રોજ હજ્જારો લોકો જ્યુસ પીવે છે મોટા ઉદ્યોગપતિઓ પણ લાઈન માં ઉભા રે

Поділитися
Вставка
  • Опубліковано 5 жов 2024
  • રોજ હજ્જારો લોકો જ્યુસ પીવે છે મોટા ઉદ્યોગપતિઓ પણ લાઈન માં ઉભા રે
    હેલો મિત્રો આજે આપણે આવી ગયા છીએ ભાવનગર ના જોગર્સ પાર્કની બહાર આયુર્વેદિક ડોક્ટરને ત્યાં આવ્યા છીએ. અહ્યા આવાનું કારણ છે આપણે અહ્યા ૧૦/- રૂપિયામાં અનલિમિટેડ નેચરલ જ્યુસ પીવાના છીએ જેમ કે ગાજર નું જ્યુસ, લીમડાનું જ્યુસ, બીટરૂટ નું જ્યુંસ, કરેલા નું જ્યુસ. કોઈ પણ ટેસ્ટ કે જે તમને પસંદ છે એ તમે જેટલું પીવું હોય એટલું તમે પી શકો છો. અહ્યા લોકો પોતાની રીતે પૈસા મૂકે છે અને ધારોકે ૧૦૦ રૂપિયા નાખી ને ૯૦ રૂપિયા પોતાની મેળે લઇ લ્યે. એક પ્રકારની અવિરત સેવા જ છે.
    મારી સાથે ડો.ભરતભાઈ પરમાર કે જેમને મને જ્ઞાન આપ્યું પેલી બરણી છે જેની અંદર લીમડો,કરેલા,બિલ્લી,મેથી,એલોવેરા,પાલક, તંજલિયા, ગાળો અને બાજુની બરણી માં હળદર,ફુદીનો,કોથમીર,તુલસી,આદુ. એની બાજુ માં બરણી છે એમાં છે બીટ, અને બાજુના બરણી માં આમળા.
    મહારાજા કૃષ્ણકુમાર સિંહજી સૌથી પેલા આઝાદ ભારત ને રજવાડું આપેલું એવી પવિત્ર ભૂમિ ભાવનગર. ડો.ભારત ભાઈ ના બાપુજી રજવાડામાં હવાલદાર હતા. એમની ઈચ્છા હતી કે ભરતભાઈ સેવા કરે એટલે એમને ભણવ્યા અને લોક હીતને ધ્યાન માં રાખી ને એવો સેવા આપી રહ્યા છે.
    સમય : સવારે ૬ વાગ્યા થી બપોરે ૧૨
    સ્થળ : ભાવનગર યુનિવર્સીટી ગેટ, મહારાજા કૃષ્ણુકુમારસિંહજી, ડો. એસ.જે સરવૈયા સાહેબ ના દવાખાના ની સામે
    Parmar saheb
    9426160386
    Om Bhai
    9377646464
    The Pakka Foodie
    9574511103

КОМЕНТАРІ • 145

  • @djgohil1287
    @djgohil1287 2 роки тому +22

    🙏આવી સરસ નિસ્વાર્થ સેવા જેમાં આવા કપરા સમયકાળમાં કમાવા ના બદલે હૃદય થી આમ લોકોની તંદુરસ્તી જળવાય રહે તે ભાવનાથી આવુ ઉમદાકાર્ય કરવા બદલ ડો, સાહેબ ને હૃદયથી વંદન કરૂછુ (ખાસતો ભાવનગર ના નેક નામદાર મહારાજા સાહેબશ્રી કૃષ્ણકુમારસિંહજી ના નગર નુ નામ ઉજળુ રાખવાની ડો, સાહેબ ની ભાવના ની ખાસ કદર કરૂ છું,,,,ડો, સાહેબ આભાર🙏🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  2 роки тому

      તમારી વાત સાચી છે
      આપણે ઋણી છીએ નિસ્વાર્થ સેવા માટે

    • @sunitashah2427
      @sunitashah2427 2 роки тому

      🙏👍

    • @minadani9259
      @minadani9259 2 роки тому

      very poor volume 😃😞

    • @m.g.academy1788
      @m.g.academy1788 2 роки тому

      U g

  • @kamlachhabhaiya4554
    @kamlachhabhaiya4554 2 роки тому +14

    બહું જ સારી સેવા આપી રહ્યા છો, એના બદલ ખુબ ખુબ અભિનંદન, & બધાએ નેચર તરફ પાછા વળવું જ પડશે

