🌹રાણાજી ના રાજમાં મનડું મુંજાય 🌹( લખેલું છે)6352384137

Поділитися
Вставка
  • Опубліковано 18 вер 2024
  • રાણાજી ના રાજ માં મનડું મુંઝાય (૨)
    ચાલો ગિરધારી હવે રહેવું નથી આપણે
    મીરા ને તારા વિના ઘડી ના રહેવાય
    ચાલો ગિરધારી હવે રહેવું નથી આપણે
    અખંડ સૌભાગ્ય મને એક તારું નામ
    તનના તંબુરા હવે ગુણ તારા ગાય
    ચાલો ગિરધારી હવે રહેવું નથી આપણે
    સાસુ નણંદ મને રાત દિવસ બોલતા
    મેણા નો માર હવે મારાથી ના જીલાય
    ચાલો ગિરધારી હવે રહેવું નથી આપણે
    ફૂલના કરંડિયા માં સાપ ભરી મોકલે
    ઝેરના કટોરા મને રાણાજી પાય
    ચાલો ગિરધારી હવે રહેવું નથી આપણે
    વેલડું હંકારો હવે વ્રજ કેરા ધામમાં
    વ્રજની ભૂમિ માં રહેવું સદાય
    ચાલો ગિરધારી હવે રહેવું નથી આપણે
    યમુના કિનારે વાલો રાસ રૂડો ખેલતો
    અંતે આ દેહ તારા રૂપમાં સમાય
    ચાલો ગિરધારી હવે રહેવું નથી આપણે
    રાણાજી ના રાજમાં મનડું મુંજાય
    ચાલો ગિરધારી હવે રહેવું નથી આપણે
    🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
    🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
    radha #krishna #gujaratibhajan #કીર્તન #સત્સંગ #સત્સંગ #bhajan #ભજન #trending #ગુજરાતી #lagangeet #radha #radhakrishna #radhe #radheradhe #radhekrishna #ram #ramayan #rammandir #ayodhya #ayodhyarammandir #bhakti #bhaktisong #bhajansong #krishnabhajan #gujaratibhajan #gujarat#ram #radha #ramayan #entertainment #edit #instagram #india #travel #viralvideo #bhojpuri #music

КОМЕНТАРІ • 37

  • @neeladave3947
    @neeladave3947 4 дні тому +1

    Supap🙏🙏 Jay ho mirabai ki

  • @shahchhayajayeshshah211
    @shahchhayajayeshshah211 4 дні тому +1

    Sars Jordar Mast 😊❤🎉

  • @DiptiMesvaniya
    @DiptiMesvaniya 4 дні тому +1

    બહુ મસ્ત ભજન છે હો બહેનો

  • @kinnu.patel1989
    @kinnu.patel1989 2 дні тому

    Khub j sundar bhjan che ❤

  • @Bhagavatibenpatel-h7p
    @Bhagavatibenpatel-h7p 4 дні тому +1

    જય રામદેવ પીર

  • @darjitejal303
    @darjitejal303 4 дні тому +1

    🙏જય ગીરધારી 🙏👌👌👌👌👌ખૂબ સરસ ગાયું 🎉🎉🎉🎉🎉🎉👌👌👌👌👌🙏🙏🙏🙏🙏

  • @superstar7421
    @superstar7421 7 годин тому

    Daxaben khub j sunder bhajan gayu 6e bhajan na sabdo khub j saras 6e ❤

  • @SangitaDodia
    @SangitaDodia 4 дні тому +1

    Bahuj sarasa bhajan gayu👌👌👍

  • @MeetaPatel-p5q
    @MeetaPatel-p5q 4 дні тому +1

    Very nice jsk

  • @kavitaahuja7368
    @kavitaahuja7368 4 дні тому +1

    superb bàjàñ sàràs ché 👍👌❤🙏

  • @chamundamandalhimmatnagar1016
    @chamundamandalhimmatnagar1016 4 дні тому +1

    ખુબ સરસ દક્ષાબેન અવાજ પણ સારો સરસ ભજન ગાયું છે 🥀🥀🥀🎉🎉🎉🎉🎉🎉

  • @RekhaThanki-ed9rc
    @RekhaThanki-ed9rc 4 дні тому +1

    દક્ષા બેન ખૂબ જ સુંદર ભજન ગાયૂ

  • @geetapatel1001
    @geetapatel1001 4 дні тому +1

    દક્ષાબેન બહુ સરસ ભજન ગાયું તમે આનંદ આનંદ થઈ ગયો તમારો અવાજ બહુ મસ્ત છે વસઈ ભક્તિ મહિલા મંડળ જય સ્વામિનારાયણ

  • @nirmalmakwana6961
    @nirmalmakwana6961 4 дні тому +1

    Vary Vary nice Bajan daxa ban
    Jay mataji Bajan lahena mokaljo

  • @reenabagtharia8613
    @reenabagtharia8613 4 дні тому +2

    Khub Sara's gayu bhajan sitaram sitaram 🙏🙏

  • @reenabagtharia8613
    @reenabagtharia8613 4 дні тому +1

    Wah moj padi gy Sara's maja aavi bhajan sambhline

  • @kumudchaudhary5037
    @kumudchaudhary5037 4 дні тому +1

    Hal radha hal apne pavvagdh jaie

  • @champaprajapati4201
    @champaprajapati4201 4 дні тому +1

    🙏🙏🙏🙏👌🏾👌🏾🌷🌷🌷

  • @devikadave9621
    @devikadave9621 2 дні тому

    રાધામંડળ વડોદરા

  • @sharmisthasoni8963
    @sharmisthasoni8963 2 дні тому

    Wah daxa ben wah su tamar bhajan che beno tamara bhajan ni to vat j na thay

  • @DIPIKABENSONI
    @DIPIKABENSONI 4 дні тому +1

    જય શ્રી કૃષ્ણ દક્ષાબેન બહુ સુંદર ભજન ગાયું તમારા ભજન સાંભળી અને અમને બહુ જ આનંદ થાય છે તમારો કોન્ટેક નંબર આપો

    • @Manjubenghosh
      @Manjubenghosh  4 дні тому +1

      🙏🙏🙏❤️❤️❤️

    • @daxaparmar2350
      @daxaparmar2350 2 дні тому

      Thank you so much🙏 manju ben ne ke jo Aapse😊

  • @kavitaahuja7368
    @kavitaahuja7368 4 дні тому +1

    🎉🎉🎉🎉🎉❤🙏saú been nó khub khub aàbaàr bàjàñ làkhí móklvà màte tàmàro khúb khub aàbaàr thàñk you