એક તરફી પ્રેમી માટે ની એક સલાહ કે જરૂર થી પોતાના પ્રેમ નો એકરાર કરી દેવો જવાબ જે હોય આ સ્વીકારી ને પોતાના પ્રેમ નિભાવી લેજો ...... એક હતા બે ડાળ ના પંખી એક પંખી ઉડી રહ્યું છે hart taching line છે
ગીત માં દર્દ ક્યાંથી લાવો છો નરેશ ભાઇ સાલું એવું લાગે કે જાણે મારું પોતાનું કોઈ જુદા થઈ ગયા છે તમને તો છેલ્લે મળી જાય છે પણ અમારે તમારા જેવું નથી થતું એવું હોત તો સારું થાત ઇ લવ યું નરેશ ઠાકોર બસ આવાજ ગીત ગાતાં રહો જિંદગીમાં ખૂબ આગળ વધો માં જોગણી તમારી હર એક મનોકામના પૂરી કરે જય માતાજી ❤❤❤❤❤❤❤❤❤
હું હંમેશા નરેશ ઠાકોર ના ગીતો ની રાહ જોઈ બેઠો છું કોઈ દિવસ એવું નથી બન્યું કે નરેશ ઠાકોર નું ગીત નવું આવે અને મને ખબર ના હોય ❤ I LOVE YOU NARESH BHAI ❤
વાહ સુ સોંગ બનાવ્યું છે બહુ જોરદાર યાર એક તરફ ફીલિંગ્સ વાળું એ તો જેને જેના માટે એક તરફથી પ્રેમ કરવા માટે ફીલિંગ્સ જારી કરી તેજ સોંગ ની વેદના જાણી શકે ખુબ સરસ નરેશ ભાઈ ઠાકોર ઓલ ધ બેસ્ટ સારેગામા ગુજરાતી ચેનલ ની ટીમ ને🎉 ❤❤❤ દિલ જીતી લીધાં યાર દર્દ પછી ❤ 2:24 ❤❤
નરેશ ભાઈ ના બધા જ સોન્ગ માસ્ત હોય છે દોસ્તો .નરેશ ભાઈ ની તો સુ વાત કરવી બધા સોન્ગ ના શબ્દો એવા હોય છે ગીત ની એક લાઈન તો આપણા જીવન માં સાચેજ બની ગઈ હોય છે...
નરેશ ઠાકોર તમારા અવાજ માં કઈક અલગ જાદુ છે ❤તમે તો મારા દિલ ને તાર તાર હલાવી એવું સોંગ બનાવ્યું છે ❤ આવીજ રીતે આગળ વધો એવી મારી આશા ... મારી માતા તમને આગળ હિંમત આપે જય માતાજી❤❤😢
નરેશ ઠાકોરનું નવું ગુજરાતી ગીત જુઓ અને આ ગીતમાંથી તમારી મનપસંદ ક્ષણ અમને જણાવો ✨
All Of Song Superb ❤
All song Is lovely my favorite channel @saregamaGujrati🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰
❤ નરેશભાઈ ને કેજો મારે પણ આવજ થયુ છે
ઠાકોર વીઠલ તમારો Big ફેન છે કોદારીયાપુરા ❤
Very nice 🤗song 😍👍🏼👌👍
Jay 🙏mataji 🙏🙏🙏🙏❤
ભગવાન.પાસે.હૂ.પણ.દૂવા.કરી.ગમતા.અમને.મળે
ક્યારેક ક્યારેક આપણે
એ પણ ખોઈ દેતા હોઈએ છીએ
જેને આપણે પુરા હકથી કહીએ
છીએ કે આ માત્ર મારું છે !! MR… કોઠી વાળા
જ્યાર થી આ સોંગ સાંભળ્યું છે ત્યાર થી આ એકજ સોંગ લાઇબ્રેરી માં જઈ ને સાંભળું છું બીજું કસુ સાંભળવાનું નથી થતું 😂😂😂😂😢😢😢😢
