પતિ પત્ની અને સમસ્યા | Nehal Gadhvi Latest Speech | Gujarati Motivation

Поділитися
Вставка
  • Опубліковано 22 січ 2025

КОМЕНТАРІ • 78

  • @rasikthakor728
    @rasikthakor728 Рік тому +6

    ખુબ સરસ સુવિચાર પતિ પત્ની ના વિચાર એજ પરીવાર સાથ સહકાર નેહલબેન ગઢવી ના ખુબ સરસ પ્રવચન

  • @Rajeshsoyagama5371
    @Rajeshsoyagama5371 Рік тому +7

    સરશ વાત છે

  • @Dr.HareshSuthar
    @Dr.HareshSuthar Рік тому +2

    ખૂબ યોગ્ય વિચારધારા છે. આપની વિચારધારા સમાજ માં બધા જ પરિવાર અમલીકરણ કરે તો કૌટુંબિક ઝગડા , સંઘર્ષો ઓછા થાય. જ......

    • @Abcd1234-zl1pk
      @Abcd1234-zl1pk Рік тому

      ❤😂🎉😢😢😮😅😊😅💮🌼🌻🏵️🏵️🌺🌷🌷🥀🌹💐💐🌹🚂⛪youtude🌷TAKORSEANMB

  • @heenabengoswami978
    @heenabengoswami978 2 роки тому +14

    વાહ ખુબ જ સરસ વાત કરી

  • @SodaThakor-s6d
    @SodaThakor-s6d 4 місяці тому +1

    ❤देवी नेहलजी🎉तमरु मन सुछे कहो देवी❤

  • @DrashtiHindocha
    @DrashtiHindocha 11 місяців тому

    Khub saras ,Nehalbahen Amara jigarni lakh lakh salam tame ziljo, khilya chho khub khub vadhare tame khiljo ( Gulab Hindocha )

  • @PratapbhaiDhadhal-c1y
    @PratapbhaiDhadhal-c1y 6 місяців тому

    જય હો આપનો જય હોં નેહલ બા

  • @ranjanbenkotadiya8234
    @ranjanbenkotadiya8234 Рік тому +2

    જય શ્રીકૃષ્ણ દીદી

  • @kiritbhaishukla1776
    @kiritbhaishukla1776 2 роки тому +2

    ઓ, કે,. નેહલજી,,, સીયારામ મય સબ જગ જાની!!!!!!

  • @prateeksharma108
    @prateeksharma108 2 роки тому +4

    ખુબજ સરસ નેહલ ભેન
    પ્રણામ

  • @HitaveerGadhavi
    @HitaveerGadhavi 2 місяці тому

    Jay Mataji Nihal Ben Jay man Sona

  • @Dnparmar3340
    @Dnparmar3340 2 роки тому +4

    ખૂબ સરસ

  • @MinaxiPatel-sb7if
    @MinaxiPatel-sb7if 7 місяців тому

    ખૂબ સરસ વાત કરી બેન તમે

  • @kiritbhaishukla1776
    @kiritbhaishukla1776 2 роки тому +1

    તમે નેહલ માવડી ગયા જન્મમાં ‌પરમ પુજ્ય શ્રી ડોંગરેજી મહારાજ હતાં?????????? સાચું તો બોલો યાર !!!!!! ‌હા!!!!! આભાર ગઢવી માવડી!!!!!

  • @kokilakhant5355
    @kokilakhant5355 Рік тому +2

    Tame परिवार sathe Raho cho

  • @SanjayKumar-gi2jc
    @SanjayKumar-gi2jc Рік тому +1

    સાચી વાત કવ નેહલ બેન બધા લોકો ને સાંભળ વુ ગમે પણ એનુ ગ્રહણ કરવુ ના ગમે તમે સભા મા પૂછવાનું રાખો તો ખબર પડે ને કે કેટલા લોકો ગ્રહણ કરે છે... આભાર વ્યક્ત કરુ છુ 🙏🙏🙏🙏

  • @roohse...7601
    @roohse...7601 8 місяців тому

    Ankho ni sathe man pan bhinjavi didhu ben ❤

  • @umesh24765
    @umesh24765 2 роки тому +3

    નેહલબહેન ને કહો કે આજકાલ ની પત્ની ને પોતાના ભાઈ બહેન સાથે સંબંધ રાખવો ગમે છે પણ પતિનાં ભાઈ બહેન સાથે નહીં.

