જળ વરસાવો હે જળા ધારી|jal varsavo he jaladhari|ભોળાનાથ ના ભજન ગુજરાતી

Поділитися
Вставка
  • Опубліковано 8 вер 2024
  • #bhajan #bhakti #gujrati #like #kirtan #satsang #khedut #gamdu #mahadev #harharmahadev #bholenath #mandir #shivshankar #shiv #lokdayro #gujratibhajan #
    સાખી..
    શીવ સમાન દાતા નહી વીપદ વીદારણ હાર
    અબ લજીયાં મોરી રખીયો શીવ નંદિ કે અસવાર
    જાગો જાગો હરે ત્રિપુરારી જટાળા જોગંદર
    જળ વરસાવો હે જળા ધારી જટાળા જોગંદર
    ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય
    તમે પશુપતી કહેવાણા છો
    મુંગા પ્રાણી થી કેમ રીસાણા છો
    તારી નંદી પર અસવારી જટાળા જોગંદર
    ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય
    તારા ભાલે તે ચાંદો ચમકે છે
    તારી માથે ગંગાજી ખળકે છે
    ભોળા તારો ભરોસો ભારી જટાળા જોગંદર
    ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય
    તે જગત નાં ઝેર પીધાં છે
    અમરત અવર ને દીધાં છે
    આજ અમને લેજો ઉગારી જટાળા જોગંદર ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય
    🙏હર હર મહાદેવ 🙏
    ભજીલ્યો ભજીલ્યો ભોળાનાથ ભવિષ્ય માં માંડુ હોય ઈ થાય
    પેલા અવતાર માં ગણેશ ને કાર્તિક
    લીધો લીધો શંકર ઘેર અવતાર ભવિષ્ય માં માંડુ હોય ઈ થાય
    પેલા અવતાર માં તારકા શુર ને માર્યો
    માર્યો માર્યો પારવતી ને કાજ ભવિષ્ય માં માંડુ હોય ઈ થાય
    બીજા અવતાર માં રામ ને લખમણ
    લીધો લીધો દશરથ ઘેર અવતાર
    બીજા અવતાર માં રાવણ ને માર્યો
    માર્યો માર્યો સીતાજી ને કાજ ભવિષ્ય માં માંડુ હોય ઈ થાય
    ત્રીજા અવતાર માં કૃષ્ણ ને બલરામ
    લીધો લીધો વાસુદેવ ઘેર અવતાર ભવિષ્ય માં માંડુ હોય ઈ થાય
    ત્રીજા અવતાર માં મામા કંસ ને માર્યો
    માર્યો માર્યો દેવકી જી ને કાજ ભવિષ્ય માં માંડુ હોય ઈ થાય
    ચોથા અવતાર માં રામદે ને વીરમદે
    લીધો લીધો અજમલ ઘેર અવતાર ભવિષ્ય માં માંડુ હોય ઈ થાય
    ચોથા અવતાર માં ભૈરવ ને માર્યો
    માર્યો માર્યો ભકતો જનને કાજ ભવિષ્ય માં માંડુ હોય ઈ થાય
    🙏હર હર મહાદેવના 🙏
    સાખી..
    મારું મારું કરીને મરી જાવું તારું નથી તલ ભાર
    અંતે તો જાવું જીવ ને એકલું એની સાથે પુણ્ય ને પાપ જીરે વાલા સાથે પુણ્ય ને પાપ...
    સાખી...
    હું કરું આ હું કરું પણ કરતાર બીજો હોઈ
    આદરાં અધવચ્ચે રહે મારો હરી કરે તેમ હોય જીરે મારો હરી કરે તેમ હોય...
    ‪@Lilubentukadiya‬ 👈
    ‪@nivanivan1610‬ 👈
    લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો 🙏