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  2 роки тому

      તમારી વાત સાચી છે
      નેચર જે આપ્યું એ આપણે ઋણી છીએ

  • @israniworld4999
    @israniworld4999 2 роки тому +9

    ખરેખર ખુબ જ સારી સેવા કરવા માં આવી રહી છે. આવી સેવા કરવા બદલ ભગવાન બધા ને સારું પુણ્ય પણ આપશેજ

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  2 роки тому +1

      ખુબજ સાચી વાત કહી
      સેવા થી મોટું કોઈ નથી

  • @prashvnsadhuri7352
    @prashvnsadhuri7352 2 роки тому +2

    😇🙏OM SHANTI Very Good Seva.🌹❤️SHIVBABA BAPDADAMA❤️🌹 BLESS U.😇BRAHAMA KUMARIS.

  • @jayabengamara5948
    @jayabengamara5948 2 роки тому +6

    ભાઈ ને ખૂબ ખૂબ ધન્યવાદ આવા ધોરણ કળીયુગ માં ટોકન દરે નેચરલ જ્યુસ પીવડાવે એ ભાઈ બધાની હેલથનો ખ્યાલ રાખે છે માં મોગલ એને કાયમ હેલથી રાખે

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  2 роки тому

      સાચી વાત છે
      મામૂલી કિંમત માં સારું આરોગ્ય
      ધન્ય છે ભાવનગરની ભૂમિ અને દયાળુ લોકો

  • @prahladbhaipatel8161
    @prahladbhaipatel8161 2 роки тому +2

    Very nice work so good information god give bless you.

  • @indravadanrana702
    @indravadanrana702 2 роки тому +6

    ખૂબ જ સરસ & સરાહનીય કાર્ય છે, માનવતા ની જ્યોત ચાલુ રાખજો સાહેબ આભાર

  • @hirensodha3341
    @hirensodha3341 2 роки тому +2

    Khub saras ..seva karya

  • @pradipshastri7707
    @pradipshastri7707 2 роки тому +5

    Indeed a noble work 💪Only a thoroughly teacher can do it.

  • @jigneshmurgeshwar5384
    @jigneshmurgeshwar5384 2 роки тому +4

    Bhai.tamaro.avaj.ful.karo

  • @Foodcorner200
    @Foodcorner200 2 роки тому +5

    વાહ ખુબજ સરસ 🙏🙏

  • @MyRealView
    @MyRealView 2 роки тому +2

    wah... Bhavnagar ni aavu sevakiy kary teme loko sudhi pahochadyu... khubaj saras Mehulbhai... keep it up....

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  2 роки тому

      Thank you very much tamaro Khub aaabhar saheb for encouraging him 💐💐💐

  • @hkrtrivedi
    @hkrtrivedi 2 роки тому +11

    ખૂબ જ નિષ્ઠાવાન મનુષ્ય ને મળવા નો આનંદ ઘણોજ થયો.

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  2 роки тому

      આભાર તમારો સાહેબ
      તમારી કોમેન્ટ દરેક વિડિઓ પાર હોય છે
      અને પરફેક્ટ કોમેન્ટ હોય છે

  • @ekatapatel5045
    @ekatapatel5045 2 роки тому +11

    શરબત કેવી રીતે બનાવે છે એ બતાવો તો ઘરે બનાવી ને પી શકાય. ખૂબ જ સરસ માહિતી આપી.

