"ayurved" shu che aa tmara joyela darek video pchi j mane shmjanu che, ane kharekhar aa knowledge howu jaruri che....thank you atlu details ma smjava mate Pls ma'm khavano j gundar ave che aena vishe mahiti apjo kyo gundar saro men and women mate?🙏
શોભા જી, તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે. ધન્યવાદ.😊🙏
વાહ આટલી ઊંડાણ પૂર્વક માહિતી આપવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ પહેલીવાર તલના તેલ ના આટલા બધા ગુણધર્મો સમજાવ્યા ❤ ધન્યવાદ
જી, આભાર. 😊🙏
Thanks for such a imp information
બહુજ સરસ માહિતી આપો છો તે બદલ ખુબજ ધન્યવાદ આપના જેવા ડોકટર ની જરૂર છે. જય મહાદેવ🎉
પ્રકાશ જી, આભાર. 😊🙏
બહેન તલ ના તેલ વિષે સરસ માહીતી આપવા બદલ આપનો આભાર આપની ભાષા પણ બહુજ સુંદર લાગે છે
અશોક જી, ધન્યવાદ.😊🙏
બહુ સરસ મજાની વાત કરી છે તમે તમારો ખુબ ખુબ આભાર ઘણી વખત મને પણ પગ માંથી કડાકા નો અવાજ આવે છે ખુબ સરસ મજાની માહિતી છે
પવન જી, ધન્યવાદ.😊🙏
સરસ માહિતી આપી ❤👌🙏
ગીતા જી, ધન્યવાદ.😊🙏
मां सरस्वती मां भवानी स्वरूपा को निःशुल्क सेवा यज्ञ के लिए शत् शत् नमन करते हैं और उनके माता-पिता को भी,,,,❤❤❤❤❤❤,, से,,, हरि ॐ हर-हर महादेव हर
Wah....khub j saras mahiti aapva badal aabhar🙏🙏
મીરા જી, ધન્યવાદ. 😊🙏
Doctor didi thank you so much for very good information didi. very helpful video didi. thanks 🙏
Lajja Ji, Welcome. 😊🙏
ખુબ જ સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર ❤❤
જી, ધન્યવાદ.😊🙏
વાહ ખુબ સરસ માહિતી મળી ❤
માસિક વધારે આવતુ હોય તો
એના માટે કેટલાક ઉપાય બતાવા વિનંતી ❤ આભાર ❤
ચેતલ જી, તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે. ધન્યવાદ. 😊🙏
ખૂબ સરસ માહિતી આપવા બદલ આભાર જય શ્રી કૃષ્ણ
પ્રેરણા જી, ધન્યવાદ.😊🙏
ખૂબ સરસ માહિતી આપી બેન આભાર
જી, ધન્યવાદ. 😊🙏
ખુબ સરસ માહિતી આપી બેન 🙏
કમલેશ જી, ધન્યવાદ.😊🙏
Very nice information thanks
Zankhana Ji, Welcome. 😊🙏
Thank you mam for such a good information,
Dharmishtha Ji, Thank You. 😊🙏
🌱અદ્દભુત🌿
જી, ધન્યવાદ.😊🙏
તામારા દરેક વિડ્યો ઉપયોગી માહિતી સાથે હોય છે. તે માટે ખૂબ ખૂબ આભાર બેન 🙏🏻🙏🏻
પન્ના જી, ધન્યવાદ.😊🙏
Khub saras🙏🙏👏👏👌
હીના જી, ધન્યવાદ. 😊🙏
સરસ, બહેન, ઘણા સમય પછી આપનો વિડીયો આવ્યો. ઉપયોગી માહિતી આપવા બદલ આપનો આભાર...🙏
જૈમિન જી, ધન્યવાદ.😊🙏
Wah wah bhu j sars samjavyu Ane mahiti aapi 😊 thanks ❤
Gayatri Ji, Welcome. 😊🙏
Saras mahiti aapi
નયના જી, ધન્યવાદ. 😊🙏
Wah..khub j saras
Namaskar. ...medam shri
ઉમેશ જી, ધન્યવાદ. 😊🙏
Khub saras Ane upyogi mahiti apva badal abhar devangiben ..
