ડોડાનો ભારો || DODA NO BHARO ||

Поділитися
Вставка
  • Опубліковано 6 лют 2025
  • ચંદુડાની બા, ખેડુનો દીકરો વિજ્ઞાની થયો છે. કિરણ ખોખાણી લિખિત-અભિનિત-નિર્મિત, " ડોડાનો ભારો "
    To get more updates Subscribe to our UA-cam Channel "Ramto Jogi" and follow us on
    UA-cam : / @ramtojogi5482
    Facebook : / ramtojogiofficial
    Twitter: / jogi_ramto
    Technology Partner - Hasmukh Maniya( / hasmukhmaniya )
    Cast:
    Kiran khokhani
    Radhi Shukla
    Bharati Thakkar
    Parth Navadiya
    Singer :
    Kiran Khokhani
    Music:
    JagdishSinh Gohil
    D.O.P-
    Jayesh Rathod
    Bhavesh Donda
    Editing :
    Milan Joshi
    Multi Media :
    Dhruv Pandav
    Chintan Variya
    DP Films Production
    ~~~~~~~~ Special Thanks to ~~~~~~~~
    K Prakash Jwellers and Jogi Fitness
    #Kiran_Khokhani #RamtoJogi #K_Digital_Media
    #Hasmukh_Maniya
    Download and Watch Hindi Live News at
    play.google.co...

КОМЕНТАРІ • 296

  • @bhudarbhaisanandiya1223
    @bhudarbhaisanandiya1223 Рік тому +6

    આપણા જે વડવા કરે છે એ પરંપરાગત સાચી છે તમે વડવા ની તમે વાત સારી કરી છે જય બહુચરાજી માં તમને ખુબ ખુબ આગળ વધારે જય બહુચરાજી માં

  • @patelhardik9896
    @patelhardik9896 5 років тому +13

    બહુ જ સુંદર રીતે ટેકનોલોજીનો અને જુના જમાનામાં ના પરંપરાગત રીતે ચાલી આવતા ઉજવણી ની સમજ આપવા બદલ આભાર સાથે જય શ્રી સ્વામીનારાયણ

    • @kirankhokhani3347
      @kirankhokhani3347 5 років тому +1

      જય સ્વામી નારાયણ ભાઈ

  • @krushnrabari3370
    @krushnrabari3370 5 років тому +1

    Tame kudarat sathe jivnara Manas chho kiranbhai , to j aava umada vicharo aave... Really khub gamyu.... Karan ke... Vishale jag vistare nathi ek j manavi, pashu chhe, pankhi chhe, vano ni chhe vanaspati... Ane radhi Patel no desi laheko, ane Tamari desi ladhan Vali boli... Standing ovation yaar... Dodo dhali didho ho...

  • @rahulvora982
    @rahulvora982 5 років тому +19

    માનવતા,પર્યાવરણ જાળવણી જેવી ઘણી બાબતો વણી લીધી.જાણીતા પાત્રો નો પણ સરસ અભિનય અને છેલ્લે તમારો અવાજ તો જોરદાર છે જ.

    • @ramtojogi5482
      @ramtojogi5482  5 років тому

      આભાર રાહુલભાઈ

  • @bhartibenprabhudas4947
    @bhartibenprabhudas4947 11 місяців тому

    વાહ ખુબજ સરસ ગીત ગાયુ કિરણ ભાઈ મસ્ત મસ્ત હો❤

  • @milupatidar6229
    @milupatidar6229 5 років тому +7

    જોરદાર વિડિયો

  • @chetanbabariya258
    @chetanbabariya258 5 років тому +3

    વાહ કિરણભાઈ વાહ.... કોઈ વિચારી પણ ન શકે એવા ટૉપિક લઈને આવો છો હો... 👏👏👏👏

    • @kirankhokhani3347
      @kirankhokhani3347 5 років тому +1

      આભાર ચેતનભાઈ... બસ આ જ ધરતી ઉપરની વાતુ રજુ કરૂ છુ.. કંઈ બહાર ગોતવા જાવુ નથી પડતુ.. બસ ખાલી નજર દોડાવવી પડે..

