જય શ્રી રામ રામ તમારા છત્રી હતા ઈ હજાર વર્ષ નો ઈતિહાસ છે ઈ કોઈ રાજા કે કોઈ કાંગ્રેસ ના નેતાઓ ની તાકાત નહોતી ઈ એક મોદી એ કરી બતાવ્યું તો ભાજપ વીરોધ ન કરાય આપણા હીન્દુ ધર્મ નું ગૌરવ છે જય શ્રી રામ જય ભવાની જય ખુમાણ સાહેબ
ભાઈ p.t. જાડેજા સાહેબ હોય કે પ્રતાપ બાપુ ખુમાણ અમે બધા એક જ છૈયે અને અમારો એક જ ધ્યેય છે ભાજપ ને હરાવવાનો એટલે ખોટી સમાજ માં ભાગલા પડે તેવી કૉમેન્ટ કરો માં 🙏
વાહ વાહ બાપુ ધન્યવાદ છે બાપુ આજે તમે પુરા ભારત ની આંખો ખોલી નાખી રામ અવતારી પુરુષ આ કહેવાય બાપુ જોવો તો ખરા આજની સભામાં ઉપસ્થિત રામના વંશજો ના ચહેરા તપ તપી રહ્યા છે જય રાજપુતાના જય ભવાની ભારત માતા કી જય
વાહ વાહ પ્રતાપસિંહ બાપુ,તમારો,એક એક શબ્દ કાબીલે તાલિબ,છે,આવા,દરબારુ, ભારતમાં અને ગુજરાતમાં આને, સો રાષ્ટ્ર માં હજુ,હયાત, ત્યાં સુંધી કોઈ,વાળ,વાંકો,નહીથાઈ
આ લોકસભાની ચૂંટણી આવનાર એક હજાર વર્ષનું દેશનું ભવિષ્ય નક્કી કરશે ભૂતકાળમા ભારતખંડ એક હજાર વર્ષ મોગલો અને અંગ્રેજોનો ગુલામ રહ્યો છતા હજુ આ દેશમાં લોકોના આંખ ઉઘડી નથી આ દેશને ભગવાન પણ બચાવી શકે
બાપુ કાઠી દરબાર વૈદિક ક્ષત્રિય છે એટલે એમને સિંહ ના લાગે ભા લાગે સિંહ ગાયનો શિકાર કરે એટલે કાઠીનો દિકરો પોતાના નામની પાછળ સિંહ નથી લગાડતો. જય સુરજ દાદા.
Vah Pratap Singh aapnu pravachan bahut sanskari se aap hindutva maate balidaan aapyu se Jay Hind Jay shree Ram Jai shree Krishna Jay shree Modiji jindabad
🙏🙏🙏BAHUJ PRAVIT BHASAN🙏🙏🙏 JO JAM SAHEB NU MAAN SACHAVNU HOT TO MODI SAHEB A JAHER MA EMNA BHASAN MA RUPALI A JAY KIDHU HATU TAY MATAY WADA A MAFFY MANGVI JOTI HATI🙏🙏🙏SAHEB NU AA BI EK NATUK HATU🙏🙏🙏
જય માતાજી જય મહાદેવ સાથ અમારા ભાવનગર ના મહારાજા સાહેબે શ્રી કૃષ્ણકુમારસિંહજી એ પેલું રજવાડુ સૉપનાર ના સ્ટેટ ને રાષ્ટ્રરતન એવૉર્ડ નહી કેમ આપે અને એના રાજય સરકાર થી છેલ્લા 33/ વરસથી અન્યાય કરનાર ભાવનગર ની હાલત દિવસે ને દિવસે ભાંગનાર ને સબક શીખવાડવામાં આવે સુરેશભાઈ દવે ભાવનગર
Ksytrio. Jago. Avti kale. 7. Mi. May chhe. Saurstra. Ma thhi. B j p ne. Nam. Sesh. Kari dyo. 0. Shit. Kari dyo. Bapuo. Batavi dyo. Kaurovone. 7. May na. Deevse. Nash. Kari. Dyo Jai. Mataji. Mudi. Parmar. Gannpat. Sinh
