- 699
- 1 871 151
Jalso Podcasts
India
Приєднався 11 лют 2021
For more such Gujarati Productions, tune in to Jalso Music Application.
Jalso is world's first mobile app dedicated to Gujarati music & literature.
Download Now: get.jalsomusic.com
--------------------------------------------------------------------------------------------------
LIKE || SHARE || COMMENT || SUBSCRIBE
---------------------------------------------------------------------------------------------------
Follow us on
Facebook : JalsoMusic/
Instagram : jalsomusica...
Website : www.jalsomusic.com
The Actresses Roundtable 2024 | Take'24 | (Jalso Special) | Episode 2
#cinema #actress #roundtabletalk
આ વર્ષે ગુજરાતી સિનેમાની ફિલ્મોગ્રાફી જોઈએ તો એક થી એક ચઢિયાતી ફિલ્મો નજરે પડે. વર્તમાન સમયમાં Regional Cinema લઈએ કે પછી National Cinema, ક્યાંક ફિલ્મોનું સ્તર વધે છે અને ક્યાંક પડતી પણ આવી રહી છે. એ બધા વચ્ચે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી એક પછી એક મોટા Jump લઈ રહી છે. આ અવનવી ફિલ્મોમાં એક લેખકની વાર્તા, દિગ્દર્શકનું ચાતુર્ય, Producers નું આર્થિક બળ ને એવા ઘણા બધા પરિબળ જવાબદાર હોય છે પરંતુ સાથે સાથે જે આ સમગ્ર પ્રોસેસને સફળ બનાવે છે એ હોય છે તે ફિલ્મના અભિનેત્રીઓ અને અભિનેતાઓ. ગુજરાતી સિનેમામાં અભિનેત્રીઓનું પડદા પરનું વર્ચસ્વ પહેલેથી અદ્ભુત રહ્યું છે, આપણે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અનેક અદ્ભુત અદાકારાઓને જોઈ છે. 90's થી અને એની પણ પહેલાથી લઈને આજે અભિનેત્રીઓનું જીવન કેટલું સરળ બન્યું છે? શું અભિનેત્રીઓ આજે પણ સમાન પ્રશ્નોને ફેસ કરે છે? અભિનેત્રીઓના કામનું સ્તર તો ખૂબ ઉપર આવ્યું છે પણ શું તેમના Basic પ્ર્શ્નોનો ઉકેલ આવ્યો છે? તેમના કામ કરવાની પદ્ધતિઓ અને ફિલ્મો વિષે અને આવા અનેક રસપ્રદ મુદ્દાઓ ઉપર થયો છે આ Round Table Conversation.
આ Round Table Conversation માં વર્તમાન ગુજરાતી સિનેમાની Amazing Actresses એ ભાગ લીધો છે. આ વર્ષે 'કસૂંબો' તેમજ '31st' જેવી આગવી અને સફળ ફિલ્મોમાં ખૂબ જ દમદાર અભિનય કરનાર શ્રદ્ધા ડાંગર, 'કસૂંબો' તેમજ 'વાર તહેવાર' ફિલ્મમાં સુંદર અભિનય જેમણે કર્યો તેવા મોનલ ગજ્જર, 'સમંદર' અને 'રામ ભરોસે' જેવી ગુજરાતી સિનેમાની આ વર્ષની ખૂબ જ અલગ પડતી અને સુંદર ફિલ્મોમાં અદ્ભુત અભિનય જેમણે કર્યો તે રીવા રાચ્છ, 'Scam 1992'થી અને તેમાં તેમના અભિનયથી તો આપણે સૌ અભિભૂત છીએ જ સાથે સાથે આ વર્ષે 'સાસણ' જેવી મસ્તમજાની તેમજ દમદાર ફિલ્મમાં જેમણે અભિનય કર્યો છે તે અંજલી બારોટ તેમજ ચૂપ', 'નાસૂર' અને 'મારુ મન તારું થયું' જેવી સુંદર ફિલ્મો આપનાર હીના જયકિશન આ સંવાદમાં જોડાયા. આ સંવાદને તમે જ્યારે સાંભળશો ત્યારે ફિલ્મોની અદ્ભુત વાતો, secrets તેમજ બહુ જ બધી મસ્તી મજાકને પણ જોઈ શકશો તેમજ આ Round Table Conversation માં અભિનેત્રીઓ કઇંક અલગ Surprise પણ લઈને આવ્યા. તો આ બધુ જ જોવા, જાણવા તેમજ માણવા જુઓ આ સંપૂર્ણ સંવાદ માત્ર Jalso Podcast UA-cam Channel પર.
