સાચી વાત કરી બાપુએ... જેટલા મૉટા કલાકારો છે એટલી જ મારી વિનંતી છે કે નાના કલાકારો ની મદદ કરજૉ એમનૉ હાથ પકડજૉ.. જેથી આપડુ ભજન સંતવાણી કાય માટે રહે.... જય હો સંતવાણી.. નમૉ નારાયણ🙏🙏
મોટા કલાકાર રૂપિયા વધુ લે તે સાચી વાત છે પણ એની સામે એ કલાકાર લોકો એ આપે તો સાચું ને આ ફિલ્મ ના કલાકારો તો ખોટું આપી ને લાખો ને કરોડો રૂપિયા કમાઈ તો એનો પણ વિરોધ થવો જોઈએ ને સાચી વાત છે
બાપુ મેં સાંભળ્યું છે ત્યાં સુધી ભજન ગાવાથી પદ, પ્રતિષ્ઠા અને પૈસો મળે અને તમારા જેવા સંત ભજન કરે છે. ભજન ગાવું અને ભજન કરવું આ બંને માં ઘણો ફરક છે. ૐ નમો નારાયણ.
જય ગીરનારી 🌹 વિજયભાઈ કોઈપણ કલાકાર પૈસા લે છે પણ સાથે સાથે એ પણ ઘણું દાન ને પૂર્ણ અને સમાજ માટે ઘણા સારા કાર્ય કરર્તા કરતા હોય છે કલા એ એક ઈશ્વર આપેલી બક્ષીસ છે કલાકાર ને સુખી અને સમૃદ્ધ બનવા નો ઈશ્વરે આપેલો એક સમય છે અને એમાં કલાકારનું તથા તેમના પરિવારનો ખૂબ મોટું બલિદાન પણ હોય છે👍🏻🌹જય માતાજી 🌹
જો સાધુ ને પૈસા ની ભૂખ હોય તો સાધુ બનાય જ નઇ, સંસાર મા રહીને પણ ભક્તિ થાય , ભૂતકાળ મા એવા ઘણા સંત થય ગ્યા જે સંસાર મા રહીને ભક્તિ કયરી છે અને એમની નામના થય ગઈ, પૈસા લેવા વાળા સાધુ ઓ ને ભક્તિ ની પરિભાષા નુ જ્ઞાન જ નથી, જય શ્રી કૃષ્ણ 🚩
પરમ હિતકારી સમર્થ સંત શ્રી રસિક ગીરી બાપુ આપનો મોં નં મોકલાવવા કુપા કરશોજી ખાસ આશ્રમ અંને જગ્યા ની જરૂર છે નિજ ભજન સત સેવાઓ કરવાં માટે તો ખાસ આપ બોલ્યા સો કે દસ ચાવી મારી પાસે જગ્યા ની છે તો આપ ક્રુપા દ્રષ્ટિ કરશોજી સતગૂરૂ કૃપા હિ કેવલમ
Kalakar aatla rupya kiya nakhe se bapu bapu tamare kiyathi rupiya ni aavk se🎉🎉🎉🎉🎉🎉 parki panchayt aato loksahi se mara bap nu ne tamara bapu nu su jaay se
દરેક કલાકારો બવજ સંઘર્ષ કરીને આગળ આવ્યા છે... કોઈ કલાકાર ડાયરેક્ટ મોટા નથી થયા, એ પણ શરૂઆત માં ઓછા જ પૈસા લેતા, દરેક કલાકાર પોતાની મેહનત અને આવડત થી મોટા થયા છે.... બોલીવુડ મા જોઈલો જૂના કલાકારો કરોડો રૂપિયા લે છે અને નવા કલાકાર લાખ માં પણ એક્ટિંગ કરી લે.....