ક્ષત્રિય રાજકુંવરી ઓ ના મોગલો સાથે લગ્નો ની કેટલીક યાદી વિકિપીડિયા માંથી મળેલ #मुगलों_से_रोटी_बेटी_का व्यवहार करने वाले छत्रीय राजा ओं की लिस्ट ફેબ્રુઆરી 1562માં, અકબરે રાજા ભારમલ (કચવાહા- અંબર)ની પુત્રી મરિયમ-ઉઝ- ઝમાની સાથે લગ્ન કર્યા. 1562માં અકબરે રાવ વિરમદે ની પૌત્રી સાથે લગ્ન કર્યા. (રાઠોડ-મેરતા) 15 નવેમ્બર 1570.ના રોજ, રાય કલ્યાણ સિંહે તેમની એક પુત્રી અને ભત્રીજી-રાજ કુંવરી રાજ કંવર ના લગ્ન અકબર રાઠોડ-બીકાનેર સાથે કર્યા હતા 1570.માં, અકબરે રાય કલ્યાણ સિંહ (રાઠોડ- બીકાનેર)ની બીજી ભત્રીજી ભાનુમતી સાથે લગ્ન કર્યા હતા તે જ વર્ષે (ભાટી-જેસલમેર રાજ્ય) ના હર રાજે પણ અકબર નું પ્રભુત્વ સ્વીકાર્યું અને પાદશાહ (શાહજહાં) માટે પત્ની તરીકે એક પુત્રી, રાજકુમારી નાથીબાઈ ની ઓફર કરી, બદલા માં હર રાજ ના પુત્ર કુઆર સુલતાન સિંહ હતા. મુઘલ દરબાર માં ઉમરાવ તરીકે સ્વીકારવા માં આવ્યો. 1570 માં, રાવ વિરમદે ની પૌત્રી પુરમ બાઈ ના લગ્ન અકબર સાથે થયા હતા. (રાઠોડ-મેરતા) 1570માં મહારાવલ હરરાજ સિંહે તેમની પુત્રી રાજકુમારી નાથી બાઈના લગ્ન અકબર (ભાટી-જેસલમેર) સાથે કર્યા હતા. 1573માં, નાગરકોટ (નાગરકોટ)ના રાજા જયચંદની પુત્રી સાથે અકબરના લગ્ન માર્ચ 1577ના રોજ, રાવલ અસ્કરનની પુત્રી સાથે અકબરના લગ્ન થયા (ગેહલોત-ડુંગરપુર) 1581માં કેશવદાસે તેમની પુત્રીના લગ્ન અકબર (રાઠોડ-મોરતા) સાથે કર્યા અકબરે રાવ માલદેવની પુત્રી રૂકમાવતી સાથે પણ લગ્ન કર્યા હતા. (રાઠોડ-મારવાડ) 16 ફેબ્રુઆરી 1585ના રોજ, રાજકુમાર સલીમ (જહાંગીર)ના લગ્ન ભગવંત દાસ (કચવાહા-અંબર)ની પુત્રી રાજકુમારી માનબાઈ સાથે થયા હતા 11 જાન્યુઆરી 1586ના રોજ, રાજકુમાર સલીમ (જહાંગીર)ના લગ્ન મોતા રાજા ઉદય સિંહની પુત્રી રાજકુમારી માનવતી બાઈ સાથે થયા (રાઠોડ-મારવાડ) 26 જૂન 1586ના રોજ રાજકુમાર સલીમના લગ્ન રાજા રાય સિંહની પુત્રી સાથે થયા હતા. (રાઠોડ-બીકાનેર) 1587 માં, રાજકુમાર સલીમે મહારાવલ ભીમ સિંહની પુત્રી મલિકા જહાં સાથે લગ્ન કર્યા. (ભાટી-જેસલમેર) રાજકુમાર સલીમે કેશો દાસની પુત્રી કરમસી સાથે લગ્ન કર્યા. (રાઠોડ-બીકાનેર) 12 ઓક્ટોબર 1595ના રોજ રાયમલની પુત્રી સાથે દાનિયલના લગ્ન થયા હતા. (રાઠોડ-મારવાડ) 17 જૂન 1608ના રોજ જહાંગીરે જગત સિંહની પુત્રી