સંસ્થાઓ ના દરેક ટ્રસ્ટી ઓ ને પ્રણામ.... કિરણભાઈ આપે સુંદર રજુઆત કરી... માનવ મંદિર ની મુલાકાત દરેક દર્શકમિત્રો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. 🙏 ❤પી. ટી. ભેડા દેપલા વાળા ના વંદન🙏
વાહ વાહ ખૂબ ખૂબ સરસ કિરણભાઈ તમે વીડિયો ખૂબ સરસ બનાવો વીડિયો જોઈ ને અમારી આંખ માં પાણી આવી ગયું ખૂબ ખૂબ આગળ વધો એવા રામાપીરના આશર્વાદ તમારે પર કાયમ માટે ધન્ય વાદ 🙏🙏🙏👌👌👌🪷🌷🌹💐
ધન્યવાદ ખોખાણી ભાઈ સસ્તા ને વિડીયો બનાવ્યો છે બહુ ગમ્યો છે તને જોઈ જોઈને આંખમાં આંસુ આવી જાય કરુણતા વાળો વિડીયો બનાવ્યો છે સંસ્થા દ્રષ્ટિ ખુબ ખુબ ધન્યવાદ સેવાનું કામ કરો છો તે ભગવાન તમારું ભલું કરે સારું કરે ખૂબ તમને શક્તિ આપે અને આવા ને આવા કામ કરતા રહો ભગવાન અને અમારી પ્રાર્થના
વાહ કિરણ ભાઇ ખુબજ સુંદર અને પ્રેરણા દાયક એવમ હર્દય દ્રાવક વિડિયો ખૂબ ખૂબ અભિનંદન પહેલા તો દર શુકરવારે આવા વીડિયો ની અમો રાહ જોતા હમણાં હમણાં ક્યાં ખોવાય ગયેલા કે પછી આમ આદમી ના કામ માંથી સમય નથી મળતો બહેન ની એક્ટિંગ પણ લાઝવાબ
ખુબ જ સુંદર.રાજકીય કેરિયર અમને ગમી.પણ આપનું આ ઋષિ હદય અને સહજ ભાવે કરેલી રજુવાત્ ના વિડીઓ જોવા ગુજરાતની જનતા આતુર છે. આ લોક હદય સુધી પહોંચવા ની કેડી કાયમ કંડારતા રહો
આવી આવી સંસ્થાઓને દરેક વ્યક્તિઓને મારા પ્રણામ અને રાધાબેન તમને તમારો ભાઈ પાછો મળી ગયો
Thankyou kiranbai and Radha ben lndia nu gavrav vdarta raho avi subkamna
🙏🇳🇪🙏
સંસ્થાઓ ના દરેક ટ્રસ્ટી ઓ ને પ્રણામ....
કિરણભાઈ આપે સુંદર રજુઆત કરી...