પુજ્ય બાપુ શ્રી આપ નો મોં નં આપશો ખાસ આપની પાસે આશ્રમ જગ્યા હોય તો ભજન કરવા માટે સત સેવાઓ કરવાં માટે ખાસ જીવન મુક્ત જીવન જીવવા માટે જગ્યા ની ખાસ જરૂર છે ભજન મઢી ધારી પુજ્ય શ્રી બાપુ આપનાં શ્રી ચરણમાં હ્દય ના ધબકારા સાથે નિરંતર યાદ કરીને હું સાષ્ટાંગ દંડવત વંદન પ્રણામ કરૂં છું સાહેબ મોં નં મોકલાવ ક્રુપા દ્રષ્ટિ કરશોજી સતગૂરૂ કૃપા હિ કેવલમ 🕉️🌄🔱🕉️🙏🕉️🌄🔱🕉️🔱🕉️
એકદમ 100 ટકા સાચી વાત છે બાપુ જય ગિરનારી
સરસ બાપુ આવા સંત છે ત્યા સુધી ભજન છે
સાચી વાત કરી બાપુએ... જેટલા મૉટા કલાકારો છે એટલી જ મારી વિનંતી છે કે નાના કલાકારો ની મદદ કરજૉ એમનૉ હાથ પકડજૉ.. જેથી આપડુ ભજન સંતવાણી કાય માટે રહે.... જય હો સંતવાણી.. નમૉ નારાયણ🙏🙏
જયઞિરનારી
100%
Qaaà@@SurprisedAirboat-lv2hi
Ha mama
ભાઈ આપની વાત સાચી છે
વાહ ખુબ જ સરસ રસિક ગીરી બાપુ એકદમ સત્ય વાત કરો છો આપ
બાપુ તમે એકદમ સાચું કહિયુ છે, સોટકા સત્ય છે, અમુક આપણું પુરાણું વિચારો ભુલ્યા છીએ, ખુબ ખુબ ધન્યવાદ જય હો બાપા સીતારામ બાપુ ને કોટી કોટી પ્રણામ વંદન દંડવત,
તો.સુકા.હાલી.નકણછો
આખો અલગ જ વિડીયો લાગે છે
સરસ વાણી બાપુ
Khub saras vijay mama aap no khub Khub aabhar
ખુબ સરસ વાત...
જય ગીરનારી બાપુ ને ખૂબ ખૂબ અભિનંદન
વાહ બાપુ....,વાહ....,❤❤❤❤❤
મોટા કલાકાર રૂપિયા વધુ લે તે સાચી વાત છે પણ એની સામે એ કલાકાર લોકો એ આપે તો સાચું ને આ ફિલ્મ ના કલાકારો તો ખોટું આપી ને લાખો ને કરોડો રૂપિયા કમાઈ તો એનો પણ વિરોધ થવો જોઈએ ને સાચી વાત છે
બાપુ સાચી વાત
બેન તમને રોટલી ના મળે તો તમે પણ માંગી ને ખાવ 😂😂
જય હો ભજન મઢી
ઓમ નમો નારાયણ બાપુ
જય હો સંતવાણી
વાહ બાપુ વાહ જયગીરનારી
ખુબસરસ.બાપુ.ભલાયુ.તમારી.વાણીસાભલવાથી.આખૉદીવસ.સુધરેછે
સરસ ભજન અમર વાણી અમૂલ્ય વાણી અમર છે 🙏🏻💝 ૐ નમો નારાયણ બાપુ 🙏🏻❤
બાપુ મેં સાંભળ્યું છે ત્યાં સુધી ભજન ગાવાથી પદ, પ્રતિષ્ઠા અને પૈસો મળે અને તમારા જેવા સંત ભજન કરે છે. ભજન ગાવું અને ભજન કરવું આ બંને માં ઘણો ફરક છે. ૐ નમો નારાયણ.
જય ગીરનારી 🌹 વિજયભાઈ કોઈપણ કલાકાર પૈસા લે છે પણ સાથે સાથે એ પણ ઘણું દાન ને પૂર્ણ અને સમાજ માટે ઘણા સારા કાર્ય કરર્તા કરતા હોય છે કલા એ એક ઈશ્વર આપેલી બક્ષીસ છે કલાકાર ને સુખી અને સમૃદ્ધ બનવા નો ઈશ્વરે આપેલો એક સમય છે અને એમાં કલાકારનું તથા તેમના પરિવારનો ખૂબ મોટું બલિદાન પણ હોય છે👍🏻🌹જય માતાજી 🌹
જય ગિરનારી જય ભોલેનાથ જીં હર હર મહાદેવ હર 👏👏🌹🌹🚩🚩
જયહૉ. રસિકગીરીબાપુ. જયહૉ. વિજયભાઈ. જયસિયારામ. ભાઈ નૅ
Wah RasikGiri bapu wah
॥જય ગુરૂદેવ ॥ બાપુ તમારી વાત સો ટકા સાચી છે
જય ગિરનારી બાપુ
જય ઠાકર વિજય ભાઈ તલાજાભાવનાગર
બાપુ નો ખૂબ સરસ વેપારી માઇડ છે
વાહ બાપુ બોવ જોરદાર વાત કરી
બાપુ કિર્તી ભાઇ ને કોઈ બોલાવે નય તો 5 હજાર માં ગાવા મણે
તુ તારૂ કર તુ નો બોલવતો હો 6 કા
Tame su kaam karo sho
Jay hi Sanatan ❤❤❤❤❤
વાહ બાપુ ❤❤❤❤❤
વધારે પૈસા લેતા હોય તેને કહેવાનું જ ના હોય
નાના કલાકાર ને સ્ટેજ મા સ્થાન આપો આશીર્વાદ મળશે
નાના કલાકાર માંથી મોટો થઈને પછી બગડી જાય એનું શું?
