Sakhi madhrate ekvaar | Gargi vora | Bhaskar vora | Nayan pancholi

Поділитися
Вставка
  • Опубліковано 25 сер 2024
  • #sakhimadhrate#kavibhaskarvora#swarkarnayanpancholi#arrangementprahervora#gaayakgargivora#sakhimadhrateekvaarmeera#gargivora

КОМЕНТАРІ • 71

  • @zularajendrasinh7458
    @zularajendrasinh7458 2 місяці тому +2

    વાહ રે વાહ ગાર્ગી બેન વાહ નયન ભાઈ ❤

  • @user-bx8uv2kf5n
    @user-bx8uv2kf5n 7 годин тому

    વારંવાર સાંભળવાનું મન થાય તેવી અદભુત , કર્ણપ્રિય ગાયકી બેન.🙏

  • @vanshiparmar3181
    @vanshiparmar3181 Рік тому +5

    સખી મધરાતે એકવાર મીરાં આવી’તી
    મારા મનનાં મંદિરીયામાં રહેવા.
    સપના ઢંઢોળી મુને માધવની વાતડી
    એ હળું હળું લાગી’તી કહેવા.
    ગોકુલ મથુરાને દ્વારિકાની રાજ એણે
    હસી હસી દીધી’તી હાથમાં,
    મુરલીના સૂર ગુંથી તુલસીની માળા
    એણે પહેરાવી લીધી’તી બાથમાં.
    એની રે હુંફમાં એક જોકું આવ્યું ને
    એમ આંસુ ઝર્યા’તા અમી જેવા.
    સખી મધરાતે એકવાર..
    ગોરસ ગીતાના એણે એવા રે પાયા,
    મારી ભવ ભવની તરસ્યું છીપાણી,
    ભાગવા તે રંગે હું એવી ભીંજાણી
    મારાં રૂંવે રૂંવે મીરાં રંગાણી.
    ભગવની છોળ ધરી મીરાની વાત
    હું તો ઘેર ઘેર ઘુમતી રે કહેવા.
    સખી મધરાતે એકવાર..
    - ભાસ્કર વોરા

  • @mihirsevak222
    @mihirsevak222 4 місяці тому +2

    Very Soulful, Soothing and Dynamic Voice Didi.
    jetli vaar sambhdaiye etli vaar mind fresh thai jai man ne shanti made tmaro voice sambhdi ne.

  • @anuproychowdhury3273
    @anuproychowdhury3273 5 місяців тому +1

    Beautiful singing and really gives devine feeling.
    Gargiji your singing as well as feeling is just excellent!!! God bless you

  • @bharativora8060
    @bharativora8060 6 місяців тому +1

    Softly singing👌

  • @dhrupal_nakrani1999
    @dhrupal_nakrani1999 6 місяців тому +1

    Peaceful 🙏

  • @bhumirabadiya8119
    @bhumirabadiya8119 5 місяців тому

    Superb lirics and superb singing ❤

  • @vagminbuch
    @vagminbuch 3 роки тому +1

    નયન પંચોલી નું ખુબ મીઠું કંમ્પોઝીશન ને ગાર્ગી નો એવો કંઠ...So everything best..👌👌🎵🎶🎵👌🙌

  • @prabodhshukla5204
    @prabodhshukla5204 6 місяців тому +1

    વાહ

  • @maheshvani8884
    @maheshvani8884 Місяць тому

    Khubaji sundor svar gargi ben

  • @dasbharatinternationalsing8910
    @dasbharatinternationalsing8910 Місяць тому

    મને તમારી ગાયકી બહુ ગમે છે ❤❤❤❤🎉🎉🎉🎉

  • @newsmitr
    @newsmitr Місяць тому

    अद्भुत गीत ❤

  • @pareenjoshi8017
    @pareenjoshi8017 3 роки тому +2

    Khub j saras… soothing 👌🏻

  • @Asif_dekhaiya
    @Asif_dekhaiya 4 місяці тому

    Wha kiya baat..... super

  • @yashodharm.1936
    @yashodharm.1936 3 роки тому +1

    Gargi Ben....bahu madhur as always 👌

  • @paramdasparamdas6632
    @paramdasparamdas6632 Рік тому +1

    💯 percent winner facula’s bahu saru che
    Anand aivu
    Mun khush thaiu
    PARAM das
    🇨🇦🇬🇧🇦🇺🌟🌟🌟🌟🌟🪔🪔🪔 1:24

  • @anuproychowdhury3273
    @anuproychowdhury3273 7 місяців тому +1

    Khub saru singer che. perfect prayer che .

  • @lopamudrabhavsar9316
    @lopamudrabhavsar9316 2 роки тому +2

    Always graceful 🙏💐🎶🎶

  • @pankajdave7905
    @pankajdave7905 3 роки тому +1

    અતિ સુંદર. વારંવાર સાંભળ્યુ. તૃપ્તિ અનુભવી. આનંદ. આનંદ

  • @nehavora158
    @nehavora158 3 роки тому +1

    Great..... Gargi ben.great ,soulful singing🎵🎤🎵🎵... From.... Bhuj chirag vora..... Daughter.....

  • @vagminbuch
    @vagminbuch Рік тому +1

    ઉતમ કાવ્ય ઉતમ પ્રસ્તુતિ..🎼🎤🙌🙌🙌

  • @anuproychowdhury3273
    @anuproychowdhury3273 Рік тому +1

    Voice is so divine and i got a very divine feeling.
    God bless Rakhi dear.