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  2 роки тому

      ઘણી બધી વસ્તુ એ બોલે છે જ છે મિક્ષ કરી ને બનાવ્યું એ પણ
      બીજું કે આ આયુર્વેદિક છે એટલે ઔષધિ પન હોય

    • @minakshipatel7637
      @minakshipatel7637 2 роки тому

      Very nice sooo good god bless u god give u good health and happy life 👍🙏🏼🙏🏼🙏🏼🙏🏼

    • @mahidaronaksinh3248
      @mahidaronaksinh3248 2 роки тому +1

      Medum onlin ani resipi che

    • @mahidaronaksinh3248
      @mahidaronaksinh3248 2 роки тому +1

      👍🏻

  • @bilkiskajliwala762
    @bilkiskajliwala762 2 роки тому +3

    V.good! Great sir !all is well naturopathy is the best...I am naturopath Dr. Bilkis h kajliwala from godhra ..PMS.gujarat

  • @sheetalkaria5075
    @sheetalkaria5075 2 роки тому

    Jordar sirji khub j srs seva karya ambe pn prena mde k avu kaik kri

  • @facts289
    @facts289 2 роки тому +1

    Very good service in very low cost really appreciate

  • @govindsolanki8905
    @govindsolanki8905 2 роки тому +2

    Aje ekadashi e juice pivanu man Thai Gayu Prabhu ne prathna amari shubhechacha

  • @thakorbhikhaji6385
    @thakorbhikhaji6385 2 роки тому +1

    Bhai bhavnagar to rajaonu rajvadu chhe. Ahina lokona dil pn raja dilvala chhe jay bhavanagar seva kansara brother's

  • @aartisolanki6998
    @aartisolanki6998 2 роки тому +1

    Khubj saras sevani karya Karo chho🙏🙏

  • @poojalunagariya5354
    @poojalunagariya5354 2 роки тому +6

    Salyut this Man🤗🤗

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  2 роки тому

      Thank you very much for encouraging him💐💐💐

  • @jayshreemehta6058
    @jayshreemehta6058 2 роки тому +2

    Video bahu j Saro but tamaro voice nathi sambhalto God bless you 🙏

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  2 роки тому

      Thank you ben for beautiful blessings 😊💐

  • @sunitengineer4357
    @sunitengineer4357 2 роки тому +3

    God bless you keep it updating

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  2 роки тому

      Thank you very much for your blessings 💐💐

  • @vijaykhatsuria7448
    @vijaykhatsuria7448 2 роки тому +1

    Bahu sari seva api raha chho pranam

  • @mansooralimeghani3593
    @mansooralimeghani3593 2 роки тому +3

    How Can Do This 👌

  • @sumanpatel2365
    @sumanpatel2365 2 роки тому +2

    Good

  • @hiteshnimavat1452
    @hiteshnimavat1452 2 роки тому +5

    સરસ સેવા

  • @dimpleshah8898
    @dimpleshah8898 2 роки тому +1

    Aani receipe share karjo ane aa vastu badha dardi ne kam aave athava Kone katu kam aave
    Thai sake to abhipray aapjo receipe kadach secret hoy to alag juice na fayda janavjo nature ane natural juice aame sarir ne sari ane rupia to nahi barabar cost che
    Salami aa bhai ni seva ne 🙏🙏🙏

  • @jaydipsinhgohil5005
    @jaydipsinhgohil5005 2 роки тому +3

    હા મારુ ગોહિલવાડ હા,, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ને વંદન 🙏

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  2 роки тому

      🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @yashvantpatel2976
      @yashvantpatel2976 2 роки тому +1

      Bapu dev thayaa topan loko na dil ma haji jive chhe ane atyaarna netao karata krushnakumarshinji jeva raja lakh gana sara

  • @raysinhjivala4121
    @raysinhjivala4121 2 роки тому +2

    Thanyvad.mataji.sukhirakhe

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  2 роки тому

      Best wishes
      Tamari shubhkamanao ane blessing
      Love from surat 💐💐💐

  • @hansapatel4760
    @hansapatel4760 2 роки тому

    Wah khubaj saras

  • @sanjayjoshi4947
    @sanjayjoshi4947 2 роки тому +1

    Good looking & good work,s.
    Aa karya Rajkot ma pan jaroor 6e...

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  2 роки тому

      Sachi vat
      Darek city ma sundar kary thau joie

  • @anjusidhpura9523
    @anjusidhpura9523 2 роки тому +1

    Mumbai aavo

  • @mittulshah111
    @mittulshah111 2 роки тому

    Vhaaaaa boss bhu jordar Kam kariu che.....dil khush Kar diya
    .