સાથે લગ્ન કર્યા. (કચવાહા-અંબર) જાન્યુઆરી 1610ના રોજ, જહાંગીરે રામ ચંદ્ર બુંદેલા (બુંદેલા-ઓરછા)ની પુત્રી સાથે લગ્ન કર્યા એપ્રિલ 1624ના રોજ, રાજકુમાર પરવેઝના લગ્ન મહારાજા ગજ સિંહ (રાઠોડ-મારવાડ)ની બહેન રાજકુમારી મનભાવતી બાઈ સાથે થયાં રાજકુમાર ખુર્રમ (શાહજહાં)એ શકત સિંહ (રાઠોડ-મારવાડ)ની પુત્રી લીલાવતીબાઈ સાથે લગ્ન કર્યાં. 1654માં, રાવ અમર સિંહની પુત્રીના લગ્ન પ્રિન્સ સુલેમાન શિકોહ (રાઠોડ-મારવાડ) સાથે છઠ્ઠા મુઘલ સમ્રાટ ઔરંગઝેબના લગ્ન રાજા તાજુદ્દીન ખાનનવાબ બાઈની પુત્રી સાથે થયા હતા, તે મુઘલ સમ્રાટ બહાદુર શાહ (જરાલ રાજપૂત-રાજૌરી રાજ્ય)ની માતા હતી. છઠ્ઠા મુઘલ સમ્રાટ ઔરંગઝેબે પણ ઉદયપુરી નામની રાજપૂત રાજકુમારી સાથે લગ્ન કર્યા હતા. 1671માં કિશનગઢના મહારાજા રૂપસિંહ રાઠોડની પુત્રી રાજકુમારી અમૃતા બાઈ સાથે મોહમ્મદઅઝ્ઝમ (બહાદુર શાહ I)ના લગ્ન થયા (રાઠોડ-કિશનગઢ) 5 જુલાઈ 1678ના રોજ, અઝીમ-ઉશ-શાનનાં લગ્ન રાજા જયસિંહ (કચવાહા-અંબર)નાં પુત્ર કિરાત સિંહની પુત્રી બાઈ જસ કૌર સાથે થયાં હતાં 30 જુલાઈ 1681, ઔરંગઝેબના પુત્ર કામ બક્ષના લગ્ન (શેખાવત-મનોહરપુર)ના અમરચંદની પુત્રી કલ્યાણ કુમારી સાથે થયા હતા. નવમા મુઘલ સમ્રાટ જહાંદર શાહના લગ્ન રાજપૂત રાજકુમારી અનુપ બાઈ સાથે થયા હતા. 27 સપ્ટેમ્બર 1715ના રોજ, ફારુખસિયારે મહારાજા અજીત સિંહની પુત્રી, રાજકુમારી ઇન્દિરા કંવર (રાઠોડ-મારવાડ) સાથે લગ્ન કર્યા.
જામ સાહેબ super star 🌟 He a vat kare ke modi ji ne vote apavo te vat finel Cogrees palti na Chamcha ne mataji sad budhdhi ape Chamcha giri chalu rakhajo
જય માતાજી ખુબ સરસ ક્ષત્રિય સમાજને ઉદબોધન આપતા શ્રી પ્રતાપસિંહજી ખુમાણ બાપુ
વાહ ખુમાણ સાહેબ વાહ આખું ભાષણ સાંભળવા ની મજા આવી 🙏🙏
વાહ ખુમાણ સાહેબ મોદી આપણા ગુજરાત નું ગૌરવ છે
જય શ્રી રામ રામ તમારા છત્રી હતા ઈ હજાર વર્ષ નો ઈતિહાસ છે ઈ કોઈ રાજા કે કોઈ કાંગ્રેસ ના નેતાઓ ની તાકાત નહોતી ઈ એક મોદી એ કરી બતાવ્યું તો ભાજપ વીરોધ ન કરાય આપણા હીન્દુ ધર્મ નું ગૌરવ છે જય શ્રી રામ જય ભવાની જય ખુમાણ સાહેબ
બનાસકાંઠા ની સંસદ ગેની ખુબ જ ભુકેછે એને સમજાવી દયો
ખુમાણ બાપુ ની ખુમારી અને સત્યની શોધ બદલ અમો બામણ બધા તલવાર ના તિલક થઈને રહી શકિએ એવી ભગવાન ભોળાનાથ ને પ્રાર્થના જયહરિ.
