ચમત્કારી હનુમાન દાદા । Khajur Bhai VLOGS | Jigli and Khajur | Hanumandada |Bajarangbali | Nitin Jani

Поділитися
Вставка
  • Опубліковано 16 чер 2023

КОМЕНТАРІ • 2,6 тис.

  • @aai_mogal_chhoru__
    @aai_mogal_chhoru__ Рік тому +592

    કોન કોન ખજુર ભાઈ ને ભગવાન માને છે 🙏❤️

  • @sagarvasara5358
    @sagarvasara5358 Рік тому +282

    ધર્મની ધજા ફરકાવવા વાળા આજનાં યુવાનોને લાખ લાખ અભિનંદન
    જય હનુમાન દાદા 🚩

  • @chaudharymilan6698
    @chaudharymilan6698 3 дні тому +1

    ખજૂર ભાઈ ભગવાન છે ગરીબો ખુબ સારું કરેછે

  • @sathvaraarvind1221
    @sathvaraarvind1221 Рік тому +12

    આજે શનિવાર ના દિવસે હનુમાન દાદા ના દર્શન કરાવી દીધા.... જય હનમાન દાદા 🙏જય આજ શંગ વારા હનુમાનજદાદા🙏

  • @VIPULKUMARKHANIYA-pp3gp
    @VIPULKUMARKHANIYA-pp3gp Рік тому +174

    ❤❤❤ખજૂર ભાઈ ને કોન કોન.ભગવાન માને છે.ખજૂર ભાઈ ના માતા પિતા ને લાખ લાખ વંદન છે આવા દીકરાને સંસ્કાર આપ્યા ખુબ ખુબ આભાર.માં મેલડી માં ના આશીર્વાદ છે ખૂબ આખી ટીમને આશીર્વાદ છે કે ખૂબ આગળ🌍હનુમાન દાદા ના આશીર્વાદ સે ખૂબ આગળ વધો ખજુર ભાઈ🌍🇮🇳🇮🇳🇮🇳

  • @sahilthakor7412
    @sahilthakor7412 Рік тому +61

    ખજૂર ભાઈ 1 વાર ડભોડા આવો દાદા ના મંદિરે. અમારા ગામ ડભોડા માં ૧૦૦૦ વર્ષ પુરાણું મંદિર છે.. જય શ્રી ડભોડિયા હનુમાન દાદા❤🌍

  • @ashvinmakvana6775
    @ashvinmakvana6775 Рік тому +23

    હું પણ એક દિવસ આ દાદા ના દર્શન કરવા અવિશ .. જય હનુમાન દાદા 🙏😭

    • @shantapatel587
      @shantapatel587 10 місяців тому

      મને હનુમાન દાદા તમારા દઁસને જરુર લાવજો જય બજરંગ બલી

  • @dhisadisu2835
    @dhisadisu2835 6 місяців тому +2

    જય શ્રી રામ જય જલારામ બાપા સીતારામ જય શ્રી રામ દૂત હનુમાન દાદા 📿📿📿🥥🌿🥀🥀🙏

  • @yogeshprajapati9792
    @yogeshprajapati9792 Рік тому +18

    આજે શનિવાર ના દિવસે હનુમાન દાદા ના દર્શન કરાવી દીધા.... જય હનમાન દાદા

  • @Sanatani07070
    @Sanatani07070 Рік тому +24

    જય આજ શંગ વારા હનુમાનજદાદા મારા મન ની પ્રાથના સાંભળ જો જય હનુમાન દાદા🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @mahendraparmar1775
    @mahendraparmar1775 11 місяців тому +2

    જય હનુમાન દાદા જય શ્રી રામ

  • @keshavbhadiyadara7252
    @keshavbhadiyadara7252 11 місяців тому +1

    જય બજરંગ બલી હનુમાન દાદા

  • @BambhaniyaValbh
    @BambhaniyaValbh Рік тому +37

    🙏 જય બજરંગ બલી જય શ્રી રામ જય હનુમાન દાદા 🙏ખજુરભાઈ તમારી હનુમાન દાદા બીધી મનોકામના પૂર્ણ કરે એવી પ્રાર્થના જય બજરંગ બલી

  • @khatrimansukhbhai6773
    @khatrimansukhbhai6773 Рік тому +39

    જય હો હનુમાન દાદા અને તેમની સેવા કરવા વાળા ની ધન્ય ધન્ય છે નીતિન ભાઈ અને તેમના કાર્યો ની શુભકામના પાઠવી એ છીએ જય શ્રી હનુમાન દાદા ની.

