બુધ્ધીનો બારદાન || BUDDHI NO BARDAN ||

Поділитися
Вставка
  • Опубліковано 7 лют 2025
  • એનો બાપ ઘરઘીને ગાંડી લાવ્યો તો.. કિરણ ખોખાણી લિખિત-અભિનિત-નિર્મિત, " બુધ્ધીનો બારદાન "
    To get more updates Subscribe to our UA-cam Channel "Ramto Jogi" and follow us on
    UA-cam : / @ramtojogi5482
    Facebook : / ramtojogiofficial
    Twitter: / jogi_ramto
    Technology Partner - Hasmukh Maniya( / hasmukhmaniya )
    Cast:
    Kiran khokhani
    Radhi Shukla
    Siya Mistry
    Parth Navadiya
    Hiral Patel
    Singer :
    Kiran Khokhani
    Music:
    JagdishSinh Gohil
    Editing :
    Milan Joshi
    ~~~~~~~~ Special Thanks to ~~~~~~~~
    Sidhdhant Lime and Jogi Fitness
    #Kiran_Khokhani #RamtoJogi #K_Digital_Media
    #Hasmukh_Maniya
    Download and Watch Hindi Live News at
    play.google.co...

КОМЕНТАРІ • 438

  • @mukeshsojitra9731
    @mukeshsojitra9731 2 роки тому +3

    Kiran Bhai so so salam congratulations radti akhoma avidio jivanma samajma ghana padgha padi jai avo chhe bhai jay shree krishna

  • @rajeshzinzala618
    @rajeshzinzala618 5 років тому +4

    વાહ..કિરણભાઈ ખુબજ સુંદર રીતે મનને ચોંટી જાય એવી રજૂઆત.. ખૂબ જ સરળ રીતે સાચી વાત રજૂ કરો છો...ખૂબ જ સારું ગાવ છો...જય શ્રી કૃષ્ણ...

  • @arunasoni5337
    @arunasoni5337 5 років тому +6

    બહુ સરસ જુની યાદ તાજી કરાવી આપણી દીકરી પારકે ધરે જાય ત્યારે જ આવનાર દિકરી ની કીમત થાય અને સમજાય ત્યાં સુધી મા તો એક ને બરાબર હેરાન કરી લીધી હોય .....સમાજ સમજે તો સારું ...તમારી મહેનત સારી છે all the best 👍

  • @makenakevalmakwana2148
    @makenakevalmakwana2148 5 років тому +3

    New heroin ni acting amne badha ne bov game khubj Saras emni jodi pn saras lage che Hero hare video bovj saras che

  • @alpeshsavani7766
    @alpeshsavani7766 5 років тому +4

    ખુબ ખુબ સરસ..... તમે તો અવતારી પુરુષ..... 👍🌹🌹🌹👍

    • @ramtojogi5482
      @ramtojogi5482  5 років тому +1

      જમાઈ ગોતવામા ફાવી ગયા ને ?? ☺☺

    • @alpeshsavani7766
      @alpeshsavani7766 5 років тому

      @@ramtojogi5482 હા હો ... સવાણી છીએ... જેમ તેમ કોઈ છેતરી નો જાય હો....

    • @alpeshsavani7766
      @alpeshsavani7766 5 років тому

      જય હો ટોપી દાદા ની.....

  • @dabhirameshkumar6627
    @dabhirameshkumar6627 5 років тому +6

    ખૂબ સરસ સંદેશ... સમાજ ને આપ્યો છે કિરણભાઇ.. ઘણા સમય પછી આજે લાગણીસભર દ્રશ્યો સર્જાના છે...

  • @artipatel7631
    @artipatel7631 5 років тому +5

    Kiranbhai aa video joi ne ghanu badha ne shikhva jevu che baki tamari kathiyavadi bhasa khub saras che apno desh yaad avi jai ane gava nu to jordar che

    • @kirankhokhani3347
      @kirankhokhani3347 5 років тому

      આભાર દીદી

    • @artipatel7631
      @artipatel7631 4 роки тому +1

      @@bipinpaghadar1378 bhai tamne kon ke che to reply karo cho

  • @ahirani3869
    @ahirani3869 5 років тому +3

    are wahhhhhhhhh git yetle git ho baplaa ....aakh ma asu awi gya git sambhli ne...🙏🙏🙏

  • @sanjuvbharvad2634
    @sanjuvbharvad2634 5 років тому +2

    Good bhai

  • @dhavalagravatvlogs
    @dhavalagravatvlogs 5 років тому +7

    Wah RadhiBen Super 👌👌👌Wah KiranBhai Jordar Video 😊 Khapatiyo Salo Part 2 😊😊😊
    Maru Favorite Geet Gayu...uche Timbe Sasru
    Thank you 🙏🙏🙏

