Best Kirtan - કોણ જાણી શકે રામને રે( લખેલું છે)|kon jani shake ramne re

Поділитися
Вставка
  • Опубліковано 17 кві 2024
  • Welcome to my UA-cam channel for New Gujarati Bhakti song.
    Please Like, share and Subscribe to more updates
    Geeta Saar Kirtan:
    • ગીતાજી નો સાર
    See other Krishna Kirtan Playlist :
    • ક્રિષ્ના કીર્તન
    See other Ramdevpir kirtan:
    • રામાપીરના ભક્તિ ગીત
    See other Guru Bhakti Kirtan:
    • ગુરુ ભક્તિ
    See Other Mahadev's Kirtan:
    • શિવજીના કીર્તન
    See Other Shree Ram's Kirtan:
    • શ્રીરામ ના કીર્તન
    કોની જાણી શકે રામને રે
    કે રામના નામે પથ્થર તર્યા
    ઓલા નાવડીના માલિક રે
    કેવટે નામ જાણી લીધું
    એને ધોયા રામચરણને રે
    કે રામને એણે જાણી લીધા
    ઓલી ભીલોની નાત માં રે
    શબરીએ નામ જાણી લીધું રે
    ભાવે જમાડ્યા બોરને રે
    કે રામને એણે જાણી લીધા
    ઓલ્યા પવનપુત્રએ રે
    કે નામને જાણી લીધું
    કર્યાં રામજીના કામને રે
    કે રામને નામ જાણી લીધા
    ઓલ્યા ચિત્રકૂટના ઘાટ પર રે
    તુલસીદાસે નામ જાણ્યું
    એણે ઘસિયા છે ચંદનને રે
    તિલક રામે તાણી લીધા રે
    હું તો ક્વ છું માનવિયું રે
    કે રામ નામ જાણી લેજો
    જેમ પાણી માં પથ્થરા તર્યા
    એમ તમે તરી જાસો
    કોની જાણી શકે રામને રે
    #viralsong #સત્સંગ #gujaratikirtan #mahilamandal #raghav #ram #ramkirtan #ભક્તિકીર્તનસંગ્રહ #ramayan #ramanand_sagar #gujaratisong #sitaram #lanka #hanuman #aayodhya #aayodhyarammandir #vanarsena #sitaram #meerabai #krishna #god #govind #gopal

КОМЕНТАРІ • 40

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 3 місяці тому +4

    જય ભોળાનાથ રશીલાબેન ઠુમર સરસ કીર્તન રોજ સાંભળીને ખુબ આનંદ થાય છે બેન ખુબખુબ ધન્યવાદ

    • @RasilabenThummar
      @RasilabenThummar  3 місяці тому +1

      જય ભોલનાથ 🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે😊🙏

  • @કૃષ્ણમંડળ
    @કૃષ્ણમંડળ 3 місяці тому

    વાહ વાહ ખુબ સરસ દીદી ખૂબ આગળ વધો વાહ રામના નામે પથ્થર તરિયા તમારો રાગ ઢાળ ખૂબ સરસ અતિ પ્રિય લાગે છે

    • @RasilabenThummar
      @RasilabenThummar  3 місяці тому

      જય શ્રી કૃષ્ણ 🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે કાજલ બેન😊🙏

  • @AnkitaDani24
    @AnkitaDani24 3 місяці тому

    જય શ્રી કૃષ્ણ વાહ વાહ ખૂબ સરસ કીર્તન ગાયું છે

    • @RasilabenThummar
      @RasilabenThummar  3 місяці тому

      જય શ્રી કૃષ્ણ 🙏
      કિર્તન સાંભળવા માટે તમારો હૃદય પૂર્વક આભાર 😊🙏

  • @ranjanbenkotadiya8234
    @ranjanbenkotadiya8234 3 місяці тому

    જય શ્રીકૃષ્ણ

    • @RasilabenThummar
      @RasilabenThummar  3 місяці тому

      જય શ્રી કૃષ્ણ 🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @hiraodedara813
    @hiraodedara813 3 місяці тому

