એને હકની કમાણી હોય નહીં એને જન્મ મરણ દુખ જાય નહીં.🙏જય ભોળાનાથ..

Поділитися
Вставка
  • Опубліковано 25 січ 2025

КОМЕНТАРІ • 85

  • @umiyajewellers2632
    @umiyajewellers2632 Місяць тому +1

    Radhe.Radhe

    • @apnatirgapyara
      @apnatirgapyara  Місяць тому

      खूब खूब धन्यवाद हर हर महादेव 🙏 जय भोलेनाथ

  • @rasilasangani7573
    @rasilasangani7573 3 місяці тому +3

    જય શ્રી કૃષ્ણ 🙏 બેન સાચી વાત છે માયામા જીવ ફસાયેલો છે એટલે ભક્તિ થાતી નથી ખૂબ ખૂબ સમજવા જેવું ભજન ગાયુ બધાબહેનોને વિષ્ણુ મહિલા મંડળ ના જય શ્રી સ્વામિનારાયણ 🙏👌👍🙏

    • @apnatirgapyara
      @apnatirgapyara  3 місяці тому +1

      જય સ્વામિનારાયણ ખૂબ ખૂબ ધન્યવાદ અમારી ચેનલમાં તમારું સ્વાગત કરીએ મગનભાઈના હર હર મહાદેવ 🙏 જય ભોળાનાથ..

  • @UrvashiPatel-1966
    @UrvashiPatel-1966 Місяць тому +2

    , ખુબ સરસ ભજન ગાવ છો સાંભળવાની ખૂબ મજા આવે છે ધન્યવાદ મંડળ ને

    • @apnatirgapyara
      @apnatirgapyara  Місяць тому

      ખૂબ ખૂબ ધન્યવાદ અમારી ચેનલમાં તમારું સ્વાગત કરીએ મગનભાઈના હર હર મહાદેવ 🙏 જય ભોળાનાથ

    • @mansukhbhaivegad7229
      @mansukhbhaivegad7229 25 днів тому

      લખાણસાથેઆપો

  • @manjulabenpatel3171
    @manjulabenpatel3171 2 місяці тому +2

    જય શ્રી કૃષ્ણ ખુબ સુંદર

    • @apnatirgapyara
      @apnatirgapyara  2 місяці тому +1

      જય શ્રી કૃષ્ણ 🙏 જય ભોળાનાથ

  • @Romiyonabar.1
    @Romiyonabar.1 Місяць тому +2

    જય હો જય હો બાપા સીતારામ

    • @apnatirgapyara
      @apnatirgapyara  Місяць тому

      ખૂબ ખૂબ આભાર જય ભોળાનાથ

  • @jalarammandal5125
    @jalarammandal5125 Місяць тому +3

    વાહ વાહ ખુબ ખુબ સરસ હર હર ભોલે 🙏🙏🙏🙏🙏

    • @apnatirgapyara
      @apnatirgapyara  Місяць тому +1

      ખૂબ ખૂબ ધન્યવાદ જય ભોળાનાથ.

  • @rekhaghori7106
    @rekhaghori7106 2 місяці тому +1

    જય માતાજી ખુબ જ સરસ અવાજ છે બેન તમારો હું તમારા બધા ભજન જોઉં છું હું પણ સત્સંગ મંડળ ચલાવું છું તમારા જેવો જવાબ છે મને આવા પહાડી અવાજ ના જ ભજન ગમે અને ખાસ કરીને જે પાછળ જીલવા વાળા હોય એનો સાથ સપોર્ટ સહકાર સારો હોય એટલે ભજન ગાવા વાળા ને ક્યારેય થાક ન લાગે આખો દિવસ જતો રહે કે રાત જતી રે તો થાક ન લાગે ઝીલવા વાળા એવા હોવા જોઈએ તમારો મંડળ બહુ સારું છે ઘણા ઉંમર વાળા છે છતાં પણ તાલ બહુ સરસ આપે છે રંગ છે ધન્ય છે તમને અને તમારા મંડળને

    • @apnatirgapyara
      @apnatirgapyara  2 місяці тому

      ખૂબ ખૂબ ધન્યવાદ અમારી ચેનલમાં તમારું સ્વાગત કરીએ વાત તમારી સત્ય છે આ ભજન બગદાણા આશ્રમ ની અંદર ગવાય છે દર પૂનમે બગદાણા આશ્રમ ની અંદર ભજન ગવાય છે દીવસે અને રાત્રે ભજન હોય છે મગનભાઈ ના હર હર મહાદેવ 🙏 જય ભોળાનાથ ખૂબ ખૂબ તમારો આભાર.