માનવ મંદિર ની મુલાકાત દરેક દર્શકમિત્રો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. 🙏
❤પી. ટી. ભેડા દેપલા વાળા ના વંદન🙏
જય માતાજી રીટા બા 🌹🙏👌🌹🙏🌹
Khub saras Kiran bhai
વાહ વાહ ખૂબ ખૂબ સરસ કિરણભાઈ તમે વીડિયો ખૂબ સરસ બનાવો વીડિયો જોઈ ને અમારી આંખ માં પાણી આવી ગયું ખૂબ ખૂબ આગળ વધો એવા રામાપીરના આશર્વાદ તમારે પર કાયમ માટે ધન્ય વાદ 🙏🙏🙏👌👌👌🪷🌷🌹💐
સદભાવ બદલ ખુબ ખુબ આભાર
Khub jordar kiran bhai
Rame ram kiranbhai
વાહ મારા પાથઁ ભાણા કિરણ ભાઈ ને રાધા દિકરીએ સરસ માનવમંદિર ના પરમેશ્ર્વર સુધી પહોચવાની લાઈનદોરી બતાવી અમેતો અવારનવાર પરભુજીને ટુકડો જમાડવા અમારા બૃમાંણી મંડળ જાવીછીએ બહુ સરસ જેરામબાપા ભગત સેવા નિભાવી રહાછે તેમના સ્ટાપ સાથે પરભુજીની કાળજી પુવઁક સંભાળ રાખેછે તો ખાસ મુલાકાત લેજો બહુ સરસ પાથઁ કિરણભાઈને રાધાદિકરીએ તેમજ તેમનામંડળના ભાઈઓને બહેનોએ રજુઆત કરી એક એક શબ્દો ના અનુકરણ કરીએતો સાક્ષાત માનવમંદિર ના પરભુજીના દશઁન થયા ખુબ ખુબ આગળ વધો જય માતાજી જયશ્રી કૃષ્ણ હુ રીટા બા સાંળગપુર ધામ
વંદન સહ પ્રણામ રીટાબા , જય માતાજી
જય માતાજી માઁ હું અમદાવાદ થી પિયુ 🙏🏻🙏🏻🙏🏻
જય માતાજી બા 🎉🎉 રીટા બા
👌👌🙏🙏
વાહમારા.ભાઈ.તમને.ભગવાન.જાજી.શકિત.આપે.ભાઈ
Khub sundar mota bhai ..
ખુબ સરસ કીરણભાઈ
👍 લાઈક કરી છે ડીસા ભીલડી થી રમેશભાઈ ચાવડા પત્રકાર
Khub saras kirean bhai rJkit aavo😊
Kiranbhai and Radhiben ❤👌🙏
અભિનંદન .....
ખૂબ રસપ્રદ ....હાસ્યથી કરુણા તરફ જતો પ્રવાહ..🤩
ખુબ ખુબ અભિનંદન કીરણ ભાઈ જય માતાજી 🙏
સરસ માહિતી આપવા બદલ કિરણ ભાઈ અને સર્વે નો ખુબ ખુબ જ આભાર
A video na tamam actor ane ashirvad manav mandirne mara so-so salam chhe
અભિનંદન .....🙏🙏🙏
ખૂબ રસપ્રદ, ....હાસ્યથી કરુણા તરફ જતો પ્રવાહ..... વચ્ચે કૌટુંબિક, સામાજીક સેવાકીય સમજણની અદભૂત રજૂઆત......🙏🙏🙏...ગીરધર કાનાણી ના વંદન
ખુબ ખુબ આભાર પ્રિય મિત્ર... આપના વિડીયો પણ ઘડી બે ઘડી દર્શકોને આનંદ પ્રમોદ પુરૂ પાડીને માનસિક તણાવ મુક્ત કરે છે.. અને હા, અસ્સલ કાઠિયાવાડી ઢાળો..
Khub saras bhai ❤❤❤
સરસ કિરણભાઈ💯💯👌👌👍🎉
ખુબ સરસ કિરણભાઈ
પણ એક રિકવેસ્ટ છે પ્લીઝ તમે વિડિઓ અપલોડ કરતા રહો
જાજા દિવસે આપનો વિડિઓ આવ્યો
ખુબજ સરસ પ્રેરણા દાયક વિડીયો બનાવ્યો ધન્યવાદ🎉🎉🎉🎉🎉🎉❤
ૐ નમઃ શિવાય ભોજપુરી સરસ ધાર્મિક વિડ્યો બનાવો છો
