MORABI NI VANIYAN || મોરબી ની વાણીયાણ || REKHA RATHOD - PRABHAT BAROT || Studio Tirath

Поділитися
Вставка
  • Опубліковано 15 сер 2024
  • Warning : All the content/Data/Audio/Video material are copyright protected. If we found illegal use / uploads/Claims/Strikes are restricted and will take legal steps as per copyright law IPC 157,66,66B,66C.
    Information:
    ♪ Title/Song: Morabi Ni Vaniyan
    ♪ Singer: Rekha Rathod , Prabhat Barot
    ♪ Producer: Hiren Parmar
    ♪ Actors: Hiren Parmar , Brishti Adhyapak
    ♪ Lyrics: Traditional
    ♪ Composer: Hiren Parmar
    ♪ Music: Manoj - Vimal , Hiren Parmar
    ♪ Video Edit : Nanbha parmar
    ♪ DOP: Samarth Parmar
    ♪ Instegration: Geeta Parmar
    ♪ Publisher & Label: Studio Tirath
    © All Copyrights Reserved to : Studio Tirath
    ---------------------------------------------------------------------------------
    👇🎧🎧🎧 Also Listen on 🎧🎧🎧👇
    ---------------------------------------------------------------------------------
    Gaana : gaana.com/song...
    JioSaavn( With Hello Tune ) :
    Spotify : open.spotify.c...
    Wynk( With Hello Tune ) : wynk.in/music/...
    UA-cam Music :
    Amazon Music : music.amazon.i...
    Apple Music
    🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹
    To set This song as your caller tune
    Airtel users dial -
    Vodafone & Idea users dial -
    BSNL (N/W/S/E) users sms BT
    ---------------------------------------------------------------------------------------------------------
    LIKE || SHARE || COMMENT || SUBSCRIBE
    ---------------------------------------------------------------------------------------------------------
    Enjoy & stay connected with us!
    💗Like us on Facebook:
    💙 Follow us on Twitter:
    💜 Follow us on Instagram: www.instagram....
    💚 Follow us on Blogger :

КОМЕНТАРІ • 442

  • @hamirahir3173
    @hamirahir3173 Рік тому +29

    મોરબી ની વાણીયણ આપેલો શ્રાપ આજે પણ મોરબી ને લાગે છે

    • @hamirahir3173
      @hamirahir3173 10 місяців тому +4

      @gohilraja45 srap aapelo ke morbi ma koi dikri na mul karso to honarat avse ane machhu nadi ma 2-3 vakhat honarat aavi

    • @somethingdifferent7927
      @somethingdifferent7927 10 місяців тому +1

      E machchu ma che bhai

    • @hamirahir3173
      @hamirahir3173 10 місяців тому

      @@somethingdifferent7927 ha machhu nadi ni vat chhe

    • @rameshdabhi1574
      @rameshdabhi1574 9 місяців тому +1

      સાચું હો ભાઈ

    • @JavidJadav-sj8vy
      @JavidJadav-sj8vy 5 місяців тому

      ​@@hamirahir3173😊😊😊😊😊😊😊😊😊

  • @RahulOganiya-ts5rc
    @RahulOganiya-ts5rc 2 місяці тому +10

    કોન કોન 2024 માં જોવે છે લાઈક કરો 🙏

    • @solankimahendra5393
      @solankimahendra5393 17 днів тому

      આજે તો શું ભાઈ જીવીશું ત્યાં સુધી આ ગીતો જોતાં રહીશું... આ તો જૂનું સોનું છે આને ક્યારેય કાટ ના લાગે.... આજકાલ બનતાં ગીતો જોવા કે સાંભળવા જેવાં નથી બનતાં....

  • @chauhanjayendrasinh7980
    @chauhanjayendrasinh7980 5 місяців тому +1

    Rekha rathod... Prabhat barot sahab no jordar avaj... Wah morbi ni vaniyan... Ha morabi dhani jivaaji thakor..