    • @chetanbabariya258
      @chetanbabariya258 5 років тому +1

      કિરણભાઈ હું પણ એક નાનો એવો લેખક છું... મને એવું લાગતું હતું કે કાંઈક નવું લાવશું તો દુનિયા જલ્દી સ્વીકારશે પણ તમે એ સાબિત કર્યું છે કે કઈ નવું લાવવાની જરૂર નથી, જરૂર છે માત્ર જે જુનું છે એના પર થી ધૂળ ખંખેર વાની
      કિરણભાઈ મારા સપના ઓ પણ ખૂબ મોટા મોટા હતા કે BOLLYWOOD માટે કામ કરવું છે, જે સ્વાભાવિક દરેક લેખક ના હોય છે પણ જ્યાર થી તમારા વિડિયો જોવ છું ત્યાર થી એમ થઈ ગયું છે કે ભલે નાનું પણ સમાજ ને કામ આવે એવું કાંઈક કરવું છે

  • @vijaysavadhariya6788
    @vijaysavadhariya6788 5 років тому +7

    તમારો અવાજ અને ઞીત સરસ છે આપણાં વડવા જે કરતા હતા એ બધું સાચું જ છે

  • @khuntir8144
    @khuntir8144 5 років тому +4

    Vah bhai vah

  • @KevalAmitGohel
    @KevalAmitGohel 5 років тому +4

    Nice ...story... And thank you so much 😊 😊❤️😊💕💕💕😊...for this information and also your song is super excited 😍😍 😍😍

  • @ghanshyamjalondhara5094
    @ghanshyamjalondhara5094 5 років тому +4

    સરસ ટોપિક ધ્યાનમાં લાવ્યા છે આભાર

  • @mitalmota3354
    @mitalmota3354 5 років тому +4

    Khub Saras

  • @HGstudio143
    @HGstudio143 5 років тому +2

    Supar video

  • @abhivekariya9705
    @abhivekariya9705 5 років тому +7

    Super👌👌👌👌

  • @jalpapatel7850
    @jalpapatel7850 5 років тому +4

    Khub j saras i am prauod fill your speech and voice... khoobj saras
    Hu pan tamne ek story aapi saku kiran sir

    • @kirankhokhani3347
      @kirankhokhani3347 5 років тому

      ચોક્કસ આપજો

    • @jalpapatel7850
      @jalpapatel7850 5 років тому

      @@kirankhokhani3347 kai rite aapu

    • @kirankhokhani3347
      @kirankhokhani3347 5 років тому

      @@jalpapatel7850 kiran khokhani - Ramto jogi messenger par

    • @jalpapatel7850
      @jalpapatel7850 5 років тому

      @@kirankhokhani3347 pan hu messenger nati vaparti

  • @hancythakor7213
    @hancythakor7213 5 років тому +2

    Superb amne to aa vatni khhabr pan noti👌👌👏👏

  • @Tanayvlogs11
    @Tanayvlogs11 5 років тому +5

    Wah jordar

  • @jadavkhodu9885
    @jadavkhodu9885 5 років тому +3

    Jordar

  • @makvanasuresh8063
    @makvanasuresh8063 5 років тому +4

    Super

    • @nagjibhaibharvad892
      @nagjibhaibharvad892 5 років тому

      વાહ ભાઈ વાહ સુ તમારો જવાબ
      નથી સરસ્વતી ખૂબ મોટા માણસ
      બનાવે તમને ઠાકર તમારી મનોકામના પુરી
      કરે

  • @PremPrem-bo9op
    @PremPrem-bo9op 5 років тому +5

    અંધશ્રધ્ધા બાબતે કાગડાની વાસની ખુબ સુંદર વાત કરી....

    • @PremPrem-bo9op
      @PremPrem-bo9op 5 років тому

      Tamar video ma kay ne kay shikhava jevu male se hu tamra video bija loko ne batavu se ane ser pan karu se apnu kan khub 🙏🙏abhinandan like se....