  • @raseshgandhi6702
    @raseshgandhi6702 7 місяців тому +2

    It's really soooooo beautiful 🎉

  • @kapilpandit1663
    @kapilpandit1663 4 місяці тому +1

    amazing

  • @Learn_Flute
    @Learn_Flute Рік тому +1

    Superb

  • @samirdholakia4051
    @samirdholakia4051 2 роки тому +1

    Gargi ji tame aa rachna gai ne itihas rachyo che dil thi ashirvad

  • @harishgangani2182
    @harishgangani2182 2 роки тому +1

    Wha wha bahut badhiya

  • @bhargavthaker91
    @bhargavthaker91 3 роки тому +2

    Absolutely outstanding and pure music

  • @riddhinarigara9212
    @riddhinarigara9212 9 місяців тому +1

    Kya bat Hein🎉

  • @mihirsevak222
    @mihirsevak222 3 роки тому +2

    Waaah Didi mast 👌👌

  • @bharatraiyani8457
    @bharatraiyani8457 5 місяців тому +1

    Jay shree krishna 🙏

  • @jaldeepshah2280
    @jaldeepshah2280 Рік тому +1

    It's really hear touching

  • @miteshignash7252
    @miteshignash7252 Рік тому

    વાહ, ગાર્ગીબેન !! બસ સાંભળ્યા જ કરીએ. માધવ તમારા કંઠને કાયમ માટે આશીર્વાદોથી ભરેલો રાખે. ❤

  • @officialvijaypatel______
    @officialvijaypatel______ 2 роки тому +1

    Close to my heart ❤ this song

  • @bhavikjoshi5878
    @bhavikjoshi5878 2 роки тому +1

    Fabulous ma'am

  • @ghanshyambarotofficial187
    @ghanshyambarotofficial187 Рік тому +1

    વાહ! 💐

  • @mayurbuddhdev8683
    @mayurbuddhdev8683 3 роки тому +1

    Superb didi🙏🏻🙏🏻🙏🏻👍👍👍

  • @chetanprajapati7108
    @chetanprajapati7108 3 роки тому +1

    Kya bat vah.....

  • @chauhandhimant8103
    @chauhandhimant8103 3 роки тому +1

    Wahhh didi

  • @harit2808
    @harit2808 3 роки тому +1

    Superb 👌

  • @kalpanatrivedi5445
    @kalpanatrivedi5445 3 роки тому +1

    બહુ જ મઘુર 😍😍

  • @neetabuch4786
    @neetabuch4786 3 роки тому +1

    Yes soulful singing

  • @neeraj.deshani
    @neeraj.deshani 2 роки тому +1

    Outstanding

  • @stutivora
    @stutivora 3 роки тому +1

    Soothing..❤

  • @jighrukshadave1954
    @jighrukshadave1954 3 роки тому +1

    વાહ ખુબ સુંદર. 👌🌹

  • @yashpandya1466
    @yashpandya1466 3 роки тому +1

    Wah didi 🙏

  • @anuproychowdhury3273
    @anuproychowdhury3273 Рік тому +1

    Sorry Gargi not Rakhi.

  • @shefalidholakia3781
    @shefalidholakia3781 3 роки тому +1

    બહુજ સરસ ગાર્ગી બેન.... ખુબ પવિત્ર... રોજ સવારે એક વાર તો વગાડીએ જજ્જ 🙏🙏🙏

  • @devanshidesai4435
    @devanshidesai4435 3 роки тому +1

    Jordar

  • @neetabuch4786
    @neetabuch4786 3 роки тому +1

    અદ્ભુત

  • @sharespy-equityintelligenc9828

    Like Meeraji herself

  • @mosamitrivedi1760
    @mosamitrivedi1760 Рік тому +1

    🙏🏾👌🏽👌🏽👌🏽

  • @nikitapathak4870
    @nikitapathak4870 3 роки тому +1

    Excellent

  • @prathamaacharya2778
    @prathamaacharya2778 3 роки тому +2

    tme gujarat na lata didi cho.....really gargi ben 🙏

  • @ruparupashah253
    @ruparupashah253 2 роки тому +1

    supab

    • @sureshluhar6691
      @sureshluhar6691 2 роки тому

      શું કહેવું? બધું એટલું સરસ, સમાંતર. ટોન, બેઝ અને બેલેન્સ બધું જ સુવ્યવસ્થિત!!!!

  • @kaajalkathrecha
    @kaajalkathrecha 3 роки тому +1

    Superb.... Pranam🙏

  • @gathapota1654
    @gathapota1654 3 роки тому +1

    ❤️🙏🎼

    • @gargivora4808
      @gargivora4808  3 роки тому

      Thank you Gatha for helping me 👍how to use You Tube ❤️😘

    • @gathapota1654
      @gathapota1654 3 роки тому

      @@gargivora4808 ❤️🙏Pleasure is all mine Didi 🙏🎼❤️

    • @Maholmusical
      @Maholmusical 3 роки тому

      વાહ બેન...💗🙏🎶

  • @payaldholakia2204
    @payaldholakia2204 3 роки тому +1

    Adbhut❤️

  • @paramdasparamdas6632
    @paramdasparamdas6632 Рік тому +1

    Auto spell crazy
    But says fabulous not facula’s 1:24