રામ ભજન|ram bhajan|મને વાલા લાગો છો રામ મારે નથી દુનીયા નુ કામ

Поділитися
Вставка
  • Опубліковано 3 вер 2023
  • #bhajan #gujrati #satsang #kirtan #like #gamdu #lokdayro #ramdhun #ram #
    #ramayan#dhun #મને વાલા લાગો છો રામ મારે નથી દુનીયા નુ કામ#sakhi #
    દુહો...
    હે....પાવરે સીમ માં મામાદેવ ના બેસણા અને ઈતો બેઠા નદી ના કાઠળે
    ઈતો ભકતો ના કરતા રખવાળાં...
    હે એના પરચા અપરમપાર
    દુહો...
    હે...અવધ પુરી માં વાલો અવતરીયા અને ઈતો ચારેય ભાયુ સંગાથ માં
    એવા દશરથ ઘેર વાલો અવતરીયા...
    અરે રે ઈતો ભકતો ને કાજે મારો રામ.....
    મને વાલા લાગો છો રામ મારે નથી દુનીયા નુ કામ
    રાજા દશરથ ને ઘેર જન્મ તમે લીધો
    કૌશલ્યા ના જાયા હો રામ મારે નથી દુનીયા નુ કામ
    જનક દરબાર માં ધનુષ તમે ભાંગુ
    સીતાજી ના સ્વામી હો રામ મારે નથી દુનીયા નુ કામ
    માતા કૈકેયી એ વચન માગીયાં
    કૈકેયી ના બોલ નવ જાય મારે નથી દુનીયા નુ કામ
    રામ ને લખમણ વનમાં રે હાલીયા
    સાથે સીતાજી જાય મારે નથી દુનીયા નુ કામ
    ગૃહ રાજાયે ચરણ પખાળીયા
    ગંગાજી ઉતર્યા છે પાર મારે નથી દુનીયા નુ કામ
    વનમાં રે જઈ ને રામે મઢુલી બનાવી
    મઢુલી માં રહે સીતા માત મારે નથી દુનીયા નુ કામ
    સાધુના વેશમાં રાવણ આવીયો
    ભિક્ષા દીયો ને સીતા નાર મારે નથી દુનીયા નુ કામ
    વનમાં રે જઈ ને સીતા વનફળ વાલીયા
    ભિક્ષા લીયો ને સાધુ સંત મારે નથી દુનીયા નુ કામ
    હાથ જાલી ને બાવે ખંભે બેસાડ્યા
    લઈગયો છે લંકાગઢ મારે નથી દુનીયા નુ કામ
    રામ રુવે ને લખમણ વીનવે
    રોમા રોમા રે રઘુવીર મારે નથી દુનીયા નુ કામ
    સીતાજી જેવી બીજી પરણાવશુ
    ઘેર ઘેર સીતા ના હોય મારે નથી દુનીયા નુ કામ
    વાલી વાનર નો વધજ કીધો
    સુગ્રીવ ને સોંપ્યા છે રાજ મારે નથી દુનીયા નુ કામ
    શબરી ના આશ્રમે રામજી પધાર્યા
    હેઠાં જૂઠા બોર જમે રામ મારે નથી દુનીયા નુ કામ
    સમુદ્ર ઉપર રામે સેતુ બંધાવીયો
    આવ્યા છે લંકાગઢ મારે નથી દુનીયા નુ કામ
    રાજા રાવણ ને રણમાં જ રોળયો
    વિભીષણ ને સોંપ્યા છે રાજ મારે નથી દુનીયા નુ કામ
    સીતાજી ને લઈ ને રામ અયોધ્યા માં આવ્યા
    વરતાયો જય જય કાર મારે નથી દુનીયા નુ કામ
    ભકતો જનની વાલા વિનંતી સ્વીકાર જો
    રાખો ચરણ ની પાસ મારે નથી દુનીયા નુ કામ
    🙏જય શ્રી રામ 🙏
    સાખી....
    પંખી પાની પીને સે ભૈ નદીયેં ના ઘટે નીર
    અરે ધરમ કરે એને ધન ના ઘટે એને સહાય કરે રઘુવીર
    સાખી....
    ધરમ વધે એને ધન વધે અને ધન વધે એના મન વધે
    અરે મન વધે એનાં માન વધે ઈતો વધત વધત સો જાય
    સાખી....
    ધરમ ઘટે એને ધન ઘટે અને ધન ઘટે એના મન ઘટે
    અરે મન ઘટે એનાં માન ઘટે ઈતો ઘટત ઘટત સો જાય જીરે ઈતો ઘટત ઘટત સો જાય...
    #ram
    #dhun
    #rambhajan
    #bhajan
    #bhakti
    #gujrati
    #satsang
    #like
    #gamdu
    #lokdayro
    #

КОМЕНТАРІ • 21