    જય શ્રી રામ ખૂબ ખૂબ સરસ

    • @RasilabenThummar
      @RasilabenThummar  3 місяці тому

      જય શ્રી કૃષ્ણ 🙏
      કિર્તન સાંભળવા માટે તમારો હૃદય પૂર્વક આભાર 😊🙏

  • @user-wm9ci9fm7g
    @user-wm9ci9fm7g 3 місяці тому

    જય શ્રી રામ 🙏
    ખૂબ ખૂબ જ સરસ👌👌👌👌

    • @RasilabenThummar
      @RasilabenThummar  3 місяці тому

      જય શ્રી કૃષ્ણ 🙏
      કિર્તન સાંભળવા માટે તમારો હૃદય પૂર્વક આભાર 😊🙏

  • @SNNayak-ms5sw
    @SNNayak-ms5sw 3 місяці тому

    Jay shree Krishna ❤ khubaj sars che Bhajan 😊

    • @RasilabenThummar
      @RasilabenThummar  3 місяці тому

      જય શ્રી કૃષ્ણ 🙏
      કીર્તન સાંભળવા માટે તમારો હૃદય પૂર્વક આભાર 😊🙏

  • @g.j.goswami7985
    @g.j.goswami7985 3 місяці тому

    જય શ્રી રામ જય હનુમાન જી

    • @RasilabenThummar
      @RasilabenThummar  3 місяці тому

      જય શ્રી રામ
      જય હો બજરંગબલી

  • @twindia
    @twindia 3 місяці тому

    JAI SHREE KRISHNA 🙏

  • @jayendrabazala5904
    @jayendrabazala5904 3 місяці тому

    ખૂબ સરસ છે બધા કિરતજુના હોયછે બધુ સમજવા જેવું હોય છે

    • @RasilabenThummar
      @RasilabenThummar  3 місяці тому

      જય શ્રી કૃષ્ણ 🙏🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે😊❤️

  • @jayendrabazala5904
    @jayendrabazala5904 3 місяці тому

    ખૂબ સરસ હોય છે

    • @RasilabenThummar
      @RasilabenThummar  3 місяці тому

      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે🙏😊

  • @varshabenpatoliya2221
    @varshabenpatoliya2221 3 місяці тому

    Shukhpur satsang Mandal na Jay shree Krishna 🎉🎉😮🎉🎉

    • @RasilabenThummar
      @RasilabenThummar  3 місяці тому

      જય શ્રી કૃષ્ણ 🙏
      કિર્તન સાંભળવા માટે તમારો હૃદય પૂર્વક આભાર 😊🙏

  • @bkthumar5484
    @bkthumar5484 3 місяці тому

    👏👏👏srs 🎉🎉

    • @RasilabenThummar
      @RasilabenThummar  3 місяці тому

      જય શ્રી કૃષ્ણ 🙏
      કિર્તન સાંભળવા માટે તમારો હૃદય પૂર્વક આભાર 😊🙏

  • @user-bk5lm1gt8x
    @user-bk5lm1gt8x 3 місяці тому

    Bhavna thumbar🎉🎉

    • @RasilabenThummar
      @RasilabenThummar  3 місяці тому

      જય શ્રી કૃષ્ણ 🙏
      કિર્તન સાંભળવા માટે તમારો હૃદય પૂર્વક આભાર 😊🙏

  • @jayendrabazala5904
    @jayendrabazala5904 3 місяці тому

    ખૂબ સરસ છે અમેરોજ વાટ જોવી ગીત આવ્યુ આવેતો તરત સાંભળવા બેસીજાય

    • @RasilabenThummar
      @RasilabenThummar  3 місяці тому

      જય શ્રી કૃષ્ણ 🙏🙏
      તમને ગમે છે એ જાણીને બવ જ આનંદ થયો 🤗

  • @SekhabyaiKalotara
    @SekhabyaiKalotara 3 місяці тому

    Ma

  • @ramilabenmistry1578
    @ramilabenmistry1578 3 місяці тому

    સરસ છે ભજન લખીને મુકો તો સારુ

    • @RasilabenThummar
      @RasilabenThummar  3 місяці тому

      જય શ્રી રામ 🙏
      કિર્તન સાંભળવા માટે તમારો હૃદય પૂર્વક આભાર 😊🙏
      મૂક્યું છે લખીને

  • @bhartibenjada
    @bhartibenjada 3 місяці тому

    વાહ રામ ભગવાનનું ખૂબ જ સુંદર ભજન ગાયું રસીલાબેન જય શ્રીકૃષ્ણ 👌👌🙏🙏🙏🌺🌺🌺

    • @RasilabenThummar
      @RasilabenThummar  3 місяці тому

      જય શ્રી રામ 🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @aratitrivedi2832
    @aratitrivedi2832 3 місяці тому

    બેન ભજન સરસ હોય છે પણ હવે તમે નીચે લખતા નથી એ ખોટું છે લખો તો સારું બીજા પણ લખીને ગાઈ શકે આભાર

    • @RasilabenThummar
      @RasilabenThummar  3 місяці тому

      જય શ્રી કૃષ્ણ બેન 🙏
      કીર્તન સાંભળવા માટે હૃદય પૂર્વક આભાર 😊🙏
      થોડા સમય ના અભાવે કિર્તન લખીને મૂકવામાં મોડું થાય છે. પણ જેટલું બને એટલું જલ્દી લખીને મુકવાનો પ્રયાસ કરીએ છીએ😊
      અમને પણ બહુ આનંદ થાય બધા ભકતો ગાય શકે અને નોટબુક માં લખી શકે🤗