હું તને છોડી ને ક્યાંય નથી જવાની આ શબ્દ આંખ ને રડાવી ગઈ યાર😭😭😭😭😭😭😭😭😭😭😭
Ha yarrr
Right bro😢
ua-cam.com/video/qKCwNgKkZMk/v-deo.html
😂
Sachi vat bhai
મારે પણ આવી સેમજ પ્રોબ્લેમ આવાની શે યાર .... 😭😭😭😭😭
Mare aaje j aavi gy aa problem
કેટલા લોકો આ સોંગ ગમિયુ તો લાઇક કરો જોઇએ કેટલા લોકો ને નરેશ ઠાકોર ને પસંદ કરે છે ❤❤❤❤
Shachi vatse nresh thakor
Kim DW 😂 hol
😅 उसके बाद
यव😢
👌👌👌👌👌
🙋🙋🙋
@@NagajijiTervadiya🎉🎉😂😂😂😂😂
એક તરફી પ્રેમી માટે ની એક સલાહ કે જરૂર થી પોતાના પ્રેમ નો એકરાર કરી દેવો જવાબ જે હોય આ સ્વીકારી ને પોતાના પ્રેમ નિભાવી લેજો ......
એક હતા બે ડાળ ના પંખી એક પંખી ઉડી રહ્યું છે hart taching line છે
Gujarat નો એક ચમકતો સિતારો છે naresh bhai❤❤❤❤ love you
પ્રેમ એક એવી લાગણી છે...
સાહેબ...🥺
જેમા વ્યક્તિ ખૂદ ખોવાય જાય છે..
બીજાને પામવા માાટે...😔
નરેશ ઠાકોર ને એકજ મારી ફરમાઈશ સે આ સોંગ નો ભાગ 2 બનાવા વિનંતી 👍🌍💝
ખરેખર આનો બીજો ભાગ બનાવો ભાઈ
હા ભાઈ એનો બીજો ભાગ તો બનવો જ જોઈ એ પ્લીઝ ભાઈ બનાવો👍👍👍👍👍
1 mor please bhai
ઃ@@milanmilan7301
Yas ❤
ગીત માં દર્દ ક્યાંથી લાવો છો નરેશ ભાઇ સાલું એવું લાગે કે જાણે મારું પોતાનું કોઈ જુદા થઈ ગયા છે તમને તો છેલ્લે મળી જાય છે પણ અમારે તમારા જેવું નથી થતું એવું હોત તો સારું થાત ઇ લવ યું નરેશ ઠાકોર બસ આવાજ ગીત ગાતાં રહો જિંદગીમાં ખૂબ આગળ વધો માં જોગણી તમારી હર એક મનોકામના પૂરી કરે જય માતાજી ❤❤❤❤❤❤❤❤❤
નરેશ ભાઈ તમારૂ સોંગ સુપુર હીટ છે કેટલા લોકોને આ સોંગ ગમે છે❤❤❤❤
બીજું બધું જવાદો નરેશ ભાઈ નો અવાજ માં જાદુ છે યાર.....અને બધા સોંગ love story hoy atle બધા song super jay che
Sachu kitu 😊
હા ભાઈ મનગતું કોઈ ને જ઼ મળેછે😢😢😢😢
🥀🥀નરેશ ભાઈ સાચી વાત હો મનગમતું તો 😭😭 ભાયગ ને જ મળે છે 🥺💔💫 દોસ બથા આ નસીબ ના 💫🥀✌️
100 મિલિયન પહોંચે જય માતાજી ❤❤❤❤❤
હા મારા ઠાકોર સમાજનું ગૌરવ 👍👍
કમલેશ ઠાકોર સુલતાન ✍️✍️
નરેશ ઠાકોર🎙️
સુપર હીટ સોંગ નરેશ ભાઈય...😮😊😊😮😊❤
Ha bhai tamari to vatj na thay tame to Aamara dil ni vat kahido cho tamara song Aamne badha game se...
