Це відео не доступне.
Перепрошуємо.

જૂનાગઢ / ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહના પુત્ર સામે યુવકને બેફામ માર માર્યાનો આરોપ I VTV GUJARATI

Поділитися
Вставка
  • Опубліковано 30 тра 2024
  • જૂનાગઢ / ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહના પુત્ર સામે યુવકને બેફામ માર માર્યાનો આરોપ, તાત્કાલિક ધરપકડ કરવાની માગ I VTV GUJARATI
    ગોંડલાના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર સામે ખુનના પ્રયાસનો ગુનો નોંધાયો છે. જૂનાગઢના કાળવા ચોક પાસે ફાસ્ટ કાર ચલાવવાને મુદ્દે થયેલી બોલાચાલીમાં રાજુ સોલંકી નામના વ્યક્તિના પુત્રને માર માર્યાનો આક્ષેપ કરાયો છે.
    #JayrajsinhJadeja #junagadh #Gondal #gondalnews #rajkot #junagadhnews #rajkot #gujarat #gujaratinews #vtvgujarati
    Download VTV Gujarati News App at goo.gl/2LYNZd
    Breaking News and Latest Updates in Gujarati | Gujarat News Live
    Looking for Live News in Gujarati? Stay updated with the latest breaking news in Gujarati and Gujarat latest news on our reliable platform. Get real-time updates, comprehensive coverage, and stay well-informed about current events. Stay connected for the freshest news stories in Gujarati.
    VTV Gujarati News Channel is also available on other social media platforms...visit us at www.vtvgujarati...
    You can also watch -
    Daily Dose (ડેઇલી ડોઝ)
    • Intermittent Fasting ક...
    Janva Jevu (જાણવા જેવું)
    • Janva Jevu (જાણવા જેવું)
    VTV SHORTS
    • VTV SHORTS
    EK Vaat Kau
    • EK Vaat Kau
    Mahamanthan
    • Mahamanthan
    Visit us at www.vtvgujarati... for more updated news in Gujarati.
    VTV Gujarati News Channel is also available on other social media platforms.
    VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો whatsapp.com/c...
    Connect with us at Facebook!
    / vtvgujarati
    Follow us on Instagram
    / vtv_gujarati_news
    Follow us on Twitter!
    / vtvgujarati
    Join us at LinkedIn
    / vtv-gujarati

КОМЕНТАРІ • 520

  • @prakashsankhat8268
    @prakashsankhat8268 2 місяці тому +65

    રાજુભાઈ કોઈ પણ કારણે સમાધાન ના કરતા,, આવા લોકો ને સબક શીખવાડવું જરૂરી છે..

  • @viramsinhjadeja3442
    @viramsinhjadeja3442 2 місяці тому +76

    કાર્યવાહી થવી જોઈએ આવા લૂખા તત્વો ની દલીત ભાઇ ને ન્યાય મળવો જોઈએ

  • @zalakripal5847
    @zalakripal5847 2 місяці тому +102

    18 એ 18 વરસ ને વિનંતી કરું છું દલિત સમાજ ને સપોર્ટ કરો જય માં ભવાની

    • @ShreeGarud-pf9rn
      @ShreeGarud-pf9rn 2 місяці тому +1

      Jay bhim..

    • @rajputsanjaysinh1142
      @rajputsanjaysinh1142 2 місяці тому

      આ લુખો શે જૂનાગઢ નો અને હવે ગોંડલ માં જશે તો ગન્ડ મારી લેશે

    • @ramjibhaidungariya3108
      @ramjibhaidungariya3108 2 місяці тому

      ધન્યવાદ ભાઈ

    • @AnandJadav-pu9ir
      @AnandJadav-pu9ir 2 місяці тому +2

      આ ગિરીશ કેટલો હલકી ગુણવત્તાના વાળો છે , તે સમાજને નોંધ લેવી જોઇએ,,અને કોઈ સંજોગ માં સમાધાન નાં કરવું જોઈએ

    • @krunalkanodiya8536
      @krunalkanodiya8536 2 місяці тому

      આભાર બાપુ

  • @hamirmaheshwari9498
    @hamirmaheshwari9498 2 місяці тому +24

    રાજુભાઈ સોલંકી સાહેબની હિંમતને સલામ..