વાહ વાહ પ્રતાપ સિંહ બાપુ જય શ્યામ
હા બાપુ હા સાચી વાત તમારી જાડેજા બાપુ ના જય માતાજી તમન
મોદી સાહેબ વારવાર ક્ષત્રિય સમાજ માટે સાચી વાત કરેછે રાજાઓ એ રજવાડા દાન માં આપી યા ત્યારે ભારત દેશનુ નીરમાણ થયુ
લાખ લાખ અભિનંદન ખુમાણ ભાઈ ખૂબ સરસ તમામ કિસ્સા વિવરણ કર્યુ બહુજ ઓછા લોકો ને મગજ મા હશે જય માતાજી,
Bmk
Bmk
Bmk
Very nice very Right bapu ❤❤❤❤❤
😅
લાખ લાખ અભિનંદન ખુમાણ સાહેબ
Pt jadeja ને કહો આવા પ્રવક્તા ની જરૂર હતી આટલા દિવસ પીટી ને સાભરી નેમાથે અથોડા વાગતા કરણસિંહ પણ માથે હથોડા વગડતા ભાઈ હું ધન્યવાદ કરું છું પ્રતાપસિંહ ખૂમાન બાપુ ને🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ભાઈ p.t. જાડેજા સાહેબ હોય કે પ્રતાપ બાપુ ખુમાણ અમે બધા એક જ છૈયે અને અમારો એક જ ધ્યેય છે ભાજપ ને હરાવવાનો એટલે ખોટી સમાજ માં ભાગલા પડે તેવી કૉમેન્ટ કરો માં 🙏
સાચી વાત છે પ્રતાપસિંહ
વાહ ભાઈ વાહ બાપુ ને ધન્ય વાદ
જય હો જોગીદાશ બાપુ ખુમાણ હો જય માતાજી
આવા સંપૂર્ણ જ્ઞાની ક્ષત્રિયો છે પછી ભલ ભલી પાર્ટી ઓને નામવુંજ પડે 🙏🏻ખુબ સરસ પ્રતાપ બાપુ 🙏🏻
😂e
@@kanaiyalalpatel4401😢 ko 9:46 9:46
@@kanaiyalalpatel4401
@@kanaiyalalpatel4401❤❤❤❤❤❤❤
X
6❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤p
T❤❤❤❤t6 .
વાહ ખૂબ સરસ પ્રતાપસિંહ આપનું વક્તવ્ય શબ્દશહ સત્ય છે. ઉદાહરણો આપી તમે જે વક્તવ્ય આપ્યું છે ખુબજ ઉમદા છે ,ધન્યવાદ ખુમાણ સાહેબ
👏🏻👏🏻
પ્રતાપસિંહ બાપુ,જય સુરજ ધણી વાહ બાપુ વાહ
जय हो प्रतापसिंह खुमाण
વાહ વાહ બાપુ ધન્યવાદ છે બાપુ આજે તમે પુરા ભારત ની આંખો ખોલી નાખી રામ અવતારી પુરુષ આ કહેવાય બાપુ જોવો તો ખરા આજની સભામાં ઉપસ્થિત રામના વંશજો ના ચહેરા તપ તપી રહ્યા છે જય રાજપુતાના જય ભવાની ભારત માતા કી જય
આ આંદોલન માંથી આપના જેવા મહાનુભાવ નો પરિચય ગુજરાત ને થયો 🙏
જે સમજી શકે એ જ રાજપૂત તમને ખૂબ ખૂબ ધન્યવાદ પ્રતાપસિંહ દરબાર
જયમાતાજી બાપુ ધન્ય છે આપને
સત્ય મેવ જયતે હર હર મહાદેવ
ધન્યવાદ...જય હો...જય હો..
ખુમાણ સાહેબ જી
જય માતાજી ખૂબ સરસ ખૂબ સરસ
જોરદાર પ્રવચન છે
વાહ પ્રતાપસિંહ બાપુ
વાહ વાહ બાપુ આપના જેવા વ્યક્તી આ દેશના વડાપ્રધાન હોવા જોઇએ
Jmj
pm બનવું સેલું નથી
सबसे कमजोर पंतप्रधान डॉ मनमोहन सिंह।।
લાખ લાખ અભિનંદન બાપુ
ધન્ય વાદ અાભાર પરતપસિહ બાપુ
વાહ બાપુ જય મહાદેવ🙏 આપને ખૂબ સરસ વાત કરી
Jay mataji khub saras guide line che
જય મહાકાળી માતાજી 🎉🎉🎉🎉🎉🎉❤❤❤
खूब ज साची वात सारी रीति-रिवाज नी शान्तिपूर्ण अने ऐखलासभरयुं प्रवचन ❤❤
Khub saras vat Kari khuman sahebe Jay Bhavani 🙏
જય માતાજી ખુમાણ બાપુ
Wah Khuman Saheb vah Dhany che aap jeva Chatriya Samaj ni
ધન્યવાદ બાપુ ધન્યવાદ આવા આગેવાન ની રાહે સમાજ ચાલે તો સમાજ કયારેય ગેરમાર્ગે ન દોરાય સમાજ ભલેકોઈ પણ હોય
સૌમ્ય અને સારી ભાષામાં સચોટ વાત રજૂ કરવા બદલ ધન્યવાદ છે બાપુને અને ક્ષત્રિયોને.