  • @MaheshSangod-jt5tj
    @MaheshSangod-jt5tj Рік тому +1

    હયહનુમાન ખજૂર ભાઈ તમને ખુબ ખુબ અભિનંદન

  • @dhisadisu2835
    @dhisadisu2835 6 місяців тому +2

    હે આદસંગી હનુમાન દાદા મારી મનોકામના પૂરી કરો પ્રભૂ 📿📿📿🥥🌿🌿🌿🥀🥀🥀🙏🙏🙏😓

  • @kishanbambhaniya6493
    @kishanbambhaniya6493 Рік тому +43

    આવા કર્યૂગના પરચા પુરે હનુમાન જી કષ્ટભંજન દેવ સત્ય છે. .જય સીયારામ જય સોમનાથ ..જાફરાબાદ માછીમાર

  • @Dada_Digital
    @Dada_Digital Рік тому +17

    ધન સે ખજૂર ભાઈ તમારી જનેતાને કે તમારા જેવા દાતાર પુત્ર ને જન્મ આપિયો. હું મારાં કુળદેવી માઁ અને રામાપીર બાપા ને પાર્થના કરીશ કે તમે ખુબ આગળ વધો અને આમનામ લોકો ની સેવા કરતા રહો.🙏🙏🙏🙏🙏
    🙏જય શ્રી દાદા 🙏
    🙏કળિયુગ નો કર્ણ ખજૂર ભાઈ 🙏

  • @dhisadisu2835
    @dhisadisu2835 6 місяців тому +2

    મારી મમ્મી ને સાજી કરી દયો હે હનુમાન દાદા 😓🙏🙏🙏🙏🙏🙏🙏😞😔🥀🥀🌿🌿🌿🥥📿

  • @vishalpagi705
    @vishalpagi705 Рік тому +1

    Vah mara havaj vah ❤ dil thi salam che mara vala 😎 100%

  • @s.purabia779
    @s.purabia779 Рік тому +9

    મહાબલી મહાવીર હનુમાનજી આપને તથા આપની પ્રેમાળ team સામાજિક અને સનાતન ધર્મ નિમિતે ધાર્મિક કાર્યો કરવાની ખૂબ ખૂબ શક્તિ આપે એજ પ્રાર્થના... શ્રીરામ, સીતામાતા ની પણ મૂર્તિ હોઈ તો પૂર્ણ થશે.. જય શ્રી રામ 🕉️🔱🚩🛕🛕💐

  • @kishanbambhaniya6493
    @kishanbambhaniya6493 Рік тому +11

    દાદા પાસે એટલું માંગીયે કે ખજુર ભાઈ ની બધી મનો કામના પુરી કરે 👏👏👏જય શ્રી રામ

  • @SB-by4bs
    @SB-by4bs 6 місяців тому +1

    જય આદસંગી હનુમાન દાદા

  • @maulikpandya
    @maulikpandya Рік тому +2

    જય એકલીયા હનુમાન દાદા

  • @VIPULKUMARKHANIYA-pp3gp
    @VIPULKUMARKHANIYA-pp3gp Рік тому +39

    ❤ખજૂરભાઈ ગુજરાતમાં સેવા કરતા રહો ખૂબ આગળ વધતા રહો.હનુમાનદાદાનેએવી પ્રાર્થના છે ખુબજ આગળ વધારે એવી પ્રાર્થના છે

