રાવણ ની ગુફા ।Khajur Bhai VLOGS | Nitin Jani | Jigli and Khajur | Sri Lanka|Ravan Caves | Best Place

Поділитися
Вставка
  • Опубліковано 1 лют 2025

КОМЕНТАРІ • 1,2 тис.

  • @jassidadi2864
    @jassidadi2864 Рік тому +19

    ઘરે બેઠા શ્રી લંકા જાત્રા થઈ ગઈ બેવ બ્લોગ જોયા જાણે અમે સાથે હોય એવું ફીલ થાય છે ❤👍👌👌👌👌🤗🤗🤗🤗🤗

  • @Patelkhush-yx2lz
    @Patelkhush-yx2lz Рік тому +130

    કોણ કોણ ખજૂર ભાઈને ગરીબોના ભગવાન માને છે ❤️❤️👍👍🙏🙏

  • @vajaparesh1891
    @vajaparesh1891 Рік тому +19

    સોમનાથ મહાદેવ તમને હંમેશા ખુશ રાખે ખજુર ભાઈ 🙏❤️

  • @gabub.g7844
    @gabub.g7844 Рік тому +203

    શિવ તાંડવ. ગાયું દિલ ને પર્શી ગયું ❤️❤️❤️❤️❤️❤️🙏

  • @dimplesanghrajka1764
    @dimplesanghrajka1764 Рік тому +42

    શિવ તાંડવ ગાયુ તમે જે દિલ ને સ્પર્શી ગયુ 🙏🙏ખૂબ સુંદર 💕

  • @panchalmeena4100
    @panchalmeena4100 Рік тому +1

    So nice 👌 bhu j saras lagi ravan ni khufa ,, vidio joi ne lagyu k riyal ma ravan ni khufa ni visit kari lidhi ,, jay guru dev sav nu saru kare ,,

  • @thakorchetan6357
    @thakorchetan6357 Рік тому +29

    વાહ ખજુરભાઈ રાવણ ની ગુફા જોઈ ખુબ મજા આવી જય માતાજી જય શ્રી કૃષ્ણ ચેતન ઠાકોર વડનગર સુંઢીયા

  • @navneetpatel3077
    @navneetpatel3077 Рік тому +9

    રામ (નીતિન જાની ખજૂર ) અને હનુમાન દાદા (ખજૂર ટીમ )ને લાખ લાખ વંદન

  • @sanketpatel1519
    @sanketpatel1519 Рік тому +19

    આભાર ખજુર ભાઈ તમે અમને લોકો ને ઘરે બેઠા બધી જગ્યાએ ફરાવો છો...... મારા થી શ્રીલંકા ફરવા જવાય કે ના જવાય પણ તમે અમને લોકો ને ઘરે બેઠા શ્રી લંકા બતાવીયુ ...ખૂબ ખૂબ આભાર ખજુર ભાઈ...😊🙏

  • @vasavaprakash3643
    @vasavaprakash3643 Рік тому +1

    ખૂબ ખૂબ અભિનંદન ખજૂરભાઈ તમે રાવણ ગુફા દશૅન કરાવાયા.

  • @gstofficial4978
    @gstofficial4978 Рік тому +19

    ખજુરભાઈ તમને રામ સુખી રાખે અમને ઘરે બેઠા લંકા ના દર્શન કરાવ્યા તમારો ખૂબ ખૂબ આભાર માનુ છું 🙏🙏

  • @mjgohil885
    @mjgohil885 Рік тому +1

    Vah vah khajurbhai shivtandav sambhadi ne ravan khus thy jase 🙏🏻🙏🏻🙏🏻

  • @vipulkumarkhaniya619
    @vipulkumarkhaniya619 Рік тому +230

    ખજુર ભાઈના માતા--પિતાના લાખ લાખા વંદન છે.❤️❤️❤️❤️❤️❤️સાચી વાત છે.🙏🏻🙏🏻🙏🏻ને

    • @VIPULKUMARKHANIYA-pp3gp
      @VIPULKUMARKHANIYA-pp3gp Рік тому +6

      સાચી વાત છે. 🇮🇳🥰👍👌

    • @Manavvlogs-c6z
      @Manavvlogs-c6z Рік тому +3

      ખજૂર ભાઈ તમે કેટલા ભાગ્યશાળી છો તમારે

    • @Manavvlogs-c6z
      @Manavvlogs-c6z Рік тому +4

      અમારી તો સાથ ભરૂચી એ પાંચ બેનો ને પાયે અમારે મા-બાપ પણ નથી ખજૂર ભાઈ તમે કેટલા ભાગ્યશાળી છો તમારે માતા છે