  • @sanganamar7776
    @sanganamar7776 5 років тому +5

    ખુબ ખુબ ધન્યવાદ કિરણ ખોખાણી

  • @jahir1813
    @jahir1813 5 років тому +4

    Saras kiranbhai yuva pedhi ne taskyu hu ee janavyu sathe aapni Rushi parampara janavva badal aabhar.............

  • @avasarfarm87
    @avasarfarm87 5 років тому +6

    Wah Kiran bhai super

  • @Sm_shorts97
    @Sm_shorts97 5 років тому +10

    Song સરસ છે 🗣️🎙️🔈🔉🔊🎶🎶👌👌👌

  • @maldekaravadra4265
    @maldekaravadra4265 5 років тому +7

    વાહ સરસ વાત કીધી હો તમે.

  • @nitinsenta3915
    @nitinsenta3915 3 роки тому

    Khub saras👌👌👌

  • @ketangoswami2662
    @ketangoswami2662 5 років тому +3

    Wah kiran bhai wah jeva tehvar aeva concept mani gya ho bhai
    kathiyavad nu gaurav cho tame bhai

    • @kirankhokhani3347
      @kirankhokhani3347 5 років тому +2

      જય ભોળાનાથ ગોસ્વામી બાપુ

    • @jayumimi4017
      @jayumimi4017 5 років тому +1

      @@kirankhokhani3347 bhai Tamara video me badha ne jota karya aa ketan goswami Mara saga j che

  • @karsangalkarsangal7943
    @karsangalkarsangal7943 5 років тому +4

    Supar dupar

  • @balkrishnasoni9134
    @balkrishnasoni9134 5 років тому +5

    Waah...Bhai...

  • @neetamakwana4397
    @neetamakwana4397 5 років тому +3

    ખુબ સરસ 👌👍પણ નાની પેઢી ને સમજ મા આવે તો ને 👌👌👌👌👌

  • @peacearound3558
    @peacearound3558 5 років тому +5

    Nice

  • @promogujarati1579
    @promogujarati1579 5 років тому +6

    Wha nice story

  • @parmarkarmdipsinh2883
    @parmarkarmdipsinh2883 5 років тому +3

    Wah khokhani saheb

  • @hirenrathodrathod4057
    @hirenrathodrathod4057 5 років тому +7

    Mast video che sir Aaj na jamana chokra ne have kai khabar nathi hoti

  • @ashokpatel6499
    @ashokpatel6499 5 років тому +19

    Very interesting n informative video
    All d best all members

  • @ashatejani8732
    @ashatejani8732 4 роки тому +2

    Tamara harek video informative hoi che. As usual best kiranbhai

  • @dhadukpankaj399
    @dhadukpankaj399 5 років тому +3

    Jay ho kiran khokhar

  • @dabhirameshkumar6627
    @dabhirameshkumar6627 5 років тому +4

    તમે આપણા સમાજ ની સાંપ્રત ઘટના ને તમારા વિડિઓ માં ખુબ સરસ રીતે વણી લ્યો છો.... ખુબ ખુબ અભિનંદન...

  • @gujaratpsi4599
    @gujaratpsi4599 5 років тому +5

    va sab va saras

  • @kunjpatel1042
    @kunjpatel1042 5 років тому +5

    Super kiranbhai

  • @anilprajapati3549
    @anilprajapati3549 5 років тому +2

    Vah kiranbhai

  • @jemisvirani9249
    @jemisvirani9249 5 років тому +4

    Wow kiran bhai 👍👍👍

  • @mansisojitra1732
    @mansisojitra1732 5 років тому +2

    Superb

  • @dixitamayurpatel9396
    @dixitamayurpatel9396 5 років тому +3

    very nice song sir
    tamaro avaj ane badha j video ni ante je song hoy 6e e khub j Sara's j hoy 6e