  • @sharadsaliya1476
    @sharadsaliya1476 Рік тому +7

    ખજૂરભાઈ તમારા અવાજ માં આખી હનુમાન ચાલીસા પૂરી કરો જય હનુમાન દાદા

  • @hansabenkothari
    @hansabenkothari 6 місяців тому +1

    હનુમાનદાદા જય

  • @samir5313
    @samir5313 11 місяців тому +3

    હે ભીડભંજન કષ્ટ ભંજન હનુમાન દાદા અમને પણ આપના દર્શન કરવા બોલાવજો જય હનુમાન દાદા આપને હૃદયપૂર્વક અબજો અબજો વંદન હો વિલાસ પટેલ સંદેસર

  • @swetachavda7027
    @swetachavda7027 Рік тому +8

    ખુબ સરસ ભાઇ તમે આ રીતે કામ કરતા રહો એવી જ હનુમાન દાદા ને પાર્થના

  • @JimaBhaiGoswami
    @JimaBhaiGoswami Рік тому +10

    સાચું કહું તો તમે અને લાલા ભાઈ તમે ખુદ હનુમાન દાદા છો🙏🙏🙏🙏🙏

  • @kalathiyaarvindbhai5636
    @kalathiyaarvindbhai5636 Рік тому +1

    દાદા આપને નિરોગી રાખે અને આવા સારા કામ કરવાની ખુબ શક્તિ આપે

  • @ajaydabhi2251
    @ajaydabhi2251 11 місяців тому +3

    બજરંગ બલી રાજા તમને આવા કામ માટે ખુબ જ શક્તિ આપે એવી જ દાદા ને પ્રાર્થના છે
    જય બજરંગ બલી 🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👍👍👍👍❤️

  • @vaibhavvaghelavloges317
    @vaibhavvaghelavloges317 Рік тому +18

    જય ઉતાવળાં હનુમાન દાદા 🌹🌹🌹🙏🏿

  • @kuchtohai.....3362
    @kuchtohai.....3362 Рік тому +10

    જુગ જુગ જીવો મેરે યાર... આપની હર મનોકામના પૂર્ણ કરે દાદા..... જય હો....🙏🙏🙏

  • @akashpanchasra
    @akashpanchasra 6 місяців тому +1

    જય હનુમાન દાદા 🙏🙏

  • @user-xi3ib4se1k
    @user-xi3ib4se1k Рік тому +1

    જય.પવનપુત્ય્્્હનુમાન.દાદા

  • @Techarmy01.
    @Techarmy01. Рік тому +21

    🚩🚩Jay hanuman dada 🚩🚩

  • @Vijay_jadav
    @Vijay_jadav Рік тому +6

    શનિવારે ખજુરભાઈ એ વિડિઓ પોસ્ટ કર્યો જય હનુમાન દાદા🙏🏻❤

  • @ananddave9205
    @ananddave9205 7 місяців тому +1

    જય હો હનુમાન દાદા 🙏🙏💐

  • @jigarparmar7616
    @jigarparmar7616 11 місяців тому +5

    જય શ્રી હાત્સંગી હનુમાન દાદા..❤️🙏

  • @MADHAV_VLOGS_14
    @MADHAV_VLOGS_14 Рік тому +29

    ખમ્મા વીરા જય માતાજી જય શ્રી કૃષ્ણ હરહર મહાદેવ જય હનુમાન જી 🙏🤗🙏🌷 આપને હંમેશા ખુશ રાખે એવી પ્રાર્થના 🙏 હંમેશા ખુશ રહો આપ ને આપની ટીમ જયહો દાદા 🙏

  • @user-cg8rt2vj7e
    @user-cg8rt2vj7e Рік тому +5

    જય આદસંગ વાળા હનુમાન દાદા 🚩

  • @RakeshRakesh-tu3dn
    @RakeshRakesh-tu3dn 6 місяців тому +1

    જય શ્રી રામ જય હનુમાન દાદા 🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏

  • @tarapatel9956
    @tarapatel9956 9 місяців тому +1

    જય બજરંગબલી 🌹🌹🪔🪔🪔🙏🙏🙏🙏🙏

  • @vajaparesh1891
    @vajaparesh1891 Рік тому +7

    સોમનાથ મહાદેવ તમને હંમેશા ખુશ રાખે ખજુર ભાઈ 🙏🏻❤

  • @user-go2xq3nm2b
    @user-go2xq3nm2b Рік тому +11

    ખુબ સરસ ખજૂરભાઈ મંદિર બનાવવા બદલ આભાર જય હનુમાન જી દાદા જય શ્રી રામ 🙏🕉️🚩

  • @mahakal_vlog958
    @mahakal_vlog958 6 місяців тому +1

    જય હનુમાન દાદા 🙏🙏🚩🚩

  • @rajumaheta1433
    @rajumaheta1433 Рік тому +3

    શ્રી કષ્ટભંજનદેવ ની જય

  • @mukeshthakor8470
    @mukeshthakor8470 Рік тому +6

    આજે શનિવારે છે બધા મિત્રો જયાં હનુમાનજી🙏🙏

  • @user-pu3hf8is5r
    @user-pu3hf8is5r Рік тому +41

    જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ જય હનુમાન દાદા જય ધુણા વાળા દાદા હર હર મહાદેવ 🚩🙏🙏🙏🙏🙏🙏

    • @user-pu3hf8is5r
      @user-pu3hf8is5r Рік тому +1

      જય સુરાપુરા દાદા 🚩🙏 જય ભોળાદ ધામ 🚩🙏

    • @anilbhaidabhi9678
      @anilbhaidabhi9678 Рік тому

      જય હનુમાન દાદા 🚩

    • @user-pu3hf8is5r
      @user-pu3hf8is5r Рік тому +1

      જય માં મોગલ માં 🚩🙏🙏🙏🚩🙏🙏🙏🚩🙏🙏🙏

  • @bhushanvasave7887
    @bhushanvasave7887 Рік тому

    Keva mate maara par sabdh nathi atlu heart touching video che❤ वर्तमान काळ ना भगवान खजूर भाई❤ जय हनुमान दादा🙏🏻

  • @DeepakBharwad6182
    @DeepakBharwad6182 Рік тому +60

    જય ઠાકર જય દ્વારકાધીશ ❤️🚩

    • @lalubhathakor7949
      @lalubhathakor7949 Рік тому +2

      આ હળાહળ કળજુગ માં દાદા હનુમાન સાસ્કત છે.... ભાઈ દાદા તમારી દરેક મનોકામના પૂર્ણ કરે....જય હનુમાન દાદા🎉

  • @jktaviya205
    @jktaviya205 Рік тому +7

    જય હનુમાન દાદા ખજુર ભાઇ તમે આગળ આવી જ પ્રગતિ કરો

  • @h.kgamming349
    @h.kgamming349 Рік тому +2

    જય હનુમાનજી દાદા

  • @nikitdhaduk1741
    @nikitdhaduk1741 Рік тому +6

    કોણ કોણ માને છે કે ખજૂર ભાઇ ના અવાજ મા એક હનુમાન ચાલીસા ગણાવી જોઈ

  • @bharatjethava4245
    @bharatjethava4245 Рік тому +14

    જય હો હનુમાન દાદા... 🙏

  • @mihirvasava4463
    @mihirvasava4463 Рік тому +23

    ખજુરભાઈ ના માતા પિતા ને ખુબ ખુબ આભાર કે તમે ખજૂર ભાઈ તરુણભાઇ ને ખુબ સારા સંસ્કાર આપ્યા .... દાદા બજરંગ બલી તેમને હંમેશ ખુશ રાખે એવી પ્રાર્થના 🙏🚩🚩

  • @GohilHarshad
    @GohilHarshad 3 дні тому

    ધન્ય છે તમારી જનેતા ને 🙏🙏🙏

  • @sejalpanna67
    @sejalpanna67 6 місяців тому +2

    જય આદસંગી દાદા હું મારી દીકરી માટે પ્રથાના કરું છુ એને તમે સાજી કરો તો હું તમારે દર્શન કરવા આવીશ જય આદસંગી દાદા

  • @s.9246
    @s.9246 Рік тому +4

    જય🙏 હો દાદા ખૂબસરસ મંદીર છે 👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @goswamisanjaygiri9944
    @goswamisanjaygiri9944 Рік тому +4