  • @RawatMukeshbhai-le3kl
    @RawatMukeshbhai-le3kl 2 місяці тому +17

    જય ભીમ
    જય સંવિધાન
    આવા ગુનેગારો ને સજા જરૂર થવી જોઈએ

  • @RuturajsinhRathod-dg8ef
    @RuturajsinhRathod-dg8ef 2 місяці тому +31

    રાજેશભાઈ જુનાગઢવાળાના પુત્ર સાથે બનેલ બનાવ દુઃખદ છે આવુ બનવુ જોઈએ નહી આ દુઃખદ ઘટનાના સમાચાર જાણીને અમને ખુબજ દુઃખ થયુ છે ભવિષ્યમાં આવા બનાવ બને નહી તે માટે સરકારે કડક કાર્યવાહી કરવી જોઈએ

  • @pravinmaru8185
    @pravinmaru8185 2 місяці тому +107

    આ ગિરીશ કોટેચા ઉપર પણ ફરિયાદ દાખલ કરવી જોઈએ.

    • @bhagvanbhaiparmar2595
      @bhagvanbhaiparmar2595 Місяць тому +1

      હા ગિરીશ કોટેચા સામે ફરિયાદ દાખલ થવી જોઈએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે કારણ કે પીડિત પરિવારને ન્યાય આપવાને બદલે ધાક ધમકી આપી રહ્યા છે સાચા ને ન્યાય અને ખોટા લોકો સજા દંડ ને પાત્ર છે
      🙏 જય હિન્દ🙏
      🇮🇳 જય ભારત 🇮🇳

  • @amrutlalparmar2126
    @amrutlalparmar2126 2 місяці тому +119

    આનો મતલબ એ થયો કે ગણેશ ગુનેગાર છે એના બાપની હવા છે તો ફરાર શું કામ

  • @ChavdarameshChavdaramesh-zg1vp
    @ChavdarameshChavdaramesh-zg1vp 2 місяці тому +11

    વાહ રાજુ ભાઈ સોલંકી વાહ jay Bhim

  • @ashokbharthi5294
    @ashokbharthi5294 2 місяці тому +108

    આ ગિરીશે એના સમાજના અતુલ ચગ મામલમાં પણ રસ લીધો હતો આવા લોકોને પણ ન છોડવા જોઈએ

    • @snehthakkar2347
      @snehthakkar2347 2 місяці тому

      ગિરીશ ખોટી દલાલી કરે છે બધે

    • @bharatjoshi6382
      @bharatjoshi6382 2 місяці тому

      તે ભાજપ નો ભડવો છે પોતાનું સાજુ કરે દુનિયા જાય તેલ પીવા

  • @chavdaramesh6176
    @chavdaramesh6176 2 місяці тому +31

    જયરાજ ની બાપ ની તાકાત નથી દલિત સમાજ ને દબાવો નો આવા જયરાજ જેવા પોતા ના સમાજ ના નથી થયા તો બીજા ના છું થયે આવા ને જેલ ભેગો કરો ગિરીશ કોટેરા ઉપર કેસ દાખલ કરો તાલુકો તાલુકે જીલે જીલે આવેદન પત્ર આપો દલિત સમાજ જગો આવા જયરાજ જેવા હરામી ને જેલ ભેગા કરો સલા ને

    • @jadejasatyarajsinh7497
      @jadejasatyarajsinh7497 2 місяці тому

      આંદોલન કરો ભડકે બળી નાખો

    • @user-fi3xj8un3x
      @user-fi3xj8un3x 2 місяці тому

      💯 ટકા સાચી વાત સે.... સમાજ નો નય એ કોય નો નય ...જય સવીધાન

  • @Sumit_Donda
    @Sumit_Donda 2 місяці тому +16

    વાહ રાજુભાઈ વાહ.
    સમાધાન નઈ કરતા

  • @bhikhabhainaiyaran3083
    @bhikhabhainaiyaran3083 2 місяці тому +19

    સંવાદદાતા ભાજપ વિશે વાત કરતા હતા ત્યારે એંકર એ રોકી લીધા, કહ્યું, ખુબ આભાર માહિતી માટે

