# શુકન સારા થાય જો (નીચે લખ્યું છે )
Вставка
- Опубліковано 4 січ 2025
- કાને કુંડળ માથે મુગટ ગળે વૈજાયતી માળ જો
હાર પહેરાવું મારા કૃષ્ણને મને શુકન સારા થાય જો
પહેલે પોરે નીસરી મને પનિહારી મળી ચાર જો
ચારેય માથે જલ હેલ મને શુકન સારા..
પૈસો સોપારી પધરાવી પનિહારીને નમી જાઉ જો
સોપારીને પાર કરી મને પ્રભુ ના પગલા દેખાય જો..
બીજી પહોરે નીકળી મને પંડિત મળ્યા ચાર્
ચારેય ના હાથે પોથી ધારી મને શકન સારા થાય
વેદ શાસ્ત્ર ને ફૂલડે વધાવી નમન કરીને ગાવ જો
બ્રહ્મજ્ઞાન વિચાર બુદ્ધિ માનવ દેહનું સાર જો
ત્રીજે પહોરે નીસરી મને ગાવલડી મળી ચાર જો
ચારેય ની નીચે વાછરુ ધાવે મને શકન સારા થાય જો
તેત્રીસ કરોડ દેવતા જાણે દૂધે નવડાવી જાવજો
સર્વ દેવોને નમન કરી હું તો પુણ્ય ની બાંધુ પાડ જો
ચોથે પહોરે નીસરી મને કુવારીકા મળી ચાર જો
ચારેય ના હાથમાં કંકાવટી મને શુકન...
કંકુ ચોખલિયા વધાવી વિધ વિધાત્રી ને કરું યાદ જો
વિઘ્નહર મારા વિઘ્ન હરિને સુ કર્મોના ખુલે દ્વાર જો
🙏 અમારા ભજન ગમે તો લાઈક કરજો શેર કરજો 🙏
ખુબ સરસ કીર્તન સે બેન તમારા કીર્તન નામને સાંભળવા બહુ ગમે છે વિલાસ વેકરીયા ના જય શ્રી કૃષ્ણ અમારા પણ ભજન સાંભળજો તમે
વાહ સરસ જય શ્રી કૃષ્ણ ભજન મંડળ કાછય
જય શ્રી કૃષ્ણ જય માતાજી વાહ વાહ વાહ બહેનો બહુંજ સરસ સમજવાં જેવું ભજન છે મારી બહેનો આવાં જ નવાં નવાં ભજન લખાણ સાથે મોકલવા વિનંતી બહેનો જય શ્રી કૃષ્ણ જય માતાજી
વાહ વાહ 👌👌👌 જય શ્રી કૃષ્ણ 🙏💐🌹❤️🙏
Jay shree krishna 🙏 rhadhy rhadhy 🙏🙏
તન બેન જ બહુજ સુંદર ગીતો ભજન ગાયા છેઃ જય ભગવાન
Khub sars tmaro sur khub sars che
બેનો તમારા બધા ભજન બહૂ સરસ હોયછે લખીને મોકલવાબલલ ખૂબ ધનીયવાદ આભાર
બહૂ સરસ ભજન બેનો
Wah masi very nice bhajan tame bhajan ma aavta raho mast bhajan gavo cho nice jay shree krishana 🙏bhavna darji
Jay shree krishna
Very nice Che bhajan
Thank u🙏
😂😂😂
સુંદર ભજન બેન જય ગિરનારી જય ગુરુદત્ત નમો નારાયણ અંજુબેન ના જય શ્રી કૃષ્ણ હિંમતનગર ગિરનારી મંડળ
જય શ્રી કૃષ્ણ અંજુબેન 🙏🙏આભાર 🙏🙏
જય શ્રીકૃષ્ણ માસી બહુજ સુંદર ભજન ગાયુ......
Thank u🙏🌹
ખુબ સરસ ભજન ગાયું જય શ્રી કૃષ્ણ
સુંદર ભજન
મીના પટેલ
Khub saras 👍👍
Thank u🙏
Wah..... Bhu j saras behen🙏🙏🙏🙏🙏👍
Sarsa
👌👌👌🙏🙏🙏🙏
Fine gayu
Wah masi avi gya
Jay shree Krishna lataben purohit vrl vala saheb ni bajumaj hu rahu chhu mahila kolejvara smitaben marughar tya chhe atyare hu mara baba ne bhanava jnd aavu chhu mara baba ne 10 ma dhiran ma 98 taka aavya chhe
અભિનંદન 💐💐સરસ સરસ 👌👌બાર માં ધોરણ માં પણ સરસ જ આવે 🙏
Sars mari beno sars Bhajan gayu che
❤❤❤❤❤
વાહ બવ j મસ્ત રીતે સમજાવ્યું અને સુંદર ગાયું
🙏👌
જય શ્રી કનૈયલાલ વાશુદેય
Jay shree krishn🙏🙏
Ft
બહુ સરસ ભજન ગાયું માશી નો અભિનય જોવો બહુ ગમે છે
ખુબજ સરસ ભજન છે ઘન્યવાદ બઘીજ બેનોને,
Thank u🙏🌹🙏
વાહ ખુબ સુંદર ભજન છે જય શ્રી કૃષ્ણ 🙏
Very very nice Jay shree Krishna 🙏
Very good bhajan 👍
Nice
Very nice
Wah masi wah
Srs gud🙏👍
ઘણા દિવસે ભારતી માસીને જોઈને આનંદ થયો માસી આવતા રહો તમે
તમારા ત્રણેય માસીઓ નો સૂર સંગમ ખૂબ સરસ છે
🙏જય શ્રી કૃષ્ણ🙏
benne pacha aavi gaya sarsh
Ha ho 🙏
🙏👆🙏👍
Thank u🙏
જય માતાજી બહુ સરસ ભજન છે 👌🙏👌🌹💐
Nice
👌🙏
Nice
Thank u🙏