    • @rishabhpatel6866
      @rishabhpatel6866 Рік тому +2

      You are lucky bhai

    • @sanjayzinzuvadiya1659
      @sanjayzinzuvadiya1659 Рік тому +3

      ​@@Manavvlogs-c6z 0

  • @rameshsalakhana2933
    @rameshsalakhana2933 Рік тому +1

    Tamara Matushri Ane vadilo sathe je pravas ..amone khubaj aanand thayo
    Jay mataji Jay Shrikrashna....

  • @yashorajkumarisolanki-km7pd
    @yashorajkumarisolanki-km7pd Рік тому +16

    ખજુરભાઈ તમારી સાથે કુતરા ના રુપ ખુદ ભગવાન શિવ આવ્ય તા તમને દર્શન આપવા 🙏જય માતાજી 🙏

  • @rekhatadvi2609
    @rekhatadvi2609 Рік тому

    Very good...nice 👍🏼 msg & nice place

  • @vijaykumarzala5721
    @vijaykumarzala5721 Рік тому +17

    ધન્ય છે એ માતા ને જેમણે આવા દીકરા ને જન્મ આપ્યો.

  • @rekhabennimavat5150
    @rekhabennimavat5150 Рік тому +4

    નિતીન ભાઈ તમે રાવણ ની ગુફા બતાવી સાથે શિવ તાંડવ ગાઈ ને જમાવટ કરી દીધી ખુબ સરસ ગાયું.ખુબ સરસ દ્રશ્યો દેખાડ્યા ખુબ મજા આવી.👋👋👋

  • @rathwapravin3649
    @rathwapravin3649 Рік тому +5

    ખજૂર ભાઈ અને ત્રણ ભાઈઓ ને ખુબ ખુબ અભિનંદન હર હર મહાદેવ પ્રવીણ રાઠવા છોટાઉદેપુર🎉🎉🎉

  • @kiranpatel6809
    @kiranpatel6809 Рік тому

    वीडियो जोरदार.....અને ખાસ તો background music 🎶 જોરદાર.... love it..... aa music દરેક video ma હોય છે 👌🏻

  • @bhavnabensojitra5312
    @bhavnabensojitra5312 Рік тому +80

    જય માતાજી 🙏 જયશ્રી કૃષ્ણ 🙏 નિતીનભાઈ ખુબ ખુબ ધન્યવાદ તમને મારા ભાઈ ભગવાન તમારું જીવન ખુશીઓથી ભરપૂર ભરેલું રાખે ને ખુબ ખુબ આગળ વધો ભગવાન તમને ખુબ સુખી રાખે તમે સરસ ખુશ કરો છો બધા ને

  • @pinkupatel8423
    @pinkupatel8423 Рік тому +2

    ખજુરભાઈ તમે વડીલોને ફરવા લઇ ગયા એ ખુબજ સારું કેવાય વડીલો સાથે પણ મજા આવે ફરવાની નવું જાણવાની તામર મમ્મી bo Sara chhe😍

  • @k.nbharda7782
    @k.nbharda7782 Рік тому +29

    જય શ્રી કૃષ્ણ 🙏 મા બગવતી શિહોરી તમારી બધી મનોકામના પૂર્ણ કરે જય માતાજી 🚩

  • @kishanbavliya724
    @kishanbavliya724 Рік тому

    Khub saras khajur bhai
    Shiv tandav pan khub saras gayu saras bhai ❤

  • @madhudayani1610
    @madhudayani1610 Рік тому +3

    ધન્ય છે ખજૂર ભાઈ તમારી દયા અને કરુણા તમારી દયા કરુણા મા-બાપને તેની ખૂબ ખૂબ ધન્યવાદ