  • @heenasuthar5850
    @heenasuthar5850 3 місяці тому +7

    Ben lakhi ne apo ne bahuj saras bhajan hoy che

    • @apnatirgapyara
      @apnatirgapyara  3 місяці тому +1

      खूब खूब धन्यवाद हर हर महादेव 🙏 जय भोलेनाथ

  • @joshidaxa7850
    @joshidaxa7850 3 місяці тому +2

    ખુબ સરસ ભજન છે બેન જય શ્રી કૃષ્ણ રાધે રાધે 🙏

    • @apnatirgapyara
      @apnatirgapyara  3 місяці тому

      ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય ભોળાનાથ.

  • @hiraodedara813
    @hiraodedara813 3 місяці тому +8

    જય ભોલેનાથ હરહર મહાદેવ ખૂબ ખૂબ સરસ

    • @apnatirgapyara
      @apnatirgapyara  3 місяці тому +3

      જય શ્રી કૃષ્ણ ખૂબ ખૂબ ધન્યવાદ જય 🙏 ભોળાનાથ..

  • @radheradhepanvel9479
    @radheradhepanvel9479 3 місяці тому +1

    જય શ્રીકૃષ્ણ ખુબ સરસ ભજન વાહ વાહ આનંદ ❤❤❤

  • @ramabenrathod758
    @ramabenrathod758 2 місяці тому +1

    Aa ben na bhajan khoob j saras hoi chhe pl. Lakhi ne muko❤

    • @apnatirgapyara
      @apnatirgapyara  2 місяці тому

      खूब खूब धन्यवाद हर हर महादेव 🙏 जय भोलेनाथ

  • @RANJANVaghela-x8g
    @RANJANVaghela-x8g Місяць тому +1

    સરસઞાયછે

    • @apnatirgapyara
      @apnatirgapyara  29 днів тому

      ખૂબ ખૂબ ધન્યવાદ અમારી ચેનલમાં તમારું સ્વાગત કરીએ મગનભાઈના હર હર મહાદેવ 🙏 જય ભોળાનાથ..

  • @ghanshaymmakavana
    @ghanshaymmakavana 3 місяці тому +4

    જય શ્રી ગેલ અંબે મા સીતા રામ 🌹🙏🌹

    • @apnatirgapyara
      @apnatirgapyara  3 місяці тому +1

      જય ગેલ માતાજી ખૂબ ખૂબ ધન્યવાદ અમારી ચેનલમાં તમારું સ્વાગત કરીએ મગનભાઈના હર હર મહાદેવ 🙏 જય ભોળાનાથ..

  • @geetabenpatel6727
    @geetabenpatel6727 3 місяці тому +1

    વાહ વાહ બેન સરસ ભજન છે
    હુ યુકે થી તારા ભજન સાંભળું છું

    • @apnatirgapyara
      @apnatirgapyara  3 місяці тому

      ખૂબ ખૂબ ધન્યવાદ અમારી ચેનલમાં તમારું સ્વાગત કરીએ મગનભાઈના હર હર મહાદેવ 🙏 જય ભોળાનાથ..

    • @apnatirgapyara
      @apnatirgapyara  3 місяці тому

      યુકે એટલે કે બીજા દેશમાં થી જવાબ આપજો.મગનભાઈ ના જય ભોળાનાથ..

  • @VilasVekariya
    @VilasVekariya 3 місяці тому +1

    ખુબ સરસ કીર્તન ગાયો બેન અમને બહુ જ ગમ્યું જય શ્રી કૃષ્ણ અમારી ચેનલ નું નામ વિલાસ વેકરીયા છે તમે પણ અમારા ભજન સાંભળજો

    • @apnatirgapyara
      @apnatirgapyara  3 місяці тому

      ખૂબ ખૂબ ધન્યવાદ અમારી ચેનલમાં તમારું સ્વાગત છે જય ભોળાનાથ

  • @nidhiparmar8539
    @nidhiparmar8539 3 місяці тому +2

    જય શ્રી કૃષ્ણ રાધે રાધે ખુબ સરસ

    • @apnatirgapyara
      @apnatirgapyara  3 місяці тому

      ખૂબ ખૂબ ધન્યવાદ અમારી ચેનલમાં તમારું સ્વાગત કરીએ મગનભાઈના હર હર મહાદેવ 🙏 જય ભોળાનાથ..

  • @pushpachotaliya3188
    @pushpachotaliya3188 29 днів тому +1

    બાપા સીતારામ બહુ સરસ ભજન છે તમારો રાગ સરસ છે લખીને મોકલો

    • @apnatirgapyara
      @apnatirgapyara  29 днів тому

      ખૂબ ખૂબ ધન્યવાદ અમારી ચેનલમાં તમારું સ્વાગત કરીએ ભજન ગાવાવાળા બહેનો બીજા છે મગનભાઈ ના હર હર મહાદેવ 🙏 જય ભોળાનાથ બાપા સીતારામ જય માતાજી.