  • @rafikmir7747
    @rafikmir7747 3 роки тому +15

    अगर हो रेखा जी के फ्रेंड तो ठोको लाइक 👌👌

  • @nanjibhaichovatia6882
    @nanjibhaichovatia6882 3 роки тому +9

    मोरबी के एक व्यभिचारी राजवि जिवाजी ठाकुर को मोरबी की एक बनियण औरत ने श्राप दिया था, ऐसा माना जाता है कि १९८२ में हुई मछुनदी -२ बांध टूटने से हुई भयंकर आपदा उसी का परिणाम था। एक राजा के पाप के कारण उस समय २५००० मानव मृत्यु हुए थे।

  • @vaghbabu999
    @vaghbabu999 5 років тому +18

    ગમે તયારે સાંભળો બસ મઝા જ આવે ..
    હા મોજ હા

    • @bhupatparmar707
      @bhupatparmar707 2 роки тому

      Ha bhai right

    • @RambhaiKanghad
      @RambhaiKanghad Рік тому

      ​@@bhupatparmar707🎉 I'M

    • @solankimahendra5393
      @solankimahendra5393 17 днів тому

      ઓરીજીનલ સોનું.... આને ક્યારેય કાટ ના લાગે....

  • @user-ip1ng1bk6h
    @user-ip1ng1bk6h 5 років тому +6

    Khub saras song

  • @babujithakor7499
    @babujithakor7499 Рік тому +5

    લોક સાહિત્ય ના આવા ગીતો સાંભળવા થી દિલ ખૂલી ‌જાય છૈ

  • @vadhapathubhajethubha849
    @vadhapathubhajethubha849 3 роки тому +12

    Aama pani ni hel
    Pitad athva tabani joiye
    Still ni nahi hati teyare

    • @prakashmakwana3366
      @prakashmakwana3366 3 роки тому

      👍👍👍

    • @kiran8291
      @kiran8291 9 місяців тому

      J.sang
      Are bhai, kya observe kiya hai ! You are 1000 % sahi hai.aap ko pranaam mere bhai 🙏👌👍