    🚩જય શ્રી રામ 🚩. ખજુર ભાઈ ને કોન ભગવાન માને છે. ખજુર ભાઈના માતા પિતાને લાખ લાખ વંદનછે કે આવા દિકરાને સંસ્કાર આપ્યા મહાદેવ ના તમારા ઉપર આશીર્વાદ છે તમારી આખી ટીમને🚩🚩જય બજરંગ બલી 🚩🚩

  • @Janak1204
    @Janak1204 7 місяців тому +3

    જય.હનુમાનદાદા

  • @djbalram3575
    @djbalram3575 Рік тому +1

    Bolo hanmaji Maharaj ni jay ❤

  • @shivamrathod1234
    @shivamrathod1234 Рік тому +23

    Jay mataji 🙏

  • @patelbhavanaben7028
    @patelbhavanaben7028 Рік тому +38

    ખજૂર ભાઈ ને લાખ લાખ સલામ.. જય આસુદેવ, જય ઉમિયા માતાજી, જય હનુમાન દાદા......

  • @nlgadhavi
    @nlgadhavi 9 місяців тому +2

    હનુમાન દાદા બઘા ની મનોકામના પૂર્ણ કરે

  • @samir5313
    @samir5313 11 місяців тому

    ખજુર ભાઇ આપને ખુબ જ અભિનંદન પરમાત્મા આપન સત્કર્મો કરવાની શક્તિ ભક્તિ અને નિષ્ઠા આપે એવી ભગવાન ને હાર્દિક પ્રાર્થના વિલાસ પટેલ સંદેસર

  • @cheharajithakornayta-el7rd
    @cheharajithakornayta-el7rd Рік тому +9

    જય હનુમાન દાદા.....🙏🙏🙏🙏🙏

  • @gujratisuvichar5068
    @gujratisuvichar5068 Рік тому +6

    🙏🌹જય હનુમાનદાદા🌹🙏

  • @user-ot1ws2wh9m
    @user-ot1ws2wh9m Рік тому +4

    હનુમાન દાદા

  • @pareshbhainayee3636
    @pareshbhainayee3636 Рік тому +1

    હર હર મહાદેવ
    જય શ્રી હનુમાન દાદા

  • @chetansinhparmar5809
    @chetansinhparmar5809 Рік тому +15

    શ્રી કષ્ટભંજન દેવ સત્ય છે. 🙏🏼🙏🏼🙏🏼

  • @kishanbambhaniya6493
    @kishanbambhaniya6493 Рік тому +4

    હુ માનું છું ખજૂર ભાઈ ને ભગવાન નો અવતાર છે.જય બજરંગ બલી

  • @girishahir777
    @girishahir777 Рік тому

    જય દાદા
    ખૂબ સરસ ખજૂર ભાઈ ધન્ય છે તમને

  • @tarunabendesai5103
    @tarunabendesai5103 Рік тому +1

    Jay mataji khajur bhai jay hanuman dada 🙏🏻🙏🏻

  • @shubhasgohil2419
    @shubhasgohil2419 Рік тому +3

    જય હનુમાન દાદા 🙏🙏🙏🙏🙏

  • @hiteshnimavat7895
    @hiteshnimavat7895 Рік тому +7

    જય શ્રી આત્સાગ્ ના હનુમાનજી સૌની મનોકામના પૂરી કરજો

  • @gamingondude5387
    @gamingondude5387 9 місяців тому +1

    Jai shree Ram ji bhagavan 🕉️🙏🥰 Jai Shree Hanuman ji dada 🥰🙏🕉️

  • @thakorbharat9893
    @thakorbharat9893 Рік тому

    હનુમાનદાદા મારું કામ પૂર્ણ જય શ્રી હનુમાન

  • @RkAhir-l1k
    @RkAhir-l1k 11 місяців тому +2

    🙏Jay ho Hanuman Dada🪔🪔🪔🪔bdhay ni mnokamna Puri karjo

  • @thakorbhavashngji2292
    @thakorbhavashngji2292 Рік тому +3

    🙏🙏🙏🙏🙇🚩જય શ્રી હનુમાન દાદા બધા ભક્તો ની મનો કામના પૂરી કરે જય શ્રી હનુમાન દાદા 🙏🙏🙏🙏🙏🙇🚩