Barobar se barobar
નમો નારાયણ બાપૂ તમને મારા વદન
जयगीरनारीआदेश
હાસી વાત બાપુની ૧૦૦% જય માતાજી બાપૂ
સરસ બાપુ વાત કરી
બેય કામ સારા છે
જય ગિરનારી બાપુ,ઓમ નમ શિવાય.
ઝાંઝરકા માં સંભુનાથજી બાપુ નું ઇન્ટર વ્યુ લેજો ભાઈ, ખુબ સરસ જાગતી જગ્યા છે સંત શ્રી સવિયનાથ ની .
જય હો બાપુ
બાપુ સાચી સંતવાણી આસે
બાપુ તમારી વાત સો ટકા સાચી વાત છે ભગવાન ના પુજારી ના ભુલી ગયા છે સો ટકા સાચી વાત છે બાપુ તમારા વીસારોને લાખ લાખ વંદન
ગામ ચોડા ગામ તાલુકો પાલીતાણા જીલ્લો ભાવનગર હીંમત ભાઈ માવાણી જયભોળાનાથ
હરે હરે હરે બાપુ
જય શ્રી ગિરનારી બાપુ 🥰🥹🥲🌎🙏🏻🌍❤️
જયસોમનાથ જયમુરલીધર વિજયભાઈ બાપુ અભિનંદન ❤
❤ Radhe syam bapu
सत्य मेव जयते
વિજયભાઈ આપ ડી ડી ભારતી ચેનલ ના માધ્યમથી ધણા લોકોને સંતોના દર્શન અને સાથે જ્ઞાન ની પ્રાપ્તિ કરાવો છો આપનો ખુબ ખુબ આભાર
એવાજ એક સંત શ્રી જય વીર નાથ બાપુ
(ઠવી વિરડી ta.સાવરકુડલા )
એમના દર્શન સાથે જ્ઞાન ની પ્રાપ્તિ જરુર કરાવજો
આભાર
Vah bapu.....❤❤❤❤
Har har Mahadev jay mata parvati 🌹♥️🙏🕉️🔱☺️
Jay Ho Bapu
જો સાધુ ને પૈસા ની ભૂખ હોય તો સાધુ બનાય જ નઇ,
સંસાર મા રહીને પણ ભક્તિ થાય , ભૂતકાળ મા એવા ઘણા સંત થય ગ્યા જે સંસાર મા રહીને ભક્તિ કયરી છે અને એમની નામના થય ગઈ,
પૈસા લેવા વાળા સાધુ ઓ ને ભક્તિ ની પરિભાષા નુ જ્ઞાન જ નથી,
જય શ્રી કૃષ્ણ 🚩
લોકો આપે છે માટે કલાકાર બજેટ લે છે,,,,બાપુ,,,,,હા નાના કલાકાર પણ ખુબ ચાલે છે,,,,મોજ મોજ અને મોજ
હા મૉજ
જય મુરલીધર વિજયભાઈ
બહુ મજા આવી બાપુની વાતમાં આવો સાધુડો મે ન જોયો ❤❤❤
બાપુ તમને બહુ નમન
ખુબ સરસ 👌
જય હો ભજન મઢી
Jay mataji Vijay bhai
જય રવરાય રવેચી માં 🙏
Om namo narayan bapu 🌹🙏🚩
હર હર મહાદેવ હર હર મહાદેવ હર 🙏🏻💝
हर हर महादेव हर❤❤❤
જય દ્વારકાધીશ
પરમ હિતકારી સમર્થ સંત શ્રી રસિક ગીરી બાપુ આપનો મોં નં મોકલાવવા કુપા કરશોજી
ખાસ આશ્રમ અંને જગ્યા ની જરૂર છે નિજ ભજન સત સેવાઓ કરવાં માટે તો ખાસ આપ બોલ્યા સો કે દસ ચાવી મારી પાસે જગ્યા ની છે તો આપ ક્રુપા દ્રષ્ટિ કરશોજી
સતગૂરૂ કૃપા હિ કેવલમ
બાપુ પાસે પચીસ જગ્યાની ચાવી છે, જા તને આપશે.. તને ચાવીઓ લેવાં બોલાવે છે. જલ્દી જા નહિતર બીજો આવીને ચાવીઓ લઈ જશે....
