OCI કાર્ડ હોલ્ડર્સ માટેના નિયમો અંગે વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી

Поділитися
Вставка
  • Опубліковано 4 жов 2024
  • OCI એટલે કે ઓવરસીઝ સિટીઝનશિપ ઓફ ઈન્ડિયા માટેના નિયમો બદલાયા હોવાના અહેવાલો વચ્ચે વિદેશ મંત્રાલયે શનિવારે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે પ્રવર્તમાન નિયમોમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો. કોન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર, તાજેતરમાં એવા કેટલાક મીડિયા રિપોર્ટ્સ પબ્લિશ થયા છે કે જેમાં OCI કાર્ડ હોલ્ડર્સ પર અમુક નિયંત્રણો મૂકવામાં આવ્યા હોવાનો દાવો કરાયો છે. જોકે, નિયમોમાં આવા કોઈપણ નવા ફેરફાર થયા હોવાનો ઈનકાર કરતા કોન્સ્યુલેટ જનરલે જણાવ્યું હતું કે OCI કાર્ડ હોલ્ડર્સ માટેના નિયમોનું ગેજેટ 04 માર્ચ 2021ના રોજ ઈસ્યૂ કરાયું હતું અને ત્યારથી નિયમોમાં કોઈ ફેરફાર નથી થયો. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી ઘણા OCI કાર્ડ હોલ્ડર્સ એવી ફરિયાદ કરી રહ્યા છે કે તેમની સાથે વિદેશીઓ જેવો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. તેમની એવી પણ ફરિયાદ હતી કે નિયમો અનુસાર તેમને જમ્મુ અને કાશ્મીર તેમજ અરૂણાચલ પ્રદેશ જેવા પ્રોટેક્ટેડ એરિયાની મુલાકાત લેવા માટે હવે પરમિશન પણ લેવી પડશે.
    જુઓ અમારી વેબસાઈટ: www.iamgujarat...
    વધુ વિડીયો જોવા માટે ક્લિક કરો: gujarati.times...
    IamGujarat સાથે વોટ્સએપ પર જોડાઓ: chat.whatsapp....

КОМЕНТАРІ • 41

  • @bhanubenpatel5127
    @bhanubenpatel5127 4 дні тому +6

    Pl change for oci holder voting right so they feel as Indian

    • @jayloving2005
      @jayloving2005 4 дні тому +4

      It not happen due to khalistani sikh

  • @vijaykarania7183
    @vijaykarania7183 4 дні тому +1

    Well done nice information

  • @parulshah6275
    @parulshah6275 4 дні тому

    good information

  • @UPExpression2024
    @UPExpression2024 4 дні тому

    Thanks to Khalistan supporters in Canada...this possibility looks almost impossible...hoping the GOI can consider/allow dual citizenship after a strong background check ...so be it but I'd love that happen in my lifetime 🫠

  • @jayeshbhatt6190
    @jayeshbhatt6190 3 дні тому

    Thanks for information

  • @MrVipam
    @MrVipam 4 дні тому +1

    👍

  • @leocan9591
    @leocan9591 5 днів тому +2

    before they are planning to give voting rights to NRI !!!

  • @sevalraj8404
    @sevalraj8404 4 дні тому +4

    અમદાવાદ કોન્સ્યુલેટ ક્યારે ખુલશે ? અમદાવાદ મા અમેરિકન કોન્સ્યુલેટ ક્યારે ઓપન થશે

    • @MrKhabbu
      @MrKhabbu День тому

      Kya consulate ni vaat karo cho.

  • @Kalpesh_192
    @Kalpesh_192 4 дні тому +2

    Plz Give the Dual Citizenship for OCI Card holders

    • @kirankumarvalgi6921
      @kirankumarvalgi6921 3 години тому

      You got half 😊 INDIAN CITIZENSHIP should be pure INDIAN not khichdi, we have example of our neighbouring countries how they misuse dual citizenship 😊

  • @sanjayshah5875
    @sanjayshah5875 4 дні тому

    Nice ❤

  • @hasumatipatel6776
    @hasumatipatel6776 4 дні тому +1

    Can u give me details about
    - How much amount can I send to my daughter ? Us

    • @MrKhabbu
      @MrKhabbu День тому

      Are you a Indian resident and citizen. What is the purpose of sending the money. How much money.
      You can send money under LRA or Liberal Remittance Scheme. Contact your bank branch or their foreign exchange department or nearest Foreign Exchange Dealer or RBI.

  • @pravinbhaipatel2530
    @pravinbhaipatel2530 2 дні тому

    આતો જૂના સમાચાર આપ્યા છે.લોકોનો સમય બરબાદ ના કરશો
    વંદેમાતરમ્

    • @MrKhabbu
      @MrKhabbu День тому

      Juan samachar nathi . WhatsApp university na fake news ne tame sacha mano cho ane aa video ne jhooth i mano cho.

  • @SK-CAN
    @SK-CAN 4 дні тому

    Can someone translate the main points as to what he is saying please

  • @rakshavyas2121
    @rakshavyas2121 4 дні тому

    Yayushman Card malishake?

  • @nareshkuchhadiya6001
    @nareshkuchhadiya6001 4 дні тому

    I am citizenship of Russian I call Moscow embassy embassy my Indian not tack my passport

  • @rickpatel4844
    @rickpatel4844 2 дні тому +1

    Aa badha ferfar ni jaherat tamara channel per j avi hati, to thodi afva ochi felavo....😢😢

  • @axaypatel3340
    @axaypatel3340 5 днів тому +1

    Tame OCI cardholder Farithi india citizen thai sake k nahi a research karine detail video banavo
    It is really helpful and people will share this video
    Please..👍

    • @08kansen
      @08kansen 5 днів тому

      Yes , one can get Indian citizenship after surrendering foreign passport. 4:12 4:14

    • @neerjasharma2756
      @neerjasharma2756 4 дні тому

      My son is OCI. He is in India with OCI card and working for USA company. Can he?

    • @08kansen
      @08kansen 4 дні тому

      @@neerjasharma2756 If he be

    • @08kansen
      @08kansen 4 дні тому

      @@neerjasharma2756 Yes he may , after surrendering the passport he has. He should be aware that he will not be able to travel internationally till he gets Indian passport and gets visa .

    • @MrKhabbu
      @MrKhabbu День тому

      Mr Patel getting Indian Citizenship has nothing to do with OCI. If you fufill the residency and other conditions of obtaining the citizenship you will get it.

  • @khitendradave455
    @khitendradave455 День тому

    What you talk is not clear. Mane kaipun sumjatu nathi

  • @manuparmar7145
    @manuparmar7145 4 дні тому +1

    જે ઓ સી આઈ ને ભારત પરત્વે લાગણી કે પ્રેમ હોય, તે લોકોએ વિદેશી નાગરિકત્વ તાજી ને ભારત પાછા આવી જવું જોઇએ.

    • @jayloving2005
      @jayloving2005 4 дні тому +2

      Pela NRI investment check Karo ... GDP no 5% 6...
      Investment na hoy to rupiyo bhanginpade

    • @sirajpatel5
      @sirajpatel5 2 дні тому

      Nokare to marte nathe

    • @marajevomanash
      @marajevomanash День тому

      આખું બ્રહ્માંડ મારુ છે.