    • @ayurvedgnanmahiti2313
      @ayurvedgnanmahiti2313 2 місяці тому

      સાચી વાત બીજેપી નો જમાનો છે

  • @krishanaofficial3163
    @krishanaofficial3163 2 місяці тому +64

    ગિરીશ કોટેચા ઉપર ગુનો દાખલ કરો

  • @Ramdassadhu12579
    @Ramdassadhu12579 2 місяці тому +41

    Vah. Bhai. Tne. Himat. Kri. Chhe. Aa loko. Thi. Darvu na joiye

  • @user-wp2sr7ic9j
    @user-wp2sr7ic9j 2 місяці тому +8

    ખરેખર આમાં દરબાર કે પછી કોય બીજી જ્ઞાતિની વાત નથી શેતોએજકે આવા લુખ્ખા દબંગને સબક મળવો જોઇએ

  • @pravinkhetaliya4651
    @pravinkhetaliya4651 2 місяці тому +65

    આ ન્યુઝ ચેનલ ભાજપ થી બીવે છે

    • @mukeshbhainakum2683
      @mukeshbhainakum2683 2 місяці тому

      ભાજપની ચમચાગીરી કરે છે

  • @Ajayka415
    @Ajayka415 2 місяці тому +41

    કોઈ સમાજને દબાવવામાં આવે હું ક્યારે પણ ચલાવવામાં નહીં આવે જય જય લોકો સાથે આવો બનાવ બન્યો છે ખોલીને સામે આવે

  • @mahendrasinhbrahmbhatt1409
    @mahendrasinhbrahmbhatt1409 2 місяці тому +61

    ક્ષત્રિયો સાથે આ ગણેશભાઈ કેમ ન હતો ?

  • @rajeshbhaigajera7529
    @rajeshbhaigajera7529 2 місяці тому +23

    વાહ ભાઈ વાહ એક દમ સાચુ

  • @shivabhaijodiya1123
    @shivabhaijodiya1123 2 місяці тому +5

    ચાલો રાજકોટ ન્યાય આપો

  • @nyaj2021
    @nyaj2021 2 місяці тому +16

    પીડીત યુવાન ને ન્યાય મલવો જોઈએ અને આવા અનેક બનાવો પ્રકાશમાં આવે છે તો આવા બનાવો ના બને એવી લેખીતમાં મિડીયા સમક્ષ ખાત્રી આપવી જોઈએ

  • @SandipParmar-zq7vd
    @SandipParmar-zq7vd 2 місяці тому +15

    અવરી જગ્યા એ ભરાણા છે

  • @user-rd5mz7dj5i
    @user-rd5mz7dj5i 2 місяці тому +18

    Raju.bhai.tamne.salam.se.jaybhim

  • @girdharbhaipadaya5507
    @girdharbhaipadaya5507 2 місяці тому +13

    I salute Rajubhai

  • @SalluParmar-pi1xc
    @SalluParmar-pi1xc 2 місяці тому

    સમાધાન આજે પણ ના કરતા અને કાલે પણ નહિ જો આજે સમાધાન કર્યું તો કાલે તમારો વારો જ છે મારા સમાજ ના લોકો કહે આજે તમારા ઘરે કાલે બીજા ના ઘરે આ બનાવ બને તો આને આજીવન કારાવાસની સજા પડે એવી મારી અને મારી સમાજ ની માંગ છે કે પછી તમે રૂપિયા ની લાલસે સમાધાન ના કરતા જય ભીમ જય ભીમ નમો બુદ્ધ

  • @ChhatrasinhParmar-ip2lz
    @ChhatrasinhParmar-ip2lz 2 місяці тому +26

    રૂપિયા લઈ ને સમાધાન કરી ના લેતા ભાઇ

  • @gtmvirash86
    @gtmvirash86 2 місяці тому +16

    Jay Bhim

  • @bipinpatel311
    @bipinpatel311 2 місяці тому +21

    🙏🫢🫣🫣 જોયલો આ છે ગુજરાત નો વિકાસ 🙏🙏🫢🫢

  • @Shamstudio811
    @Shamstudio811 2 місяці тому +41

    BJP na Lukhha O

  • @hasmukhsonagara1755
    @hasmukhsonagara1755 2 місяці тому +54

    ગુંડારાજમાં જનતાના હાલ આવા જ હોય

  • @user-fq3nv5iy6h
    @user-fq3nv5iy6h 2 місяці тому +9

    ગિરીશ કોટેચા ને પણ મદદમાં લઇ લો

  • @Singham308
    @Singham308 2 місяці тому +34

    કેટલું બીપ અવાજ મૂક્યો છે ...
    જે હોય તે પબ્લિકને સાંભળવા દેવાય...