  • @skyfilmssurat
    @skyfilmssurat 5 років тому +4

    Nice....siya ni acting really amazing chhe.....supre.....I wish khub pragti kre siya

  • @factcoverage4697
    @factcoverage4697 5 років тому +3

    સરસ કિરણભાઇ મારા દેશ ને આવા સમાજ સુધારકો ની જરૂર છે

    • @kirankhokhani3347
      @kirankhokhani3347 5 років тому

      આભાર દિલીપસિંહ ભાઈ

  • @rajudabhi2240
    @rajudabhi2240 5 років тому +7

    ખુબ સરસ ભાઈ

  • @manishkukadiya7075
    @manishkukadiya7075 5 років тому +8

    સરસ મજાનો સામાજિક સંદેશો આપતો સરસ મજાનો વિડિયો. કિરણભાઈ અદભૂત કોન્સેપ્ટ લાવી ને દિકરી તથા વહુ તરીકે બંને પાત્ર માં સ્ત્રી સાથે એકાકાર થઈ એક સ્ત્રી જ થઈ શકે. દેવી શક્તિ ને વંદન. પ્રણામ.
    આભાર ધન્યવાદ.

    • @kirankhokhani3347
      @kirankhokhani3347 5 років тому +2

      આભાર મનિષ ભાઈ

    • @manishkukadiya7075
      @manishkukadiya7075 5 років тому +3

      @@kirankhokhani3347 સાહેબ શ્રી કિરણ ભાઈ આપના લગભગ દરેક વીડિયો જોઈ લાઈક કરું છું અને આપના દરેક વીડિયો નો લગભગ પ્રતિભાવ પણ આપુ છું. તથા તમારા દરેક વિડિયો કંઇક વિશેષ સામાજિક સંદેશો આપતો હોય છે. અને તમારા ગીત પર નો અવાજ સ્પષ્ટ અને સુંદર હોય છે. અમે સિહોર માં જ રહીએ છીએ ક્યારેક ગામડે જાવ તો પધરામણી કરવા વિનંતી.
      આભાર. કિરણભાઈ

    • @ramtojogi5482
      @ramtojogi5482  5 років тому +1

      @@manishkukadiya7075 ચોક્કસ ભયલા

  • @KevalAmitGohel
    @KevalAmitGohel 5 років тому +5

    Khub khub khub khub khub sasar vid .......bov j mast vid bnavyo........👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @devangrajyagurudevang3363
    @devangrajyagurudevang3363 5 років тому +6

    સરસ કિરણભાઈ આ વીડિયો જોયા પછી માણસની સાચી દિશા મળશે

  • @maheshkumarnadoda6091
    @maheshkumarnadoda6091 10 місяців тому

    ખુબ જ સરસ વિડીયો રમતાજોગિ કિરણભાઈ ખોવાણી અને બીજા રાધાબેન અને. ઈટીશી. ધન્યવાદ

  • @vaitulsidhdhapara9988
    @vaitulsidhdhapara9988 5 років тому +6

    Vah Kiranbhai Vah kai no ghate 🙏🙏

  • @bindaasgujarati
    @bindaasgujarati 5 років тому +3

    Good work

  • @keyurdobariya2172
    @keyurdobariya2172 4 роки тому +2

    Ha bhai shooting chle 6a

  • @narshipatel8730
    @narshipatel8730 5 років тому +6

    Vah Kiran bhai jay Swaminarayan

  • @brilliantboy3921
    @brilliantboy3921 5 років тому +3

    wah wah Khub j sarash swar che

  • @bhimanihardik8406
    @bhimanihardik8406 5 років тому +4

    Superb concept chhe Kiran bhai Khokhani

  • @hareshchandravadiafamily1088
    @hareshchandravadiafamily1088 5 років тому +3

    Kharekhar kiranbhai tamara video dil ne touch kari jay aeva hoy chhe! Aava ne aava video bannavta ryo aevi krushn kanuda murlidhar pase prathna.