આ સોંગ આખી ગુજરાત માં બૂમ પડાવશે નરેશ ભાઈ
ખુબ જ સરસ ગીત છે નરેશભાઈના ગીત સાંભળીને આનંદ મળે છે માં ખોડીયાર સદા ખુશ રાખે..🌟😇🙏
મન ગમતું તો ભાગ્ય મળે છે 😟😭..
Ek number 😍 song naresh bhai ❤️ ખરેખર ગમતું તો કોઈને ભાગ્યે જ મળતું હોય છે 😭💐
Bhai shachi vat che koi na made
Hy
😅😅😅😅😅😅😅😅
😅😅😅😅
😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅
જોયતું હતું એના કરતાં પણ મજા આવી ગઈ❤❤❤❤❤
ભલું થાય વાલી તારું
રડાવી દીધા ભાઇ આ સોન્ગ એ તો અમને
તારે વેચાય હરખ નુ ગળપણ મારે જોખમ માં છે જીવતર સુપર લાઈન ❤❤નરેશ ભાઈ
I really miss you too my sweet bestie😊😊😊😊😊
આ મારી જ કહાની છે ❤ જોરદાર સોંગ અને નરેશ ઠાકોરના મુખે ગવાયેલું...saregama Gujarati ચેનલ માં રિલીઝ થયું 👌🥰 મજા આવી ગઈ........
Mari pan khani chhe❤❤
👍
Copy strike mari do😅
નરેશ ઠાકોર ને ગુજરાતી ગીત નું એવોર્ડ આપવો જોયે. શું ગીતો ગાયા છે.અને અવાજ પણ મસ્ત છે.ને ગીતો ના શબ્દો પણ મસ્ત છે.🔥😍
હું હંમેશા નરેશ ઠાકોર ના ગીતો ની રાહ જોઈ બેઠો છું કોઈ દિવસ એવું નથી બન્યું કે નરેશ ઠાકોર નું ગીત નવું આવે અને મને ખબર ના હોય
❤ I LOVE YOU NARESH BHAI ❤
Kya baat hai bhai.....
Sem to you❤
Sem to you❤
Haan bhai same ❤
વાહ સુ સોંગ બનાવ્યું છે બહુ જોરદાર યાર એક તરફ ફીલિંગ્સ વાળું એ તો જેને જેના માટે એક તરફથી પ્રેમ કરવા માટે ફીલિંગ્સ જારી કરી તેજ સોંગ ની વેદના જાણી શકે ખુબ સરસ નરેશ ભાઈ ઠાકોર ઓલ ધ બેસ્ટ સારેગામા ગુજરાતી ચેનલ ની ટીમ ને🎉 ❤❤❤ દિલ જીતી લીધાં યાર દર્દ પછી ❤ 2:24 ❤❤
😔♥️
નરેશ ભાઈ તમારા સોન્ગ સાભડી ને કોઈ યાદ આવી જાય ❤❤❤❤
સુ અવાજ સે એક દમ દિલથી ગાવ છો નરેશ ઠાકોર ક્ષત્રિય સમાજ નું ગૌરવ ❤❤❤❤
❤❤❤❤😂😂🎉🎉😢😮😅😅😊😂❤yha
😅😅😂😊
ha bhai mojj