    • @gautammanjariya478
      @gautammanjariya478 2 місяці тому +2

      સાચી વાત છે બીપ વાળુ કયો આ કેવું બોલે તે પણ ખબર પડવી જોઈએ રાજુભાઈ કેવો ખાનદાન છે ખબર પડે

    • @Mr.BhupeshParmar786
      @Mr.BhupeshParmar786 2 місяці тому

      News Channel vaala kai Gaalu vaalu audio jaher n kare ne.

    • @khushhashmukh9996
      @khushhashmukh9996 Місяць тому

      ​@@Mr.BhupeshParmar786 આમને ના ખબર પડે જાહેર સમાચાર લેડીસ પણ જોતા હોય

  • @user-om7oj4jm5y
    @user-om7oj4jm5y 2 місяці тому +7

    જયભીમ જયભારત જયસંવિધાન

  • @rajeshbhaigajera7529
    @rajeshbhaigajera7529 2 місяці тому +21

    વાહ ભાઈ વાહ રાજુ ભાઈ વાહ

  • @user-dm7sd5tu6h
    @user-dm7sd5tu6h 2 місяці тому +22

    અમારા નો અમને આખા ગુજરાતના ગુજરાતના દલિતોને ગર્વ છે

    • @dcjadajajadaja1429
      @dcjadajajadaja1429 2 місяці тому

      માર ખાધો

    • @dhruvaryaman2638
      @dhruvaryaman2638 2 місяці тому

      ​@@dcjadajajadaja1429pela 1 ni same 10 aaya ta pachi aamaj thay ne

    • @khushhashmukh9996
      @khushhashmukh9996 Місяць тому

      ​@@dcjadajajadaja1429રૂપાલા યાદ છે?

  • @HareshbhaiRathod-vn9ur
    @HareshbhaiRathod-vn9ur 2 місяці тому +19

    Good raju Bhai samaj sathi se

  • @dlvankar820
    @dlvankar820 2 місяці тому +50

    રાજુ ભાઈ સલામ

  • @ViralPatel-wq5pc
    @ViralPatel-wq5pc 2 місяці тому +12

    જય આદિવાસી

  • @bharatsinhdodiya9329
    @bharatsinhdodiya9329 2 місяці тому +35

    જે સંભળાવવાનુ હતું ત્યા તો બીપ આવે છે

  • @chavdajayesh4433
    @chavdajayesh4433 2 місяці тому +6

    Va raju bhai va

  • @krishanaofficial3163
    @krishanaofficial3163 2 місяці тому +76

    આ જુનાગઢ નો લુખો છે

    • @bharatjoshi6382
      @bharatjoshi6382 2 місяці тому +3

      ગોંડલ જૂનાગઢ નાં આવ ભાઇ હરખા આપણે બેય સરખાં

    • @SalimSalim-rp8jn
      @SalimSalim-rp8jn 2 місяці тому +7

      ગીરીશ લુખેછા

  • @user-gm4mr8ek9o
    @user-gm4mr8ek9o 2 місяці тому +22

    લાચ ની ઔફર નૌ ગુનૌ કૌટેચા ઉપર પણ લાગુ પડે છે

  • @user-pf1yt2io3b
    @user-pf1yt2io3b 2 місяці тому +15

    Jay bhim

    • @thecreative3359
      @thecreative3359 2 місяці тому +3

      Jay shree Krishna Jay mata di

    • @anaryakanji549
      @anaryakanji549 2 місяці тому

      ​@@thecreative3359 उस कृष्ण ने कुब्जा नाम की कुबड़ी लड़की का मथुरा में बलात्कार किया था , वह हवसखोर था । विश्वास न आए तो भागवत पढलो

    • @thecreative3359
      @thecreative3359 2 місяці тому +1

      @@anaryakanji549 saram kar ve id badli ne vat kar mulla jara sanatan samiksha UA-cam channel joi le pachhi bol joya janya vagar game tem nai bol sanatan samiksha UA-cam channel Jo

    • @memeshorts7673
      @memeshorts7673 2 місяці тому

      @@anaryakanji549 chomu itihas vanch pela sacho pan aaya aavi comment kari cool no ban ..pan nai tare to pogo ma chota bheem jovu che 😂 chodu

  • @dilipramani3314
    @dilipramani3314 2 місяці тому +12

    એક number ના........ સમજી જાવ..