  • @manoramapatel8927
    @manoramapatel8927 2 роки тому +4

    Very nice👍

  • @bhavnasaraiya279
    @bhavnasaraiya279 2 роки тому +6

    Your speech never tries to divide the family
    On the contrary it brings love and harmony between two families of in laws for having positive vibrations and thoughts to young and old generation 💐💐💐🙏🙏regards

  • @ushaparmar9263
    @ushaparmar9263 2 роки тому +3

    Mam tame je boli ne badha ne samajavo cho salute che mam tamne mane to em thay k hu tamne sambhyraj rakhu. Tame bolo cho bhalbhana garne sudhyra che mam hu England ma rahu chu savare uthu etle mane tame yaad avo cho mam ❤

  • @manjuahir2966
    @manjuahir2966 2 роки тому +3

    👏👏

  • @rameshchandrasejpal8557
    @rameshchandrasejpal8557 9 місяців тому

    Excellent

  • @vibhootivaishnav2756
    @vibhootivaishnav2756 2 роки тому +1

    Super points

  • @kanishqpatel5242
    @kanishqpatel5242 Рік тому +1

    ❤Narayan Narayan

  • @chandrakantshah7472
    @chandrakantshah7472 2 роки тому +8

    ગીતામા પણ કહ્યુ છે.આસ્વાશન આપવુ એ પણ દાન નો ધર્મ છે.કતઁવ્ય ભુલી જાય ત્યારે દુઃખ ઉભા થાય છે.વાતાઁલાપ સાંભળવાથી ઉકેલ આવે,હુ પણુ છુટી જાય તો આનંદ છે. હરિ ઓમ

  • @govindtandel5863
    @govindtandel5863 2 роки тому +1

    Heart touch pravsan

  • @kirandungariya5666
    @kirandungariya5666 Рік тому

    Nice

  • @salimakhtar8933
    @salimakhtar8933 2 роки тому +2

    I always enjoy your inspiring talk but I think the DUNYA changed so much; every word you say feels very interesting but doesn't motivate to do AMAL (ACT) on it. Keep the good work 👏 from USA.

  • @VINODPATEL-tl1ym
    @VINODPATEL-tl1ym 2 роки тому +2

    તમેતો મારા જીવનની વાસ્તવિકતા કહેતા હોય તેવું લાગ્યું..એક દમ વાસ્તવિકતા..નમન... કરું છું બેન તેમને..

  • @rekhananda1830
    @rekhananda1830 2 роки тому +3

    🙏🏻💛

  • @kiritbhaishukla1776
    @kiritbhaishukla1776 2 роки тому +6

    તમારી વાત ૧૦૦ ટકા સાચી છે કે,,,,,,, ભુતકાળ યાદ રાખે તેને જ માણસ કહેવાય!!!!! ઓકે,??????

    • @RatanSangar
      @RatanSangar Рік тому +1

      ❤❤❤❤❤❤❤❤❤❤🇳🇪❤🍎❤🥀

  • @manishadabhi248
    @manishadabhi248 Рік тому

    Suuuuuuuuperb

  • @davadamikdad6213
    @davadamikdad6213 2 роки тому +1

    Supar

  • @darshanagro4303
    @darshanagro4303 2 роки тому

    Super excited

  • @navinp105
    @navinp105 2 роки тому +2

    સ્ત્રીઓ બધીજ મતલબી હોય છે

  • @jayantikhanti446
    @jayantikhanti446 2 роки тому

    Super

  • @govrdhans7275
    @govrdhans7275 2 роки тому +1

    GOODNAES

  • @Rahiiii-
    @Rahiiii- 2 роки тому +1

    જે "નોટબુક" ને
    બધા જ વિષય
    સંભાળવા ની જવાબદારી હોય
    તે લગભગ
    *"રફબુક"*
    બની જાય છે....
    પરિવાર માં
    જવાબદાર વ્યકિત ની
    હાલત પણ કાંઈક આવી જ હોય છે.