Listen to the Actresses' Round Table only on the Jalso Podcast UA-cam Channel.
---------------------------------------------------------------------------------------------------------
LIKE || SHARE || COMMENT || SUBSCRIBE
---------------------------------------------------------------------------------------------------------
Follow us on
Facebook: / jalsomusic
Instagram: / jalsomusicandpodcastapp
Download Jalso app: www.jalsomusic.com
Timestamps:
00:00 - Introduction
03:50 - આ વર્ષે ગુજરાતી ફિલ્મો કરવાનો અનુભવ કેવો રહ્યો?
15:00 - 'Scam 1992' Series પછી અંજલીને ગુજરાતી ઈન્ડસ્ટ્રીનો અનુભવ કેવો રહ્યો?
19:00 - શું તમે લોકો એકબીજાની અને આ ઈન્ડસ્ટ્રીની ગુજરાતી ફિલ્મો જુઓ છો?
28:30 - શું આજે 2024માં અભિનેત્રીઓના કામમાં ફેરફાર આવ્યો છે?
37:00 - આ વર્ષે કરેલી ફિલ્મોમાં કયું પાત્ર તમને સૌથી વધુ ગમે છે અથવા તમને સૌથી વધુ પ્રિય છે?
58:30 - આ ફિલ્મો જો બોક્સઓફિસ પર ઓછી ચાલે ત્યારે તમે શું અનુભવો છો?
01:13:55 - તમારી લાઈફમાં કોઈ એવી ક્ષણ કે પછી ફિલ્મોનો કોઈ એવો સીન છે કે જેમાં તમે વહી ગયા હોય?
01:31:50 - અભિનેત્રીઓએ પૂછ્યા નૈષધ પુરાણીને રમૂજી સવાલો - Surprise Surprise
01:39:00 - 2024 માં શું બદલાયું તે વિષે
[ Actors Round Table,Pratik Gandhi,Netflix,Netflix Round Table,Bollywood,Bollywood Discussion,Box office success,2024 Films,Film crticism,Pushpa,Samandar,Gujarati Movie,New Gujarati Film,Malhar Thakar,Vanila Icecream movie,Award Show,Best gujarati films,Kutch Express,Hahacar movie,Actress Round table,kasoombo movie,madhro darudo,trending gujarati song,Shraddha Dangar,Hellaro movie,trending gujarati songs,UA-cam trending,gujarati,gujrati,gujju ]

Переглядів: 2 996
Відео
Shudh Deshi Samvad | '31st' Film | Jalso Podcast (New Video)
Переглядів 2,9 тис.День тому
#gujarati #newmovie #movie જલસો ફરી એકવાર લઈને આવ્યું છે શુદ્ધ દેશી સંવાદ અને આ વખતે આ સંવાદમાં જોડાયા છે '31st' ફિલ્મની સ્ટારકાસ્ટ શ્રદ્ધા ડાંગર, પરીક્ષિત તમાલિયા, હિતુ કનોડિઆ, હેમાંગ દવે અને દિગ્દર્શક પ્રણવ પટેલ. ગુજરાતી ફિલ્મો એક પછી એક અદ્ભુત વિષયો ઉપર આવી રહી છે અને આ ફિલ્મ એક એવ વીશી ઉપર છે જે આપણે સૌએ ક્યાંક સમજવાની અને જાણવાની જરૂર છે. આ ફિલ્મ જોતાં ચોક્કસથી એ પ્રશ્ન થશે કે શું આપણે હકી...