  • @solgamamehul2419
    @solgamamehul2419 Рік тому

    Happy 😊 happy 😊
    આ બ્લૉગ મજાં આવિ ગયો
    ખજૂર ભાઇ..😊 happy 😊

  • @SURESH..ATRESHA..490
    @SURESH..ATRESHA..490 Рік тому +4

    🤵ખુબ સરસ તમારો વિડીયો જોઈને ખુબ આનંદ આવ્યો 🙏જય મા બાપ 🙏જય ભગવાન 🙏જય માતાજી કોણ કોણ ખજૂર ભાઈ ને ભગવાન માને છે 👈

  • @monikathite7375
    @monikathite7375 6 місяців тому

    Achcha photo nikala sabka Veri good❤❤❤❤❤ god bless you

  • @kanha_journey
    @kanha_journey Рік тому +5

    ખુબ સરસ શિવ તાંડવ સ્તોત્ર ગાયું ભાઈ 👌

  • @naynamalvinaynamalvi163
    @naynamalvinaynamalvi163 8 місяців тому

    Vah khajur bhai srs.vatikayatr karavi pan tamara ba ho gajb chadiyaya su himat che aeni kevu pade bhai 🚩🚩🚩🚩🚩

  • @bhavnabensojitra5312
    @bhavnabensojitra5312 Рік тому +4

    નિતીન ભાઈ તમારા મમ્મી ભાગ્યશાળી છે કે તમારા જેવા સંસ્કારી ને સેવા ભાવી હિરલા ને જન્મ આપ્યો છે ભાઈ 💐💐 બધા ને ખુશ કરી ને ખુશ રહે છે

  • @linamistry8452
    @linamistry8452 Рік тому

    Very nice vlog, traveling vlog,God bless you always 👏👏🙏🙏

  • @kritalparmar7941
    @kritalparmar7941 Рік тому +4

    ખૂબ સરસ ગાયું શિવ સ્તુતિ 🎊👏👏👏

  • @bharatijoshi1549
    @bharatijoshi1549 Рік тому +1

    રાવણ વિશે બા ને ખૂબ જાણકારી છેડા ને ધન્યવાદ. પોરબંદર🙏

  • @nishavijwa7791
    @nishavijwa7791 Рік тому +16

    I love this Shiv tandav which was excellent.❤🎉goose bumps coming when i listened.Superb 🎉

  • @madhuripandya26
    @madhuripandya26 Рік тому

    Bahot achaa laga Bhai video Dakha kaa🙏🏻❤️🙏🏻 Jay shree ram 🚩🚩 Jay Hanumanji

  • @ravianiyariya205
    @ravianiyariya205 Рік тому +4

    જય અલખધણી 🌙 જય માતાજી નીતિનભાઈ ખૂબ ખૂબ અભિનંદન જય હો ગરીબ ના દેવતા ગુજરાતના મુખ્યમંત્રી નીતિનભાઈ જાની

  • @SVegad
    @SVegad Рік тому

    ખુબ ખુબ આભાર નિતીન ભાઈ આવા વિડીયો બનાવતા રહો અને ખુબ આગળ વધો માં મોગલ તમારી મનોકામના પૂર્ણ કરે ❤❤❤

  • @bhumikachaudhari539
    @bhumikachaudhari539 Рік тому +14

    ખજૂરભાઈ તમને ભગવાન ખૂબ ધન આપે એવા આશીર્વાદ છે સીતા રામ

  • @Karan_5261
    @Karan_5261 Рік тому

    Tamara MatruShree Nu Manobad Khub J Majbut Che,
    Dhanya Che Tamara MatruShree Ne 🙏🏻🙏🏻

  • @amleshkhoda3030
    @amleshkhoda3030 Рік тому +7

    ખુબ સરસ ગાયુ ખજુરભાઈ આનંદ થયો. ..,🙏👌👌

  • @ushabariya4530
    @ushabariya4530 Рік тому

    Ak pasu chhe to ane pan tamaro prem odkhi lidho chhe mara khajur bhai dhany chhe tamari janeta bhai..🙏

  • @pdjambukiya5094
    @pdjambukiya5094 Рік тому +3

    ખજૂર ભાઈ તમારા બાપુ ના આશી્વાદ તમારી સાથે જ છે એટલેજ તમે આવા સારા કામ કરોસો ખોટું લખાય ગ્યું હોયતો માફ કરજો

