CM Bhupendra Patel અને HM Harsh Sanghvi ને ચાવી વાળા રમકડાં કેમ કહ્યાં Gopal Italia એ જુઓ | Gujarat
Вставка
- Опубліковано 5 лют 2025
- #cmbhupendrapatel #harshsanghvi #gopalitalia #zaghdiyarapecase #gopalitaliya #aapgujarat #bjpgujarat #gujaratinews #gujaratimasamachar #aajnasamachar #gujaratpolitics #આજનાતાજાસમાચાર #taazasamachar #tajakhabar #tusharbasiya #PrashantDayal #navajivannews
Other Channels:
@CrimeStoriesbyPrashantDayal @NavajivanNewsDigital t.me/@newsnava...
--------------------------------------------------------------------------------------
Join us on WhatsApp:
chat.whatsapp....
--------------------------------------------------------------------------------------
Please click on subscribe button and press bell icon to get notifications of interesting videos from Navajivan News
આ પ્રકારના વધુ સમાચાર જોવા અને વાંચવા માટે ફોલો કરો અમારું ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પેજ.
/ newsnavajivan | / newsnavajivan | / newsnavajivan |
t.me/@newsnava...
ગોપાલ ભાઈ જબરજસ્ત આભાર ધન્યવાદ
100% સાચું છે છે હો
એકદમ સાચી વાત ગોપાલભાઈ 🙏🙏
વાહ સિહ ગોપાલભાઈ આગે બઢો હમત,,,,,,,,હે
છાવછાસીવાતછેલોકછાઈખતમથયગય
ગોપાલ ની આ વાત સાચી છે કે ઉપરથી ચાવી ભરાયા પછી જ બધા રમકડા ચાલુ થાય છે
pan aa ramakdu to chavi vagar nu che yaar
apde gujrat ma chavi vagar ni gadi ma game te game e chavi bharavi ne chalavi jay che
sacchu ne
આજે નય્ તો કાલે ગુજરાતમાં આમ આદમી પાર્ટી આવશે.જરૂર..ગોપાલ ભાઈ આગે બઢો હમ તુમ્હારે શાથ હે,
આવવી જ જોઈએ. તો જ અંધેરી નગરી ને ગંડુ રાજા માંથી છૂટકારો થાય.
ગોપાલભાઈ ની વાત ખુબ સચોટ અને સાચી છે. Very great work
vat sacchi che manas saccho che bs sobat ane sangat khoti che
સાચી વાત છે સાહેબ
ગોપાલ ભાઈ ની વાત સાચી છે
Nice interview 🎉🎉🎉
Gopalbhai Is Absolutely right 👍
ગોપાલભાઈ ઈટાલીયા સાહેબ ની સાચી વાત છે
Sachi vat che
Sachi vat ho
બરાબર વાત કરી ગોપાલ ભાઈ 🙏
ગમે તે dibet હોય ૮ pass કહેવાનું તો ભૂલવાનું j નઈ હો😂😂
Aa image che harsh sanghvi ni jevi hoi aevu loko k
Saheb ni vat 💯 sachi
સરસ સત્ય છે ગોપાલ ભાઈ સોલ્લુટ છે❤
એકદમ સાચી વાત ગોપાલ ભાઈ ❤❤
Good
જાગો ગુજરાત જાગો સત્ય અસત્ય વચ્ચેનો તફાવત સમજો
બરાબર ગોપાલભાઈ આપની નિર્ભય રજુઆત જોરદાર
ગોપાલ ભાઈ બોલે છે તે બહુજ ગમે છે
બરાબર ગોપાલભાઈ
વાહ શેર👍💯
Your right 👍
ગોપાલભાઈ ખુબ ખુબ અભિનંદન
જબરજસ્ત ચર્ચા....
નવીજીવન ન્યૂઝ અને ગોપાલભાઈ ને ખુબ ખુબ શુભેચ્છા સારા કામ બદલ 👌🏻🙏🏻🤝
એક.દમ.સાચી.વાત.છે.ભાઈ.