  • @nitapatel2612
    @nitapatel2612 2 роки тому +1

    Jay mataji bhai video best banavyo atli sari seva ape chhe do. Sahebne Khodiyarma khub ashirvad apsej 10 rupiyama mafat kahevay koi jagyaye atlu sastu maltuj nathi

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  2 роки тому

      Sachi vat kari ben
      Aa adbhut seva kahi shakay

  • @sanatjoshi214
    @sanatjoshi214 2 роки тому +2

    Back ground music bandh karo

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  2 роки тому +1

      Sanat bhai Sachi vaat chhe
      Our mistake
      Sorry

  • @kiritupadhyay4224
    @kiritupadhyay4224 2 роки тому +3

    ખુબ સરસ માહિતી 👌

  • @samirtrivedi6844
    @samirtrivedi6844 2 роки тому +1

    Please give proper address of the place

  • @sarjumaisuriya300
    @sarjumaisuriya300 2 роки тому

    Video no volume slow chhe

  • @nareshchodvadiya4574
    @nareshchodvadiya4574 2 роки тому +3

    Very nice vlog 👌🏻👌🏻👌🏻

  • @faridafardan1978
    @faridafardan1978 2 роки тому

    Hamra bombay n sabab ma pan kholo aavi seva

  • @kishorvyas1533
    @kishorvyas1533 2 роки тому +3

    જય મહાદેવ

  • @sulekhamehta4033
    @sulekhamehta4033 2 роки тому

    Volume voice ketlo Kam less che, full volume also can't listen.

  • @viratpatel899
    @viratpatel899 2 роки тому +1

    Dhany che mari bhavena ni dharati ne

  • @manishadave5599
    @manishadave5599 2 роки тому +3

    Good 👍I like it 👌😋

  • @darshil__25
    @darshil__25 2 роки тому +3

    sir tamaro voice bov o6o ave chhe. Please voice ne thodo improve karo

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  2 роки тому +1

      Darshil bhai good suggestions
      Thank you 😊

  • @rcprajapati367
    @rcprajapati367 2 роки тому

    વિડીયો નો અવાજ ખૂબ જ ધીમો છે

  • @kalpnaghosaliya975
    @kalpnaghosaliya975 2 роки тому

    Aa possible che Mumbai

  • @piyushpanchal8369
    @piyushpanchal8369 2 роки тому +1

    Aly taro avaj jaj nathi avto modhama mag bhari ya che thodi jor thi bolll......

  • @Chetansfoodtour
    @Chetansfoodtour 2 роки тому +2

    Nice bro

  • @vasanthalakshmithoutam2917
    @vasanthalakshmithoutam2917 2 роки тому

    Very good services. God bless you

  • @pravinprajapati5533
    @pravinprajapati5533 2 роки тому +2

    Mock Tail juice center Silver brich Complex Nr.M.N.College, Visnagar

  • @kantilewade2675
    @kantilewade2675 2 роки тому

    Dhnya ho bhavnagar ni dhara.

  • @opgaming0799
    @opgaming0799 2 роки тому

    ધન્યવાદ ધન્યવાદ🙏🙏🙏

  • @sendhajithakor8975
    @sendhajithakor8975 2 роки тому

    Aajii.100saal. Sevakeliye,

  • @jayvyasmumbai9310
    @jayvyasmumbai9310 2 роки тому +1

    Any other city or town...such juice is available around this prices?

  • @mohsinbhatti3995
    @mohsinbhatti3995 2 роки тому +2

    Bhai Bhle Badhi Sachi Vatt Tamari Pan Awaz Tamaro Ochchu Sambaray Chhe Samaj Ma Kayi Nathi Aavtu😂