  • @raghanirahul7772
    @raghanirahul7772 Рік тому

    Khub j saras kam karo so tame khajoorbhai...I salute to your thoughts about parent tour..I am really apriceiate

  • @NVBoda
    @NVBoda Рік тому +8

    શ્રીલંકા બતા બતાવવા બદલ ખુબ ખુબ ધન્યવાદ ભગવાન તમને ઝાઝી આયુષ્ય આપે

  • @AkshayPalan
    @AkshayPalan Рік тому

    Khajur Bhai tandav bav mast gaav cho 👍👌I AM big fan you

  • @ravihadagara08
    @ravihadagara08 Рік тому +4

    ખજુરભાઈ ની દયા થી અમે શ્રીલંકા માં રાવણ ગુફા, સીતામાતા મંદિર, અગ્ની પરીક્ષા કુંડ, અશોક વાટીકા ના દર્શન થઈ ગયા ખુબ ખુબ આભાર ખજુર ભાઈ તમને અને તમારી ટીમ ને ધન્ય છે તમારી માતાને 🙏❤️

  • @kailashsihora1600
    @kailashsihora1600 Рік тому +2

    ખજૂરભાઈ
    એક જીંદગી ની સાચી હકીકત છે
    हर किसी को नहीं मिलता यहा ........... खुश नसीब.........

  • @nagarjivadanjithakor6678
    @nagarjivadanjithakor6678 Рік тому +5

    Jay Sri Krishna khajur bhai ♥️ love you

  • @RonilTalaviya
    @RonilTalaviya Рік тому +1

    Jay mataji jay shree Krishna khajurbhai and all team members

  • @DIVINE_STUDIO
    @DIVINE_STUDIO Рік тому +3

    Love you khajurbhai
    ધન્ય છે તમારી જનેતાને ❤❤❤

  • @Bhavesh2003yt
    @Bhavesh2003yt Рік тому +1

    khajur bhai tame to bhagvan nu rup so aetle tamari sathe bhagvan hajar hata ane mane to bahu maja aave se tamara video jovani so much khajur bhai love you

  • @જયરાંદલમાઁ-ગ7લ

    ❤ખજુરભાઈ તમનેજોવ તોમને એમ થાઈ મે૬થી૮ ધોરણમાં ભણતો હતો તે સાહેબ યાદ આવેછે🙏👍

  • @fulbariya9435
    @fulbariya9435 Рік тому

    Amazing place che jordar 👌👌

  • @KETAN-VILOGS-KVC
    @KETAN-VILOGS-KVC Рік тому +5

    તમારા જેવા કર્ણ સ્વરૂપ પુત્રને જન્મ આપનાર તમારા માતા-પિતા ને મારા પ્રણામ🙏🙏🙏🙏

  • @neeljaani1712
    @neeljaani1712 Рік тому +1

    Khajurbhai bhagvan nhi but Heart ❤evu chhe k badhane potana banavi le tme loko pn sara karmo karo n khajurbhai ni jm asirvad Medvo🙏😘

  • @kailashsihora1600
    @kailashsihora1600 Рік тому +10

    હર હર મહાદેવ 🙏
    શિવ તાંડવ
    દિલ ને .........
    હર હર મહાદેવ 🙏

  • @RajuRaju-ts8rd
    @RajuRaju-ts8rd Рік тому +1

    Shiv tandav. Gaya dil ne pashi gaya atle khajur bhai ne bhagvan manva pade

  • @rakeshpanchal3344
    @rakeshpanchal3344 Рік тому +6

    ભાઈ ભાઈ ખજૂર ભાઈ ધન્ય ધન્ય ધન્ય છે તે જનની જેમને તમને જન્મ આપ્યો અને કોટી કોટી વંદન કરું છું તેમને 💐🙏🏼😊👌👍❤️🕉️💪🇮🇳💪