  • @hakabhaimalakiya13
    @hakabhaimalakiya13 4 роки тому +4

    સરસ હો વાલા જય હો મને યાદ છે કે આ બધું તો સંસારમાં કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર જ જતા હોય છે અને તેની સાથે સાથે આ માધ્યમને તેના મુળ કારણ બની શકે છે અને આ માનવ સમાજ માટે આઇનો બનો અને હળીમળીને રહે તેવી શક્યતા છે પરંતુ તેઓ કોઇ કાર્યકરને મળતા નથી પણ આ વાત સાંભળીને ભગવાન તેમનાં બાળકો સાથે બિનશરતી પ્રેમ કરે તો સંસારમાં રહીને તેમણે પોતાના જ ઘરમાં તાળું લગાવી શકાય છે પરંતુ દરેક સમાજ ના લોકો સાથે બિનશરતી પ્રેમ હોવો જોઈએ તો જ તમે તમારા . માનવ સમાજ માટે દરેક વ્યક્તિ સાથે જાત પાત જાતિ વાદ ના થાય એટલા માટે દરેક વ્યક્તિ સાથે હરી મળીને સાથે રહે તેવી બુદી ના બારદાંન સમાજ ના માનવ ને સમજણ હોવી જોઈએ કેમ કે કોઈ પોતાની જમીન સાથે લયીને જનમ લીધો તેવા લોકો કેટલા તો આ માનવ સમાજ ના માનવીઓ મારું ને તારુ કરો બાકીતો મુઠ્ઠી બંધ રાખીને આવિયાતા ને હાથ ખુલો રાખીને જવાનું સે તો જાત પાત જાતિ વાદ ના કરો જય હિન્દ જય ભારત

    • @ramtojogi5482
      @ramtojogi5482  4 роки тому +1

      જય હિન્દ હકાભાઈ.. આપ સાહેબે ઘણુ ઉંડાણથી અધ્યયન કર્યુ છે..

  • @vdkukadiya8429
    @vdkukadiya8429 5 років тому +4

    Vah kiran bhai good story next avoj video banavva vinti

  • @arjunsonagra1515
    @arjunsonagra1515 5 років тому +4

    કિરણ ખોખાણી ભાઈ તમારો મિત્ર પ્રવિણ જય શ્રી સ્વામિનારાયણ

    • @kirankhokhani3347
      @kirankhokhani3347 5 років тому

      જય સ્વામી નારાયણ પ્રવિણભાઈ

  • @kanusolanki8201
    @kanusolanki8201 5 років тому +2

    સુપર

  • @sanganamar7776
    @sanganamar7776 5 років тому +3

    ખુબ ખુબ સરસ કિરણ ભાઈ

  • @anjaligor3066
    @anjaligor3066 5 років тому +2

    Very nice story video

  • @divyeshbohra896
    @divyeshbohra896 5 років тому +6

    Khubj saras video kiran bhai

  • @rameshbhailathiya1295
    @rameshbhailathiya1295 5 років тому +4

    સુંદર રજુઆત... કિરણભાઈ સરસ વિષય સુંદર રજૂઆત.

  • @arunjoshi9865
    @arunjoshi9865 5 років тому +3

    Saras

    • @arunjoshi9865
      @arunjoshi9865 4 роки тому

      હમણાં થી તમારો નવો વીડિયો નથી આવ્યો તમારું વેકેશન ક્યારે પૂરું થશે ?

  • @Sonystudio009
    @Sonystudio009 5 років тому +8

    🙏🙏વાહ કિરણ ભાઈ બોવ સરસ વિડિયો ખુબજ સિખવા જેવુ સે

  • @ankitarathod7455
    @ankitarathod7455 5 років тому +4

    Tame badha video bov mast banavo 6o

  • @ZalaRohitkumar260
    @ZalaRohitkumar260 5 років тому +4

    Super

  • @stationaryyash91
    @stationaryyash91 5 років тому +4

    Ha bhai ha super se video

  • @CHANDRESH_X19
    @CHANDRESH_X19 5 років тому +6

    👌👌👍👌👌

  • @jayminvmakvanajayminvmakva8211
    @jayminvmakvanajayminvmakva8211 3 роки тому +2

    વાહ કિરણ ભાઇ ખરેખર આ ગીત સાંભળીને આંખમાં આશુ આવી ગયા.

  • @vmedit4972
    @vmedit4972 5 років тому +1

    વાહ કિરણ ભાઈ

  • @varjangahir5498
    @varjangahir5498 5 років тому +18

    બહુજ સરસ વિડિયો
    અત્યારે જે આ સમાજ માં દુષણ બહુજ વધી ગયુ છે
    ખરેખર અત્યાર ના માણસો એ સમજવા ની જરૂર છે
    ગરીબ લોકોની ને બહુજ મુશ્કેલી થાય છે
    કરજ કરી ને લગ્ન કરાવે છે ને પછી પૈસા પરત ના ભરી શકવાને કારણે બધુ ગીરવે મુકવું પડે છે

  • @ketangoswami2662
    @ketangoswami2662 5 років тому +4

    Wah kiran bhai

  • @darshangohil2721
    @darshangohil2721 5 років тому +4

    Jordar & supar video

  • @sangeetasworld
    @sangeetasworld 5 років тому +4

    Khubaj Sara’s vidio banavyo Che..