The Directors Roundtable 2024 | Take'24 | (Jalso Special) | Episode 1
Переглядів 3,1 тис.День тому
#movie #interview #roundtabletalk ગુજરાતી સિનેમા વર્ષે દરવર્ષે નવા નવા આયામો અને સિદ્ધિઓ પ્રાપ્ત કરી રહ્યું છે. એમાં આ વર્ષ 2024 માં ગુજરાતી ફિલ્મોએ નવી જ ઊંચાઈઓ સર કરી છે. ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી જે પહેલા ક્યાંક પા પા પગલી ભરી રહ્યું હતું તેણે આ વર્ષમાં જાણે કે અલગ જ દોડ માંડી હોય તેમ આગળ આવ્યું છે અને તેમાં આપણી ઈન્ડસ્ટ્રીના ફિલ્મમેકર્સને ખૂબ શ્રેય જાય છે. કેટકેટલી મર્યાદાઓ અને અડચણો વચ્ચે પ...
Conversation with Nehal Gadhavi | Motivational Speaker, Teacher, Social Activist | (Jalso Special)
Переглядів 13 тис.14 днів тому
#gujarati #motivation #women ગુજરાતનાં સુપ્રસિદ્ધ વક્તા નેહલ ગઢવી તેમની અનોખી અભિવ્યક્તિને લીધે ચાહક વર્ગમાં લેડી સિંઘમ તરીકે ઓળખાય છે. મૂળે જૂનાગઢમાં વતની અને ભાવનગર જેમની કર્મ ભૂમિ છે એવાં નેહલ ગઢવીની ઘરથી મંચ સુધીની સફર રસપ્રદ છે. તેઓ પોતે આ પોડકાસ્ટમાં તે વિષે વિસ્તારથી વાત કરે છે. સ્ત્રી સ્વાતંત્ર્ય પર તેઓ જેટલા ભારથી વાત કરે છે તેટલા જ ભાર સાથે તેઓ પુરુષો વિશે વાત કરે છે. તેમનાં સાથેના આ ...
એક Actor માટે Social Media કેટલું સ્ટ્રેસફુલ હોય છે? | Ft. Kinjal Rajpriya | (Jalso Special)
Переглядів 63521 день тому
#actress #actor #movie કિંજલ રાજપ્રિયા એક સફળ ગુજરાતી અભિનેત્રી છે. તેમની ફિલ્મો ખૂબ સફળ હોવાની સાથે સાથે અર્બન ગુજરાતી વિષયોને સુંદર રીતે સાંકળે છે. એક અભિનેતા કે અભિનેત્રી માટે Social Media ને maintain રાખવું, શું ને ક્યારે post કરવું આ બધું શું માત્ર શોખથી થતું હોય છે કે પછી સ્ટ્રેસફુલ બને છે? સાંભળો તે વિષે શું કહે છે અભિનેત્રી કિંજલ રાજપ્રિયા. સાંભળો આ સંપૂર્ણ પોડકાસ્ટ માત્ર Jalso Podcast ...
વાસ્તુશાસ્ત્રની અદ્ભુત વાતો | All About Ancient Vastushastra | Ft. Shailendrasinhji Vaghela (BAPU)
Переглядів 3,8 тис.21 день тому
#vastu #vastutips #vastushastra વાસ્તુ આ શબ્દથી તો સૌ થોડા પરિચિત જ હશે. ઘર હોય કે ઓફીસ કે પછી કોઈ પણ એ સ્થાન જે આપણા જીવનમાં રોજીંદા વપરાશમાં આવે છે એમાં વાસ્તુ સૌથી પહેલાં કરવામાં આવે છે. અમુક વસ્તુઓ અમુક સ્થાન પર રાખવી એનું મહત્વ કેટલું અને રસોડું કે બેઠકખંડ,કોઠારરૂમ અને બેડરૂમ કઈ દિશા કે ખૂણામાં હોવા જોઈએ એ વાસ્તુશાસ્ત્રમાં સચોટ રીતે જાણવા મળે છે. શૈલેન્દ્રસિંહ વાઘેલા “બાપુ” તરીકે જાણીતા વા...
