Bhulu Bhale Biju Badhu Shree Hari Ne Bhulu Nahi | ભુલો ભલે બીજું બધું શ્રી હરિ ને ભૂલું નહિ |

Поділитися
Вставка
  • Опубліковано 1 січ 2024
  • @jayswaminarayanmeshwa
    Presenting : Bhulu Bhale Biju Badhu Shree Hari Ne Bhulu Nahi | Dinesh Vaghasiya | Jay Swaminarayan Kirtan |
    #swaminarayan #ghanshyam #swaminarayankirtan #kirtan
    Song Name : Bhulu Bhale Biju Badhu Shree Hari Ne Bhulu Nahi
    Singer : Dinesh Vaghasiya
    Music : Jayesh Sadhu
    Lyrics : Bhagwandas Ravat
    Genre : Swaminarayan Kirtan
    Deity : Swaminarayan Bhagwan
    Temple : Chhapaiya
    Festival : Poonam ,Samaiyo
    Label : Ganesh Digital
    ભૂલો ભલે બીજું બધું નામ શ્રી હરિ નું ભૂલશો નહી
    અગણીત છે ઉપકાર તમારા એ કદિ વિસરું નહીં
    અનંત અવિનાશી જગના પ્યારા તમે શ્રી હરિ
    ભક્તો ના કામ સુધારવા પૃથ્વી પર આવ્યા શ્રી હરિ
    આશીષ મળ્યા જેને તમારા એતો ન્યાલ થઈ ગયા
    જે રડતા આવ્યા શરણે એતો હસતા થઈ ગયા
    ભરોસો રાખી શ્રી હરિ નો જે ભક્તો ચાલ્યા
    એના શ્રી હરિએ આવી ને બગડેલા કામ સુધરીયા
    જેણે સઘળું જીવન છોડી હરિ શરણે મેલ્યું
    દયાળું પ્રભુ શ્રી હરિએ મુખે માગ્યું આપ્યું
    સદગુરુ ના સત્સંગ માં જેણે જીવન અર્પીત કર્યુ
    એને શ્રી હરિ ના નામ નું અમૃત તણું સુખ રે મળ્યું
    માળા લીધી શ્રીજી તણી હરિ રાખે તેમ રહેવું
    હરિ ભજન માં મસ્ત બની ધ્યાન શ્રીજી નું ધરવું
    હાથ જોડી વિનવું શ્રી હરિ હાથ માથે તમારો રાખજે
    મને પાપ ના પંથે જતા અધવચ પાછો વાળજે

КОМЕНТАРІ • 4