100%ગોપાલભાઈ
ખુબ સરસ ગોપાલભાઈ only aap
ગોપાલભાઈ સતય છે
Very good Sar God bless you
શાબાશ જવાન 👌
Sachi vat Bhai
Jay Ho
ગુડ ગુડ ભાય
સાચી વાત છે ભાઈ
ગોપાલભાઈ ની વાત સત્ય છે
વાહ ગોપાલભાઈ વાહ
Sacha lok neta gopal Bhai ne vandan...
૧૦૦% right
I support Gopal italiya saheb 🇮🇳
Gopalbhai nivaat Satya se
100. સાચી વાત
Gopal etaliya sahi he
Vah Gopal Bhai
Bahu saras
Wah Gopalbhai 💯 sachi vat
ગોપાલભાઈજય
Ha mojjj ha gopal bhai
આમ આદમી પાર્ટીની સરકાર ભલે આવશે.. યોગ્ય સમયે પણ ગોપાલભાઈ ની વાત સનાતન સત્ય છે.
Public awareness is best idea for revolution.....let's begin with our self.....
ગોપાલભાઇ આ રમકડાંઓ ને ચાવી કયાં લગાડવાની હોય છે???
પાછળ
Right..ગોપાલભાઈ.
સાસી વાત ગોપાલ ભાઇ
Ekdam sachi vaat che sir....
🇮🇳🇮🇳 AAP 🇮🇳🇮🇳
गोपालजी 100% सही बोल रहे है।
1000%vaat sachi Gopal havaj ni
દર વર્ષે 40 હજાર કરોડ, એક્સાઇઝ અને ટેક્ષ આવક
ગુજરાત સરકાર ને થઈ શકે તેમ છે
100% એજ્યુકેશન અને આરોગ્ય ફ્રી થઈ શકે તેમ છે
સરકાર ના ધારાસભ્યો અને સાંસદો ની પાર્ટનરશીપથી જે સ્કુલો અને હોસ્પીટલો ચાલે છે એ બંધ થઇ જસે એમ ?
તાનાશાહમા આવુંજ હોય છે
ગોપાલ ભાઇ ની વાત એક દમ સત્ય છે
Gopal italia able n capable leader...
ભાઈ તુષાર બશીયા તમો અવાજ ઊઠાવોછો ધન્યવાદ પણ ડફોળ રાજકારણીયા હીટલરના વંશજ ભાજમા પેદાથયાછે ગુજરાતને બાપની જાગીર બનિવીદીધીછે ગુજરાતથી દિલ્લી સુધી હીટલરો બેઠાછે આપાપીયા કશુ કરશેજનહી બસ પોતાની સીટ સલામત રાખવા બેઠાછે સાલા હરામીયો મરીને ભુંડડાથશે,એમાનિશંકનથી વડાપ્રધાનની નાલેશીછે 100 ટકા એટલે આવુ ગુજરાત હેરાન પરેશાન થયગયુછે ,જી,પી,
વાહ ગોપાલ vah
વાહછાવજ
ધન્ય છે ગોપાલ ભાઇ,લાખ લાખ અભિનંદન,આવુ,સ્પટશબદોમા, બોલવું તે ખુબ, જરૂરી છે, આવું, ગોપાલભાઈ,આખા, ગુજરાત,બંધનુ, એલાન,કરાવો આદીકરીને, ન્યાય, મળે,જય, ગાંધીજી સરદારના ગુજરાત ને હજી છે ગુજરાત મા, ગાંધીજી સરદાર જય,ગરવી ગુજરાત
Gopal bhai ij great
जीतनी चाबी भरी राम ने उतना चले खिलौना ,
Delhi valo Ram chavi bhare to saru
વાહછા વજ
Great pavar ગોપાલ ભાઈ સાહેબ આપ જાગૃત નેતા છો જય ભારત જય ગરવી ગુજરાત
100% sachi vat se
8 pass
Gopalbhai my friend aapni vat bilkul sachi che ,aam aadmi party gov in gujarati only for
સિંહ છે
આ ગોપાલ લે કહ્યું એમ થાય તો જ સારું
❤
Vah Gopal italiya vah
Correct gopal Italy ❤
ખુબ સરસ વાત કરી ગોપાલભાઈ ગુજરાત માં આવા બાહોશ અને હોશિયાર નેતાઓ ની જરૂર છે
Khub khub Abhinandan Italiya saheb
સરસ વાત કયરી ગોપાલભાઈ
Great gopaalbhai 🔥..