  • @yusufkhanpathan9183
    @yusufkhanpathan9183 Рік тому +6

    Very very super song. 👌. 👌. 👌

  • @hardikvaghela1117
    @hardikvaghela1117 Рік тому +3

    Morbi shrapit chhe

  • @ashvinjalu6098
    @ashvinjalu6098 6 років тому +6

    હા મોજ હા મોરબીની વાણીયણ

    • @ishvargohil8333
      @ishvargohil8333 6 років тому

      ASHVIN JALU વાહમોરબીનીવાણીયણ

  • @pravinnai2743
    @pravinnai2743 4 роки тому +5

    વાહ શું ગીત છે મજા આવી ગઈ હો

  • @varaniya_vishal3575
    @varaniya_vishal3575 7 років тому +12

    ha morbi moj ha

  • @rafikmir9506
    @rafikmir9506 Рік тому +2

    आ गीत ना एक एक शब्द समजवा जेवा छे

  • @sureshmdigital1853
    @sureshmdigital1853 3 роки тому +4

    Kis kis ko video pasand aaya vah
    👇
    👇
    👇 Like Karen

  • @kundariyakamlesh3751
    @kundariyakamlesh3751 5 років тому +5

    Moj moj .mordi

  • @rafikbhiumadiya1471
    @rafikbhiumadiya1471 5 років тому +8

    Supper git junu

  • @Bhupatchauhan30111
    @Bhupatchauhan30111 Рік тому +3

    Best Gujarati Lok geet

  • @valabhaibharwad5962
    @valabhaibharwad5962 5 років тому +41

    ઘટે તો જિંદગી ઘટે બાકી બીજું કઈ ના ઘટે દિલથી કહું છું મનગમતું ગીત છે મારુ

    • @amitsinhraoamit8903
      @amitsinhraoamit8903 Рік тому

      "મોરબી અને તેને તેને લાગેલ શ્રાપ" !
      મોરબી શહેરમાં વાણિયા જેવી પોચી જાત અને તેમાંયે એક અબળા એવી એક સ્વરુપવાન સ્ત્રી પર ત્યારના રાજવી એવા જીવાજી ઠાકોર નું મન આવી ગયું.
      એને પોતાની બનાવવા જીવાજીએ એની કનડગત શરુ કરી. વાણીયણ પોતાના ઉપર કુદ્રષ્ટિ કરનાર રાજાને પણ કાળજે કારી ઘા પડે તેવો માર્મિક જવાબ આપીને ભોંઠો પાડતી. મોરબીના રાજા જીવાજી ઠાકોરે રોજ રોજ લાલચો દીધી. વાણિયાણીએ ખામોશ પકડી. પણ આખરે તો એણે બળજબરી પૂર્વક એ સ્ત્રીને પોતાની બનાવવાની કોશિશ કરી ત્યારે વાણિયણે મચ્છુ નદીમાં આત્મહત્યા કરતાં જીવાજી ને શ્રાપ આપ્યો કે તારો વંશ નહીં રહે અને તારું આ મોરબી શહેર પણ નહીં રહે... રાજાને અને મોરબી ને આ સ્ત્રી નો ત્યારથી શ્રાપ લાગેલ છે એવી દંતકથા છે.
      આ શ્રાપ લોકો વિસરી ગયા હતાં, અને મોરબી ફરીથી ખીલી ઉઠેલું. પણ 1979માં જુલાઈના અંતમાં પડેલો અતિભારે વરસાદ જાણે આ શ્રાપની યાદ અપાવા માંગતો હતો. પણ કોઈએ બહુ ધ્યાનના આપ્યું.
      11 ઓગષ્ટ,1979 બરાબર 37 વર્ષ પહેલાં મોરબી શહેરને શ્રાપ ફળ્યો હતો કે શું ?? આ હોનારતને દુનિયાની સૌથી ભયંકર હોનારત તરીકે ગિનિસબુકમાં સામેલ છે. અને ત્યારબાદ હાલમાં બનેલ દુર્ઘટના પણ મોરબી ના મચ્છુ નદીના પુલ પર બની છે.
      કૂવા કાંઠે ઠીકરી,કાંઇ ઘસી ઊજળી થાય,
      મોરબીની વાણિયણ મછુ પાણી જાય;
      આગળ રે જીવોજી ઠાકોર,
      વાંહે રે મોરબીનો રાજા,
      ઘોડાં પાવાં જાય.
      કર્ય રે, વાણિયાણી, તારા બેડલાનાં મૂલ;
      જાવા દ્યો,જીવાજી ઠાકોર,
      જાવા દ્યો, મોરબીના રાજા,
      નથી કરવાં મૂલ;
      મારા બેડ્લામાં તારા હાથીડા બે ડૂલ.-મોરબી0
      કર્ય રે, વાણિયાણી, તારી ઇંઢોણીનાં મૂલ;
      જાવા દ્યો,જીવાજી ઠાકોર,
      જાવા દ્યો,મોરબીના રાજા
      નથી કરવાં મૂલ;
      મારી ઇંઢોણીમાં તારાં ઘોડલાં બે ડૂલ.-મોરબી0
      કર્ય રે, વાણિયાણી, તારા વાટકાનાં મૂલ;
      જાવા દ્યો, જીવાજી ઠાકોર,
      જાવા દ્યો, મોરબીના રાજા,
      નથી કરવાં મૂલ;
      મારા રે વાટકામાં તારું રાજ થાશે ડૂલ.-મોરબી0
      કર્ય રે, વાણિયાણી, તારી પાનિયુંનાં મૂલ;
      જાવા દ્યો, જીવાજી ઠાકોર,
      જાવા દ્યો, મોરબીના રાજા,
      નથી કરવાં મૂલ;
      મારી પાનિયુંમાં તારી રાણિયું બે ડૂલ.-મોરબી0
      કર્ય રે , વાણિયાણી , તારા અંબોડાનાં મૂલ,
      જાવા દ્યો, જીવાજી ઠાકોર,
      જાવા દ્યો, મોરબીના રાજા,
      નથી કરવાં મૂલ;
      મારા અંબોડામાં તારું માથું થાશે ડૂલ.-મોરબી
      અમિતસિંહ કે રાવ { જંગરાલ }

