Sahityakar| Rajnikumar Pandya | Jalso | New Video Podcast

Поділитися
Вставка
  • Опубліковано 7 жов 2024
  • #podcast #writer #conversation #new #videopodcast
    ગુજરાતી ભાષાના વરિષ્ઠ સર્જક શ્રી રજનીકુમાર પંડ્યાએ ગુજરાતી ભાષાને અનેક યાદગાર કૃતિઓ આપી છે. નવલકથા, વાર્તા, જીવનચરિત્ર અને ઝબકારના તેમના જીવનચિત્રો ગુજરાતી સાહિત્યમાં ખૂબ લોકપ્રિય છે. જીવનની અનેક તડકી છાંયડી જોઈ ચુકેલા આ સર્જકને હજુ પણ એક બાબતનો રંજ છે. એ રંજ અને તેની આસપાસની અનેક વાતો રજનીકુમાર પંડ્યાએ આ સંવાદમાં કરી છે.ગુજરાતી ભાષાના બહુ મહત્વના સર્જક એવા રજનીકુમાર પંડ્યા કેમ કહે છે કે હું અધ્યાપક ન હોવાથી સાહિત્યમાં મને જે માન્યતા મળવી જોઈતી હતી એ ન મળી. સાહિત્યમાં માન્યતા મળવી એટલે શું? અધ્યાપક ન હોવાના કારણે તેમને શું ગુમાવવું પડ્યું? એ વિગતે સાંભળો આ પોડકાસ્ટમાં.
    6:11 - આટલી લાંબી સફર બાદ મનની લાગણીઓ શું છે?
    14:50 - આટલા બધા માન અકરામ પછી પણ કઈ રંજ છે? નસીબની બલિહારી જુઓ છો?
    19:35 - જીવનના ચડાવ ઉતાર કઈ રીતે જુઓ છો?
    17:30 - જીવનનો સંઘર્ષ સર્જનમાં કઈ રીતે આવ્યો?
    22:06 - કુંતી વિષે
    35:44 - પુષ્પ્દાહ વિષે
    37:34 - પરભવના પીતરાઈ વિષે
    39:50 - ફરેબ વિષે
    40:32 - ઝબકાર વિષે
    44:08 ફરેબ વિશે
    45:50 - લખવા માટેનો સૌથી પ્રિય સાહિત્ય પ્રકાર કયો?
    47:27 - વાર્તા લખવા માટેની ટીપ્સ
    52:37 - જીવનચરિત્ર વિષે
    55:27 - પોતે લખેલું કયું જીવન ચરિત્ર સૌથી વધુ સ્પર્શી ગયું?
    1:01:35 - સેવાપ્રવૃત્તિ વિષે.
    1:05:40 - સમાજજીવનને શું વધુ અસર કરે? અનુભવ કે પુસ્તકો?
    1:08:50 - અત્યારની સાહિત્ય પ્રવૃત્તિ અને સર્જકો વિષે.
    1:09:47 - All Time favorite પુસ્તક?
    1:12:00 - વારંવાર વાંચતા હોય એવા પુસ્તકો ક્યાં?
    1:12:30 - favorite Writer
    1:13:53 - પ્રિય વાર્તા કઈ?
    1:14:30 - પ્રિય નવલકથા કઈ?
    1:16:25 - હિન્દી ફિલ્મોમાં રસ ક્યારથી પડ્યો?
    1:17:34 - પ્રિય સંગીતકાર અને ગાયક?
    1:19:20 - પ્રિય ફિલ્મ?
    1:19:55 - પ્રિય ગીત?
    1:25:23 - અત્યારના ગુજરાતી સાહિત્યને કઈ રીતે જુઓ છો?
    1:26:25 - ગુજરાતી વાંચકો વિષે.
    1:27:00 - હાલના ગુજરાતી વાર્તાકારને શું કહેવું છે?
    1:27:38 - આ ઉંમરે કઈ દુ: ખ છે?
    --------------------------------------------------------------------------------------------------
    LIKE || SHARE || COMMENT || SUBSCRIBE
    ---------------------------------------------------------------------------------------------------
    Follow us on
    Facebook : / jalsomusic
    Instagram : / jalsomusicandpodcastapp
    Download Jalso app : www.jalsomusic.com
    #jalso #podcaster #writing #interview

КОМЕНТАРІ • 21

  • @sandhyabhatt2197
    @sandhyabhatt2197 3 місяці тому +1

    વ્યક્તિ તરીકે રજનીકુમાર પંડ્યા અત્યંત ઉમદા અને નિખાલસ તથા નિર્ભાર છે... એમની કૃતિઓમાં પણ આ દેખાશે.. એમની સાથે એક પ્રકારે આત્મીયતા છે.. સરસ મુલાકાત માટે જલસો ને ધન્યવાદ..