Wah pratapsinh wah dhanyavaad
Thanyavad.prtapsinh bapune
જય રાજપુતાના
બાપુ જય માતાજી
જય માતાજી ગૌરવ છે તમારી ખુમારી અને તમારા સંસ્કારને જય માતાજી 🙏
ધન્ય છે. પ્રતાપસિહજી ખુમાણ આપની ખુમારીને આપે તો આ આંદોલન ને ચાર ચાંદ લગાવી દીધા આપનુ આ વ્યક્તવ્ય ખુબજ મનનીય છે જય હિન્દ જય ભારત
જય ભવાની જય ક્ષત્રિય સમાજ
જયમામોઞલ તમારારખોપાકરે🎉
જય ભવાની
Bilkul Sacha ne Sachot
Vaktavya chhe
કાઠી બાપુ છે ભાઈ આ
જય માતાજી બાપુ
બાપુ ખુમાણ સિહજી બાપુ ને વંદન જબરજસ્ત વાત કરી છે. કોટી કોટી પ્રણામ.
Vah....Pratapgarh..babu...khub ..abhinadan. .dhanyavad
Excellent speech given by Pratapbha best jarnalist.I highly recommend Thank you so much.🎉❤
Vaah.... Shri Pratapsinh Khuman Bapu.
ધન્યવાદ,પ્રતાપસિહ,ખુમનસિહ,સાહેબ,જય,હિંદ, જય,ભારત
ખુમાણ કાઠી દરબાર ની પેટા જ્ઞાતી છે. (ખુમાનસિંહ નહીં)જય માતાજી.
વાહ વાહ પ્રતાપસિંહ બાપુ,તમારો,એક એક શબ્દ કાબીલે તાલિબ,છે,આવા,દરબારુ, ભારતમાં અને ગુજરાતમાં આને, સો રાષ્ટ્ર માં હજુ,હયાત, ત્યાં સુંધી કોઈ,વાળ,વાંકો,નહીથાઈ
સત્યમેવ જયતે.. જય માતાજી
😅😅😅😅😅😅😅😅
જય હો રાજપુતાના
જય રાજપુતાના
8:57
Khumankaka. Ne. Khub .khub. .dhanyvad . .khu. Man
જય.સુયઁદેવ.જય.માતાજી.બહુ.જ.આ.સભા.બહુ.જ.ગમે.છે.રાજકોટ. વાળા.દિલીપ. ભાઇ..
ખૂમાણભાઈ આપને ખુબ ખુબ કોટી કોટી વંદન 💐🙏
વાહ ખુમાણ બાપુ. જય ભવાની.
જય માતાજી..બાપુ.. તમે તો. દેશ.ની.રક્ષા.કરવા. વાળા. છો.તો દેશ બચાઓ . જય શ્રી રામ
બાપુ અત્યાર સુધી જામ સાહેબ કેમ યાદ ના આવ્યા
very good speech sir you are brave and strong leader of Kshatriya samaj I salute sir
ધન્ય ક્ષત્રિય ધન્ય👍
ધન્ય છે બાપુ આપને
વાહ અદભૂત. જય માતાજી.
જય સ્વામિનારાયણ પ્રતાપભાઈ સનરાઈઝ સ્કૂલ વાળા
આ લોકસભાની ચૂંટણી આવનાર એક હજાર વર્ષનું દેશનું ભવિષ્ય નક્કી
કરશે ભૂતકાળમા ભારતખંડ એક હજાર વર્ષ મોગલો અને અંગ્રેજોનો ગુલામ રહ્યો છતા હજુ આ દેશમાં લોકોના આંખ ઉઘડી નથી આ દેશને ભગવાન પણ બચાવી શકે
Sav sachi vat
એક दम સત્ય વાત વાહ प्रताप सिंह ખુમારી ખુમાન ક્યાં बात कही है
વાહ પ્રતાપસિંહ બાપુ વાહતમારી વાતોનેઅમારા નમન છેજય હો ક્ષત્રિય સમાજજે ગામના સરપંચ ક્ષત્રિય હોય25 25 વર્ષથીસરપંચ પદે હોયલોકપ્રિય હોયતો તેમનું સન્માનઆવનાર દિવસોમાં સંકલન સમિતિએ કરવું જોઈએખાલી આ ચૂંટણી પૂરતું નથીહવે ક્ષત્રિય સ્મિતા માટેસતત લડવું પડશેજય હિન્દ વંદે માતરમકોબા ગાંધીનગર થીગાભાજીઠાકોર
વાહ પ્રતાપસિંહ વાહ આપનું આજનું ભાષણ દરેક લોકોના હ્ર્દયને સ્પર્શી જાય તેવું છે. હું મારું શીશ નમાવી આપને વંદન કરું છું.
