પોતાનાં કરતા નીચી જાતિના રાજપૂત સાથે મન મળ્યું ને પછીશું થયું? રતન અને બહારવટિયા મકૂજી છોગલીઆ

Поділитися
Вставка
  • Опубліковано 16 вер 2024
  • #રાજપૂત #darbar #બહારવટિયા

КОМЕНТАРІ • 29

  • @Jadeja_khamaba
    @Jadeja_khamaba 6 днів тому +4

    વાહ! બહેના વાહ! હુ આપની દરેક વાર્તાઓ સાંભળુ છુ તમે દરેક વાર્તા ખુબજ સુંદર કહો છો આપના જેવા લોકો ના કારણે જ આપડો ઈતિહાસ જીવિત છે માતાજી આપને ઘણું આયુષ્ય આપે ખુબ ખુબ આભાર બહેન જય માતાજી🙏🏻જય રાજપુતાના..🚩

  • @harshilharshilpatel333
    @harshilharshilpatel333 День тому +1

    બેન કેય એને કેવા દયો અમને તમારી વાતો ખૂબજ ઞમે છે. આ એકવીસમી સદી ના અઞપ્રદરશન જોવા કરતા તો જુનો ઈતિહાસ જોઈ ને જીવવુ સારુ 👍

  • @hematchavda2701
    @hematchavda2701 7 днів тому +1

    સરમણ મુંજા જાડેજા ની વાર્તા કરો નવી પેઢીને શૌર્યના પાઠ ભણવા મળશે.
    જય આશાપુરા.જય કાંધલી આઇ.

  • @jayeshahir2173
    @jayeshahir2173 8 днів тому +3

    બેન બા ભૂલ ગોતવી યે માણસ નો ટાઇમ પાસ છે તમારું કાર્ય ખૂબ સરસ છે આમ જ ચાલુ રાખો 19 મી સદી વડા ના સંભાળે એને કોણ સમ આપે છે

  • @mhsolanki7148
    @mhsolanki7148 9 днів тому +8

    હું તમારી દરેક વાર્તા સાંભળું છું તમારી દરેક વાર્તા બહુ સરસ હોય છે જાણે એક પાત્રીય અભિનય સાંભળતા હોય એવું લાગે છે તમારો એક પણ વિડીયો હું સ્કીપ કરતો નથી આવી જ રીતે આપણા ઇતિહાસ અને આપણે ધરોહર સમયે વાતો પડેલી છે એ તમે લાવતા રહો લોકો ભલે ગમે તે કે 21 મી સદી 20 મી સદી તમે 18મી સદી કે 15 મી સદીની વાત સંભળાવશો તો પણ બહુ મજા આવશે

  • @devubhajadeja3490
    @devubhajadeja3490 8 днів тому

    જય માતાજી બેન આપ નુ કામ એકદમ સરસ અને સત્ય છે

  • @HamirDarbar-uk3lt
    @HamirDarbar-uk3lt 7 днів тому

    Har.Har.Mahadev🙏🙏🙏

  • @parmaramarsinh3404
    @parmaramarsinh3404 8 днів тому

    જય દ્વારકાધીશ 🙏 જય માં ભવાની 🙏🌹

  • @parmarshamji4330
    @parmarshamji4330 8 днів тому

    તમારો ખુબ ખુબ આભાર બેન બા તમે ખુબ સારુ કામ કરી રહ્યા છો

  • @karaahir1206
    @karaahir1206 9 днів тому +2

    જય દ્વારકાધીશ બેન

  • @delipkumarmodiji8612
    @delipkumarmodiji8612 8 днів тому

    JAY MATA JI KHUB SARAS VARAT TAME BADHA NE SAMBHARAVO CHO🎉🎉🎉

  • @Anjali-x7b
    @Anjali-x7b 8 днів тому

    aapda itihas ma prem lagni tyag ane balidan chhe

  • @suryavanshi3005
    @suryavanshi3005 2 дні тому

    બેન કોઈ પણ ક્ષત્રિય સમાજ ઉચા કે નીચા નથી હોતા ક્ષત્રિય ક્ષત્રિય જ હોય છે.
    તમારા ઈતિહાસ પર વિડિઓ ખૂબ રસપ્રદ હોય છે બસ થોડુ ઉપર ની વાત ની નોંધ લેશો 🙏🙏🙏

  • @KitubhaJadeja-j1g
    @KitubhaJadeja-j1g 8 днів тому +2

    જેસલ જાડેજા ની વાર્તા કરો ને જલ્દી

  • @lalabhaizapdiya2086
    @lalabhaizapdiya2086 8 днів тому

    જુના ઈતિહાસ લાવો અમારે નાટક કરવા છે નવરાત્રિ

  • @rajvanshkuldeep8354
    @rajvanshkuldeep8354 8 днів тому

    Motivational video Jova karta to aa varta Sambhalvi sari che

  • @user-wb8dzanaksinhrajput7707
    @user-wb8dzanaksinhrajput7707 8 днів тому

    વાર્તા તો સારી છે પણ