  • @VijayParmar-eb9ec
    @VijayParmar-eb9ec 5 років тому +6

    Supar kiranbhai 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏⚘⚘⚘🌺💐💐💐🌺🌺💐🙏🙏🙏🙏

  • @dalsukhmalvaniya3459
    @dalsukhmalvaniya3459 2 роки тому

    VAH BHAI VAH

  • @amansolanki9867
    @amansolanki9867 3 роки тому

    Aaje samjanu kagdanu mahtva bhai 🙏

  • @kotadiyaar
    @kotadiyaar 5 років тому +3

    Khub Saras Kiran Bhai , All your videos are very informative,
    Ashok from Canada

  • @nilkanthvarni8160
    @nilkanthvarni8160 5 років тому +3

    Superb video

  • @MrBharat1969
    @MrBharat1969 5 років тому +4

    संस्कृति नो खजानों
    वाह खूब सुंदर

  • @dhavalagravatvlogs
    @dhavalagravatvlogs 5 років тому +7

    I Love You Kiran Sir Super Video 😘👌👌👌 😊😊😊

  • @chauhanbhavna257
    @chauhanbhavna257 5 років тому +3

    Vah Kiran bhai
    Jordan shmaj aapo ho

  • @rajudabhi2240
    @rajudabhi2240 5 років тому +5

    જય માતાજી કિરણભાઈ

    • @ramtojogi5482
      @ramtojogi5482  5 років тому

      જય માતાજી ભયલા

  • @vanrajahir953
    @vanrajahir953 5 років тому +2

    સરસ આવા વીડીયો બનાવતા રહો full sapot

  • @ManjiahirG
    @ManjiahirG 5 років тому +5

    Jinam

  • @BharatAhir-if9ek
    @BharatAhir-if9ek 3 роки тому

    જય શ્રી મોરીયેવારી માં. ભરત ભાઈ

  • @nitinvaghela640
    @nitinvaghela640 5 років тому +5

    કિરણભાઈ જય ગાત્રળમાં

    • @ramtojogi5482
      @ramtojogi5482  5 років тому

      જય ગાત્રાળ ભાઈ

  • @manishamandviya4057
    @manishamandviya4057 5 років тому +4

    Nice video

  • @JNChav
    @JNChav 5 років тому +3

    Vah Super Duper Msg

  • @shaileshbhatt75
    @shaileshbhatt75 5 років тому +3

    Saras

  • @nidhidedhia7930
    @nidhidedhia7930 5 років тому +1

    તમારા વિચારો ને સલામ છે .

  • @dabhirameshkumar6627
    @dabhirameshkumar6627 5 років тому +3

    Very nice video.... Kiranbhai

  • @jaykumarjethvafitness8289
    @jaykumarjethvafitness8289 5 років тому +2

    Very very truly Video......🙏🙏🙏🙏🙏 Ane khubaj saras Video.....👌👌👌👌👌 Jordar Video ane ekdam jakkkkas garba song and bovj sachi samjan valo video......👍👍👍👍👍👍👍👍👍👍👍👍 Bovj saras Video chhe.......👌👌👌👌👌🙏🙏🙏🙏🙏👍👍👍👍👍

  • @rahulbhuva5291
    @rahulbhuva5291 5 років тому +4

    Jay mataji kiranbhai

  • @rajput_ffboy5817
    @rajput_ffboy5817 3 роки тому +2

    Nice video 😊

  • @ytfan7298
    @ytfan7298 5 років тому +3

    I love the basha the most, then Kiranbhai your explanations between science/technology versus traditions/customs. Mane e nathi smaj padti ke j'dislike karwa warane su nahi gamyu? Aamathi ketlu shikhwanu made. Tamaro khub abhaar Kiranbhai. Jai ho

    • @kirankhokhani3347
      @kirankhokhani3347 5 років тому

      અમુક લોકો માટે યુટ્યુબ નવુ નવુ છે ઘણી વખત એ પણ સમજ નથી કે લાઈક કે ડીસલાઈક શું છે.. ઘણા ચેનલ ચલાવવામાં નિષ્ફળ ગયા છે એ લોકો પણ માત્ર ડીસલાઈક કરવા જ વિડીયો ખોલે છે નંબરીયા પડતા હોય ત્યાં જ ડીસલાઈક કરીને બહાર નીકળી જાય..