નરેશ ઠાકોર ના દર્દ ભર્યા સોંગ કોને કોને ગમે છે બધા મિત્રો જય માતાજી... 😢💔💞🥀
આ સોંગ નો બીજો પાઠ લાવવા નરેશ ભાઈ ઠાકોર ને વિનંતી ❤🎉
Song ma 2:42 reaction bhai 😭😭😭😭 radave de avu che
ખરતાં તારલા જોઈને મનાવી લવ 🎧🥰supar Che
Hii
Mane Mari 😢 Jan yad 😢aavese 😢aane sambhari.ne
Vahhh... Sultan bhai ❤️💯❤️💯❤️ જોરદાર સોંગ...❤️❤️❤️❤️❤️❤️
કોને કોને નરેશ ભાઈ ઠાકોર નું સોંગ ગમે છે 😍♥️👍
ફૂલ સપોર્ટ singer music star ❤❤❤❤❤
ઈન્સ્ટાગ્રામ મા આ song trending માં ચાલે છે 😍
એક ડાળ ના હતા બે પંખી એક પંખી ઊડી ગયું છે જોરદાર લાઈન છે bro
અલ્યા મારૂ તો બ્રેકપ પણ નથિ થયુ તોય સાલુ આ ગીત સાંભળીને દર્દ થાય છે 😅
Same to same bosss😢😂😂😂
😁😁😁😁😁
Sem too you bro
😂😂
Ha mane pana
સરસ નરેસ ભાઈ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
ઓપન। ભાઈ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😊❤😊❤😊❤❤😊❤😊😊❤😊❤😊❤😊❤😊❤❤❤❤😢❤❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉🎉🎉🎉🎉🎉🎉😮😢😢😮😮😅😅😊😊😂😂😂😂❤❤❤😂😂❤😢😢😢😢😢😢😢❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😮😮😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢🎉😅🎉😅🎉😅🎉😅🎉😊🎉😊🎉😊🎉😊🎉🎉😊🎉😊🎉😊🎉😊😊🎉😊🎉🎉😊🎉😊🎉😊🎉🎉😊🎉😊🎉😊🎉😊😊🎉😊🎉😊🎉🎉😊🎉😊😊🎉🎉😊😊🎉😊🎉🎉😊🎉😊🎉😊🎉😊🎉😊😊🎉🎉😊😊🎉😊🎉😊🎉😊🎉😊🎉😊🎉😊🎉🎉😊😊🎉🎉😊🎉😊🎉😊🎉😊🎉😊😊🎉😊😊🎉😊🎉😊🎉🎉😊🎉😊🎉😊🎉😊🎉😊🎉😊🎉😊🎉😊🎉🎉😊🎉😊🎉😊😊🎉😊🎉🎉😊🎉😊🎉😊😊🎉😊🎉😊😢😊😢😊😢😊😢😊😢😢😢😢😢😢😢😅😢😅😢😊😢😊😢😊😢😊😢😊😢😊😢😊😢😊😢😊😢😊😢😊😢😊😢😊😢😊😊😢😊😢😢😢🎉😊🎉😊😊🎉😊🎉😊🎉😊🎉😊🎉😊🎉😊🎉😊🎉😊🎉😊😊🎉😊🎉😊🎉😊🎉😊🎉😊🎉😊🎉😊🎉😊😊🎉😊🎉😊🎉😊🎉😊🎉😊🎉😊🎉😊🎉😊🎉😊🎉😊🎉😊🎉😊😊🎉😊🎉😊🎉😊🎉😊🎉😊🎉😊😊🎉😊🎉😊🎉😊🎉😊🎉😊🎉😊🎉😊🎉🎉🎉😊🎉😊🎉😊🎉😊🎉😊🎉😊😊🎉😊🎉😊🎉😊🎉😊🎉🎉🎉🎉🎉🎉😅😅😅😅😅❤❤❤❤❤❤❤❤❤❤❤
ભૂલી એ ગલીઓ જ્યાં હું ને મીના મળતાં તા
પડ્યા બોલ જીલતા તોય મેલ્યા પડતા તા
દોષ બધા મારા નસીબ ના મીના
મન ગમતું તો ભાગ્યે જ મળે છે..