  • @user-fr2gp6uw6q
    @user-fr2gp6uw6q 2 місяці тому +19

    કાયદો નથી રહયો

  • @aniruddhd306
    @aniruddhd306 2 місяці тому +1

    Vah bhai vah Jay Bhim

  • @user-br1bs2hd2g
    @user-br1bs2hd2g 2 місяці тому +2

    Very good. RAJU. BHAI. Jay Bhim

  • @shayaangajera1272
    @shayaangajera1272 2 місяці тому +42

    હજી તો કેટલા ગીરીશ કોટેજા આવ શે

    • @alpeshmakadiya2391
      @alpeshmakadiya2391 2 місяці тому

      તો ગો...પણ ફાડી નાંખશે દલિતો okay

  • @NileshPatel-hp9xl
    @NileshPatel-hp9xl 2 місяці тому +7

    Wah rajubhai

  • @jigneshkheni2301
    @jigneshkheni2301 2 місяці тому +26

    સરકારી દલ્લો લાગે

    • @kanubhaiparmar662
      @kanubhaiparmar662 2 місяці тому +2

      ગુનેગાર ને સજા થવી જોઈએ ખોટા ઓને બહાર પાડો

  • @rajeshbhaigajera7529
    @rajeshbhaigajera7529 2 місяці тому +15

    પાપ આંબી ગયું

  • @user-cx3oy6fm5e
    @user-cx3oy6fm5e 2 місяці тому +4

    કાયદેસર ની કાર્યવાહી થવી જોઈએ

  • @dineshparmar1430
    @dineshparmar1430 2 місяці тому +11

    રાજુભાઈ ની વાત સાચી છે

  • @rajeshbhaigajera7529
    @rajeshbhaigajera7529 2 місяці тому +7

    વાહ ભાઈ વાહ

  • @jyotishzalavadia6731
    @jyotishzalavadia6731 2 місяці тому +17

    VTV ne pan bik lagati lage chhe patrakar ni vat puri karva na didhi.

  • @ChhatrasinhParmar-ip2lz
    @ChhatrasinhParmar-ip2lz 2 місяці тому +24

    આમને છોડાય જ નહિ

  • @pareshmiyatra3814
    @pareshmiyatra3814 2 місяці тому +5

    કોટેચા સામે પણ ફરિયાદ થવી જોઈએ

  • @sj9879
    @sj9879 2 місяці тому +6

    સમાધાન નય કર તો hve છોકરો જીવતો નય રે.. જયરાજસિંહ સાવજ છે 🔥💪🏻

    • @paraschaudhary9819
      @paraschaudhary9819 2 місяці тому

      ગુંડા ની સાવજ ના કહેવાય સામાન્ય રન્ડી ની ઓલાદ છે તું પણ એની સપોર્ટ કરવા વાળો

    • @Falcon023
      @Falcon023 2 місяці тому

      Jaa be chodu.. Muslim bhai ne bodyguard rakhvo pade ae ghanta no savaj..

    • @khushhashmukh9996
      @khushhashmukh9996 Місяць тому

      રૂપાલા ના શબ્દો નાના માં નાના માણસો જાણે છે. પણ માઇક હાથ હોય તો બોલાય એટલે રૂપાલા ભાઈ બોલી ગયા

  • @alzamirbadi
    @alzamirbadi 2 місяці тому +3

    Good

  • @kartikbariya4087
    @kartikbariya4087 2 місяці тому +1

    આના કરતાં પહેલા રાજાશાહી શાસન સારું હતું😌

  • @kanjibhaibariya4242
    @kanjibhaibariya4242 2 місяці тому +11

    ભાજપ. સરકાર કઈ એક્શન લેશે કે નહીં તે જોવાનું છે

  • @SureshMakwana-ko3hj
    @SureshMakwana-ko3hj 2 місяці тому +3

    Jaybhim

  • @mavirsinhgohil104
    @mavirsinhgohil104 2 місяці тому +34

    Aane darbar na sanskar nathi nana lokone heran kare se 🙏

    • @momococojojodave4746
      @momococojojodave4746 2 місяці тому

      Raja na sanskar che

    • @rathoddharmesh2243
      @rathoddharmesh2243 2 місяці тому +3

      Darbaru e hamesha dalito nu rakshan karyu che.

