જામનગરનાં એ મહિલા જેમણે તરછોડાયેલા કિન્નર બાળકને પોતાની દીકરી બનાવી મોટી કરી

Поділитися
Вставка
  • Опубліковано 10 жов 2024
  • #Jamnagar #Gujarat
    આ કહાણી છે કિન્નર કાજલની અને તેમને દત્તક લેનારા જામનગરનાં જયશ્રી બહેનની. નાની ઉંમરે જ કાજલ કિન્નર છે એની જાણ થતાં તેમનાં માતાપિતાએ તેમને અપનાવ્યાં નહોતા. અને પછી તેઓ થોડા સમય બાદ તેઓ જયશ્રીબહેન પાસે પહોંચ્યાં હતાંં. અને જયશ્રીબહેને માનવતાના લીધે તેમને પોતાની દીકરી બનાવી અને તેને દત્તક લીધી.
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gu...
    Facebook : bit.ly/2nRrazj​
    Instagram : bit.ly/2oE5W7S​
    Twitter : bit.ly/2oLSi2r​
    JioChat Channel : BBC Gujarati
    ShareChat : bbcnewsgujarati

КОМЕНТАРІ • 4