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  2 роки тому

      Amati mistack chhe
      Ame emna mate sorry bolie chhe

  • @manoramarathava7066
    @manoramarathava7066 2 роки тому +2

    Very nice 👌👌👍😊

  • @Bake_N_Bite
    @Bake_N_Bite 2 роки тому

    Mumbai ma aavijao

  • @rajendraulva647
    @rajendraulva647 2 роки тому +1

    Vha bharat bhai sir

  • @pankajbariya9436
    @pankajbariya9436 2 роки тому +1

    Juice pivani maza aavi gay vlog joi ne maza aavi gay

  • @shubham-gp1et
    @shubham-gp1et 2 роки тому

    Vaah Saras👍

  • @Makwana_Suresh173
    @Makwana_Suresh173 2 роки тому +3

    જય મોગલ માં
    જય ખોડીયાર આખી ટીમ ને મારા વાલા દોસ્તો

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  2 роки тому +1

      જય મોગલ
      જય માં ખોડિયાર
      આભાર તમારો ભાઈ 💐💐💐

  • @SunnySoni-xt6xp
    @SunnySoni-xt6xp 2 роки тому +1

    આને કહેવાય સેવા + સંસ્કાર

  • @avnishah8886
    @avnishah8886 2 роки тому +1

    My mom n papa n ch sugar atle

  • @sarangapanchal6356
    @sarangapanchal6356 2 роки тому +1

    Very good job

  • @gitaraval4552
    @gitaraval4552 2 роки тому +2

    Nice

  • @tejasmehta153
    @tejasmehta153 2 роки тому

    Very very nice👏👏

  • @sunilsonijamnagar9843
    @sunilsonijamnagar9843 2 роки тому

    ખરેખર સૈથી વધુ મજા આવી...

  • @kalpnaghosaliya975
    @kalpnaghosaliya975 2 роки тому

    Aa govt e karvani need che.Aa karya ma involved people ne govt e encourage karvu joyiye nd India ni statewide Galli e gallie aa sell karvu joyiye 10/ Indian people immuned rahese

  • @dineshchauhan3252
    @dineshchauhan3252 2 роки тому

    Bhai tamaro avaj sambhdato j nathi

  • @suryamodiya4328
    @suryamodiya4328 2 роки тому +1

    Voice barabar nthi Bhai

  • @uhd1925
    @uhd1925 2 роки тому +1

    Noble Cause

  • @avnishah8886
    @avnishah8886 2 роки тому +2

    Bhavnagar maa che

  • @activeboysexperiment1639
    @activeboysexperiment1639 2 роки тому +1

    First 👍😎

  • @ooo_bhai9612
    @ooo_bhai9612 2 роки тому +2

    Bhai tamara dant chhe ke nai 🙄

  • @naynabhanushali4007
    @naynabhanushali4007 2 роки тому

    Very nice 👍

  • @dineshchavda4292
    @dineshchavda4292 2 роки тому +1

    👍👍👍👍

  • @vandemataram6639
    @vandemataram6639 2 роки тому

    10 rs toh ena matte k. Koi ne em na lage k e mafat vastu pive che baki aa seva che loko ne health matte

  • @simitpatel6492
    @simitpatel6492 2 роки тому

    🎉

  • @hardikatrivedi8334
    @hardikatrivedi8334 2 роки тому

    Bhavnagar bhav bharyu bhavnagar

  • @prafulladodia8980
    @prafulladodia8980 2 роки тому

    Vary good voice nathi avto

  • @vijaygajjar9482
    @vijaygajjar9482 2 роки тому +1

    Voice quality is very poor

  • @asuratspecial3628
    @asuratspecial3628 2 роки тому +1

    Mm

  • @harishkaria9679
    @harishkaria9679 2 роки тому

    10 rs ma udhyogpati

  • @rudraswarupa4719
    @rudraswarupa4719 2 роки тому

    Thodi akkal vaparo .. loud background music ma tamaro awaaz dabai jaay chhe ..
    Background music ni koi jaroorat nathi hoti .. Aatli Sadi vaat kem samajhaati nathi ??? Background music nuisance chhe ane sadantar bandh karo .. aa music be badle content par focus karo

  • @vyom5581
    @vyom5581 2 роки тому +3

    તમારો વૉટ્સએપ નંબર મોકલો અથવા
    શરબત કેવી રીતે બનાવેછે એ
    બતાવો તો ધરે બનાવીને પી
    શકાય ખૂબ જ સરસ માહિતી આપી
    હમારે સેવા આપી હોય તો
    તમે મદદ કરો

    • @adhyaruhardik5875
      @adhyaruhardik5875 2 роки тому

      😂😂😂😂😂 koi potano nusko batave😂😂😂😂😂tame dhandha ni pathari fervi deso

  • @mansooralimeghani3593
    @mansooralimeghani3593 2 роки тому +2

    How Can Do This 👌

  • @sefalipatel7590
    @sefalipatel7590 2 роки тому

    Good