બાપુ પાસે પચીસ જગ્યાની ચાવી છે જા તને આપશે... જલ્દી ઉતાવળો જા નહીતર કોઈ બીજો ચાવીઓ લઈ જશે... કોઈ ખાલી વાત કરે એમાં ચોંટી પડો છો..😊😅
જય ભોલે બાપુ પાય લાગુ
Jay shree ram 🙏
Jay siyaram
Jay Girnari
જય ગિરનારી
🙏🏻🙏🏻🙏🏻
Mast 👍👌👌🙏🌹🙏
Kalakar aatla rupya kiya nakhe se bapu bapu tamare kiyathi rupiya ni aavk se🎉🎉🎉🎉🎉🎉 parki panchayt aato loksahi se mara bap nu ne tamara bapu nu su jaay se
Vijay.bhai.jay.mtaji.porbanadar
Jay ho
દરેક કલાકારો બવજ સંઘર્ષ કરીને આગળ આવ્યા છે... કોઈ કલાકાર ડાયરેક્ટ મોટા નથી થયા, એ પણ શરૂઆત માં ઓછા જ પૈસા લેતા, દરેક કલાકાર પોતાની મેહનત અને આવડત થી મોટા થયા છે.... બોલીવુડ મા જોઈલો જૂના કલાકારો કરોડો રૂપિયા લે છે અને નવા કલાકાર લાખ માં પણ એક્ટિંગ કરી લે.....
પુજ્ય બાપુ શ્રી આપ નો મોં નં આપશો ખાસ
આપની પાસે આશ્રમ જગ્યા હોય તો
ભજન કરવા માટે સત સેવાઓ કરવાં માટે ખાસ જીવન મુક્ત જીવન જીવવા માટે જગ્યા ની ખાસ જરૂર છે
ભજન મઢી ધારી પુજ્ય શ્રી બાપુ આપનાં શ્રી ચરણમાં હ્દય ના ધબકારા સાથે નિરંતર યાદ કરીને હું સાષ્ટાંગ દંડવત વંદન પ્રણામ કરૂં છું સાહેબ મોં નં મોકલાવ ક્રુપા દ્રષ્ટિ કરશોજી
સતગૂરૂ કૃપા હિ કેવલમ 🕉️🌄🔱🕉️🙏🕉️🌄🔱🕉️🔱🕉️
બાપુ પાસે પચીસ જગ્યાની ચાવી છે, તને ચાવીઓ આપશે જા લઈ લે....
બાપુ પાસે પચીસ જગ્યાની ચાવી છે. જા તને ચાવીઓ આપશે નહિતર બીજો ચાવીઓ લઈ જશે. તું પહોંચી જા.
બાપુ પાસે પચીસ જગ્યાની ચાવી છે જા લઈ લે ચાવીઓ તને આપશે., જલ્દી પહોંચી જા નહીતર કોઈ બીજો ચાવીઓ લઈ જશે..
જા તને બાપુ ચાવીઓ આપશે.. બાપુ પાસે પચાસ જેટલી જગ્યા છે.
❤❤❤
જયગૂરૂમહારાજ 🌹🙏
ખુબ સરસ
Jay girnari
પૈસા પૈસા બીજી વાત નય હો જય હો
Janam na sadhu ne poojo bhai banela to khota dhekhav kare se
Om namo narayan
Bapu
આ.બાપુનીસાચિવાતછે
Bapu Jay girnari
Om namo narayan
Bilkul sahi bat kahi bhai But Su thay
જયહનુમાનજી જયશિતારામ જયશ્રી રામ રામ રામ રામ રામ જયશિતારામ જયહનુમાનજી જયલશમણ જયશ્રી કૃષ્ણ રાધા કૃષ્ણ રાધા કૃષ્ણ રાધા
બિઝનેસ છે
જયગીરનારીબાપુકયાગામનાછોજણાવશૌ 10:56
Good
Mahadev
કહેણી કરણી મા જમીન આસમાન નો ફરક
Jay murlidhar bhai
બાપુ ચાર ચાર લાખ રૂપિયા 3 કલાક ના હોય એમને ક્યાં રોકાણ કરી દેવું
Om
કલાકાર ને શું કામ બોવાવો સો ભલે ને રખળતા હોય.
ઓમ નમો નારાયણ
🙏🙏🏻
Jay Girnari
🎉🎉🎉
જય માતાજી
Jay ho bapu dhanaywad Jay girnari
ઘણા સમય પછી સાધુ પાસે સત્ય વચનો સાંભળીને આનંદ થયો બાકી તો વારામા લેવાની વાતો જ