Vha lalji Bhai mast 🎉🎉
Kiran bhai tamne dil thi vandan
સરસ વિડીયો બનાવ્યો છે જય ભગવાન કિરણ ભાઈ રાધા બેન
Khub khub saras ho 👍 Bhai dhany che tamne you are Gert vidio banava Badal khub aabhar
બહુ જ સરસ વિડીયો બનાવ્યો છે ને જોઈ જોઈને આંખમાં આસુ તૅવૉ વિડીયો બનાવ્યો છે
Saras kiranbhai 👌👌👌🎉🎉👍🌹💯💯💯
Enjoyed lots. ❤
ખુબ સરસ કીરણ ભાઈ ધણા સમય પછી વિડીયો આવીયો
તમે લાજ પ્રથા પર વિડીઓ અપલોડ કરો
સરસ કીરણભાઇ ઘણાસમયથી તમારા નવાવીડીયોની રાહહતી ધન્યવાદ
Khub saras
કિરણ ભાઈ આવા વિડીયો બનાવવા તા રાખો ખુબ સરસ છે
Khub sars kiran bhai radha ben
કિરણ ભાઈ રેગ્યુલર વિડ્યો બનાવો તમારા વિડિયો બોવ મીસ કરવી સવી
ATI sundar. 😢superb
ધન્યવાદ ખોખાણી ભાઈ સસ્તા ને વિડીયો બનાવ્યો છે બહુ ગમ્યો છે તને જોઈ જોઈને આંખમાં આંસુ આવી જાય કરુણતા વાળો વિડીયો બનાવ્યો છે સંસ્થા દ્રષ્ટિ ખુબ ખુબ ધન્યવાદ સેવાનું કામ કરો છો તે ભગવાન તમારું ભલું કરે સારું કરે ખૂબ તમને શક્તિ આપે અને આવા ને આવા કામ કરતા રહો ભગવાન અને અમારી પ્રાર્થના
Bowaj saras video Kiran bhai ane Radha ben
ખુબ ખુબ સરસ છે કીરણભાઈ અને રાધેબેન
😮 ખુબ ખુબ અભિનંદન કરણભાઈ
કીરણ.ભાઈ.આ.વીડીયો.જોયા.પેલા.કોમેટ.કરતી..પછી.આશુ.આવીગયા
ખુબ.શરશ..બીજો.ભાગ.બનાવ્યો.ઈ.બદલ.આભાર.કિરણ.ભાઈ
જય માતાજી બા જય માતાજી ખુબ સરસ
વાહ ભાઈ મોજ કરાવી દીધી હો
Khoob sunder subject kiren khokani surat very nice good story
Mane Amaro vidiyo khub gateshead 🎉🎉🎉🎉🎉
બહુ લાંબા સમય પછી તમારો વિડિયો આવિઓ ભાઈ કિરણભાઈ
Jay swaminarayan rahiben swaminarayan sarvopari bhagvan chhe
Radhi ben
ખૂબ જ સરસ કાર્ય 👍👍
Kiran bhai srs roj vidiyo muko
Nice 👍👍
Kiran bhai bija video mukjo vela vela please
ની શબ્દ....
ધન્ય છે બધા વડીલો ને.....
જય માતાજી ખૂબ ખૂબ સરસ અને વિડિયો થી જાણકારી આપવા બદલ કિરણ ભાઈ ને ખૂબ ખૂબ અભિનંદન જય માતાજી
જય માતાજી ભાઈ
@@ramtojogi5482 એક વાર તમારી મુલાકાત લેવી છે
ખૂબ સરસ દરેક સેવાભક્તિ કરનાર વ્યક્તિને કોટી કોટી વંદન
બહૂતમસ્ત.વિડીયો.
Good😊
જય શ્રી કૃષ્ણ ભાઈ , ખુબ ખુબ સરસ વિડીયો છે , રડવું આવી ગયું 🙏
ખુબ ખુબ આભાર દીદી.. તમે રસોઈ શોમાં જેટલી આગવી કુશળતાથી ગૃહીણીઓને મદદરૂપ થઈ રહ્યા છો.. એ પણ ખુબ પ્રશંસનીય કાર્ય છે...
🙏.....