Conversation with Jashwant Gangani | Writer, Director | (Jalso Special)
Переглядів 2,5 тис.21 день тому
#gujarati #gujaratimovie #interview ગુજરાતી સિનેમાની નોખી જ આભા ઉભી કરનાર, ગુજરાતી સિનેમાને એક અમર કહી શકાય એવી ફિલ્મ આપનારા દિગ્દર્શક એટલે જશવંત ગાંગાણી. આ ફિલ્મનું નામ છે - 'મૈયરમાં મનડું નથી લાગતું'. આ ફિલ્મ ગુજરાતી ફિલ્મ જગતની સુપરહિટ ફિલ્મ છે.આ ફિલ્મનાં ડિરેક્ટર એટલે જશવંત ગાંગાણી. જશવંત ગાંગાણી ફિલ્મ ડિરેકટર સાથે સાથે કવિ, લેખક, મ્યુઝિક કમ્પોઝર, ગીતકાર છે. તેમની મોટા ભાગની ફિલ્મોમાં તેમને...
શું R.J. Dhvanit રેડિયો પર પાછા ફરી રહ્યા છે? | Exclusive talk with R.J. Dhvanit
Переглядів 1,4 тис.28 днів тому
#gujarati #rjdhvanit #podcast આર.જે ધ્વનિત અમદાવાદ અને ગુજરાતનાં રેડીઓનું લોકપ્રસિદ્ધ વ્યક્તિ અને વ્યક્તિત્વ. આર. જે ધ્વનિતથી કોણ પરિચિત નથી. ૨૦૦૩માં તેમણે રેડીઓનાં માધ્યમમાં જંપલાવ્યું. તેમનાં અવાજ અને નોખા વિચારોને લઈને આજે પણ તેઓ એટલા જ સ્વીકૃત છે. આર. જે ધ્વનિત સાથેનો આ તમને સંવાદ વિચાર કરતા કરી મૂકશે. તો શું રેડિયોનું આ લોકપ્રિય નામ ફરી પાછું આવી રહ્યું છે? શું કહ્યું એમણે એમના રેડિયોના ભવ...
Conversation with Actor Raunaq Kamdar | (Jalso Podcast)
Переглядів 3,4 тис.Місяць тому
#movierecap #actor #gujarati રોનક કામદાર વર્તમાન ગુજરાતી સિનેમાના અદ્ભુત કલાકારમાં સમાહિત થાય છે. તેમની અનેક ફિલ્મો જેવી કે 'હરી ઓમ હરી', 'ઇટ્ટા કિટ્ટા', 'ચબુતરો', 'કસુંબો', 'નાડી દોષ', 'બિલ્ડર બોય્ઝ' ને તેવી તો અનેક સુંદર મજાની ગુજરાતી ફિલ્મોમાં તેમણે સુંદર પાત્રો ભજવ્યા છે. આપણી ગુજરાતી ફિલ્મ industry ના face હોય તેવી અદ્ભુત ફિલ્મો અને વ્યક્તિત્વ તેઓ ધરાવે છે. સાંભળો તેઓ શું માને છે ગુજરાતી સ...
સાંભળો સપાખરા કઈ રીતે બન્યા Trending? | Ft. Rajbha Gadhvi | (Jalso Special)
Переглядів 376Місяць тому
#rajbhagadhvi #podcast #gujarati ચારણી સાહિત્ય એ વૈશ્વિક સ્તરે ખૂબ જ અનોખું અને વિશિષ્ટ છે. તે માત્ર સાહિત્ય જ નહીં પરંતુ સમગ્ર સંસ્કૃતિને સમાહિત કરે છે. સપાખરા આજે ખૂબ જ લોકપ્રિય બન્યા છે, નાના બાળથી લઈને દરેક ઉંમરના લોકો વચ્ચે તે પ્રચલિત થયા છે. જે આપણા સૌ માટે ગૌરવજનક વાત છે. તેના આ પ્રચલિત થવામાં ક્યાંક વર્તમાન સમયના ખૂબ જ લોકપ્રિય સાહિત્યકાર રાજભા ગઢવીનો પણ અમુક અંશે ખૂબ મહત્વનો ભાગ છે. તે...