    • @kishorparecha2672
      @kishorparecha2672 2 місяці тому

      Tara ma nathi Ane aa maa chodamna dalit ma Mulla na sanskar chhe ,,maa chodae javani chhe jo cash pachho no khechyo to aa bdha ni kundali Mulla aantkwadi ne sath devano aarop lagse 😂😂😂😂😂

    • @momococojojodave4746
      @momococojojodave4746 2 місяці тому

      @@rathoddharmesh2243 hase aapde to tyare jivta nota jova but atyare to aevu kai dekhatu nathi pela padmini no audio sambhlo aeva to ketlay examples che

    • @jaiminzala833
      @jaiminzala833 2 місяці тому

      Right....
      Ane aa tolu laine aave che 😂 atyre to kutra bi ekla pochi vle che aa khbr nai kon cge 😂😂😂😂😂😂😂
      Gand fati jati ti etle tolka ma aayo hse

  • @rajeshbhaigajera7529
    @rajeshbhaigajera7529 2 місяці тому +36

    મારનો બદલો મારજ

  • @dharmendrachaniyara520
    @dharmendrachaniyara520 2 місяці тому +2

    જેવ બાપ એવા બેટા ચોખ્ખું છે

  • @creatdigital6307
    @creatdigital6307 2 місяці тому +15

    ખોટી જગ્યા એ હાથ નાખ્યો.

  • @user-uq4gp2oq1g
    @user-uq4gp2oq1g 2 місяці тому +8

    સાચી વાત છે ભાઈ

  • @pkkorat1043
    @pkkorat1043 2 місяці тому +11

    ભાજપઆવાગુંડાનેપાળીપોસિનેમોટાકરેછેગણસનેસજાથવિજજોઈએ

  • @rakeshkanzariya8561
    @rakeshkanzariya8561 2 місяці тому +2

    જય ભીમ જય સંવિધાન

  • @jaysukhalalgoti2008
    @jaysukhalalgoti2008 2 місяці тому +1

    ગોંડલના ગાંઠિયા, ગોંડલના ગાંડા અને ગુંડા પ્રખ્યાત છે

  • @umarharijan5794
    @umarharijan5794 2 місяці тому +1

    Barabar che raju bhai

  • @mayur5326
    @mayur5326 2 місяці тому +17

    GANESH HOY K GAME TE THOKWANU RAKHO 😡😡😡

    • @jaiminzala833
      @jaiminzala833 2 місяці тому

      Aree bayla o toli laine aave etle su kre ek manas...chhakko eklo aave to gand fati jay lukhha ni yarr....

  • @navnitpatel8231
    @navnitpatel8231 2 місяці тому +3

    Hindu akta jindabad jayhind

    • @ramjibhaidungariya3108
      @ramjibhaidungariya3108 2 місяці тому

      હિન્દુ એકતા આવી હોય,નગ્ન કરી મારે તો ય સહન કરવાનું😊

  • @narendravithalani8640
    @narendravithalani8640 2 місяці тому +4

    Rajubhai samaj ne Sathe Rakhi ne kam karo.

  • @rudra_1892
    @rudra_1892 2 місяці тому +2

    Wah savaj wah jigar che ho

  • @manishparmar-wc2ki
    @manishparmar-wc2ki 2 місяці тому +1

    આ બધા ભાજપ ના લુખાયો છે

  • @kanjibhaijaypal5783
    @kanjibhaijaypal5783 2 місяці тому

    જાતિવાદી માનસિકતા ધરાવતા આવા ગુંડાગીરી કરવા વાળા ઉપર કાયદેસર ની કાર્યવાહી કરી જેલ હવાલે કરવા જોઈએ

  • @craftingwithzeel2024
    @craftingwithzeel2024 2 місяці тому

    ગિરીશ કોટેચા પર ફરિયાદ થવી જોઈએ.

  • @vaghelabharat-hp6wv
    @vaghelabharat-hp6wv 2 місяці тому +3

    સિંહ ને શિયાળીયામારીગયા.

