આ પાંચ ખાતર જીરા નુ ભવિષ્ય બદલી દેશે aa pacha khatar jiru ke bhavsay bhadal denge

Поділитися
Вставка
  • Опубліковано 17 січ 2025

КОМЕНТАРІ • 81

  • @Khetiniduniya
    @Khetiniduniya 27 днів тому +2

    એક નંબર ટ્રીટમેન્ટ 👌

  • @dmvalani4818
    @dmvalani4818 2 дні тому +1

    Kiya gread Zink nakhay

  • @Babu-e5f
    @Babu-e5f 20 днів тому +1

    👌👌

  • @vinodpaun7479
    @vinodpaun7479 Місяць тому +4

    AAMA PANI CHATVANU KE NAY

  • @R_A_J_U869
    @R_A_J_U869 21 день тому +1

    Yuriya +jink coper daru ke pani ma bhumik mukvu saru

  • @jagdishkatakiya3780
    @jagdishkatakiya3780 28 днів тому +1

    Good

  • @jagdishpatel3199
    @jagdishpatel3199 24 дні тому +2

    Gink,25kg,સફરજન,9,કેજી,blukopar,1kg,ura 30kg,6vigha

  • @Allrounder-jr7fr
    @Allrounder-jr7fr Місяць тому +4

    Jira ma 25-25-25 no spray kyare kari sakay.. ane faydo shu thay... Video banavjo

  • @DashratKuriya
    @DashratKuriya 27 днів тому +2

    😢😢

  • @rajmermer759
    @rajmermer759 27 днів тому +1

    Bhai jira ma ketla time sudhi zink plus vapri sakay

  • @ravirajraviraj8905
    @ravirajraviraj8905 Місяць тому +2

    ભાઇ લાંબુ નહિ પણ ઝડપી જરૂરી વાત પ્રથમ કરો ભાઇ

    • @KishanMitroLilapur
      @KishanMitroLilapur  Місяць тому +1

      બિજા વિડિયો જોવા કરતા ખેતી ના વિડિયો જોવામાં ટાઈમ ભલે બગડે પણ પાંચ પૈસા 💸💰 વધારે કમાણી થશે અને અનુભવ પણ થશે ભાઈ 🙏

  • @jayvirsinhjadeja3741
    @jayvirsinhjadeja3741 19 днів тому +1

    પાણી સાથે આપીએ તો ન ચાલે

  • @chaturdetroja354
    @chaturdetroja354 27 днів тому +2

    Aliat ketli vighe

    • @KishanMitroLilapur
      @KishanMitroLilapur  27 днів тому +1

      piyat ma vighe 150 greem and santakav ma 25 gram prati pampe bhai 🙏

  • @Rajjakhusenkotwala.1990
    @Rajjakhusenkotwala.1990 21 день тому +1

    Daanger ma vapray

  • @PappuKambariya
    @PappuKambariya Місяць тому +1

    Sela piyat ma salfer aapi sakay jira maa

  • @clothingstyle1m434
    @clothingstyle1m434 Місяць тому +2

    Kevok faydo thay te jarur janavjo

  • @ghanshyambhaipatel380
    @ghanshyambhaipatel380 Місяць тому +2

    ત્રીજા પાણ પછી આપવું કે ત્રીજુંપાણ ચાલુ કરીયે ત્યારે આપવું ?

    • @KishanMitroLilapur
      @KishanMitroLilapur  Місяць тому +1

      ત્રીજા પાણે આપવુ પણ ત્રણ પાણ વેલા પાયદિધા હોય તો ચોથા પાણે આપવુ એક મહિના નુ જીરુ થાય ત્યારે આપવુ ખાસ ભલામણ ભાઈ 🙏

  • @maheshmithapara5788
    @maheshmithapara5788 24 дні тому +1

    ભાઈ તમારે કેટલા વીઘાએ એકર થાય?
    એકર પ્રમાણે ખાતર નું માપ કહો.