good interview 👍👍👍👍
ખૂબજ સરસ વાત કરી ગોપાલભાઈ GOOD JOB 👍
આ બે જોડી ને ગૃહ પ્રધાન અને મુખ્ય મંત્રી બનવા ની જરૂર છે
💥gopal is great man 💥
હાચી વાત છે સર 100
ગોપાલભાઈ હુ ભાજપ માથી ધંધુકા તાલુકા પંચાયત સદસ્ય છુ હાલ પણ હુ ખુદ ભ્રષ્ટાચાર વિરોધ ને ખોટુ કરવા વાળા સામે ખુબજ લડી રહી છુ હાલ મારા ગામના સરપંચ ને મે સોચ્ચાલય ના ભ્રષ્ટાચાર મા પદ ભ્રષ્ટ કરાવ્યા છે પણ તમારી વાત ને મારી સહમતી ત્યા છે કે આટલી નાની સદસ્ય હુ છુ ભાજપ પાર્ટી માથી લડી હતી ને જીતી હતી ને હુ ચુટણી તાલુકા ડૂલીગેટ ની લડી એ પહેલા ધંધુકા તાલુકા ભાજપ સંગઠન માથી મહિલા મોરચા ના મહામંત્રી રહી હતી નથી મે ક્યારેય ભાજપ પાર્ટી પાસે હોદો માગ્યો કે કોઈ બીજી પાર્ટી પાસે હોદા ની આસા રાખી મને મારાજ ગામના સરપંચ દ્રારા આ હોદો આપવામા આવ્યો હતો છતાય મે એ સરપંચ ને પણ ઉચાપત મા ડેલીગેટ ન હતી છતાય એનો પણ ઉચાપત નો ગુનો સાબીત કરી પદ ભ્રષ્ટ કરાવ્યા હતા ને હુ એક વિધવા છુ એક દિકરો છે મારે જે સાતેક વરસ નો હતો ને એનાપીતાજી ને મારા પતી નુ મૃત્યુ થયુ હતુ જ્યારે હુ 27 વરસ ની હતી ને આજ મારો દિકરો 22 વરસ નો છે હાલ હુ લગભગ 42 વરસ ની છુ હાલ ધંધુકા તાલુકાપંચાયત સદસ્ય છુ હાલ પણ મે એક મહીલા સરપંચ ને સોચ્ચાલય ના ભ્રષ્ટાચાર મા પદ ભ્રષ્ટ કરાવ્યા છે જીલ્લાપંચાયત અમદાવાદ જીલ્લાવિકાસ અધિકારી ના સામે રજુઆત કરી ને પણ એ સરપંચના પતીએ જ્યારે હુ 2022 ને તારીખ 31 ,3 ની અરજી સોચ્ચાલય ના લાભાર્થીઓ દ્રારા મને આપી હતી ગ્રામ પંચાયત સદસ્યોની પણ સહીઓ હતી ને સોચ્ચાલય ના સાચા લાભાર્થીઓ ની પણ જેમને આજ સુધી કોઈ લાભ સોચ્ચાલય નો નથી મળ્યો જે કાગળ ઉપરજ નામ છે સરકારના ચોપડે કે આ લોકો ને સોચ્ચાલય સરકાર દ્વારા મળ્યા છે વિચારો આ તપાસ પ્રથમ તાલુકામાથી આઈઆરડી નો એક કર્મચારી ને ગામ નો તલાટી બન્ને તપાસ કરતા ત્યારે ડેલીગેટ તરીકે હુ ને સોચ્ચાલય ના લાભાર્થીઓ ને ગ્રામપંચાયત સદસ્યો અમુક ગામના લોકો હાજર હતા આ સરકારી