બાપુ કાઠી દરબાર વૈદિક ક્ષત્રિય છે એટલે એમને સિંહ ના લાગે ભા લાગે સિંહ ગાયનો શિકાર કરે એટલે કાઠીનો દિકરો પોતાના નામની પાછળ સિંહ નથી લગાડતો.
જય સુરજ દાદા.
ધન્યવાદ પ્રતાપ સિહજીભાઇ રદય ના શબ્દો બોલ્યા
Vah khuman saheb apne varam war salute hukam🌹
Jay surajdev pratapsihji khub khub dhanyvad
જય માતાજી જય ભવાની જય રાજપૂતના ❤❤
વાહ પ્રતાપસિંહ 🙏🏻
જય ક્ષાત્રધર્મ 🚩🙏
Vahh pratapsinh bapu very nice speech so proud JAY MAA BHAWANI JAY RAJPUTANA
Bhajap jatiwadi rajkaran rami ne sata ramtu hatu have a ramat tene nade chhe
રાજપૂત અસ્મિતા ની જાગ્રતતા કરો છે તે જાણી આનંદ થયો . જય માતાજી .
જય માતાજી જય ભવાની 👌🏻🙏🏻
સત્ય બોલવુ, સત્ય શોધવું, મનુષ્ય જાતિ માટે, સ્વભાવિક છે ✍️🇮🇳☘️👌
ધન્ય છે.આવા ક્ષત્રીય રાજાઓને સત્તસત નમન છે.
ખૂબ ખૂબ ધન્યવાદ બાપુને
ખાનદાની ખુમાણ ની જય હો જોગીદાસ ખુમાણ ની
આજનુ ભાષણ અત્યારના યુવાનોને સમજવા લાયક છે
વાહ વાહ બાપુ પાટીદાર વિષે બોવ સારી વાત કરી તમને મારા વતી ખુબખુબ ધન્યવાદ
👏🏻👏🏻👏🏻
Have bjp ne ame chhi
Vah Pratap Singh aapnu pravachan bahut sanskari se aap hindutva maate balidaan aapyu se Jay Hind Jay shree Ram Jai shree Krishna Jay shree Modiji jindabad
ખૂબ સુંદર ભાષણ સમજવા લાયક સમાજધારી પૂર્વક વિનેલા મોતી કહી શકય તેવો શબ્દ પ્રયોગ. તારીફ કાબિલ કહી શકાય. ખૂબ સરસ ભાષણ. ......ખુમાન સાહેબ
JOGIDAS. KHUMAN. NI. VAT. SACHI CHE🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤
🙏🙏🙏 Khamma Khamma Mara P.S. Khuman Bapu Khamma 🙏🙏🙏.Satymev Jayte ❤
ધન્યવાદ પ્રતાપસિંહ ખુમાણ સાહેબ
આ બાપુ ની વાતો સાચી છે
જય માતાજી જય માં ભવાની જય રાજપૂત તાના બાપુ 🚩🚩💯
આમને કહેવાય શિક્ષિત અને જાગૃત નાગરિક..
Ekdam
Bapu jai Mataji. Thanks Hum aapke saath hai. Jaijawan jaikisan Har Har Mahadev
ધણી ધણી ખમા બાપુ ખુમાનસિંહ આર ચૌહાણ ના જય આશપુરા
🙏🙏🙏BAHUJ PRAVIT BHASAN🙏🙏🙏 JO JAM SAHEB NU MAAN SACHAVNU HOT TO MODI SAHEB A JAHER MA EMNA BHASAN MA RUPALI A JAY KIDHU HATU TAY MATAY WADA A MAFFY MANGVI JOTI HATI🙏🙏🙏SAHEB NU AA BI EK NATUK HATU🙏🙏🙏
પ્રતાપસિંહ ખુમાણ 🙏ૐ સૂરજ નારાયણ
3:50 3:52
અમને આ તમારી વાત મંજુર નથી
Wahh...bapu.super...રજૂઆત...સરસ
ધન્ય છે બાપુ તમને લોકોને સાચી સમજ આપો જય માતાજી