  • @status0849
    @status0849 Рік тому

    Shiv tandav ma Dil khush thay gayu😍💫

  • @vinodamorofficial2422
    @vinodamorofficial2422 Рік тому +38

    કોણ કોણ ખજૂર ભાઈ ને ભગવાન માને છે ❤️❤️

  • @nikunjpatel1616
    @nikunjpatel1616 Рік тому +1

    શું તમારું વક્તિત્વ છે ખજુર ભાઈ દિલ થી તમને વંદન❤❤❤❤

  • @bhavtikbhai5064
    @bhavtikbhai5064 Рік тому +18

    કોણ 🌹કોણ ખજુર 💔ભાઈ 🙏ને ભગવાન મને છે 💯

  • @meldichoru852
    @meldichoru852 Рік тому

    મને વિડિયો જોવાની ખુબજ મજા આવી અને બીજી વાત એ કે બધા વૃધ્ધ બેન નો ખુબજ આનંદ માં હતા મારા દિલ ને શાંતિ મળી વિડિયો જોઈને

  • @nirajpatel9486
    @nirajpatel9486 Рік тому

    ખુબ સુંદર અવાજ માં શિવ તાંડવ धुन ખજૂર ભાઈ

  • @bharatijoshi1549
    @bharatijoshi1549 Рік тому +7

    વડિલો ના આશીર્વાદ લેવાથી ઈશ્વર ખૂબ રાજી થાય. પોરબંદર🙏

  • @vinodveer1146
    @vinodveer1146 Рік тому

    વા ખજૂર ભાઈ તમારો અવાજ jordar se tame ની સ્વાર્થ માણસ સો i like u

  • @B4uprsr
    @B4uprsr Рік тому +6

    Nitin. .Nice vlog👍 Awesomely आपने शिव तांडव गाया I loves that❤🤗. .और ये तो है ही माँ-बाप के साथ जितना समय गुज़ारे कम है क्योंकि उन्होंने जो हमारे लिए किया होता है उसका तो हम कभी ऋण चुका नही सकते Atlist ईश उमरमें उन्हे हमारी सबसे ज्यादा जरूरत होती है तो वो हमे जरुर से करना चाहिए जो आप कर रहे हो बहोत ही ये अच्छी बात है ईश दौर के मुताबित। It's Greatttt time. .to spending time with our Parents❤🤗👍

  • @pankajbariya9436
    @pankajbariya9436 Рік тому

    Ravan Ni gufa joi ne maza aavi gay Vlog joi ne maza aavi gay

  • @rakeshpanchal3344
    @rakeshpanchal3344 Рік тому +6

    જય શ્રી રામ 🙏🏼 જય શ્રી કૃષ્ણ 🙏🏼 જય માતાજી 🙏🏼
    👍👌🙏🏼💐❤️💪🇮🇳💪🕉️🚩😍🥰🙏🏼

  • @aashishmacmachhi290
    @aashishmacmachhi290 Рік тому

    Thank you khajur bhai khuba saras jagya batavi.. Jsk🙏

  • @Shivanskimasti
    @Shivanskimasti Рік тому +2

    અદ્ભૂત જગ્યા છે 🙏જય શ્રીરામ 🙏જય કૃષ્ણ🙏ખજુર ભાઈ

  • @kritalparmar7941
    @kritalparmar7941 Рік тому

    ખુબજ સુંદર ઝાંખી છે રાવણા બોલ.