માયા જી, ધન્યવાદ.😊🙏
Very good information and Grate. 👍
Saroj Ji, Thank You.😊🙏
Mast samjvjaviu very nice ❤❤
રમિલા જી, ધન્યવાદ.😊🙏
Thank you for educating us in correct direction
Hem Ji, Welcome.😊🙏
Pranam sister Koti Koti thanks for amazing information
Tejal Ji, Welcome. 😊🙏
very nice information ℹ️
Ji, Thank You. 😊🙏
Khub saras mahiti
પૂજા જી, ધન્યવાદ.😊🙏
Very good bena ok thanks
Mumtaz Ji, Welcome. 😊🙏
Vah Khub Saras Ben
નીરુ જી, ધન્યવાદ. 😊🙏
Very nice information Thanks
Bharati Ji, Welcome. 😊🙏
Jsk very nice video
Geeta Ji, Thank You. 😊🙏
બહુજ સુંદર માહિતી આપી મેડમ તલની આભાર
જી, ધન્યવાદ. 😊🙏
જય માતાજી ખુબ સરસ માહિતી આપો છો તે બદલ આભાર
મુકેશ જી, ધન્યવાદ.😊🙏
Thank you so much Mam
Neeta Ji, Welcome. 😊🙏
Vaw good 👍
Kastur Ji, Thank You.😊🙏
Khub saras
મોહન જી, ધન્યવાદ. 😊🙏
Khub saras ben
મનહર જી, ધન્યવાદ.😊🙏
Thanks🙏
Jagdish Ji, Welcome. 😊🙏
Very useful
Bharti Ji, Thank You.😊🙏
Khubj sari mahiti aapi madam
નીલમ જી, ધન્યવાદ.😊🙏
Nice information
Mrudula Ji, Thank You. 😊🙏
Nice information dr,devangi mam
Paulomi Ji, Thank You. 😊🙏
Thank you mam
Mitesh Ji, Welcome. 😊🙏
જય શ્રી ધન્વંતરિ
સાદર નમસ્કાર
આપનો ખુબ ખુબ આભાર
લાધા જી, ધન્યવાદ.😊🙏
Very useful topic of all kinds of trouble can be cured by sesame "Tull" thank you Dr. Aapno khub aabhar ben
જી, ધન્યવાદ. 😊🙏
"ayurved" shu che aa tmara joyela darek video pchi j mane shmjanu che, ane kharekhar aa knowledge howu jaruri che....thank you atlu details ma smjava mate
Pls ma'm khavano j gundar ave che aena vishe mahiti apjo kyo gundar saro men and women mate?🙏
પારૂલ જી, તમારી વાત ધ્યાનમાં રાખીશું અને વધારે વિડિયો શેર કરવાનો ટ્રાય કરીશું.
ધન્યવાદ.😊🙏
@JOGIAyurved Thank you...
Tame sanskrut Ane enu gujrati Kari ne pn bane bhasa ma sars samjavo cho 😊 thanks ❤
ગાયત્રી જી, ધન્યવાદ.😊🙏
સરસ માહિતી. 🙏🙏🙏
એસિડીટીનો ઈલાજ બતાવવા મહેરબાની. 🙏🙏🙏
શોભા જી, તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે. ધન્યવાદ.😊🙏
Thank
Kisor Ji, Welcome.😊🙏
Thanks ma'am!!
Me Tamara j ak video ma talnu tel hair mate bov saru che ae joyu hatu
But aa related information hu shodhto j hato
Kishan Ji, Welcome. 😊🙏
Very nice
Narendra Ji, Thank you. 😊🙏
Very nice Madam
Mala Ji, Thank You. 😊🙏
Sars mahiti ben
જી, ધન્યવાદ. 😊🙏
સરસ બેન આભાર
પ્રફુલ જી, ધન્યવાદ. 😊🙏
Jay mataji
હું મળ્યો છું કાલે એમને સાચી વાત છે
જાણકારી પણ સાચી આપે છે તેમજ દરેક વ્યક્તિ નો બાંધો અલગ અલગ હોય છે તે પ્રમાણે તેઓ સારવાર ચોકક્સ કરે છે
જીગ્નેશ જી, તમારી પાસેથી આ સાંભળીને આનંદ થયો. તમારા પ્રતિભાવ બદલ ખુબ ખુબ આભાર. 😊🙏
👌
Archana Ji, Thank You.😊🙏
ફટકડી વિષે પુરી માહિતી આપવા વિનંતી છે. આપના vedio ખૂબ જ માહિતીશભર ઉપયોગી અને ખૂબ જ ઉચ્ચ કક્ષા ના જ્ઞાન થી સભર હોય છે
દિવ્યા જી, તમારી વાત ધ્યાનમાં રાખીશું અને વધારે વિડિયો શેર કરવાનો ટ્રાય કરીશું. ધન્યવાદ.😊🙏
❤😮👌
Rudra Ji, Thank You.😊🙏
👌🙏
Ji, Thank you.😊🙏
Lax ligaments mate upay janavso please
ભાવિન જી, તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
Bahu sarash Vat kari Che Mam pitt hoy to Taal nu Tel chale ke ane kevi Rite lavu
નીતા જી, પિત્તની સમસ્યામાં તલના તેલનું સેવન કરવું યોગ્ય ગણી શકાય.
Morning ma khajur nu dudh chokrao ne school jata apay???
જી, ખજૂર અને દૂધ સાથે લેવું યોગ્ય ન ગણી શકાય.
❤
Ji, Thank You. 😊🙏
સરસ માહીતી આપિ❤ 15:09
જ્યોતિ જી, ધન્યવાદ.😊🙏
મેડમ મને આખા શરીરમાં સાંધા દુખે છે
પગમાં તૂટ થાય છે અને કળે છે
તેના માટે શું કરવું જોઈએ.
સ્નેહ જી, તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
2 mahina thi hu use karu 6u, difference dekhay 6
જી, ધન્યવાદ. 😊🙏
બારેમાસ ખાવામા તલનું તેલ વાપરી શકાય???
ભરત જી, બારેમાસ તલનું તેલ ખાવું યોગ્ય ગણી શકાય.
મેં એવું સાંભળ્યું છે કે શિયાળા સિવાય તલનું તેલ જો ખાવામાં આવે તો એ શરીર માટે બહુ ગરમ પડે છે શું એ સાચી વાત છે
સરસ માહિતી આપી બહેન 🙏🙏🙏
જી, ધન્યવાદ. 😊🙏
Very nice information about tal .
Arti Ji, Thank you😊🙏
Very nice information
Rohan Ji, Thank You. 😊🙏
Very nice
Shital Ji, Thank You. 😊🙏
❤
Arun Ji, Thank You.😊🙏