    • @jadejakuldipsinh2305
      @jadejakuldipsinh2305 5 років тому

      Over acting che thodi ema dialikes mde che baki tame to khub hosiyar cho kiran bhai

    • @kirankhokhani3347
      @kirankhokhani3347 5 років тому

      @@jadejakuldipsinh2305 કદાચ એવુ પણ હોય શકે ભાઈ

    • @jadejakuldipsinh2305
      @jadejakuldipsinh2305 5 років тому

      @@kirankhokhani3347 tme smaj ma sara msg aapva video banavo cho ane tamara video loko pasand pan kre che pn loko tamne pasan no kre etle eno matbal evo no hoy k temna mate youtube navu che emne khabar nthi padti safdta bhegi vinamrta aave to sona ma sungandh bhadi kevay

  • @rahultapaniya
    @rahultapaniya 5 років тому +5

    Very nice

  • @shaileshgediya7553
    @shaileshgediya7553 5 років тому +5

    vah jordar 👌👌👌👌

  • @dineshbhalani9476
    @dineshbhalani9476 5 років тому +6

    Good work

  • @narshipatel8730
    @narshipatel8730 5 років тому +3

    Vah Kiran bhai vah

  • @bharvadbhai5632
    @bharvadbhai5632 5 років тому +4

    સરસ ભાઈ... સુપર લોજિક સમજાવ્યું...
    આપણી દરેક પરંપરા પાછળ કોઈ ને કોઈ લોજિક છુપાયેલું હોય છે.. પણ એને જાણનારા કે જણાવનારા બહુ ઓછા હોય છે... ભાઈ તમે ખૂબ સરસ પહેલ કયરી છે લોજિક સમજાવવાની... આભાર.. આવા ને આવા વિડીયો બનાવતા રહો અને આજની યુવા પેઢી ને લોજિક સમજાવતા રહો..
    *જય ઠાકર*

  • @malabhaibharvad5826
    @malabhaibharvad5826 5 років тому +4

    Kiran bhai Jai mataji Jai ma gatral

    • @kirankhokhani3347
      @kirankhokhani3347 5 років тому +1

      જય ગાત્રાળ માલાભાઈ..

  • @hirenborisha9558
    @hirenborisha9558 4 роки тому

    Kiranbhai tamne khub khub vandan

  • @nitindalal9395
    @nitindalal9395 4 роки тому +6

    Most excellent story concept that motivates us of old generation. Nice lesson given by your story on shrad, on crow culture and you have done good job by teaching us the value of crow and death person shrad. Shrad is one of the rites performed by children for there death parents with giving crow food. Nice motivate story concept that is eye opener video excellent story concept. Explain it in the time of technology.

  • @varjangahir5498
    @varjangahir5498 5 років тому +3

    bahu saras vat kari atyar na veygnanik samay ma loko apni sanskruti ne bhulij gaya

    • @kirankhokhani3347
      @kirankhokhani3347 5 років тому +2

      પણ વરજાંગભાઈ આપડે ભુલવા દઈ એમ નથી.. કારણકે જે ધરતી હારે ધરબાય ગયેલુ છે એને કોઈ ટાળી નથી શકતુ..

    • @varjangahir5498
      @varjangahir5498 5 років тому

      @@kirankhokhani3347 ek dam sachi vat kari

  • @vimalbhalodiya7040
    @vimalbhalodiya7040 5 років тому +4

    ખુબ સરસ છે નવી પેઢી ને આવી ખબર નથી પણ આમાં નવુ જાણવા મળ્યું

  • @Mogal_chhoru_009
    @Mogal_chhoru_009 5 років тому +2

    Nice video sir

  • @laxmigohel8172
    @laxmigohel8172 3 роки тому +1

    Good massage

  • @karshangoraniya2894
    @karshangoraniya2894 5 років тому +4

    Vah... Jay ho

  • @gujaratpsi4599
    @gujaratpsi4599 5 років тому +7

    kiran khokhani jeva video koy no banavi sake va bhai va..