Miss you Mina 😭😭😭😭😭
Tamata geeto Mane game che 💔💔💔💔💔
👌👌👌 જોરદાર ભાઈ જીવન માં સુપર હિટ સોંગ સોંગ બનાવતા રહો ખુબ જ પ્રગતિ કરો એવી શુભેચ્છા ઓ❤
નરેશ ભાઈ ના બધા જ સોન્ગ માસ્ત હોય છે દોસ્તો .નરેશ ભાઈ ની તો સુ વાત કરવી બધા સોન્ગ ના શબ્દો એવા હોય છે ગીત ની એક લાઈન તો આપણા જીવન માં સાચેજ બની ગઈ હોય છે...
Gajab song banavyu 6 ho yaar.miss you ❤❤
મહોબ્બત કા તો પતા નહિ... પર જા ઘર તુજે અચ્છા મિલેગા...😢
નરેશ ભાઈ.... સુપર બ યાર 🙏
તારલા નુ ગીત સાંભળી તો આકાશ પણ પ્રેમ મા આવી ગયુ વાહ નરેશભાઈ સું તમારો અવાજ છે
Jordar song 😍 Naresh Bhai ❤️ ખરેખર ગમતું તો કોઈ ને ભાગ્યે જ મળતું હોય છે.😭
Ha Bhai
નરેશ ભાઈ તમારી તો સૂ વાત જ કરવી કયા થી લાવો છો આવા સોગ તમને ખબર સે નરેશ ભાઈ તમારા સોંગ ના લીધે જ હૂ જિંદગી જીવૂ છૂ....💯💔🥺
Evu😂😂
Hov ta 😭😭😭
Are wah 😂😂😂😂😂😂
Ur@@shaileshbaraiya2407 HH fo fffffffffffffffffffffffffffffffffffffe ttuffwt f ch
❤
આ ગીત નો બીજો ભાગ બનાવો નરેશ ભાઈ❤❤
નરેશ ભાઈ ઠાકોર તમારો અવાજ કંઈક અલગજ છે, તમારા હરેક ગીત માં ખુબજ દર્દ હોય છે, ખરેખર ઠાકોર એ ઠાકોર.... 💖🙏🏻
❤
Ekdum jordar gujarati geet che naresh bhai ekdum mast ❤❤❤
👉GJ 31 Bayad❤Full Saportt 🙏
👉અરવલ્લી બાયડ થી ફલ સપોર્ટ ભાઈ ને....🙏
👉Big fan Naresh thakor ❤
Full Suppot che bhai ne🥰😍🎧👆👍
@@rajasikotarofficial5990 __Thank you Mara Bhai❤
Ek Namber song 😍
Lolko😮ot😅😅😮😮ppt@@rajasikotarofficial5990
Gujarati song nathi sabarat but ek number song banavyu naresh bhai❤❤❤
સુપર ભાણા ભાઈ ખુબ આગળ વધો જય માતાજી
જેને દિલ થી ચાહો એજ દગો કરી જાય છે😢😢😢
😍Riddhi Looking so beautiful in each and every dressing🤗 Superb Song
પ્રભુ રામ શુભ માં 🐢 પ્રભુ રામ લાભ માં 🦍 જયશીયારામ માં 🦍 સીતારામ માં ❤️
❤❤❤
મનગમતું તું ભાગ્યે જ મળે છે. આ શબ્દો રડાવી ગયા યાર.... 😭😭😭😔😔
Shachu yaar😕😕😕
@@Ketansinh_parmar ❤
@@Ketansinh_parmar ❤😂🎉
😢
@@nagjijithakor777😊😊
Wah Instagram ma jor chale chhe song😊
Hii naresh thakor new song congrats for આવા ગીત ફરી લાવતા રહો અેવી શુભકામના
Sioyerj
એક ડાળના હતા બે પંખી,એક પંખી ઉડી ગયું છે😥😥😭😭💔💔
સુપર સોંગ હો નરેશ ભાઈ ❤❤❤❤❤મારા તરફ થી ફૂલ સપોર્ટ ભાઈ ને
Jordaar chhe song Naresh bhai ,👌👌👌👌
બુમ પડાવશે આ સોંગ નરેશ ઠાકોર ❤❤❤❤❤
Heart touching Song ♥️
સરસ ગીત છે નરેશભાઈ ઠાકોર 👌🔥