    • @user-bd7fn1xy6c
      @user-bd7fn1xy6c Рік тому

      વવવ😢ગ્ગફફગબ વવવવવવવવવવઘુહનભવવભભગ્ગુગ્યુંહ્યુગુયુંહ્યુંહ્યુથઘઘઘ❤ઘઘગગ્ય😮🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

    • @user-bd7fn1xy6c
      @user-bd7fn1xy6c Рік тому

      ગન વા ગન ગુગક વા દુહ ગનધ ધ વા ભા ગુ વાબ વા ભા ધ ગુ ગુબ વાવ્હ વા ભાહ ઊંબવ વા ભા ગુ વા જીગ ભા ભા ગુ ભા નવીનભાઈ😅હ્ધહ્યુંયુયુયુહું😅😮હું😮યુયું😮

    • @lazybunnyff
      @lazybunnyff 20 днів тому +1

      ​@@user-bd7fn1xy6cઅઅઅઅઅઅઅઅઅઅઅઅઅઅઅઅઅઅઅઅઅઅઅઅઅઅઅઅઅઅઅઅઅઅઅઅઅઅઅઅઅઅઅઅઅઅઅઅઅઅઅઅઅઅઅઅઅઅઅઅઅઅઅઅઅઅઅંઅઅઅઅંઅઅઅઅઅઅઅઅઅઅઅઅઅઅઅઅઅઅઅઅઅઅઅઅઅઅંઅંઅઅઅંઅંઅંઅઅંઅઅઅંઅણ

  • @mayurthummar7617
    @mayurthummar7617 4 роки тому +9

    Mast song

  • @kalpeshghosiya5152
    @kalpeshghosiya5152 Рік тому +2

    ખુબ સરસ અવાજ રેખાબેન રાઠૉડ..

  • @jayrajput8326
    @jayrajput8326 4 роки тому +5

    Rekha rathor waah my favorite singer

    • @solankimahendra5393
      @solankimahendra5393 17 днів тому

      જૂના બધા જ કલાકારો આપણી ભારતીય સંસ્કૃતિ નાં અને વિરહ ના ગીતો ગાતા અત્યાર ના ગાયકો ના ગીતો માં આવું કંઈ નથી હોતું...

  • @vishvrajsinhzalaranaji3872
    @vishvrajsinhzalaranaji3872 5 років тому +3

    Ha Darbar ha

  • @RutvikRNaiya
    @RutvikRNaiya 4 роки тому +8

    One of the best gujarati song 😘😘😘😘

  • @chauhanyuvraj9771
    @chauhanyuvraj9771 5 років тому +6

    Jetli vaar joy toy man nathi dharatu bhai supar voice of rekha rathod and prbhat ji. ...👌👌👌👌👌👌👌.