  • @davadamikdad6213
    @davadamikdad6213 2 роки тому +2

    Sars

  • @jaymataji8473
    @jaymataji8473 2 роки тому

    સરસ

  • @mubarakilolwala4560
    @mubarakilolwala4560 Рік тому

    Saras.maja.ni.wat.6

  • @prachibhudiya1679
    @prachibhudiya1679 2 роки тому

    તમારી દરેક સ્પીચ મને બઉ ગમે છે medam

  • @HitaveerGadhavi
    @HitaveerGadhavi 2 місяці тому

    મારા પતિ મારૂ જરાય નથીને માનતાં એની મા કહે છે એમ કરે છે એની મા ને હુ નથી ગમતી એમની બીજી વહુ છે ઈ ગમે છે મારા વીષય મા મારા પતિ ને રાત દિવસ મારા બારા મા કાન ભભેરી કરે છે હુ ઘણુ મારા પતિ ને કહુ છુ આપણે બીજી જગયાએ રહેવા વહેયા જઈએ તોય માનવા તૈયાર નથી મારા પતિ શિક્ષક છે રાત દિવસ મારી મા બાપ ને ગાડો આપે છે નેહા બેન તમને વીનતી છે એવો વીડિયો મોકલો એને મનમાં સમજાય કોઈ કામ ન આવશે એની પત્ની કામ આવશે તમારો વીડીયો જોઈને સમજી જાય ને બીજી જગ્યાએ રહેવા તૈયાર થઇ જાય એક મારી વીનતી છે તમને

  • @rekhananda1830
    @rekhananda1830 2 роки тому +1

    Dakha hi dakha

  • @meenapatel9596
    @meenapatel9596 2 роки тому +1

    🙏🏾

  • @dhruvkumar9742
    @dhruvkumar9742 2 роки тому +2

    Mhadev,bhi,parjapti

  • @shashikantshah7542
    @shashikantshah7542 Рік тому

    M.

  • @jinjalanitesh1422
    @jinjalanitesh1422 7 місяців тому

    Yas😂

  • @jitenkothari4377
    @jitenkothari4377 Рік тому +1

    Khali ladies mate bolo chho tume koi divas bolo puros mate ketlu bhhogve chce purash. Tame to lad is cho. Tamne su khabar che.

  • @savrinasoneji1960
    @savrinasoneji1960 2 роки тому +5

    🌹❤️👌👍👏👏👏🙏🙏🙏❤️🌹

  • @usmanbhaibhohariya1143
    @usmanbhaibhohariya1143 2 роки тому +1

    મે મારા દીકરા ને એક જ વાત કરી કે રાતે જમીને આવે ત્યારે તે ને કહી છીએ અમે વાટ જોઈ એ છીએ ત્યારે તે કે

  • @SujatamPate
    @SujatamPate 9 місяців тому

    Ae vat khoti chhe.pti ptni ne time n aapi shke.ae l pti prni ne time n aapi shkta.jeni bhar aucha dekhvu chhe.potani mnmani krvi chhe.ptni ne dbavi ne rakhvi chhe.teni pashe.lobh kravi.mft kam vadi.chhokra ne mftma mota kravi leva.pota.ni mnmani puri n kri shke to.tena hare jgda kri ne.aakha mlkne bhega kri ne.dbavdavi tmasho kravi ne lachar kri de chhe.ne kato aatmhtya krva mjbur kre chhe.

  • @rushilshah5232
    @rushilshah5232 2 роки тому

    Lo lo

  • @RameshPatel-xx9fp
    @RameshPatel-xx9fp 2 роки тому +1

    Tamari vanity samaj sudhar aavi jashe

  • @karshanbhaibaldha1645
    @karshanbhaibaldha1645 Рік тому +2

    Very Very nice

  • @babubhaigediya8883
    @babubhaigediya8883 2 роки тому

    ખૂબ સરસ