    • @memeshorts7673
      @memeshorts7673 2 місяці тому

      Sinh hot sacho to e siyad upar bhare pade 😂

  • @sumitchawdask7263
    @sumitchawdask7263 2 місяці тому

    Shabbash rajubhai

  • @harsh.hk__
    @harsh.hk__ 2 місяці тому +5

    Aavu na chale

  • @RPG-3416
    @RPG-3416 2 місяці тому +2

    Saru karyu good Bapu

  • @user-hk1mb4co9c
    @user-hk1mb4co9c 2 місяці тому +3

    મીડિયા વાળા એમ કહે છે કે મેયર દબાણ કરે છે ફરીયાદી એમ કહે છે કે મને કોઈએ દબાણ નથી કર્યો

    • @ramjibhaidungariya3108
      @ramjibhaidungariya3108 2 місяці тому

      દબાણ તો કહેવાય,લાલચ આપે છે

  • @dilipramani3314
    @dilipramani3314 2 місяці тому +11

    विश्व गुरु tum kabhi nahi banoge..

    • @Williomson621
      @Williomson621 2 місяці тому +1

      गुरु चेला चल भाग..

  • @rameshbhaigohil4391
    @rameshbhaigohil4391 2 місяці тому +1

    જય સંવિધાન

  • @kirtisoni4139
    @kirtisoni4139 2 місяці тому +11

    Girish.pan.bootlegar.che.

  • @siddhrajsinhzala3581
    @siddhrajsinhzala3581 2 місяці тому +2

    રૂપિયા વારા હોય એ બધુ કારી સકે.....25/30 કરોડ આપશે એટ્લે પતી જશે.

  • @hiteshsolanki6724
    @hiteshsolanki6724 2 місяці тому +1

    દલિત સમાજ જાગૃત થાઓ આવા લુખ્ખાઓનો અંત લાવો.

    • @ramjibhaidungariya3108
      @ramjibhaidungariya3108 2 місяці тому

      આ પ્રશ્ન ફક્ત sc નું નહિ હોય,બીજાને ત્રાસ હોય તેમણે ય અવાજ ઉઠાવવો જોઈએ.
      બાકી સહન કર્યા કરે એને શું ફેર પડે

  • @prahladbhaipatel7036
    @prahladbhaipatel7036 2 місяці тому +7

    HARSH SANGVI NOY FON AAVSE SAMADHAN MATE BHAI. PAN LADI LEVANU . PUSPA JUKEGA NHI.....

  • @jayeshkutch9169
    @jayeshkutch9169 2 місяці тому +3

    Bhai have puru no karay. Rano rana ni rite. Raju bhai. Salam se bhai. Tamne. Gonal ma bahta loke. Pan samjava jevu se bhai.

  • @MeghnathiRamesh
    @MeghnathiRamesh 2 місяці тому

    આ ગીર્યો પણ હરામી છે

  • @dasharathbhaipatil1149
    @dasharathbhaipatil1149 2 місяці тому +1

    આ રાક્ષસ ને સજા થવી જ જોઇએ

  • @Jv13027
    @Jv13027 2 місяці тому +2

    ઓડિયો પુરો સભલાવો ટુ ટુ બીપ
    બિપ અવાજ થતાં પુરૂ સભલાતુ નથી

    • @khushhashmukh9996
      @khushhashmukh9996 Місяць тому

      જાહેર માં ગાળો લેડિસ પણ સંભાળે એટલે સમાચાર વાળા નો ગુનો બને એટલે બીપ આવે મારા ભાઈ
      શું મેરા ભારત મહાન

  • @mahadevbhaiahir3270
    @mahadevbhaiahir3270 2 місяці тому +4

    તમારે ન્યુઝ વાળા ને પુરો ઓડિયો મૂકવો કરવો પડે આવી રીતના અધૂરો બીપ અવાજ મૂકીને ના મૂકવો જોઈએ

  • @Yuvrajvala444
    @Yuvrajvala444 2 місяці тому +2

    Barobarse

  • @kathiyawad246
    @kathiyawad246 2 місяці тому +3

    Darbar samaj dalit samaj sathe se

  • @HarshukhChavda-yf4ey
    @HarshukhChavda-yf4ey 2 місяці тому

    રૂપિયા ની વાત સાંભળી હતી કે રાજુભાઈ મેયરે

  • @sanjayrathor7154
    @sanjayrathor7154 2 місяці тому

    Jai bhim bhai

  • @rudra_1892
    @rudra_1892 2 місяці тому +1

    Barobr che bhai