  • @arvinagiya207
    @arvinagiya207 10 місяців тому +1

    સાક્ષાત્ ભગવાન પ્રસાદ પીરસે છે.. ખૂબ સરસ ખજૂર ભાઇ.... જય બજરગબલી..🙏

  • @ashishdarbar919
    @ashishdarbar919 Рік тому +2

    જય શ્રી રામ, જય હનુમાન દાદા

  • @JaydipDabhi-bg4hk
    @JaydipDabhi-bg4hk Рік тому +8

    જય કષ્ટભંજન હનુમાનજી મહારાજ 🙏🏻

  • @HardanThakorOfficial
    @HardanThakorOfficial 11 місяців тому +4

    🙏જય હનુમાન દાદા🙏

  • @bhathibjadavbjadav5755
    @bhathibjadavbjadav5755 6 місяців тому +1

    હે ખજૂર ભાઈ ભગવાન 🙏🙏જય હનુમાન દાદા

  • @nileshnayak4110
    @nileshnayak4110 Рік тому +1

    Jay bajrang bali Hanuman dada 🙏🌍❤️📿🙇❣️🚩🌹

  • @Akhand_shayar_
    @Akhand_shayar_ Рік тому +5

    જય બજરંગ બલિ દા દા🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤

  • @sumitvainsh2561
    @sumitvainsh2561 Рік тому +12

    જય હનુમાન દાદા 🙏🚩

  • @mewadanikul4818
    @mewadanikul4818 8 місяців тому +1

    jai shree ram jai hanuman dada

  • @Patan_Gujju
    @Patan_Gujju Рік тому

    જય શ્રી હનુમાનજી મહારાજ

  • @user-fw1jf8rw2g
    @user-fw1jf8rw2g Рік тому +7

    અમેરિકામાં હતાને 2 દીવસ પેલા 🏃‍♂️🏃‍♂️
    ક્યારે કા પૂગી જાવ .નીતિનભાઈ. લાલભાઈ. 🤔🤔
    ભગવાન તમને તમારી ટીમ અને તમારા પરિવાર ને ખૂબ સૂખીરાખે એવી 🚩મા ખોડીયાર ને પ્રાર્થના 🚩🙏🙏
    બાકી કેવામાટે શબ્દો નથી 🙏
    🙏🙏જયમાતાજી 🙏🙏

  • @narandamorofficial
    @narandamorofficial Рік тому +7

    સાક્ષાત્ રામ લક્ષણ ની જોડી છે ❤

  • @sanjayporiya7401
    @sanjayporiya7401 8 місяців тому +2

    જય આદસંદી હનુમાન દાદા 🚩🚩🚩🚩🙏🏿🙏🏿🙏🏿🙏🏿❤❤

  • @mr.morlivala6958
    @mr.morlivala6958 Рік тому +1

    વાહ ગુજરાત ના ભડવીર ખજુર ભાઈ તમારી ખુશી સદાય માં મોગલ જાળવી રાખે એવી હું મોગલ માં ને પ્રાર્થના કરુ છુ.

  • @savitapravinvlog
    @savitapravinvlog Рік тому +8

    જય.. હનુમાનજી દાદા ❤❤❤❤

  • @SangitaPatel-pm6ln
    @SangitaPatel-pm6ln 6 місяців тому +1

    Jay shree Ram
    Jay Hanumandada

  • @user-hy8ls3or3p
    @user-hy8ls3or3p 8 місяців тому

    જય હો હનુમાન દાદા જય શ્રી રામ
    જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ

  • @hiren_jadav113
    @hiren_jadav113 Рік тому +3

    જય બજરંંગબલી, જય હનુમાનજી દાદા 🙏🚩

  • @parmaryash7196
    @parmaryash7196 Рік тому +10

    જય હનુમાન દાદા ❤