  • @hareshbharwad798
    @hareshbharwad798 3 місяці тому +1

    ❤❤ ખૂબ ખૂબ અભિનંદન બેન બાપા સીતારામ

    • @apnatirgapyara
      @apnatirgapyara  3 місяці тому

      બાપા સીતારામ ખુબ ખુબ ધન્યવાદ અમારી ચેનલમાં તમારું સ્વાગત કરીએ મગનભાઈના હર હર મહાદેવ 🙏 જય ભોળાનાથ..

  • @hiralbenahirsurat5996
    @hiralbenahirsurat5996 3 місяці тому +2

    વાહ વાહ ખુબ સરસ ભંજન છે હું હીરલ બેન આયર સુરતથી

    • @hiralbenahirsurat5996
      @hiralbenahirsurat5996 3 місяці тому

      મગન ભાઈ હર હર મહાદેવ તમે કહો કે લખી ને મુકે

    • @apnatirgapyara
      @apnatirgapyara  3 місяці тому

      હીરલબેન ખૂબ ખૂબ ધન્યવાદ અમારી ચેનલમાં તમારું સ્વાગત કરીએ મગનભાઈના હર હર મહાદેવ 🙏 જય ભોળાનાથ.. ગામ દયાળ તાલુકો મહુવા જીલ્લો ભાવનગર..

  • @mahendrasinhvaghela2350
    @mahendrasinhvaghela2350 3 місяці тому +1

    બાપા સીતા રામ કુબ સકતી આપે

    • @apnatirgapyara
      @apnatirgapyara  3 місяці тому

      બાપા સીતારામ રામ ખૂબ ખૂબ ધન્યવાદ અમારી ચેનલમાં તમારું સ્વાગત કરીએ મગનભાઈના હર હર મહાદેવ 🙏 જય ભોળાનાથ

  • @DabhiHARSIDABENDabhiHARS-hm3xr
    @DabhiHARSIDABENDabhiHARS-hm3xr 3 місяці тому +1

    વાહ વાહ આવા કિર્તન કયાં તમારી શિવાય યુ ટયુબ મા નથી

    • @apnatirgapyara
      @apnatirgapyara  3 місяці тому

      ખૂબ ખૂબ ધન્યવાદ અમારી ચેનલમાં તમારું સ્વાગત કરીએ મગનભાઈના હર હર મહાદેવ 🙏 જય ભોળાનાથ. આ બહેન પોતાના અનુભવ થી જાતે બનાવે છે

  • @ramilavegda4760
    @ramilavegda4760 6 днів тому +1

    લખીને મુકો બેન તમારા ભજન સરસ છે

    • @apnatirgapyara
      @apnatirgapyara  6 днів тому

      ખૂબ ખૂબ ધન્યવાદ અમારી ચેનલમાં તમારું સ્વાગત કરીએ ભજન ગાવાવાળા બહેનો બીજા છે મગનભાઈ ના હર હર મહાદેવ 🙏 જય ભોળાનાથ

  • @jasodajadav8310
    @jasodajadav8310 3 місяці тому +1

    સરસ

    • @apnatirgapyara
      @apnatirgapyara  3 місяці тому

      ખૂબ ખૂબ ધન્યવાદ.🙏જય ભોળાનાથ ..

  • @manjulamalaviya
    @manjulamalaviya 3 місяці тому +5

    બેનો નીચે લખી આપો બોવ સરસ જયમાતાજી

    • @apnatirgapyara
      @apnatirgapyara  3 місяці тому

      જય માતાજી ખૂબ ખૂબ ધન્યવાદ અમારી ચેનલમાં તમારું સ્વાગત કરીએ ભજન ગાવાવાળા બહેનો બીજા છે મગનભાઈ ના હર હર મહાદેવ 🙏 જય ભોળાનાથ...

  • @LaljiBambhaniya-w5c
    @LaljiBambhaniya-w5c 3 місяці тому +1

    ખુબ સરસ બેન લખી ને મુકવા વિનંતી

    • @apnatirgapyara
      @apnatirgapyara  3 місяці тому

      ખૂબ ખૂબ ધન્યવાદ અમારી ચેનલમાં તમારું સ્વાગત કરીએ ભજન ગાવાવાળા બહેનો બીજા છે મગનભાઈ ના હર હર મહાદેવ 🙏 જય ભોળાનાથ..