નરેશ ઠાકોર તમારા અવાજ માં કઈક અલગ જાદુ છે ❤તમે તો મારા દિલ ને તાર તાર હલાવી એવું સોંગ બનાવ્યું છે ❤ આવીજ રીતે આગળ વધો એવી મારી આશા ... મારી માતા તમને આગળ હિંમત આપે જય માતાજી❤❤😢
Ek namber song yaar su tamari vat jjj na thay bhai jaan super 😊 bhai jaan top 6e tamaro voice bhai jaan
સરસ ગીત છે નરેશભાઈ ઠાકોર 🔥
બધાં મિત્રો ને જય માતાજી 🙏
જય હો ❤❤❤
Dil Maru kahe 6 aavine Mali Lau My Favourite Song 🥰This Is Heart Touching Song😍
Naresh bhai su geto lavo cho 😂 dil ne lage
Congratulations Naresh Bhai Thakor
Aa song sambhri ne Mari geludi rabarn yaad aavi gai ho bhai
Miss you Radhe....💖💘
Your one the best legend ❤❤❤❤thank you nareshbhai atlu perfect song apva mate🎉🎉🎉🎉
Part2 bnavo bhai khubaj mast stori and song se 🥰🥰🙏👑♥️😎
Wahh Superb song ❤❤❤ ખરેખર જોરદાર એક તરફી લવ સૌગ છે😢😢😢
સાચું ♥️😔♥️
Very nice 👍👍 Roj 5 var aa git sabharu chu khub sars git che Naresh bhai
Acting Ma pan King cho Bro Bas Have Gujarati film ma Vikrambhai Thakor sathe Filma Aavo to maja aave Bhai Jay Mataji 🙏
આ સોંગ બનાવવા માટે નરેશભાઈને દિલનો વધારે પડતો જ ઉપયોગ કરી નાખ્યો યાર❤❤હાર્ડ એક્ટિવ થઈ જાય છે
સાચી વાત નરેશ ભાઈ અને સુલતાન ભાઈ મનગમતું તો ભાગ્યે જ મળે છે.
મને.તોમળીછે
Reel joy ne song sabhad va avyu chhe like karo❤
ગીત ની પેલી લાઈન બોવ મસ્ત છે 🥰😍😍😍
Jordar song 6 ho bhai ❤
અમે તો ખરતા તારલા ને જોઈ ને પણ યાદ કરીએ છીએ .પણ એ તો સામે મળે પણ નથી જોતા 🙄❤️
U7666guy66ज में झाऐ भी स्नससस्ऩ6औऔ0औ0000औऔऔऔ0006yilmहहछोउणघ
Ha bhai ❤
Chokri chodu banave ne aapde love kri aetle na jove
Avu.kem.su.thayu.hatu
😔
ek dalna hata be pankhi...a sabdo hart teaching che..super song..khub aagal vadho bhai ❤❤❤
Ha.... Naresh... Bhai... Mane... Pan.. Maru... Man.. Gamtu.. Na. Madiyu... 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
ખુબજ સારું સોંગ છે નરેશ ભાઈ ઠાકોર નું આઇ લવ યુ નરેશભાઈ ઠાકોર માં સધી શિકું તમને બહુ આગળ લઈ જાય એવી પાર્થ માં છે 🙏🙏🙏
તમારી વાત ના થાય મારા ભાઈ સુપર અવાજ દિલ થી ગાવ છે
Sachi vat man gamtu to bhagyej male che 👌😭😭
ઘાયલો ના દિલ ની વેદના 💔
જિંદગી જીવી શકે તેમ નહોતું એટલે જ કદાચ તમે પણ બદલાઈ ગયા 😭😭😭😭😭
X ni aad aavi gai yaar aavi rite aagar vadho and aavaj sad songs banao bast of lack