તપાસ મા વિઘ્ન ઉભુ કરી બિભસ્ત ગાળો બોલી ને મહીલાસરપંચ ના ઘરવાળાએ અમારી ઉપર ખોટી એટ્રોસિટ લગાવી પછી આજસુધી હુ કેશ કોરટ મા લડી રહીછુ ને ત્રણ સાડા ત્રણ મહીના પહેલા ફરી મારા નામથી મે જીલ્લાપંચાયત જીલ્લાવિકાસ અધિકારીને અરજી આપી ફરીવાર ને ઉગ્રરજુઆત કરી તો જીલ્લાપંચાયત થી ટીમ બનાવી આઈઆરડી ના અધિકારીઓ દ્રારા તપાસ થઈ ને તથ્ય જણાતા બે મહિના પહેલા મહીલાસરપંચ ને શ્રી ડીડીઓ વિજય ખરે સાહેબે પદ ભ્રષ્ટ કર્યાછે મહીલાસરપંચ જયશ્રીબેન સોલંકીને ને એટલુ કહુછુ ગોપાલ ભાઈ કે તમારી વાત ને એટલે સમર્થન આપુછુ કે આટ આટલુ થયુ એ બધુજ ધંધુકાના ભાજપ સંગઠન જાણતુ છતાય હુ ક્યારેય કોઈ જગ્યાએ ખોટુ નથી કરતી આ પાકી ખાત્રી હોવા છતાય ભાજપ ના ઘણા લોકોએ આ મહીલા સરપંચ ને ને એના પતીને સપોટ આપ્યો છે વિચારો આટલી વાત છે મારી આ કોઈ એવી વાત નથી મે છતાય પરમાત્માને સાક્ષી રાખી એકલા દોડા કરી ખુબ કષ્ટ માથી પસાર થઈ ને આ કાર્ય ની સફળતા પ્રાપ્ત કરીછે હજી એટ્રોસિટ થઈ હતી એ કેશ તો લડીરહી છુ સમાધાન ની વાતો ખુબ મારી પાર્ટી ભાજપ ના લોકોએ કરી પણ હુ તેદિવસે પણ સમાધાન ખોટા લોકો સાથે કરવા તૈયાર નહતી ને હાલ પણ સમાધાન મા બેસવા તૈયાર નથી પણ એ સત્ય મને જાણવા મળ્યુ કે ભાજપ હોય કોગ્રેસ હોય કે કોઈપણ પાર્ટી હોય ખોટુ તો હદ બહાર થાય છે ને ખોટાનેજ વધારે સપોટ છે માટે સત્ય લોકો નુ કોઈજ કામ નથી રાજનીતિ હવે બસ ગંદકી બની ગઈ છે ફક્ત ગંદકી
Sachi wat che .
Wow nice Gopal sir 🎉🎉🎉🎉
Cm ગોપાલ ભાઈ જેવા હોવા જોઇએ
B બળાત્કારી
J જનતા
P પાર્ટી
પણ અફસોસ દરરોજ આવી કેટલી બળાત્કાર ની ઘટનાઓ બને છે પણ ગુજરાત ની પ્રજા આંખ આડા કાન કરી રહી છે અને ભાજપ ના નેતાઓ તો ખુદ બળાત્કારી છે પણ છતાં ગુજરાત ની પ્રજા કશું બોલવા કે કોઈ જવાબ દેવા ત્યાર નથી
Maji Butlegaer, 8 pass , good gopal bhai
🎉🎉🎉🎉🎉
વાહ સત્ય બોલવા અને સત્ય બતાવવા માટે વાહ ગોપાલ ભાઈ વાહ
👍
ખુબ.સરસ.ભાઈ. એક.દિવસ.જરૂર.સફર.થસો
Aa vat sav sachi