  • @pentasquare
    @pentasquare 3 місяці тому +1

    પંડ્યા સાહેબને વંદન..નૈષધ ભાઈ ,આપે ખૂબ જ સારા પ્રશ્નો પૂછીને ખૂબ મહત્વની વાતોથી સૌને વાકેફ કર્યા.ખૂબ ખૂબ અભિનંદન.

  • @rajuscollectionidar5808
    @rajuscollectionidar5808 3 місяці тому +1

    અદ્ભુત... આખું ઇન્ટરવ્યૂ માન્યું...આભાર...સહ અભિનંદન

  • @ashvindave1
    @ashvindave1 3 місяці тому +1

    મજા આવી ગઈ.. રસપ્રદ મુલાકાત

  • @manubhaimanubhai3633
    @manubhaimanubhai3633 2 місяці тому

    અદ્ભુત....સિવાય કોઈ શબ્દ મળતો નથી!

  • @ProfessorKhachariya
    @ProfessorKhachariya 3 місяці тому +3

    ખુબ સરસ વાતો સાંભળવા મળી . જીવનના રહસ્યની, સંઘર્ષની વાત પણ ખૂબ ગમી .
    ક્રિએટીવ રાઈટીંગની વિભાવના પણ ગમી
    આભાર તથા શુભકામનાઓ

  • @gautampatel9764
    @gautampatel9764 2 місяці тому +1

    Got interesting knowledge from Shree Rajnikumar for Gujarati sahitya lekhan kala, also know basic real patro and their life style for his stories and they reprasent, awesome ,also thanks to Naishadhbhai for excellent interview, I am use to reader of Gujarat Times at New jersey its has Rajnikumar lekh ,all time inspiring.

  • @sikandarmultani8917
    @sikandarmultani8917 3 місяці тому +1

    રસપ્રદ.. મુલાકાત..

  • @nareshjoshi2694
    @nareshjoshi2694 3 місяці тому +1

    સરસ... ઝબકાર ના ઝબકારા તાજા થયા, રજનીકુમાર જી ને🙏મુલાકાત કરાવવા માટે આપનો આભાર 💐

  • @latahirani4816
    @latahirani4816 3 місяці тому +1

    સાચું. રજનીકુમાર પંડ્યા આપણા એક સશક્ત બળકટ વાર્તાકાર છે. અસંખ્ય લોકો એમના ચાહક છે.. પોતાની કલમ દ્વારા એમણે સમાજ માટે ખૂબ મહત્વના કાર્યો કર્યા છે

  • @dr.manekpatelsetuahmedabad8969
    @dr.manekpatelsetuahmedabad8969 3 місяці тому +1

    Rajnikumar is my great friend Nice interview

  • @joshibhaskar8441
    @joshibhaskar8441 2 місяці тому

    Very nice 🙂

  • @ProfessorKhachariya
    @ProfessorKhachariya 3 місяці тому +1

    બધા પ્રશ્નો પણ ઉત્તમ .

  • @ProfessorKhachariya
    @ProfessorKhachariya 3 місяці тому

    ' જલસો ' ને પણ અભિનંદન .

  • @dineshtilva
    @dineshtilva 3 місяці тому

    શ્રી રજનીભાઈએ જે જે પુસ્તકોના નામનો ઉલ્લેખ આ ઇન્ટરવ્યૂમાં કર્યા તેવા કોઈપણ અપ્રાપ્ય પુસ્તકો માટે મારો સંપર્ક કરી શકો છો. ૯૪૨૭૨ - - ૭૦૨૭૧

  • @Chandrashekhar.Pandya
    @Chandrashekhar.Pandya 3 місяці тому +1

    મારી બધીરતા મને આ સાક્ષાત્કાર માણવાથી વંચિત કરી દે છે. ઉત્તમ જ હોય ને?

  • @lawrencechristianchristian7658
    @lawrencechristianchristian7658 3 місяці тому +1

    Are koi anchor nu naam shu chhe