વાહ કિરણ ભાઇ ખુબજ સુંદર અને પ્રેરણા દાયક એવમ હર્દય દ્રાવક વિડિયો ખૂબ ખૂબ અભિનંદન પહેલા તો દર શુકરવારે આવા વીડિયો ની અમો રાહ જોતા હમણાં હમણાં ક્યાં ખોવાય ગયેલા કે પછી આમ આદમી ના કામ માંથી સમય નથી મળતો બહેન ની એક્ટિંગ પણ લાઝવાબ
મહેતા સાહેબ આપ સૌના અંતરભીના આશીર્વાદ એ જ અમારી સફળતાની ઉપલબ્ધિ છે.. ખુબ ખુબ આભાર
ખુબ જ સુંદર.રાજકીય કેરિયર અમને ગમી.પણ આપનું આ ઋષિ હદય અને સહજ ભાવે કરેલી રજુવાત્ ના વિડીઓ જોવા ગુજરાતની જનતા આતુર છે. આ લોક હદય સુધી પહોંચવા ની કેડી કાયમ કંડારતા રહો
આપ સૌના અંતરભીના આશીર્વાદ સદૈવ સાથે રહે એવી મંગલ અભિલાષા
Khub saras song khokhani saheb
Radhiben,ashok patel sir parth brother khub saras
Thank you Vinubhai 🙏🙏
ખુબ સરસ વિડીયો કિરણભાઇ જય દ્વારકાધીશ 🙏
જય દ્રારકાધીશ ભયલા
Khubsurat se Kiran Bhai tumhen Sara video bnao Jo maja a gai video HD
કીરણ ભાઈ તમારા ડાયલોગ સાંભળવા માં ખૂબ જ આનંદ આવે છે😂
જોરદાર એકટિંગ
એટલો બધો ટાઇમ શામાટે લ્યો છો વિડીયો બનાવામાં 15 દિવસમાં એક વોડેઓ મુકતા રહો કિરણભાઈ 🙏
થોડું એમ મીઠું... સારા વિષયો ને આધિન વિડીયો બને એમાં બધા દર્શકોના આશીર્વાદ મળતા રહે
Bahu saras, સંસ્થાના દરેકને પ્રણામ
વાહ કિરણ ભાઈ વાહ
જય દ્વારકાધીશ
જાજા ટાઈમ પશી વિડિયો મુકો કિરણભાઈ
કિરણ ખોખાણી સરસછે
સુરેન્દ્રનગર થી છુ આપનો વિડિયો દરેક લોકો ને એક પ્રેરણા દાયક છે અને આપ હંમેશા સારાં વિડિયો બનાવતા રહો એવી શુભકામના
જય કિસાન 🇮🇳
Jayshrikrishna🎉🎉🎉🎉🎉
Tmara video roj nva muko
Jay mataji 🎉🎉🎉🎉
પ્રેરણા દાઇ વિડિયો બનાવતા રહો એવી પ્રાર્થના મોટા ભાઈ
Very nice bro and Bhabhi. ...I.m. Tinu
જયમાતાજીરીટાબા
જય શ્રી કૃષ્ણ શરણં મમ
ખુબખુબ સરસ
કેટલા મહિને એક ભાગ મુકિયો ❤❤❤
સમાજને સારો સંદેશો આપ્યો
Tamara video amebatha joe chhe
ખુબ ખુબ સરસ છે કીરણ ભાઈ અને રાધા બેન
ખુબ સરસ વાહ કિરણભાઈ મજા આવી ગઈ જોવા ની
Bov time pachhi aavya ho કિરણભાઈ
ખૂબ સરસ મજાની વાત તો એ છે માનવતા હજી સુધી છે કિરણ ભાઈ બસ આવાજ વિડિયો વારમ વાર બનાવતા રહો
Congratulations 👏 For Great Come back after long time...🔥🙌
સદભાવ બદલ આભાર
ખુબ સરસ
Very nice story
ખુબ સરસ કી ના બેન
Tamara vidio bov osa ave se
Khub saras abhinay all artist n nice story
સરસ😂
Kiran Bhai Ava video banavana chalu rakho mara bhai
Jay Ho
જય શ્રી સોમનાથ મહાદેવ
કિરણ ભાઈ સાહિત્ય સર્વોપરી હોય છે. આપ વધુ વિડિયો બનાવતા રહો
Jay shree krishna