    • @ramtojogi5482
      @ramtojogi5482  5 років тому +1

      સદભાવ બદલ આભાર ભયલા

  • @manishkukadiya7075
    @manishkukadiya7075 5 років тому +1

    સરસ મજાનો જાણકારી આપતો સરસ મજાનો વિડિયો. આપણા દેશમાં આપણા રીતરિવાજો તથા વિજ્ઞાન એકબીજાના પૂરક તથા પર્યાય છે તેની સુંદર સમજણ આપવામાં આવી છે.

  • @chiragkotadiya4846
    @chiragkotadiya4846 5 років тому +3

    khub saras kiran bhai sav sachi vat kari.

  • @maniyaasha6649
    @maniyaasha6649 5 років тому +4

    Supar

  • @kpdigital3057
    @kpdigital3057 5 років тому +6

    Knowledge is very high...

  • @vivekjoshi1967
    @vivekjoshi1967 4 роки тому +2

    Waah nice voice

  • @bhartilimbhachiya7781
    @bhartilimbhachiya7781 5 років тому +4

    Superb information!

  • @nagjibhaidesai7306
    @nagjibhaidesai7306 5 років тому +3

    Very Good Kiran Khokhani Sir

  • @panchalmahendra3080
    @panchalmahendra3080 5 років тому

    Wah kiranbhai

  • @rahulbhuva5291
    @rahulbhuva5291 5 років тому +3

    Khub saras kiranbhai

  • @jignatala4525
    @jignatala4525 5 років тому +2

    Vava

  • @kishanvasoya8147
    @kishanvasoya8147 5 років тому +2

    Right Kiran bhai

  • @vipuljasani3401
    @vipuljasani3401 2 роки тому

    ભાલવાવ

  • @ZalaRohitkumar260
    @ZalaRohitkumar260 5 років тому +4

    મોજ.... કિરણ ભાઈ...

  • @natubhairathod300
    @natubhairathod300 5 років тому +3

    સુપર કિરણ.ભાઈ

  • @gagiyaashokahir7760
    @gagiyaashokahir7760 5 років тому +8

    Beji like

  • @bhavanistudiosurat674
    @bhavanistudiosurat674 5 років тому +3

    હા મોજ હા

  • @avinashvachhani4903
    @avinashvachhani4903 5 років тому +4

    અદ્ભુત

  • @tommyjeans.d9979
    @tommyjeans.d9979 4 роки тому +2

    👏👏👏🙏🙏🙏👌👌👌 કિરણ અંકલ તમે ગીત પણ મસ્ત ગાવ છો ને અને તમે બધી વાર્તા પણ સરસ સધી ને લાવો છો 👍👍👍👍👍👍👍👍👍👍

  • @aniruddhlavadiya554
    @aniruddhlavadiya554 5 років тому +8

    વાહ ભાઈ આપણા પુર્વજોએ જે પણ પરંપરા બનાવી છે એની પાછળ વિજ્ઞાન છે

  • @rasiklalm1709
    @rasiklalm1709 5 років тому +8

    કેમ શો કીરણ ભાઈ આણંદ થી રસીક ભાઈ આપ તથા દરેક કલાકાર અમારે ઘેર આવા ખુબજ મજા આવી આવી રીતે લાભ આપતા રેજો આવા વીડીયો બનાવતા રહો તેવી શુભેચ્છા સહ

    • @kirankhokhani3347
      @kirankhokhani3347 5 років тому +4

      પ્રભુ.. હજી તમારી મહેમાનગતિ મનમાંથી ભુંહાતી નથી... ખુબ ખુબ આભાર રસિકભાઈ અને ખાસ મારા બેનનો.. સાથે સાથે સહપરિવાર

    • @djkhambhayta9731
      @djkhambhayta9731 5 років тому

      👍👍👍