  • @dilipchandpa1931
    @dilipchandpa1931 5 років тому +1

    Jay ho

  • @sukhadevzezariya6746
    @sukhadevzezariya6746 3 роки тому +9

    Beautiful lady with cute expressions..what a song

  • @jayrajgida4688
    @jayrajgida4688 5 років тому +1

    Aane kevay moj

  • @ParmarHksinh
    @ParmarHksinh 6 років тому +3

    Wahhh

  • @rajufromaakash3896
    @rajufromaakash3896 2 роки тому +1

    Wahhh wahhh

  • @bharatthunga2068
    @bharatthunga2068 Рік тому +1

    Supar 😍😍

  • @jigneshghatiliya8252
    @jigneshghatiliya8252 4 роки тому +1

    Na i s

  • @makwanavijay2242
    @makwanavijay2242 6 років тому +3

    Vah re sorth vah

  • @dabhimahesh818
    @dabhimahesh818 5 років тому +4

    maru mojilu morbi Gj 36

  • @ashiravadsanjay.chavada7504
    @ashiravadsanjay.chavada7504 4 роки тому +2

    Ha.thakor.samaj

  • @ramvala3433
    @ramvala3433 5 років тому +2

    Ha jivaji zala Ha

  • @chandskitchen5770
    @chandskitchen5770 3 роки тому +2

    Awesome

  • @kalpeshmer4210
    @kalpeshmer4210 5 років тому +5

    My favret song morbi naraja

  • @kolipatelvasu4828
    @kolipatelvasu4828 4 роки тому +1

    Jordar

  • @Catsforcat
    @Catsforcat 5 років тому +10

    Wow very nice song and voice I like this..so beautiful voice Rekha rathod

  • @Dhansuk1958
    @Dhansuk1958 5 років тому +12

    Good morbi ni vaniya n

  • @sanjaypatel9998
    @sanjaypatel9998 5 років тому +1

    સુપર

  • @thakordharashi4690
    @thakordharashi4690 3 роки тому +1

    Ha thakor ha

  • @sohilrajput2291
    @sohilrajput2291 4 роки тому +1

    Ha Maru rangilu kathiyawad ha

  • @kamleshthakor5990
    @kamleshthakor5990 4 роки тому +10

    કાઠીયાવાડ ની વાત જ અલઞ

  • @piyushdhokiya8004
    @piyushdhokiya8004 4 роки тому +4

    Old is gold. Su sabdo chhe a lokgeet na ketlu saras sangeet apyu chhe. Nice singer🎤🎤

    • @solankimahendra5393
      @solankimahendra5393 17 днів тому

      સાચી વાત છે ભાઈ આતો જૂનું સોનું છે આને ક્યારેય કાટ ના લાગે....

  • @hiralalvaghela6617
    @hiralalvaghela6617 5 років тому +3

    Good

  • @VinodThakor-kf2gp
    @VinodThakor-kf2gp 3 роки тому +2

    ખુબ જ સુંદરછેગીત મોરબી

  • @bharvadlaxman5881
    @bharvadlaxman5881 4 роки тому

    Ha maru morbi mojjjjjj

  • @sureshvaishnav2746
    @sureshvaishnav2746 3 роки тому +6

    Best voice for rekha

  • @srrathod6060
    @srrathod6060 6 років тому +12

    Jay Mataji.
    Morbi Na Raja Jivaji Thakor Ne

    • @sweetgujjuguy
      @sweetgujjuguy 3 роки тому +2

      Jay velnath Bapune.jay koli samaj no.
      Garb ni vaat chhe Morbi na raja vaghji thakor ek Koli hata.

    • @pravinmakwana8367
      @pravinmakwana8367 3 роки тому +2

      @@sweetgujjuguy કોણે કીધું ?

    • @herdavsinhgohil7208
      @herdavsinhgohil7208 3 роки тому

      Bindisback ghadi koli ghadi.thakarda ghadi kshatriya ek kam kar tu morbi ja ane tya jai jivaji jadeja na vansaj tya rahe che tene puch ke tame.koli chi ke kshatriya raajpoot darbar etalu puchi le.pachi tane.khabar pade ke jivaji koli hata ke kshatriya raajpoot darbar hata puchi jawab aap tara samaj ne ane morbi rajpariwar ne koi leva deva nathi.ek biju kam kar jivaji na bija bhaiyo purvajo a kya raj karelu te kahe tara jeva a azadi na 70 varas ma pathari fervi nakhi che gamar gavaro a.tara karta abhan sara tene pucho kshe morbi na Raja jivaji jadeja darbar hata.tem kahe taro thakor samaj judo che kshatriya raajpoot darbar samaj pan judo che koi.levadeva nathi bey samaj ne itihash.no khabar hoy to vachile ok from bhavnagar