  • @ravjiahir7871
    @ravjiahir7871 Місяць тому +2

    મિત્ર અક્ષા કંપનીનું જીત છે ચાલશે કે એનું કેવું રિઝલ્ટ છે

    • @KishanMitroLilapur
      @KishanMitroLilapur  Місяць тому +1

      મિડિયમ રીઝલ્ટ આવે છે ભાઈ 🙏

  • @rajmermer759
    @rajmermer759 Місяць тому +4

    Bhai zink kyu saru aave omkar nu zink plus ke pasi zink ne salfur aave te zinda athva teckno z

  • @ShantilalpatelNarsibhai
    @ShantilalpatelNarsibhai Місяць тому +2

    ખાતર સાથે મેટાલિક 35% અથવા એલિયન બે માંથી કયું આ પી

  • @niteshdanger782
    @niteshdanger782 Місяць тому +2

    Bhai uriya sati dai ane bija khatar pani sathe api sakay

    • @KishanMitroLilapur
      @KishanMitroLilapur  Місяць тому +1

      હા આપી શકાય પણ પાણી સાથે વધારે ઓછુ વયજાય છે 🙏 ભાઈ

  • @K_Baraiya
    @K_Baraiya Місяць тому +2

    Vavetar kariyu tayathi divaso ganiya se ke te batavso bhai javab apajo bhai

    • @KishanMitroLilapur
      @KishanMitroLilapur  Місяць тому +1

      vavetar karyu tya thi 16 navemba re vavetar Karel se Bhai 🙏

  • @ravikhuntimer539
    @ravikhuntimer539 Місяць тому +1

    Bayer nu alient vidhe ketlu nakhvanu

  • @iamyogendrahir.
    @iamyogendrahir. Місяць тому +2

    bayer nu aliat ave ane to koy bija product sathe mix karvani bhalama nathi karvama avti ana vishe mahiti apjo ne thodi

    • @KishanMitroLilapur
      @KishanMitroLilapur  Місяць тому +2

      એવું નથી ગમે તેના ભેગુ કરી શકીએ ભાઈ 🙏

    • @iamyogendrahir.
      @iamyogendrahir. Місяць тому

      thenks

    • @Ms-om8iw
      @Ms-om8iw Місяць тому

      Copper ne sulfer ne zinc mix no thai bhai

    • @mahmadshahid947
      @mahmadshahid947 Місяць тому

      Uria ni jgyaye amonium sulphet sathe aa badhay khatar mix Kari api sakay

  • @BhaveshAhir-un9yl
    @BhaveshAhir-un9yl Місяць тому +1

    આકળા નુ વિડીયો બનાવો

  • @hmahirahir3923
    @hmahirahir3923 Місяць тому +1

    Lili charmi tame kone kyo

    • @KishanMitroLilapur
      @KishanMitroLilapur  Місяць тому +1

      સોડ ચિરમાય જાય પછી સુકાય જાય એને ભાઈ 🙏

    • @hmahirahir3923
      @hmahirahir3923 Місяць тому

      @KishanMitroLilapur matalb lilo sukaro

  • @rahulchavda9594
    @rahulchavda9594 Місяць тому +1

    Zinc sulphate gsfc nu ave e chale ne bhai

    • @KishanMitroLilapur
      @KishanMitroLilapur  Місяць тому +1

      હા ચાલે ભાઈ 🙏

    • @n.npatel4950
      @n.npatel4950 Місяць тому +1

      જીનક અને ઉરિયા ભેગુ કરો એટલે ભેજ આવી જાય છે

  • @ishwarmanvar5296
    @ishwarmanvar5296 Місяць тому +1

    ભાઈ થંડી લીધે જીરું ઉગતુ નથી 15 દિવસ થઇ ગયા છે 20 ટકકા ઉગ્યો છે શું કરવું

    • @KishanMitroLilapur
      @KishanMitroLilapur  Місяць тому +2

      બિયારણ મા ફોલ્ટ છે જીરુ દશ કલાક પાણીમાં પલાળી ને છાંટીદો પાછળ તરત જ પાણી આપી દેવું આગળ વિડિયો મુકેલ છે ભાઈ 🙏

  • @ShantilalpatelNarsibhai
    @ShantilalpatelNarsibhai Місяць тому +1

    ખાતર સાથે એલિયટ અને મેટાલિક 35% આપી શકાય