જય માતાજી જય મહાદેવ સાથ અમારા ભાવનગર ના મહારાજા સાહેબે શ્રી કૃષ્ણકુમારસિંહજી એ પેલું રજવાડુ સૉપનાર ના સ્ટેટ ને રાષ્ટ્રરતન એવૉર્ડ નહી કેમ આપે અને એના રાજય સરકાર થી છેલ્લા 33/ વરસથી અન્યાય કરનાર ભાવનગર ની હાલત દિવસે ને દિવસે ભાંગનાર ને સબક શીખવાડવામાં આવે
સુરેશભાઈ દવે ભાવનગર
ભાવનગર 15 લોકસભા ઉમેદવાર જીતશે તો સૌથી પહેલા દેશમાં ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનતા જ ભાવનગરના કૃષ્ણકુમારસિંહજી સાહેબને એવોર્ડ અપાવવામાં આવશે
Ksytrio. Jago. Avti kale. 7. Mi. May chhe. Saurstra. Ma thhi. B j p ne. Nam. Sesh. Kari dyo. 0. Shit. Kari dyo. Bapuo. Batavi dyo. Kaurovone. 7. May na. Deevse. Nash. Kari. Dyo Jai. Mataji. Mudi. Parmar. Gannpat. Sinh
કામે પણ રાખતા નથી સૂર વીર
ક્ષત્રિય રાજકુંવરી ઓ ના મોગલો સાથે લગ્નો ની કેટલીક યાદી વિકિપીડિયા માંથી મળેલ #मुगलों_से_रोटी_बेटी_का व्यवहार करने वाले छत्रीय राजा ओं की लिस्ट ફેબ્રુઆરી 1562માં, અકબરે રાજા ભારમલ (કચવાહા- અંબર)ની પુત્રી મરિયમ-ઉઝ- ઝમાની સાથે લગ્ન કર્યા. 1562માં અકબરે રાવ વિરમદે ની પૌત્રી સાથે લગ્ન કર્યા. (રાઠોડ-મેરતા) 15 નવેમ્બર 1570.ના રોજ, રાય કલ્યાણ સિંહે તેમની એક પુત્રી અને ભત્રીજી-રાજ કુંવરી રાજ કંવર ના લગ્ન અકબર રાઠોડ-બીકાનેર સાથે કર્યા હતા 1570.માં, અકબરે રાય કલ્યાણ સિંહ (રાઠોડ- બીકાનેર)ની બીજી ભત્રીજી ભાનુમતી સાથે લગ્ન કર્યા હતા તે જ વર્ષે (ભાટી-જેસલમેર રાજ્ય) ના હર રાજે પણ અકબર નું પ્રભુત્વ સ્વીકાર્યું અને પાદશાહ (શાહજહાં) માટે પત્ની તરીકે એક પુત્રી, રાજકુમારી નાથીબાઈ ની ઓફર કરી, બદલા માં હર રાજ ના પુત્ર કુઆર સુલતાન સિંહ હતા. મુઘલ દરબાર માં ઉમરાવ તરીકે સ્વીકારવા માં આવ્યો. 1570 માં, રાવ વિરમદે ની પૌત્રી પુરમ બાઈ ના લગ્ન અકબર સાથે થયા હતા. (રાઠોડ-મેરતા) 1570માં મહારાવલ હરરાજ સિંહે તેમની પુત્રી રાજકુમારી નાથી બાઈના લગ્ન અકબર (ભાટી-જેસલમેર) સાથે કર્યા હતા. 1573માં, નાગરકોટ (નાગરકોટ)ના રાજા જયચંદની પુત્રી સાથે અકબરના લગ્ન માર્ચ 1577ના રોજ, રાવલ અસ્કરનની પુત્રી સાથે અકબરના લગ્ન થયા (ગેહલોત-ડુંગરપુર) 1581માં કેશવદાસે તેમની પુત્રીના લગ્ન અકબર (રાઠોડ-મોરતા) સાથે કર્યા અકબરે રાવ માલદેવની પુત્રી રૂકમાવતી સાથે પણ લગ્ન કર્યા હતા. (રાઠોડ-મારવાડ) 16 ફેબ્રુઆરી 1585ના રોજ, રાજકુમાર સલીમ (જહાંગીર)ના લગ્ન ભગવંત દાસ (કચવાહા-અંબર)ની પુત્રી રાજકુમારી માનબાઈ સાથે થયા હતા 11 જાન્યુઆરી 1586ના રોજ, રાજકુમાર સલીમ (જહાંગીર)ના લગ્ન મોતા રાજા ઉદય સિંહની પુત્રી રાજકુમારી માનવતી બાઈ સાથે થયા (રાઠોડ-મારવાડ) 26 