КОМЕНТАРІ • 34

  • @bholarambhai9755
    @bholarambhai9755 Рік тому +1

    Saras ban

  • @bhattindira2644
    @bhattindira2644 Рік тому +1

    Saras bholanath nu bhajan

  • @shantilalpatel8574
    @shantilalpatel8574 Рік тому +1

    હરહર મહાદેવ ભજન સરસ છે

    • @Lilubentukadiya
      @Lilubentukadiya  Рік тому

      હર હર મહાદેવ 🙏 આભાર 🙏

  • @KapilabenParmar-xn1ub
    @KapilabenParmar-xn1ub Рік тому +1

    હરહર. મહાદેવ નો જથ🎉🎉🎉

  • @latagohel7183
    @latagohel7183 Рік тому +1

    હર હર મહાદેવ. 🙏🙏🙏🙏🙏

  • @sukhdevbaleja6607
    @sukhdevbaleja6607 Рік тому

    Ha ben khub saras gayou👌👌

  • @lokdayrokirtidangadhvi4925
    @lokdayrokirtidangadhvi4925 Рік тому +1

    Har har Mahadev Mahadev Mahadev ❤️ shiv shankar ❤️ shiv shambhu ❤️ Dina nath ❤️ din dayalu ❤️ Daya na Sagar ❤️ Har har Mahadev ❤️❤❤❤❤❤❤❤❤❤❤

  • @Mantrapurani2510
    @Mantrapurani2510 Рік тому +1

    સરસ ભજન છે બેન

  • @varmorachamanbhai8327
    @varmorachamanbhai8327 Рік тому +2

    🌹🙏હર હર મહાદેવ 🙏🌹

  • @rohitbharadva612
    @rohitbharadva612 Рік тому +1

    Nycccccc

  • @user-no1sr8wr7o
    @user-no1sr8wr7o Рік тому

    Jay shree Krishna 🙏

  • @balvantshingzala4603
    @balvantshingzala4603 11 місяців тому

    ખુબજ સરસ બેન તમારો અવાજ ખુબજ સરસ છે. -

  • @JP777.
    @JP777. Рік тому +1

    હર હર મહાદેવ🙏
    રામેશ્વર મહાદેવ 🙏🙏🙏
    જય ગાયત્રી માતાજી 🙏🙏🙏🙏
    ખૂબ ખૂબ સુંદર બેન 🙏

    • @Lilubentukadiya
      @Lilubentukadiya  Рік тому

      હર હર મહાદેવ 🙏 આભાર 🙏

  • @ShiyaniKD-qd7cx
    @ShiyaniKD-qd7cx Рік тому +2

    હર હર મહાદેવ ❤❤❤❤

  • @masukjethi1818
    @masukjethi1818 Рік тому +1

    ❤har har Mahadev ❤❤❤❤

  • @ashokvaghasiya6475
    @ashokvaghasiya6475 Рік тому +1

    તમારા ખુબ ખુબ સરસ હોય છે ખુબ ગમે તેવાં હોય છે મજા પડી આવે તેવાં હોય છે
    લીલીબેન તમને અશોકભાઈ વઘાસીયા
    તરફથી ખુબ ખુબ ધન્યવાદ શું તમારા અવાજના વખાણ કરવાનું મન થઈ તેવો
    તમારો કંઠ અને સુર સુંદર છે❤ દીલથી કહું છું ભગવાન ને પ્રાર્થના કરૂ તમારો
    અવાજ કાયમ માટે આવોને આવો જ
    રહે વંદન❤ દીલથી 🙏 જોડી ને

    • @ashokvaghasiya6475
      @ashokvaghasiya6475 Рік тому +1

      કીતૅન

    • @Lilubentukadiya
      @Lilubentukadiya  Рік тому

      જય શ્રી કૃષ્ણ અશોકભાઈ 🙏 ખુબ ખુબ આભાર ભાઈ તમારો 🙏

  • @ranjanbenkotadiya8234
    @ranjanbenkotadiya8234 Рік тому

    વાહ વાહ ખુબ જ સુંદર ભજન છે

  • @nivanivan1610
    @nivanivan1610 Рік тому +1

    Jay bholenath 🎉🎉

  • @rupaljoshirupaljoshi232
    @rupaljoshirupaljoshi232 Рік тому +2

    તમારા ભજન હર વખત મન મા વસી જાય તેવા જહોય છે👌👌👌

    • @Lilubentukadiya
      @Lilubentukadiya  Рік тому

      આભાર બેન 🙏 જય શ્રી કૃષ્ણ 🙏

  • @nivanivaan7558
    @nivanivaan7558 Рік тому +1

    હર હર મહાદેવ 🎉🎉🎉