    • @bechar959
      @bechar959 2 роки тому +1

      @@sweetgujjuguy sachu bhai 1988 no government report Google ma che sachu 👍👍

    • @bechar959
      @bechar959 2 роки тому +1

      @@pravinmakwana8367 hu pan kahu chu

  • @Gautamsinh19
    @Gautamsinh19 Рік тому +1

    Truely Heart Touching Song

  • @vipulvegad482
    @vipulvegad482 4 роки тому +1

    Ati sundar

  • @anilsolankisolanki6573
    @anilsolankisolanki6573 5 років тому +1

    Ha moj ha

  • @hasmukhpatel5315
    @hasmukhpatel5315 2 роки тому +7

    I used to lived in Engineering college hostel on the bank of Macchu river. I missed lot this place. Salute to land of Morbi.

    • @jentibhairathod2504
      @jentibhairathod2504 2 роки тому +2

      અંત છ
      એશ અંત થય યર ઉલ દત્તર્ય
      ઊંટ આઓ અંત

  • @dipakjbbmbhniya1180
    @dipakjbbmbhniya1180 2 роки тому

    Ha rekha ni moj

  • @chauhanyuvraj9771
    @chauhanyuvraj9771 4 роки тому +3

    Wah morbi ni vaniyan. .....khama jivaaji thakor...jay maa bhavani. ..

  • @kasamkevar175
    @kasamkevar175 5 років тому +1

    Nais

  • @hajisumra561
    @hajisumra561 5 років тому +2

    હા મોજ હા મોરબી ની મોજ

  • @ranasumaniya6886
    @ranasumaniya6886 6 років тому +8

    mara fhevrit git

  • @chandrikavyas9619
    @chandrikavyas9619 Рік тому +2

    Beautiful lady vaniyan

  • @dineshthakor9805
    @dineshthakor9805 4 роки тому +4

    સુપર હિટ ગીત

  • @AftabKhan-sb6cy
    @AftabKhan-sb6cy 6 років тому +1

    Ha Raja Ha

  • @ddm9449
    @ddm9449 4 роки тому +2

    Line maru jivoji

  • @anvarkhanpathan4360
    @anvarkhanpathan4360 4 роки тому +3

    VERY NICE SONG

  • @rafikmir7747
    @rafikmir7747 3 роки тому +1

    कोण कोण जोवा आवयु छे आ गीत ने फेसबुक मा थी अहिया

  • @jpprajapati7687
    @jpprajapati7687 2 роки тому

    Khub j saras aabhar

  • @bhimjibhaiodich361
    @bhimjibhaiodich361 4 роки тому +5

    Saw aam notu bhai su hali myda 6

    • @user-mo7xw1xz3x
      @user-mo7xw1xz3x 4 роки тому +1

      Ha bhimajibhai sachi vat.

    • @ghambhirsinhdodiya1323
      @ghambhirsinhdodiya1323 4 роки тому +1

      Sachi vat chhe aj na jevu notu pela

    • @herdavsinhgohil7208
      @herdavsinhgohil7208 3 роки тому

      Bhai koi ni to badnami to karvi ke nahi ane te raja hata.ek pachad farwani tene su jarur hati a dhare to nokar sainik mokli bolavi sake te pan prajapalak hoy sav aavu no kare kadacg ek be raja kharab pan hoy pan sav to noj hoy barabar ki bhai

    • @solankimahendra5393
      @solankimahendra5393 17 днів тому

      ​@@herdavsinhgohil7208ભાઈ સતી જસમા ઓડણ જોઈ લેજો જસમા એ જીવ આપી દીધો પણ રાજા સિદધરાજ ની માંગણી મંજુર ના કરી....