Shudh Deshi Samvad | 'The Great ગુજરાતી Matrimony' Film | Jalso Podcast (New Video)
Переглядів 6 тис.Місяць тому
#gujarati #movie #newmovie આજના આ Modern Time માં સુંદર-મજાની Old School Love Story લઈને આવી રહી છે અદ્ભુત ગુજરાતી ફિલ્મ 'The Great ગુજરાતી Matrimony'. આજે જયારે GEN Z નો એક આધુનિક યુગ ચાલી રહ્યો છે જેમાં રોજ પ્રેમની કંઇક નવી પરિભાષા જોવા-સાંભળવા મળે છે તેવામાં પ્રેમનો ખરો અનુભવ કેવો હોય, તેની શું મજા હોય, તેને નિભાવવા માટે શું મહેનત કરવી પડે તે સૌ નો જવાબ મળશે આ ફિલ્મમાં. જ્યાં ક્યાંક Modern A...
શું ગુજરાતી સિનેમામાં અભિનેત્રીઓને Lead Roles મળે છે? | Ft. Aarohi Patel | (Jalso Special)
Переглядів 977Місяць тому
શું ગુજરાતી સિનેમામાં અભિનેત્રીઓને Lead Roles મળે છે? | Ft. Aarohi Patel | (Jalso Special)
Tea Post કઈ રીતે થયું આટલું સફળ? | Conversation with Darshan Dashani | (Jalso Special)
Переглядів 5 тис.Місяць тому
Tea Post કઈ રીતે થયું આટલું સફળ? | Conversation with Darshan Dashani | (Jalso Special)
કેમ ફિલ્મો સારી હોવા છતાં ગુજરાતી ફિલ્મો સફળ નથી થતી? | With Shraddha Dangar | (Jalso Special)
Переглядів 1,7 тис.Місяць тому
કેમ ફિલ્મો સારી હોવા છતાં ગુજરાતી ફિલ્મો સફળ નથી થતી? | With Shraddha Dangar | (Jalso Special)
શું છે બનારસના અઘોરીઓનું રહસ્ય? | Banaras Diary with Vivek Desai | (Jalso Special)
Переглядів 1,4 тис.Місяць тому
શું છે બનારસના અઘોરીઓનું રહસ્ય? | Banaras Diary with Vivek Desai | (Jalso Special)
આયુર્વેદની સચોટ જાણકારી અને ઉપયોગો | With Dr. Devangi Jogal | @JOGIAyurved & @nnaishadh
Переглядів 37 тис.Місяць тому
આયુર્વેદની સચોટ જાણકારી અને ઉપયોગો | With Dr. Devangi Jogal | @JOGIAyurved & @nnaishadh
ગુજરાતી વાનગીઓ કેમ આટલી ફેમસ છે? | Ft. Dilip Thakkar - Founder of Gopi Dining Hall
Переглядів 10 тис.Місяць тому
ગુજરાતી વાનગીઓ કેમ આટલી ફેમસ છે? | Ft. Dilip Thakkar - Founder of Gopi Dining Hall
તંત્ર-મંત્ર અને શ્રીયંત્રની રહસ્યમય વાતો | Harshdev Madhav | (Dasha Mahavidya)
Переглядів 49 тис.Місяць тому
તંત્ર-મંત્ર અને શ્રીયંત્રની રહસ્યમય વાતો | Harshdev Madhav | (Dasha Mahavidya)
જાણો પુષ્ટિમાર્ગીય સંપ્રદાય વિષે | Conversation with Goswami Shree Ranchhodlalji (Aabharan Bava)
Переглядів 43 тис.2 місяці тому
જાણો પુષ્ટિમાર્ગીય સંપ્રદાય વિષે | Conversation with Goswami Shree Ranchhodlalji (Aabharan Bava)