જૂન 1586ના રોજ રાજકુમાર સલીમના લગ્ન રાજા રાય સિંહની પુત્રી સાથે થયા હતા. (રાઠોડ-બીકાનેર) 1587 માં, રાજકુમાર સલીમે મહારાવલ ભીમ સિંહની પુત્રી મલિકા જહાં સાથે લગ્ન કર્યા. (ભાટી-જેસલમેર) રાજકુમાર સલીમે કેશો દાસની પુત્રી કરમસી સાથે લગ્ન કર્યા. (રાઠોડ-બીકાનેર) 12 ઓક્ટોબર 1595ના રોજ રાયમલની પુત્રી સાથે દાનિયલના લગ્ન થયા હતા. (રાઠોડ-મારવાડ) 17 જૂન 1608ના રોજ જહાંગીરે જગત સિંહની પુત્રી સાથે લગ્ન કર્યા. (કચવાહા-અંબર) જાન્યુઆરી 1610ના રોજ, જહાંગીરે રામ ચંદ્ર બુંદેલા (બુંદેલા-ઓરછા)ની પુત્રી સાથે લગ્ન કર્યા એપ્રિલ 1624ના રોજ, રાજકુમાર પરવેઝના લગ્ન મહારાજા ગજ સિંહ (રાઠોડ-મારવાડ)ની બહેન રાજકુમારી મનભાવતી બાઈ સાથે થયાં રાજકુમાર ખુર્રમ (શાહજહાં)એ શકત સિંહ (રાઠોડ-મારવાડ)ની પુત્રી લીલાવતીબાઈ સાથે લગ્ન કર્યાં. 1654માં, રાવ અમર સિંહની પુત્રીના લગ્ન પ્રિન્સ સુલેમાન શિકોહ (રાઠોડ-મારવાડ) સાથે છઠ્ઠા મુઘલ સમ્રાટ ઔરંગઝેબના લગ્ન રાજા તાજુદ્દીન ખાનનવાબ બાઈની પુત્રી સાથે થયા હતા, તે મુઘલ સમ્રાટ બહાદુર શાહ (જરાલ રાજપૂત-રાજૌરી રાજ્ય)ની માતા હતી. છઠ્ઠા મુઘલ સમ્રાટ ઔરંગઝેબે પણ ઉદયપુરી નામની રાજપૂત રાજકુમારી સાથે લગ્ન કર્યા હતા. 1671માં કિશનગઢના મહારાજા રૂપસિંહ રાઠોડની પુત્રી રાજકુમારી અમૃતા બાઈ સાથે મોહમ્મદઅઝ્ઝમ (બહાદુર શાહ I)ના લગ્ન થયા (રાઠોડ-કિશનગઢ) 5 જુલાઈ 1678ના રોજ, અઝીમ-ઉશ-શાનનાં લગ્ન રાજા જયસિંહ (કચવાહા-અંબર)નાં પુત્ર કિરાત સિંહની પુત્રી બાઈ જસ કૌર સાથે થયાં હતાં 30 જુલાઈ 1681, ઔરંગઝેબના પુત્ર કામ બક્ષના લગ્ન (શેખાવત-મનોહરપુર)ના અમરચંદની પુત્રી કલ્યાણ કુમારી સાથે થયા હતા. નવમા મુઘલ સમ્રાટ જહાંદર શાહના લગ્ન રાજપૂત રાજકુમારી અનુપ બાઈ સાથે થયા હતા. 27 સપ્ટેમ્બર 1715ના રોજ, ફારુખસિયારે મહારાજા અજીત સિંહની પુત્રી, રાજકુમારી ઇન્દિરા કંવર (રાઠોડ-મારવાડ) સાથે લગ્ન કર્યા.
જય માતાજી 🙏🏻
પરીવર્તન સંસાર નો નિયમ છે 🙏🏻
આ વખતે લોકસભાની ચૂંટણી માં પરીવર્તન લાવવું જરૂરી છે
જય માતાજી ખુમાણ સાહેબ રાજપૂત એકતા વિજય ભવ જય માતાજી જય સોમનાથ જય હમીરજી ગોહિલ જય શ્રી કૃષ્ણ સદાય સહાયતે
જામ સાહેબ super star 🌟
He a vat kare ke modi ji ne vote apavo te vat finel
Cogrees palti na Chamcha ne mataji sad budhdhi ape Chamcha giri chalu rakhajo
@@ultimategaming4106અમારું જે થાવું હોય તે થશે હ તું તારી અંધભક્તી ચાલુ રાખ અંધભકત.
પેપર ફોડવામાં કઈ ગીનાતી હતી અને કોની ધરપકડ કરી હતી સર ?
વાહ વાહ ખુબ સરસ વકતવ્ય છે