  • @VaghaniHansaben
    @VaghaniHansaben Місяць тому +1

    ભજનમોકલજો

    • @apnatirgapyara
      @apnatirgapyara  Місяць тому

      ભજન ગાવાવાળા બહેનો બીજા છે મગનભાઈ ના હર હર મહાદેવ 🙏 જય ભોળાનાથ

  • @rajveerrathod3011
    @rajveerrathod3011 3 місяці тому +1

    🙏🙏

    • @apnatirgapyara
      @apnatirgapyara  3 місяці тому

      खूब खूब धन्यवाद हर हर महादेव 🙏 जय भोलेनाथ

    • @apnatirgapyara
      @apnatirgapyara  3 місяці тому

      खूब खूब धन्यवाद हर हर महादेव 🙏 जय भोलेनाथ

  • @ushadudhat4211
    @ushadudhat4211 Місяць тому +1

    Usha

    • @apnatirgapyara
      @apnatirgapyara  Місяць тому

      खूब खूब धन्यवाद हर हर महादेव 🙏 जय भोलेनाथ

  • @satyapalsinhgohil7495
    @satyapalsinhgohil7495 3 місяці тому +1

    બાપા સીતારામ

    • @apnatirgapyara
      @apnatirgapyara  3 місяці тому

      બાપા સીતારામ ખુબ ખુબ ધન્યવાદ જય ભોળાનાથ

  • @kokilabensolanki9492
    @kokilabensolanki9492 3 місяці тому +1

    👌👌

    • @apnatirgapyara
      @apnatirgapyara  3 місяці тому

      खूब खूब धन्यवाद हर हर महादेव 🙏 जय भोलेनाथ

  • @sejalpatel1759
    @sejalpatel1759 2 місяці тому +1

    Lakhi muko bhajan sares che

    • @apnatirgapyara
      @apnatirgapyara  2 місяці тому

      खूब खूब धन्यवाद हर हर महादेव 🙏 जय भोलेनाथ

  • @LuciferMorningstar-ll3ji
    @LuciferMorningstar-ll3ji 3 місяці тому +2

    ખુબજસારુછેતમારાબધાજભજનસારાહોયછેપરતુલખાનસાથેઆપવાવીનતી

    • @apnatirgapyara
      @apnatirgapyara  3 місяці тому

      ખૂબ ખૂબ ધન્યવાદ અમારી ચેનલમાં તમારું સ્વાગત કરીએ ભજન ગાવાવાળા બહેનો બીજા છે મગનભાઈ ના હર હર મહાદેવ 🙏 જય ભોળાનાથ.

  • @maltipatel3970
    @maltipatel3970 2 місяці тому +1

    Your bhajan very nice and devoted!🙏🙏🪔

    • @apnatirgapyara
      @apnatirgapyara  2 місяці тому

      खूब खूब धन्यवाद हर हर महादेव 🙏 जय भोलेनाथ

  • @panchalsmit3012
    @panchalsmit3012 2 місяці тому +2

    લખી નેમુકોનેબેન

    • @apnatirgapyara
      @apnatirgapyara  2 місяці тому

      ખૂબ ખૂબ ધન્યવાદ અમારી ચેનલમાં તમારું સ્વાગત કરીએ ભજન ગાવાવાળા બહેનો બીજા છે મગનભાઈ ના હર હર મહાદેવ 🙏 જય ભોળાનાથ..

  • @bhagvanbhikhabhai4469
    @bhagvanbhikhabhai4469 2 місяці тому +2

    નવાસતસગનાકીરતનમેકો

  • @ushakansara5436
    @ushakansara5436 2 місяці тому +1

    Moti ben lakhi ne muko to punya thase bhajan gase

    • @apnatirgapyara
      @apnatirgapyara  2 місяці тому

      खूब खूब धन्यवाद हर हर महादेव 🙏 जय भोलेनाथ

  • @poojamehtamehta1980
    @poojamehtamehta1980 3 місяці тому +1

    વાબ‌ઊસરષભજનછે

    • @apnatirgapyara
      @apnatirgapyara  3 місяці тому

      ખૂબ ખૂબ ધન્યવાદ અમારી ચેનલમાં તમારું સ્વાગત કરીએ મગનભાઈના હર હર મહાદેવ 🙏 જય ભોળાનાથ.

  • @dashrathbhaipatel9143
    @dashrathbhaipatel9143 3 місяці тому +1

    Lkine muko

    • @apnatirgapyara
      @apnatirgapyara  3 місяці тому +1

      खूब खूब धन्यवाद हर हर महादेव 🙏 जय भोलेनाथ

  • @vimlamehta403
    @vimlamehta403 2 місяці тому +1

    વાબ‌ઊસરસ

    • @apnatirgapyara
      @apnatirgapyara  2 місяці тому

      ખૂબ ખૂબ ધન્યવાદ જય ભોળાનાથ