  • @jayshreeprajapati5755
    @jayshreeprajapati5755 5 років тому +6

    Superb Msg

  • @patelhardik9896
    @patelhardik9896 5 років тому +8

    બહુ જ સરસ દરેક વ્યક્તિ એ પોતાના જીવનમાં દરેક બાબતે સફળતા મળી રહેશે તેવી આશા ન રાખવી

  • @vijaymakwana6816
    @vijaymakwana6816 5 років тому +4

    વાહ સાહેબ વાહ સરસ વિડિયો સરસ મેસેજ

  • @GhanashyamChudasma
    @GhanashyamChudasma 5 років тому +3

    ખૂબ ખૂબ આભાર કિરણ.. ખોખાણી

  • @sanjaymeer5454
    @sanjaymeer5454 5 років тому +4

    Super
    Ho
    Bhai

  • @rudukidslearningwithfun
    @rudukidslearningwithfun 5 років тому +6

    કીરણભાઈ, મારાથી પણ રડાઈ ગયું. ખૂબ સરસ વીડિયો, અને તમારું ગીત "મારા વીર ને રે કેજો કે આણા મોકલે" મને ખૂબજ ગમ્યું, વારંવાર સાંભળવા નું મન થયા કરશે.

  • @bc202manthanvaghasiya8
    @bc202manthanvaghasiya8 5 років тому +4

    Jordar song and video

  • @pariaahir7284
    @pariaahir7284 5 років тому +1

    Aavi beno j ghar bhangave

  • @nileshmoradiya6499
    @nileshmoradiya6499 5 років тому +4

    Verry good kiran bhai

  • @vikrambharwadvikrambharwad7945
    @vikrambharwadvikrambharwad7945 5 років тому +4

    Supar

  • @khimjipatel5945
    @khimjipatel5945 5 років тому +4

    Jabrdast jordar kiran bhai

  • @S.B.DIGITALSTUDIO
    @S.B.DIGITALSTUDIO 5 років тому +1

    Vah jordarrr

  • @lettestnews4670
    @lettestnews4670 5 років тому +4

    Su vat karvi kiran bhai tamari .
    Jordar video

  • @bharvadbijaljaythakar6271
    @bharvadbijaljaythakar6271 5 років тому +4

    Ha moj ha

  • @dihoranaresh8855
    @dihoranaresh8855 4 роки тому +1

    Mast song

  • @bhaveshbhaisonpal2204
    @bhaveshbhaisonpal2204 5 років тому +4

    સરસ

  • @sanjaybhayani943
    @sanjaybhayani943 5 років тому +4

    સરસ કિરણ ભાઈ

  • @KhajurBhai16
    @KhajurBhai16 5 років тому +5

    Supar video se ane siya ni acting pan jorad se 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @mukeshbharvad5786
    @mukeshbharvad5786 4 роки тому +2

    જય હો મારા ગુજરાત ની ધરતી ની જયા આવા અણમોલ રતન થયા તમારા આજે વખાણ કરતા મને ગર્વ થશે

  • @hensitajasani1022
    @hensitajasani1022 5 років тому +3

    Nice story

  • @vinubhaivaderiya913
    @vinubhaivaderiya913 4 роки тому +1

    Vah kkhub sarsh apisod rovravi de chhe..samje tene saru......dhnnyvad team.workerne....

  • @laxmipatel6591
    @laxmipatel6591 3 роки тому +3

    બધા વિડિયો સમજવા જેવા છે 💕💕🌹

  • @sonijay1494
    @sonijay1494 5 років тому +3

    Mast

  • @jagdishbhaibhagiya4347
    @jagdishbhaibhagiya4347 5 років тому +3

    Saras bhai

  • @Tanayvlogs11
    @Tanayvlogs11 5 років тому +3

    Khub saras

  • @jaysukhvora7830
    @jaysukhvora7830 5 років тому +5

    Super vidio

  • @rathodmunabhai6827
    @rathodmunabhai6827 5 років тому +3

    ખુબ જ સરસ

  • @onlilovestatus8417
    @onlilovestatus8417 5 років тому +6

    💐💐💐💐💐💐💐💐
    Super hit

  • @moj_masti201
    @moj_masti201 5 років тому +4

    વાહ ગીત ના શૂર

  • @amitsiddhpura4961
    @amitsiddhpura4961 5 років тому +3

    Arre waah Kiran bhai chehlle jamavat karo cho saras vaarta che

  • @nileshbhatt5466
    @nileshbhatt5466 5 років тому +1

    તમારા દરેક વિડીયો માં સારી શિખ હોય છે.