સાચા સંતની પરિભાષા શું? | With @AkhandSwami | (Jalso Podcast)
Переглядів 4462 місяці тому
સાચા સંતની પરિભાષા શું? | With @AkhandSwami | (Jalso Podcast)
બનારસની અજાણ વાતો | Banaras Diary ft Vivek Desai | Writer, Photographer | (Jalso Podcast)
Переглядів 5 тис.2 місяці тому
બનારસની અજાણ વાતો | Banaras Diary ft Vivek Desai | Writer, Photographer | (Jalso Podcast)
Darshan Pandya | 'Kasumbo', 'Parmanu', 'Ram Setu' Movie | Actor
Переглядів 1,7 тис.2 місяці тому
Darshan Pandya | 'Kasumbo', 'Parmanu', 'Ram Setu' Movie | Actor
શું ગુજરાતી સિનેમા ખોટી દિશામાં જઈ રહ્યું છે? | Abhishek Jain | (Jalso Podcast)
Переглядів 9322 місяці тому
શું ગુજરાતી સિનેમા ખોટી દિશામાં જઈ રહ્યું છે? | Abhishek Jain | (Jalso Podcast)
Rajbha Gadhvi | લોકસાહિત્યની અદ્ભુત વાતો | (Jalso Special) | @RajbhaGadhvi
Переглядів 22 тис.2 місяці тому
Rajbha Gadhvi | લોકસાહિત્યની અદ્ભુત વાતો | (Jalso Special) | @RajbhaGadhvi
Sadumata ni pol | સદુમાતાની પોળ | (Navratri Special)
Переглядів 1,3 тис.2 місяці тому
Sadumata ni pol | સદુમાતાની પોળ | (Navratri Special)
મા જગદંબા કઈ રીતે પ્રગટ થયા? | Navratri Special with Tushar Shukla | Navratri 2024
Переглядів 4192 місяці тому
મા જગદંબા કઈ રીતે પ્રગટ થયા? | Navratri Special with Tushar Shukla | Navratri 2024
મહાકાળી માતા અને પાવાગઢ વચ્ચે શું છે સંબંધ? | With Tushar Shukla | (Navratri Special)
Переглядів 1,3 тис.2 місяці тому
મહાકાળી માતા અને પાવાગઢ વચ્ચે શું છે સંબંધ? | With Tushar Shukla | (Navratri Special)
શું છે 'પતઈ રાજાના ગરબા' પાછળની વાર્તા? | Ft. Praful Dave, Hardik Dave & Ishani Dave
Переглядів 1,9 тис.2 місяці тому
શું છે 'પતઈ રાજાના ગરબા' પાછળની વાર્તા? | Ft. Praful Dave, Hardik Dave & Ishani Dave
વર્તમાન ગુજરાતી ગીતોનો ટ્રેન્ડ | ગીતોનો વાયરલ થવાનો ફોર્મ્યુલા શું? | (Jalso Podcast)
Переглядів 5732 місяці тому
વર્તમાન ગુજરાતી ગીતોનો ટ્રેન્ડ | ગીતોનો વાયરલ થવાનો ફોર્મ્યુલા શું? | (Jalso Podcast)
કઈ રીતે રચાયો આ લોકપ્રસિદ્ધ ગરબો? | Navratri Special with Tushar Shukla | Navratri 2024
Переглядів 4 тис.2 місяці тому
કઈ રીતે રચાયો આ લોકપ્રસિદ્ધ ગરબો? | Navratri Special with Tushar Shukla | Navratri 2024
Comedians Round Table karo please
