ન કરી શકે ?

  • @rukhsanalodin8477
    @rukhsanalodin8477 Рік тому +1

    Inshaallh win Vikram Bhai 👍🏽👍🏽👍🏽👍🏽👍🏽

  • @nitakaneria221
    @nitakaneria221 Рік тому +3

    સાવ સાચી વાત છે ભાઈ

  • @bharatahir5687
    @bharatahir5687 4 місяці тому

    Great 👍 vikrambhai Madam

  • @parashotambhai2783
    @parashotambhai2783 Рік тому +1

    વાહ વિક્રમભાઈ વાહ અભિનંદન

  • @gunvantsolanki7594
    @gunvantsolanki7594 Рік тому +1

    khub khub abhar vikram madam saheb

  • @comedyvideos228
    @comedyvideos228 Рік тому

    સરસ વિક્રમ ભાઈ

  • @l.p.sindhav931
    @l.p.sindhav931 Рік тому

    ☝👌✌👍Vikaram bhai👍👍

  • @ghanchiarif859
    @ghanchiarif859 Рік тому +5

    Nice

  • @govindkarmurofficial6697
    @govindkarmurofficial6697 Рік тому +2

    વાહ સિંહ વાહ આવા નેતા હોવા જોઈએ સૂપર

  • @mukeshravat2848
    @mukeshravat2848 Рік тому

    Vah...su...javab ...apyo!

  • @lakhmanchavda1829
    @lakhmanchavda1829 Рік тому +2

    Super bhai

  • @bhayamaadam3897
    @bhayamaadam3897 Рік тому +2

    ૨૦૧૪ મા ૧૫૦૦ મગફળી ના હોવા જોઈએ મોદી કહેતા હતા
    આઠ વર્ષ પછી પણ ૧૧૭૫ મા મગફળી વેચાય છે આઠ વર્ષ મા બેકમાં રકમ ડબલ થાય છે તો મગફળી આજે ૩૦૦૦ હોવા જોઈએ

  • @ernestkant1984
    @ernestkant1984 Рік тому +3

    Congress

  • @mamadaarif8790
    @mamadaarif8790 Рік тому

    Sachi vat che bhai

  • @rambha6693
    @rambha6693 Рік тому +1

    વાહ સાહેબ વાહ

  • @kuldevilife6976
    @kuldevilife6976 Рік тому

    સાહેબ તમારી વાત સાચી છે

  • @govindkarmurofficial6697
    @govindkarmurofficial6697 Рік тому

    Jay ho vikrambhai madam no

  • @baraiyajayesh9952
    @baraiyajayesh9952 Рік тому +3

    Vah madam vah

  • @chauhanjaydipsinh3659
    @chauhanjaydipsinh3659 Рік тому +9

    Congress Ave che

  • @gendaldamor9407
    @gendaldamor9407 Рік тому

    Thanks vikrambhai sir

  • @kuldevilife6976
    @kuldevilife6976 Рік тому

    સાહેબ બનાસકાંઠામાં પુર આવ્યું હતું ત્યારના આજસુધી જોવાનથીઆવ્યા અમારી સુ હાલતછે એતો ભગવાન નેજ ખબરછે

  • @anishrathod1520
    @anishrathod1520 Рік тому +1

    Nice સ્પીચ વિક્રમ ભાઈ માડમ

  • @jeshalbhajivabhasumaniya4552

    ખુબ સરસ વિક્રમ ભાઈ

  • @rameshmakwana684
    @rameshmakwana684 Рік тому +5

    Vikram bhai aap maa aavijav

  • @virabhaichhaiya9377
    @virabhaichhaiya9377 Рік тому

    Jay Dwarkadhish
    ખુબ સરસ વિક્રમભાઈ

  • @bharatrabaridhanerakheda7659
    @bharatrabaridhanerakheda7659 6 місяців тому

    Wah madam

  • @kuldevilife6976
    @kuldevilife6976 Рік тому +1

    નેતાતો આવાજ જોઇએ

  • @ashapurayuvakramamandal
    @ashapurayuvakramamandal Рік тому

    સો ટકા સાચું વાત

  • @ranabhaisondarava9345
    @ranabhaisondarava9345 Рік тому +1

    Good

  • @ashokkota9
    @ashokkota9 Рік тому +1

    *कृपया हिंदू मुस्लिम मंदिर* *मस्जिद के लिए वोट न करें।*
    *कृपया शिक्षा और स्वास्थ्य के लिए वोट करें , महंगाई को देख के वोट करे.
    *बाकी आप की इच्छा🙏*
    *Education Health बहुत महंगा हुवा हे Middle Class- Lower Class Public कैसे बच्चे को पढ़ाएंगे Please सोचो*🙏🙏
    बाकी आप की इच्छा
    🙏🙏🙏

  • @earthisgod9949
    @earthisgod9949 Рік тому +13

    Congratulations 👏👏👏

  • @rautchhaganbhai7660
    @rautchhaganbhai7660 Рік тому +1

    ગુજરાતમાં બે જ પાર્ટી હરીફ છે.કોગ્રેસ અને બી.જે.પી.

