Mane Lai Ja Hari Akashardham Ma | મને લઇ જા હરિ અક્ષરધામ માં | Jay Swaminarayan Kirtan |

Поділитися
Вставка
  • Опубліковано 11 бер 2024
  • @jayswaminarayanmeshwa
    Presenting : Mane Lai Ja Hari Akashardham Ma | Dinesh Vaghasiya | Jay Swaminarayan Kirtan |
    #swaminarayan #ghanshyam #swaminarayankirtan #kirtan
    Song Name : Mane Lai Ja Hari Akashardham Ma
    Singer : Dinesh Vaghasiya
    Music : Jayesh Sadhu
    Lyrics : Bhagwandas Ravat
    Genre : Swaminarayan Kirtan
    Deity : Swaminarayan Bhagwan
    Temple : Chhapaiya
    Festival : Poonam ,Samaiyo
    Label : Ganesh Digital
    તારા શરણે આવ્યો છું સ્વીકારી લે (2)
    મને લઈજા હરિ તારા ધામમાં
    હો..મને લઈજા હરિ અક્ષરધામમાં
    તારું હું કીર્તન કરતો રાત દિન તુજને ભજતો (2)
    તારી હું સેવા કરતો શીશ તારા ચરણે ધરતો (3)
    હે મારો મનખો, હે મારો મનખો
    મારો મનખો સુધારો છપૈયાવાળા (2)
    હું છું પાપી પાવન કરો હરિ મારા
    તારા શરણે આવ્યો છું સ્વીકારી લે (2)
    મને લઈજા હરિ તારા ધામમાં
    હો.. મને લઈજા હરિ અક્ષરધામમાં
    ભક્તો ની ભીડ ભાંગે પલમાં એવા દયાળા (2)
    અમે કરુણા કરનારા સૌને સુખડાં દેનારા (3)
    તમે સંકટ , તમે સંકટ
    તમે સંકટ સઘડાં હરનારા રે (2)
    તમે મુક્તિ સૌને આપનારા રે
    તારા શરણે આવ્યો છું સ્વીકારી લે (2)
    મને લઈજા હરિ તારા ધામમાં
    હો..મને લઈજા હરિ અક્ષરધામમાં
    જીવતરની ખોટી માયા વાહલી લાગી તારી માયા (2)
    મનખો રુદન કરે છે શરણું તારું માંગે છે (3)
    કેડી કાંટાળી, કેડી કાંટાળી
    કેડી કાંટાળી જીવન આ લાગે છે (2)
    રહેવું તારા શરણમ માં મન આ માંગે છે
    તારા શરણે આવ્યો છું સ્વીકારી લે (2)
    મને લઈજા હરિ તારા ધામમાં
    હો..મને લઈજા હરિ અક્ષરધામમાં

КОМЕНТАРІ • 7

  • @hdharmonics4260
    @hdharmonics4260 2 місяці тому

    ખૂબજ સુંદર રચના 🎉🎉 જય શ્રી સ્વામિનારાયણ 🎉🎉 દિનેશભાઈ 🎉🎉

  • @dipakshah7024
    @dipakshah7024 2 місяці тому

    Jai hoooo

  • @BhartiPatel-zm4kv
    @BhartiPatel-zm4kv 2 місяці тому

    Jay shree swaminarayan 🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏

  • @mansukhlaljoshi2678
    @mansukhlaljoshi2678 2 місяці тому

    Jay swaminarayan

  • @Himmatbhai-ie8ov
    @Himmatbhai-ie8ov 2 місяці тому

    Jay svaminaran

  • @harshathakkar1523
    @harshathakkar1523 2 місяці тому

    Jay shree Swaminarayan❤❤

  • @dipakshah7024
    @dipakshah7024 2 місяці тому

    Deepak shah Mumbai