  • @khanakhajana1536
    @khanakhajana1536 7 років тому +5

    ખુબ જ સરસ ગીત છે

  • @rajeshjikadra9407
    @rajeshjikadra9407 6 років тому +6

    excellent

  • @KhatanaLakhmashi
    @KhatanaLakhmashi 2 роки тому

    Jordarrrrr

  • @dilipprajapatidilipsr8676
    @dilipprajapatidilipsr8676 11 місяців тому +1

    Really best voice, best song, I love this song❤❤

  • @drhusainkhanuttam5602
    @drhusainkhanuttam5602 Рік тому +2

    શ્રેષ્ઠ ગીત

  • @RameshKumar-tb6yc
    @RameshKumar-tb6yc 6 років тому +2

    Nice

  • @rafikmir7747
    @rafikmir7747 3 роки тому

    हा रेखा जी हा 👌👌👌

  • @hariomgoswami9380
    @hariomgoswami9380 5 років тому +1

    Vhah👌👌👌

  • @VijayPatel-sv4rp
    @VijayPatel-sv4rp 5 років тому +2

    Nice song

  • @shumaniyashambhu3381
    @shumaniyashambhu3381 2 роки тому

    Morbi ni aa jagya me joy

  • @AbdulRehman-bv1uu
    @AbdulRehman-bv1uu 6 років тому +2

    jabar10

  • @ashokvaghela5258
    @ashokvaghela5258 5 років тому +1

    Super

  • @boghrajbharvad7205
    @boghrajbharvad7205 6 років тому +2

    Very nice song

  • @user-ed2lv2pg9u
    @user-ed2lv2pg9u 2 місяці тому

  • @hitabhailine7190
    @hitabhailine7190 2 роки тому +1

    super..hit...maru......gIt..6..

  • @jaysukhvanaliya6116
    @jaysukhvanaliya6116 2 роки тому +1

    1=1

  • @parmarrushabh6211
    @parmarrushabh6211 5 років тому +1

    Jay ma machhu

  • @vagheladasharath4809
    @vagheladasharath4809 6 років тому +1

    સુંદર

  • @kartikgohil8966
    @kartikgohil8966 Рік тому +1

    👌 Ha ❤️ Gujarati 😊 ha 👌❤️😊❤️

  • @vyasikhalasi5163
    @vyasikhalasi5163 3 роки тому +1

    Super Lokgeet

  • @user-ip1ng1bk6h
    @user-ip1ng1bk6h 5 років тому +5

    Bhale marai morbi no havaj thakor bhale

  • @ganeshkparmar6060
    @ganeshkparmar6060 6 років тому +1

    Supar nice git

  • @baradarshi2758
    @baradarshi2758 5 років тому +1

    Very suppr

  • @pintugandhi175
    @pintugandhi175 3 роки тому +4

    Super song and very good voice

  • @rathodharesh5792
    @rathodharesh5792 Місяць тому

    ❤❤❤❤

  • @kisorahirpindariya5090
    @kisorahirpindariya5090 5 років тому +1

    Super song

  • @vishalsheladiya6671
    @vishalsheladiya6671 4 роки тому +1

    ha jivoji thakor ha

  • @srrathod6060
    @srrathod6060 6 років тому +8

    Old is Gold Song.
    I very very Like this Song.
    S R RATHOD

  • @meenabenpatel440
    @meenabenpatel440 3 роки тому +1

    Very nice

  • @parshotamhirpara7335
    @parshotamhirpara7335 2 місяці тому

    સરસ🎉

  • @rajeshdodiya4029
    @rajeshdodiya4029 5 років тому +1

    May fevrit shog Kai. Ghte nay jordar shog