  • @atulpargiatulpargi8888
    @atulpargiatulpargi8888 Рік тому +2

    ૧૦૦% કોંગ્રેસ વીન

  • @manishsumaniya8458
    @manishsumaniya8458 Рік тому

    Real Vikaram Bhai

  • @vipulbhaiahir7272
    @vipulbhaiahir7272 Рік тому

    વાહ આહીર

  • @dihoravikarm5674
    @dihoravikarm5674 Рік тому +1

    ચાચી વાત છે

  • @dilipkumarvaghasiya1024
    @dilipkumarvaghasiya1024 Рік тому +3

    Harse bhai

  • @javidbapubapu4994
    @javidbapubapu4994 Рік тому

    Gud job

  • @karmurkarshanrkkr9830
    @karmurkarshanrkkr9830 Рік тому

    jordar

  • @BaradDamajibhai
    @BaradDamajibhai Рік тому

    શય

  • @UmeshKumar-yd8bz
    @UmeshKumar-yd8bz Рік тому +4

    500 ma gas no botal joiye to Congress ma vote apjo 1160 ma joiye to bjp ne vote apjo.

    • @hirenaparnathi2012
      @hirenaparnathi2012 Рік тому

      2014 pela pan 900 thyata bhai koi thaavkina nathi BJP ke Congress koi

  • @satishbhabhor2455
    @satishbhabhor2455 Рік тому

    Great leader of Gujarat

  • @liyaqatsaiyed1290
    @liyaqatsaiyed1290 Рік тому

    Very nice sir

  • @jagadishbhaizinzala130
    @jagadishbhaizinzala130 Рік тому

    વાહ માડમભાઈ

  • @savanpatel1178
    @savanpatel1178 Рік тому

    Waàh saheb tmra saval no javab apvani styal aagvi ne alag che ..

  • @diplomat248
    @diplomat248 Рік тому +2

    વચન ની જરૂર તો કામ કરવું હોય તો જરૂર પડે. કોંગ્રેસ સરકાર મા આવવા ની જ નથી તો વચન શેના?
    આજે સરકાર બને તો પણ કામ કરવું નથી

  • @skmalek3407
    @skmalek3407 Рік тому

    Wah wah madam bhai wah

  • @navneetsixansahyaksureshoz8352

    Evm?

  • @kodiyatarvikram4357
    @kodiyatarvikram4357 Рік тому +1

    વિક્રમ જીત છે

  • @nizambhai7507
    @nizambhai7507 Рік тому

    Vah vikram bhai vah

  • @parmarprakash323
    @parmarprakash323 Рік тому

    Vikram Madam good working

  • @satarsumra5804
    @satarsumra5804 Рік тому

    100%

  • @SanjayThakor-bm3nm
    @SanjayThakor-bm3nm Рік тому +1

    Congress jindabad

  • @bipindudakiya8202
    @bipindudakiya8202 Рік тому +1

    ગરીબ હાલત ખરાબ છે

  • @harsukhr6189
    @harsukhr6189 Рік тому +1

    વિકામ માઙામજીતછે

  • @KabirMemon-cz7gx
    @KabirMemon-cz7gx Рік тому +1

    Congress party jindabad

  • @karanmovar7051
    @karanmovar7051 Рік тому +1

    Only aap

  • @dulabhaijiyani2138
    @dulabhaijiyani2138 Рік тому

    હવે

  • @jethurbhuva2939
    @jethurbhuva2939 Рік тому

    👌🥳

  • @bharatahir5687
    @bharatahir5687 4 місяці тому

    સત્ય અડગ અને મકમ એટલે માડમ

  • @priyankahirlifestyle7142
    @priyankahirlifestyle7142 Рік тому

    Wah aahir

  • @Ajayrawat-hr3cc
    @Ajayrawat-hr3cc Рік тому

    Congratulations

  • @verabhaibarecha4863
    @verabhaibarecha4863 Рік тому +1

    હું તો ગયો ઘર ભેગો થઈ જઈશ

  • @rajnichad3852
    @rajnichad3852 Рік тому

    vah madam vah

  • @gamitishak8570
    @gamitishak8570 Рік тому

    Jay congress

  • @hirabhaiahir4126
    @hirabhaiahir4126 Рік тому

    કોઈ દિવસ કોઈનું કામ કર્યું જ નથી તો વચન ક્યાંથી આપે?

    • @hirabhaiahir4126
      @hirabhaiahir4126 Рік тому

      અને સમાજમાં પણ બદનામ છે.

  • @khwajakadivanakhwajakadiva1376

    Kongaresh jindabad

  • @snicker77777
    @snicker77777 Рік тому

    No commentsshhhhhhh, finishhhhhh🤣😂👌

  • @chintanbhalodiya9319
    @chintanbhalodiya9319 Рік тому +2

    Aap