જય શ્રી કૃષ્ણ ભાઈ તમારી ચેનલ મા બેનુનો અવાજ ખુબ ખુબ સરસ છે ખુબ આગળ વધો એવી અમારી પ્રભુ પાસે પ્રાર્થના વિષ્ણુ મહિલા મંડળ ના જાજા થી જય શ્રી સ્વામિનારાયણ 🙏👌🌹👍👌🙏
ખૂબ ખૂબ ધન્યવાદ અમારી ચેનલમાં તમારું સ્વાગત કરીએ ભજન ગાવાવાળા બહેનો ક્યાં ગામ છે એ ખબર નથી પણ ભજન બગદાણા આશ્રમ ની અંદર ભજન ગવાય છે મગનભાઈ ના હર હર મહાદેવ 🙏 જય ભોળાનાથ..
ખુબ સરસ જય ગુરુદેવ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ🎉🎉🎉🎉🎉
જય શ્રી કૃષ્ણ ખૂબ ખૂબ આભાર જય ભોળાનાથ
જય ગુરુદેવ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ જય ભોલેનાથ હર હર મહાદેવ 👌👌🌹🙏👌🙏
ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર અમારી ચેનલમાં તમારું સ્વાગત કરીએ મગનભાઈના જય શ્રી કૃષ્ણ 🙏 જય ભોળાનાથ..
સર્વ બહેનોને જલારામ મંડળ નાના જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય ગૌમાતા ખુબ સરસ રજૂઆત 🙏🙏🙏🙏🙏
વાવા સંગીતાબેન મોજ પાડીદીધી હાહા
ખૂબ ખૂબ ધન્યવાદ અમારી ચેનલમાં તમારું સ્વાગત કરીએ મગનભાઈના હર હર મહાદેવ 🙏 જય ભોળાનાથ..
જય ભોળાનાથ મગનભાઈ જય દ્વારકાધીશ
નયનાબેન મગનભાઈ જય શ્રી કૃષ્ણ 🙏 જય ભોળાનાથ..
જય ગુરૂદેવ 🌷🙏🌷
જય ભોળાનાથ 🌹🙏🌹
ખુબ ખુબ સુંદર 👌👌👌❤️
ખૂબ ખૂબ આભાર જય રામાપીર 🙏 જય ભોળાનાથ
જય ગુરુદેવ 🙏 વા પ્રભુ વા ખુબ જ સરસ છે ખુબ ખુબ આગળ વધો એવી
મહાદેવ ને. મારી પ્રાર્થના 👍👍🙏👍👍
ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ 🙏 જય ભોળાનાથ જય રામાપીર..
જયમાં અમર , જ્ય બાપા સીતારામ ને
અમર માં જય બાપા સીતારામ
જય બજરંગ દાસ બાપા સીતારામ
જય બજરંગ દાસ બાપા ખુબ ખુબ ધન્યવાદ જય ભોળાનાથ
બાપા સીતારામ
બાપા સીતારામ જય ભોળાનાથ
વાહ વાહ સંગીતા બેન કિયા બાત હે ખુબ ખુબ અભિનંદન ખુબ ખુબ ધન્યવાદ ખુબ જ સરસ અને સુંદર ભજન ગાયું બેન નો અવાજ મોરના ટહુકા જેવો છે એટલે ભજન ખુબ જ સરસ લાગે છે ઘણું જીવો સો વર્ષ પૂરાં એવાં મારા આશીવાદ જય ગોગા મહારાજ સુખી રાખે ઍવી પ્રાથના જય માતાજી સુખી રાખે ઍવી પ્રાથના જય હનુમાન દાદા ના આશીવાદ સંગીતાબેન ખુબ જ ભજનમાં આગળ વધે એવા મારા આશીવાદ ભાઈ તમારી ચેનલ ખુબ જ આગળ વધે એવા મારા આશીવાદ કરીયાવર કરો ગુરૂમારો કરીવર કરો જાવુ શે સાસરીએ ગુરૂ મારો કરી યાવર કરો હેત કેરો હારલો મારા ડોકમાં પેરાવજો વિવેક ની વરમારા મારા ડોકે રે ધરો જાવુ શે સાસરીયે ગુર મારો કરીયાવર કરો વસંતીબેન ખંડેરાવપુરા ના જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ ભાઈ આ બેને ખુબ જ સરસ રાગ થી ભજન ગાયું નંબર વન આપુ છું પહેલો નંબર તામારી ચેનલ ખુબ ખુબ આગળ વધે એવા મારા આશીવાદ આ બેન તમારા ગામનાછે આવાને આવા ભજન ગાવા બોલાવજો તમાંરો આભાર વસંતીબેન
ખૂબ ખૂબ ધન્યવાદ અમારી ચેનલમાં તમારું સ્વાગત કરીએ મગનભાઈના હર હર મહાદેવ 🙏 જય ભોળાનાથ...
જય શ્રી કૃષ્ણ ભાઈ તમારી ચેનલ મા બેનુનો અવાજ ખુબ ખુબ સરસ છે ખુબ આગળ વધો એવી અમારી પ્રભુ પાસે પ્રાર્થના વિષ્ણુ મહિલા મંડળ ના જાજા થી જય શ્રી સ્વામિનારાયણ 🙏👌🌹👍👌🙏
જય સ્વામિનારાયણ ખૂબ ખૂબ ધન્યવાદ અમારી ચેનલમાં તમારું સ્વાગત કરીએ મગનભાઈના હર હર મહાદેવ 🙏 જય ભોળાનાથ..
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
खूब खूब धन्यवाद हर हर महादेव 🙏 जय भोलेनाथ
Saras
खूब खूब धन्यवाद हर हर महादेव 🙏 जय भोलेनाथ
ભાઈ આ બહેન મારા સગા બેન છે મારા મોટા બેન સે જય શ્રી કૃષ્ણ જય માતાજી
જય શ્રી કૃષ્ણ જય માતાજી બેન ખૂબ ખૂબ ધન્યવાદ જય ભોળાનાથ.
કયાગામ નોસતંસગછે
ખૂબ ખૂબ ધન્યવાદ અમારી ચેનલમાં તમારું સ્વાગત કરીએ ભજન ગાવાવાળા બહેનો ક્યાં ગામ છે એ ખબર નથી પણ ભજન બગદાણા આશ્રમ ની અંદર ભજન ગવાય છે મગનભાઈ ના હર હર મહાદેવ 🙏 જય ભોળાનાથ..
Bahu srs Ben lakhi ne muko to saru
खूब खूब धन्यवाद हर हर महादेव 🙏 जय भोलेनाथ
તમે બગદાણા ગામ નાં છવો...? કેમ કે બગદાણા ની બાજુ નું ગામ ખારી અમારૂં ગામ છે... નયનાબેન લાડવા નાં જય દ્વારકાધીશ
નયનાબેન ખૂબ ખૂબ ધન્યવાદ અમારી ચેનલમાં તમારું સ્વાગત કરીએ અમારું ગામ દયાળ તાલુકો મહુવા જીલ્લો ભાવનગર મગનભાઈ ના હર હર મહાદેવ 🙏 જય ભોળાનાથ..
ગામ ખારી તાલુકો કયો છે
@@apnatirgapyaraગામ ખારી તાલુકો મહુવા જીલ્લો ભાવનગર બગદાણા ગામ ની બાજુ માં ખારી ગામ...
ગામ ખારી તાલુકો મહુવા જીલ્લો ભાવનગર બગદાણા ગામ ની બાજુ માં ખારી ગામ છે @@apnatirgapyara