Comedians Round Table karo please
Jayesh More sathe podcast karo bhai
@shradhdha dangar 1:43:27 સેકન્ડ પર જે તમારા એક્સપ્રેશન છે ગજબ ( ઓન કેમેરા લે....) મે લગભગ 20 વાર જોયુ હસે, આમ તો હું પોડકાસ્ટ જોતો જ નથી પણ તમારા મે 3 પોડકાસ્ટ જોઈ નાખ્યા, મને તમારો જે કાઠીયાવાડી લહકા માં જે બોલો છો એ બોવાજ મસ્ત લાગે છે
મજા આવી ❤ 👍
માસ્ટરક્લાસ જેવો અનુભવ થયો. આભાર સાથે અભિનંદન ડૉ. તરુણ બેન્કર Indie filmmaker, writer & actor
Monal🎉
શ્રદ્ધા કાળી કેમ લાગે છે આટલી બધી કે મેકઅપ નથી કર્યું 😂
ખૂબ સુંદર ચર્ચા. ગુજરાતી ફિલ્મોના આકંઠ ચાહકો જે રીતે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ વિષે ચિંતા કરે છે એવી જ ચિંતા આ તમામ અભિનેત્રીઓ પણ કરે છે એ જાણીને ખાસ તો ખૂબ આનંદ થયો અને સંતોષની લાગણી પણ થઇ. એ જાણીને ગમ્યું કે આપણી અભિનેત્રીઓ અને અભિનેતાઓ ફક્ત પોતાનું કામ થઇ ગયું એટલે પત્યું, એમ નથી વિચારતા પણ આપણી ભાષાની ફિલ્મોમાં ક્યાં ખોટ છે, ક્યાં ઉણપ છે એને જાણે છે અને તેને સ્વીકારતા તેને કેવી રીતે સુધારાય એ પણ બિન્ધાસ્ત કહી દે છે. ભલે અત્યારે આપણી ફિલ્મોને એટલા 'ફૂટ ફોલ્સ' નથી મળતાં, પણ આપણા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોની આવી સ્પષ્ટ વિચારધારા હશે તો આપણી ફિલ્મો પણ બોક્સ ઓફિસ છલકાવી દેશે એ દ્રશ્યો આવનારા અમુક વર્ષોમાં સ્પષ્ટ દેખાશે. આ વર્ષે આવેલી ગુજરાતી ફિલ્મોમાં ગમતી ફિલ્મ એવી લોચા લાપસીની અભિનેત્રી વૈભવી ઉપાધ્યાય કમનસીબે આપણી વચ્ચે નથી. પરંતુ આ ચર્ચા જોતાં સતત એમ લાગ્યું કે જો એ હોત તો આ ચર્ચામાં એમને જોવાની, સાંભળવાની અને ગુજરાતી ફિલ્મો વિષે એમનાં મંતવ્યો સમજવાની મજા પડત. લગે રહો નૈષધભાઈ. આમ પણ તમારો ફેન છું, હવે જરા ભેળમાં એક્સ્ટ્રા સેવ નખાવવાની જે મને ટેવ છે એ મુજબ તમારો એક્સ્ટ્રા ફેન થઇ ગયો છું.
Major missing Vaibhavi Upadhyay From locha lapshi
Raate 3 vage Manjhari j Ave che k Manjulika😂
Missing Vaibhavi Upadhyaya in this moment
Mast 👍
ખૂબ ખૂબ આભાર
હોસ્ટ એ પેનલ પર બોલાવેલા ઍકટર નું કામ જોય ને જ એમને બોલાવા જોયે. હોમવર્ક કરતાં જાવ. બાકી સરસ ઇન્ટરવ્યૂ.
ખૂબ જ સરસ... સાથે બેસીને પૂછતા હોઈ તેવું અને જવાબ પણ એટલા જ નેચરલ.... તેમાં પણ સૌથી વધુ નિખાલસ... shraddha mam હરહંમેશ તેમની વાતો સાથે.
❤ Loved it. Please make more solo podcast soon with Jayesh more, Chetan daiya, Ragi jani, KD, Anish shah, Abhinn Manthan, Mansi parekh, Divyang thakkar, Abhinay banker etc.