  • @vipulkumarkhaniya619
    @vipulkumarkhaniya619 Рік тому +11

    ખજુરભાઈને કોણ કોણ પ્રેમ .કરે-છે. બધા વલા મિત્રો❤️❤️❤️

  • @akshitfun
    @akshitfun Рік тому

    Khajurbhai tamaru shiv tandav khub saras gayu ek var music sathe video banavo

  • @welcomedigital7546
    @welcomedigital7546 Рік тому +4

    જય માતાજી ખજૂર ભાઈ ખુબ ખુબ તમારો આભાર

  • @amishadesai2900
    @amishadesai2900 Рік тому

    Vah
    Wah Mast vlog blessings 🙌 🙏 ❤❤❤❤❤❤

  • @makwanaprahalad1576
    @makwanaprahalad1576 Рік тому +22

    ખજૂર ભાઈ ને કોન કોન ભગવાન માને છે ❤

  • @vdking07
    @vdking07 Рік тому

    khajur bhai kura na roop ma bhagwan bego chhe tamari❤😊

  • @dasharaththakorkoita3735
    @dasharaththakorkoita3735 Рік тому +3

    ખજૂરભાઈ લાખ લાખ વંદન તમને અને તમારી જનેતાને

  • @jdgaming8599
    @jdgaming8599 Рік тому +1

    Aaj tamari mummy ne sathe joy ne khub khub gamyu vah✨✨✨✨✨✨

  • @officialdtmusic6251
    @officialdtmusic6251 Рік тому +26

    જય માતાજી જય ખોડીયાર માં 😊

  • @SumitJava1
    @SumitJava1 Рік тому

    Sachi vat chai vell dun khajurbhai super khajurbhai

  • @khajurBhai
    @khajurBhai Рік тому +2

    માં.tnx. તમારાં દર્શન. કર્યાં લાખ.... લાખ... અભિનંદન

  • @TejashPatel1234
    @TejashPatel1234 Рік тому

    Jai mataji jai shri krishna 🙏 Bhai bove mast video che

  • @gopigautam8176
    @gopigautam8176 Рік тому +3

    Nice work ❤️🙏🏼

  • @Jaiminvlogs05
    @Jaiminvlogs05 Рік тому +1

    Jay shree Ram 🙏🙏 khajur bhai 🙏🙏🙏

  • @bardevraval3989
    @bardevraval3989 Рік тому +7

    જય માતાજી 👌👌👌👍👍👍🙏🙏🙏💯💯💯💯💯🇨🇮🇨🇮🇨🇮🇨🇮🇨🇮

  • @ravianiyariya585
    @ravianiyariya585 Рік тому

    જય માતાજી જય અલખધણી નીતિન ભાઈ જાની જય હો ગરીબ ના દેવતા ગૂજરાત રીયલ હીરો નીતિનભાઈ જાની ખૂબ ખૂબ અભિનંદન મારી ભગવાનને પ્રાર્થના છે કે કૃષ્ણ બલરામ ની જોડી અમર રહે જય હો રામ લક્ષ્મણ ની જોડી ને

  • @alpadesai3539
    @alpadesai3539 Рік тому +3

    Amazing vlog ever 👌🙌

  • @tarunabendesai5103
    @tarunabendesai5103 Рік тому +1

    Jay mataji khajur bhai રાવણની ગુફા.ખુબ સુંદર છે ખજૂર ભાઈ મમ્મી અને ટીમ ખૂબ હતી તમારા મમ્મી ગુફામાં ચડી યા તેજોવ ધન્ય તમારી જનેતા ❤

  • @Vinayyesvinay
    @Vinayyesvinay Рік тому +3

    માં બાપ ને ખુશ રાખે એ ક્યારેય દુઃખી ના થાય

  • @shekharjoshi5144
    @shekharjoshi5144 Рік тому

    Me dilhi se hu par gujrati language zyada samaj me nahi aati par seva bahot karte ho brother thanks & God bless u brother

  • @himanshubaraiya6323
    @himanshubaraiya6323 Рік тому +4

    I am proud of you khajur bhai ❤

  • @P_Diu
    @P_Diu Рік тому

    Khub khub khus raho sars
    Bhagvan sakti aape
    Bhay tamari sathe to badhi bahgvan hata hu to aam manu chu

  • @vipulkumarkhaniya619
    @vipulkumarkhaniya619 Рік тому +9

    કોણ કોણ ખજુર ભાઈ-ને ભગવાન માને છે.❤️❤️❤️❤️

  • @ravichavda2781
    @ravichavda2781 6 місяців тому

    Saras kary karyu aape je tame palstik kicha ma nakhuy best for every Indian god bless you khajur Bhai

  • @Bharat.I.panchal
    @Bharat.I.panchal Рік тому +4

    🙏હર હર મહાદેવ 🙏

  • @mehul.j.d510
    @mehul.j.d510 Рік тому

    Badha mataji no bhav ne sardha ne karne badha ne darshan thaya khub Sara's sir mane bhagwaan aavo seva karva no moko aape to hu pan jarur jayas🙏🙏🙏

  • @kanuthakor3695
    @kanuthakor3695 Рік тому +3

    જય શ્રી રામ 🙏 ♥️