  • @kalpeshbarai3577
    @kalpeshbarai3577 5 років тому +6

    Su lakhu kiran bhai gajab vat kari tame video ma samaj ma avi bhabhi have thai to sache j samaj sidhri jai a paku

    • @ramtojogi5482
      @ramtojogi5482  5 років тому

      આભાર કલ્પેશભાઈ

  • @comedydd6831
    @comedydd6831 5 років тому +3

    Nice kiran bhai

  • @allarakhpadiyar4709
    @allarakhpadiyar4709 5 років тому +3

    Khub saras video kiranbhai

  • @sonalvasava4828
    @sonalvasava4828 5 років тому +6

    સરસ બોવ સરસ

  • @shaileshgediya7553
    @shaileshgediya7553 5 років тому +4

    vah kiran bhai jordar 👌👌

  • @kamleshjinjala1251
    @kamleshjinjala1251 5 років тому +3

    Supar kiran bhai

  • @ytfan7298
    @ytfan7298 5 років тому +15

    Abhar, good message, shamefully this happens all the time. Good geet not heard this before.

  • @jaykumarjethvafitness8289
    @jaykumarjethvafitness8289 5 років тому +4

    Kiran bhai khub saras video......🙏🙏🙏🙏🙏 Saras progress chhe.....👌👌👌👌👌aam ne aam aagal vadhata raho evi shubhbheccha.......👍👍👍👍👍
    🙏 JAY SWAMINARAYAN 🙏

  • @Vijaykheni12012
    @Vijaykheni12012 5 років тому +3

    adbhut kiran sir supperb

  • @lerkhadiyakamlesh5464
    @lerkhadiyakamlesh5464 5 років тому +5

    so cute

  • @hinasatasiya6134
    @hinasatasiya6134 5 років тому +8

    Good👌👌👌👌💖💖💖💖

  • @hardikparmar5478
    @hardikparmar5478 5 років тому +3

    Wah kiran bhai wah

  • @kishorbhaivmaniya7761
    @kishorbhaivmaniya7761 5 років тому +3

    સુપર કીરણભીઈ

  • @vijaybhailaljibhaimojidra7396
    @vijaybhailaljibhaimojidra7396 Рік тому +1

    Radhi ben siya ben kiran bhai kam saru che video saro che

  • @meldisarkaroficial531
    @meldisarkaroficial531 5 років тому +5

    વાહ...કિરણભાઈ ખુબ સરસ વિડિયો બનાવ્યો સમજ્યા જેવો અને ખુબ સરસ તમારુ Song ને Voice

  • @harshukhdangar7777
    @harshukhdangar7777 5 років тому +4

    વાહ કીરણભાઇ નો કંઠ

  • @balajisteel5551
    @balajisteel5551 5 років тому +4

    Wah kiran bhai wah
    Tamra sandesh badha samjva jevo che.

  • @patelbhavesh2467
    @patelbhavesh2467 5 років тому +3

    Gud

  • @hirenrathodrathod4057
    @hirenrathodrathod4057 5 років тому +5

    વાહ કિરણ ભાઇ જોરદાર વીડિયો અને સરસ અવાજછે

  • @sonijay1494
    @sonijay1494 5 років тому +3

    Jordar

  • @thakorjgdishjiddahyaji4595
    @thakorjgdishjiddahyaji4595 5 років тому +3

    કિરણભાઈ તમારા ઘેરથી કેવુ સરસ કાઠિયાવાડી બોલે છે કિરણભાઈ તમારા કેટલા સરસ હોય છે કે વારંવાર જોવા નુ મન થાય છે અને કિરણભાઈ કેટલુ સરસ તમે ગાવ છો તમારો આશિક જગદીશ ઠાકોર

  • @nilusrasoi
    @nilusrasoi 5 років тому +11

    ભાઈ , બહુજ સુંદર વીડિઓ છે , તમારી બધી વિડીયો માંથી લોકો ને શીખવા મકે છે 🙏

  • @vijayrabari3550
    @vijayrabari3550 5 років тому +3

    વાહ સુપર

  • @gujaratpsi4599
    @gujaratpsi4599 5 років тому +3

    best video in gujrat super nice video

  • @vijayb360
    @vijayb360 5 років тому +6

    Kiranbhai,આપનો અવાજ ખૂબજ સુંદર છે.બસ સાંભળ્યા જ
    કરીએ.