Sure we will try for it very soon
ખુબ સરસ 😊
ખૂબ ખૂબ આભાર
2030 ma hu avish gujrati industry ma tayar rehjo process chalu che - FG(auther and Thinker)
All the best buddy. ❤🎉
Oh, hu pan FG Best of work for your entire journey
Very good podcast... As a cinema lover, I really want Gujarati films do well on box office ....❤
Thank You So Much for this review, please do share with others
Krishanadev yagnik kya chhe sir please lavo temne
🎉
વાહ નૈષધ વાહ બહુ સરસ જગ્યાઓ શોધીને સચોટ પ્રશ્નો પૂછ્યા.
Fantastic❤
Great podcast keep it up jalso
Thank You So Much! Please do share with others
Bahu maja aavi bdha actresses ne sambhlvani
ખૂબ ખૂબ આભાર
Fantastic podcast
Thank You So Much! Please do share with others
Very good podcast! બહારના દેશો માં તો ગુજરાતી ફિલ્મ્સ લગભગ જોવા મળતી નથી
Writer ne pan lavo round tabal par 🙏
ટૂંક જ સમયમાં Writers સાથેનો Round Table Conversation પણ આવી જ રહ્યો છે. Stay Tuned!
Aree waah mast che
Kon?
હું મારું વ્યક્તિત્વ અને હંમેશાની જેમ આ જલસો.
I like this very much it is knowledgeable for life
Very interesting Devangi ben.Please Aam vaat 《vaa》 mate video banavo.
Nehal ben ni vato sabhlya j kriye aem thay ❤
Always love watching Parikshit on Jalso♥️
amazing
Review પર ટીપણી કરવી ખોટી છે એ એમ નો મત છે
વાત પિત્ત બન્ને હોય તો શું કરવું એ નથી સમજાતું
Too good.. worth listening. I am at the middle of the podcast but I couldn't stop appreciating her thoughts and values. A girl should select a husband with good thought process rather than materialistic things is just so true. ❤
Loved the honesty with which Preetsinh, Rushabh & Harshil spoke! 🙌 Even the technical insights by Preetsinh sir & Rushabh sir were interesting, so were the producer distribution insights by Vijay sir. Harshil sir spoke less, but so eloquently. Refreshing! I really liked listening to this roundtable 👏
Thank You Very Much! for this review! It really means a lot
ચોથી વાર કૉમેન્ટ કરું છું આશા છે ડિલીટ નઈ લાગે...અને જવાબ પણ મળશે મને... ૪૦ મિનિટ એ જે પેલા ડાયરેક્ટર બોલ્યા છે એના વિશે તમારે કઇ કહેવું છે...??? અને આવા શબ્દો સાથે કોઈ પર પર્સનલ એટેક થાય છે તો તમે ચલાવી પણ લ્યો છો... કંઈ જવાબ છે તમારા પાસે...??
કમનસીબે મહારાજનો કોઈ ખુલાસો ગળે ઉતર્યો નહિ.ધર્મમાં વિકૃતિ ઘૂસી ગઈ છે એ હકીકત છે.સ્વામી વિવેકાનંદે ખૂબ સરસ વાત કરી હતી કે એક વરસ સુધી દરેક સંત, મહંત,મુલ્લાં, પાદરી વગેરે દરેક કહેવાતા ધર્મગુરુઓ જો મૌન ધારણ કરે તો સાચો ધર્મ અસ્તિત્વમાં આવે.
Ott for people who are not in India
Khup sunder samzaya 👌👌
Why only family members r heading the pustimarg? This is just like promoting rahul as pm,what ever interview says,there r lot of bad thing going on.
Woww such a intresting Podcast ✨
2003gatana thayi hati article newspaper vachti thi aan par dhiyan gayu bijal joshi case
હાથી શેરીમાં થી નીકળે ત્યારે કૂતરા ભસ્યા કરે, હાથી ઈ મીંદડાવને ગણકારે પણ નહીં. હાલવા દો બાપુ .. મોજ આવે છે. રસપ્રદ છે.
Outstanding Podcast....🌟🌟🌟
નૈષદસર હંમેશા સત્ય ને સાથે જ હોય છે . જય શ્રી રામ સત્ય પ્રેમ અને કરુણા .
Zee tv per jagriti sirial avechhe,chita samuday vishe josho
Chinmay's first n last podcast 🙂